ખુબ સરસ ઊંડાણપૂર્વક માહિતી આપી છે સાહેબશ્રી.મારા તથા અન્ય મીત્રો ને ખુબ કામ આવશે.આપના તમામ વિડિયો જોઈ માહિતી મેળવુ છુ. આભાર કાયદા નિષ્ણાત સાહેબ.......્
@KamleshBarot-z9b Жыл бұрын
Congratulations, Very nice and good, Suggestions, Information and Adviced.
@gayatrigadhavi3025Ай бұрын
ખુબ સુંદર વાધા અરજી બાબત ની માહિતી આપવા બદલ. આભાર સાહેબ.. મારા કેસ ની વિઞત નિચે મુજબ છે. બે ભાઇઓને બાપદાદા ની વારસાઈ મા મળેલી જમીન મા વહીવટ કરતાં તરીકે મોટાભાઇ નીમેલ હોય વેચાણ દસ્તાવેજ મા નાનાભાઇ ની સહી મંજૂરી કે પાવર એટર્ની વઞર એકલા મોટાભાઈ એ બન્ને ની સંયુક્ત નામે ચાલતી જમીન વેચાણ આપી દિધી હોય તો તેવા કેસ મા નાનાભાઈ ને તેના હક્કની જમીન પાછી મેળી શકે .ખેડૂત હકક મળે. તે જમીન મા નાનાભાઇ ના વારસદારો ના નામ ખાતેદારો તરીકે દાખલ કરી શકાય.. આ ક્ષતિ ના કારણે અમે ખેડૂત ખાતેદારો બનવાથી થી વંચિત રહી ઞયા છીએ ( મોટભાઆ હયાત નથી) આપ યોગ્ય માગઁદશઁન આપશો.. કાચી નોધ મા વાધા અરજી દાખલ કરી દીધેલ છે... તા 22/10/24 ના રોજ તા. હળવદ જી. મોરબી. સમયગાળો આસરે 55 વર્ષ વીતી ઞયા હોય
@advsuniljoshi312 Жыл бұрын
Thanks for sharing such knowledge
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@MansukhParmar-m6c Жыл бұрын
વાહ સાહેબ , સરસ માહિતી છે 🤗
@jagdishbhatt92882 жыл бұрын
Bahot achi samaj detehe aap thanyavad
@NyayPujak2 жыл бұрын
Thank you for your comments
@hemantrathod82508 ай бұрын
very good information sir, thank you sir.
@ZaidMansuri-m9s10 ай бұрын
Sir power 2016 ma ek wekti khota power banawyo..parntu notri na rajistar ma sahi na hoy to su te power ni welyu su chhe ?ans aap wa narmra winnatti chhe
@KrunalPatel-p2y Жыл бұрын
Good work sir
@NyayPujak Жыл бұрын
આભાર
@VijayMakwana83224 ай бұрын
Good sir 👍
@amrutbhairaval5624 Жыл бұрын
Very nice sir 🙏
@SureshbhaiPadhiyar-nn4wi10 ай бұрын
Sir Mari jmin 1946 ma gam vsvat mate Vina vltre gai che to biji jmin.ni magni kru to biji jmin mle khari 1946 no kyo kaydo lage
@MansukhParmar-m6c Жыл бұрын
વાહ સાહેબ
@nareshjithakor694 ай бұрын
Nice information sir
@NyayPujak4 ай бұрын
Thanks and welcome
@vfthakor1980 Жыл бұрын
Sir, amari vadiloparjit milkat che tema koi ajdin sudhi koi bhag padel nathi ane amara total 7 bhag pade che tema 1 bhag fai no che temne sarve number judakarya vagar barobar register sale deed karel che ane vechimari che ame takrari case file karel che ke amara 6 bhag na lokoni samati vagar jamin sale karel che to su amari takrari case amara fever ma avse, ama 20 gutha thi pan ochi jamin che total 1-37--94 jamin che tema thi 1/7 part etle 0-19-70.57 no register sale deed karel che amne 135 d ni pan notice mali nathi land che gandhinagar, kudasan, serve no. 728 che to mardarsan apva vinanti
@amrutbhairaval5624 Жыл бұрын
ખુબ આભાર સાહેબ 🙏
@kmparmar12214 ай бұрын
Vahechani ma skhetrafal ma sudharva mate pramanit vahechani rad karavava prant ma appeal Karie to rad that.vilamb dar gujar Kare(90divas this vadhu 6.)PL.answer sir.
@urvashipurohit49532 жыл бұрын
Thank you Sir for sharing your knowledge 🙏. Sir,kindly start making videos on Bombay land revenue code, Bombay Tenancy Act,Cooperative societies act, Gujarat Prevention of Fragmentation and Consolidation of Holdings Act,etc.Sir,if you are starting online classes on these laws,then I will be your first student. Sir,all these subjects could not be learnt by me as they were not in our college curriculum ,neither in JMFC Exam such subjects are included due to which students like me might not have read such laws.So,Sir,these days, I watch your videos on land grabbing act,but,it's a request to start online classes on such difficult subjects.
@MansukhParmar-m6c Жыл бұрын
આ માહિતી ઘણી જ ઉપયોગી છે, 👍💯🤗
@ashishpurabiya15532 жыл бұрын
Good mahiti sir Thank you sir
@NyayPujak2 жыл бұрын
Welcome whatsapp sampark માં રહેજો
@NyayPujak2 жыл бұрын
Thank you for your comments
@allinformation24242 жыл бұрын
Very nice information aavi jankari apta raho sir
@NyayPujak2 жыл бұрын
Thank you
@aiyubpathan012 жыл бұрын
Sir amo 3. Bhai o a June 2022 na roj bin aveji hak kami dastavej karel che mara saga e vandho uthavyo pan nondh paki thayel che mare fari naam dakhal karva shu karvu bin aveji dastavej rad thai sake narmada district Tilakwada
@NyayPujak2 жыл бұрын
યોગ્ય કારણો સાથે કોર્ટ દ્વારા રદ્દ થઈ શકે
@aiyubpathan012 жыл бұрын
Thank you sir
@aiyubpathan012 жыл бұрын
Thank you
@ishverbhaipatel74539 ай бұрын
ખીલથી પડેલ ફેરફાર નોંધ કાગળો ના અભાવે રદ થયેલ તે વીસ વર્ષ બાદ ફરીથી પાડી હતી તે વેલીડ ગણાય ખરી? રદ કરાવવા શું વિધિ કરવી પડે?
@pradeepmistry1090 Жыл бұрын
Will thi madeli milkat ni entry direct will ni certified copy apvathi thai k pehla marnar na varasdaro na naam pehla dakhal karva pade ?
@AkshaysinhjRajput Жыл бұрын
Sir amare khata number 102 che tema char servey number che to badha na khata alg krva mate su krvu
@NyayPujak Жыл бұрын
તમારી સર ખાતેદારો સાથે મળીને વહેંચણી કરવાની રહે
@allgaminglove4 ай бұрын
Good sir
@shaileshbhairesingbhai4982 Жыл бұрын
Mamldar ma Nikal nhi thay araji rad thay to aagad callekatar aapiye khulaso thay k nhi
@fulchandraprajapati5722 жыл бұрын
Sir, aapda. Dastavej ma sameni party no rasto na bola to hoy pan ene rasto leva mate, mamlat dar ane talati ne paisa. Aapi ne hukam karayo hoy. Ane 135D ni notice ni koee jan vagar kachi noth padavi hoy to su karavu.ane ee hukam rudd karava su karavu Ane aapda pase je dastavej che ema koee pan zat na rasta nu ullekh karel nathi to pls suggest me Thnx
@NyayPujak2 жыл бұрын
સમગ્ર કેસનો અભ્યાસ કર્યા બાદ સલાહ આપી શકાય, વોટસઅપ સંપર્ક કરશો
@ghanshyamGadhavi-u5dКүн бұрын
7/12 મા નામ નથી પણ 6 ના હકપત્રક મા એક વારસાઈ દર નુ વહેચણી ની પરમહિત નોંધ પ્રમાણિત થઈ છે .તો હવે આગળ શું કરી સમય 7/12 મા લાવવા માટે
@kmparmar12214 ай бұрын
Amari vahechani ma100sq.mane 60sq.m no ferfar karva vahechani rad mate prant ma appeal Karvani 6.To su karvu.
@nareshjadav5342 жыл бұрын
Sir please reply aapjo mara dadi kasiben Ane snataben Beno hata varsdar hata Ane Ema Santa Ben varsare aduru pedhi naamu kryu se 2013 ma .ame Kasi Ben varsad Naam nathi to su Kasi Ben na varsdar 7/12naam chadvi sake ae mate su krvu ..jamin Naam chdvamate plz reply
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વોટસઅપ 9726098675
@nareshjadav5342 жыл бұрын
Ok sir thank you
@devipetroleum88924 ай бұрын
Sale deed done but payment not paid by purchager takrat is velid or not for reject mutation
@NyayPujak4 ай бұрын
meet.rpy.club/Ip2TceaSQwpj બુક your consultation
@jaydiph25602 жыл бұрын
Good information sir 🙏🏼
@NyayPujak2 жыл бұрын
Thank you
@jitendrabhainayi84632 жыл бұрын
નમસ્કાર સર. વારસાઈ હક થી મળેલ હોય તે વી જમીન વણ વહેંચાયેલી જમીન માં 19 નામ છે. જેમાંથી 13 વયકતિ વેચાણ કરવાની હોય અને 6સંમતિ આપનાર માંથી 2 સગીર અને તેની માતા છે.સગીરની જમીન વેચાણ કરવાની નથી. કુલ જમીન 68.87માંથી 34.43 ગુંઠા જમીન વેચાણ કરેલ છે. દસ્તાવેજ કરી દીધો છે. કાચી નોધ પણ પડી ગઇ છે. તો પાકી નોંધ પડે કે કેમ, કેટલા દિવસ પછી પડે. સલાહ આપવા વિનંતી.
@jitendrabhainayi84632 жыл бұрын
વેચાણ આપનાર અને સંમતિ આપનાર બધાને બીજી જમીન છે
@jitendrabhainayi84632 жыл бұрын
જવાબ આપશો સર
@kalpanaambekar7092 жыл бұрын
Sir me khedut kharai praman patra ni arji karele che ne prant adhikari a reject kare che k 1951-1955 ma mara puvajo vadilo a je jamin karidi che te ni tarikh ne year hakka patrak ma nathi thayel to shu Kari shakay
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@kalpanaambekar7092 жыл бұрын
અરજી ની નકલ મોકલી આપું
@hinakotarvadiya-iu7jf19 күн бұрын
૬ હક્ક પત્રકે પડેલ નોંધ કેવા કારનો સર રદ થઇ શકે ટે જનવસો સાહેબ જી
@anilvarmora20942 жыл бұрын
Sir amare jamin ma sarvay number adla badli Thai gai hoy Ane te Amara kabja wali jami bija name survay number bole to Amaro kabjo amane male ena mate su karvu
@NyayPujak2 жыл бұрын
પરસ્પર અદલા બદલી નો લેખ , વેચાણ કરવું જોઈએ. સ્ટેમ્પ ડયુટી ભરી ને
@ShitalPanchal-im9vb Жыл бұрын
Natasha sir. Hu 3 guntha jamin kheti vali kharidu Chu to ae jamin dstawej krvani information aapsoji. 7/12 nakal ma name kevi rite dakhal kevi. Hu Dahod thi chhu. Limkheda taluko. Jamin Dahod talukana village ni chge.
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, whatsapp સંપર્ક કરશો
@dilipkumarmaheshwari95312 жыл бұрын
Good information 🎉
@NyayPujak2 жыл бұрын
Thank you for your support chat.whatsapp.com/KTAZ4T2OfldHoJvyR6nQNh
@abidhusenvaghvadiya65169 ай бұрын
135 di ma talati same 4 bhaiyo mathi 1 ne khoti sign karel se to police kes ma su thay
@businesscommunication94492 жыл бұрын
Sir Mara kes ma court taraf thi case hatojena courttaraf thi vachgal no human mara target ma che adwaketni gerhajrinakarne nirast karel che je thi prativadi prant ma apil Karel che to have mare su karvu joiye
@NyayPujak2 жыл бұрын
9726098675 whatsapp sampark karjo
@niravtailor28932 жыл бұрын
1941 thi 7/12 maa 3 owner hoy ane ...Ane jyare 1988 ma city survey aveli hatu...Ane city survey ni property card ma 1 j owner nu naam thai jay...To aje 2022 ma 34 years pachi ......to pachi aje atla varsh pachi koi aani same prant office ma vandho uthavi baki 2 owner j hata pehla 7/12 ma a naam pacha lavi sake?
@NyayPujak2 жыл бұрын
અપીલ દાખલ થતા પહેલા મુદ્દત દોષ શા માટે માફ કરવો ? તે બાબતની સુનાવણી થાય અને પ્રાંત ને સંતોષકારક રજુઆત ન જણાય તો પ્રાથમિક તબક્કે જ અપીલ દાખલ જ ન થાય વધુ વિગતવાર ચર્ચા માટે વોટસઅપ પર 9726098675
@sachinvaghela50672 жыл бұрын
@@NyayPujak hi
@sachinvaghela50672 жыл бұрын
@@NyayPujak hi
@sachinvaghela50672 жыл бұрын
@@NyayPujak hi
@dilipsoni5606 Жыл бұрын
Pedhi namu no hoy ane varsai aambo vakil bnavi ne kes file kare to sale k
@mansukhkbariya50442 жыл бұрын
Namste sir,, Sir maro ek saval se Nondh red karva ane na manjur karva na niyamo kya se
@NyayPujak2 жыл бұрын
એના નિયમો નથી, વિવેકબુદ્ધિ પર આધાર રાખે
@ChiragJadav_vlog10 ай бұрын
બિન અવેજી ફરગત દસ્તાવેજ કર્યા પછી નામંજૂર થયા પછી કેટલા દિવસે પાછી અરજી કરી શકી નામ કામિની?
@pateljigar93032 жыл бұрын
Good information sir.
@NyayPujak2 жыл бұрын
Thank you 💗
@aiyubpathan012 жыл бұрын
1966 ane 1981 ma banavel pedhinama hal ma valid rakhi sakay
@NyayPujak2 жыл бұрын
પેઢીનામુ એ પેઢીનામું હોય એ ગમે ત્યારે બની શકે અને એ ગુજરના ના વારસો જ સાચા જાહેર કર્યા હોય એ માન્ય ગણાય દરેક પેઢીનામું સાચું જ હોય એવું માની ન શકાય પરંતુ જો કોઈ ખોટું પેઢીનામુ બનાવે તો એની માટે જુદી સજાની જોગવાઈ પણ છે
@vishalpatel-mu4fy2 жыл бұрын
Sir hakpatrak ni nodh same ketla year's pachi vandho uttavi sakato nathi te janavo
@NyayPujak2 жыл бұрын
હકકપત્રક એ ficsal રેકોર્ડ છે. જ્યારે જાણ માં આવે ત્યારથી વાંધો ઉઠાવી શકાય
@keshuparmar4321 Жыл бұрын
Nice sir
@diliprathod9554 Жыл бұрын
Sir mne 1974 ma sathani ma 4 akar jameen mali hati Collector no hukam 7/12 8A 6 no.hakpatrak ma 4 akar jameen bole che Kabjo pn 4 akar krta vadhare che Sarkari mapni seat amne mali nthi Tena mate arji karel tyare Junu rojkam ma tipan ma hissa form ma jameen 2.5 akar j che Su krvu sir
@NyayPujak Жыл бұрын
નવી માપણી આવે એની રાહ જુઓ. નવી માપણી માં એમ જ મપાઈ જશે. ૭/૧૨ માં છે એટલી
@diliprathod9554 Жыл бұрын
@@NyayPujak navi mapni kravva mate junu rojkam mage che Te amari pase nathi saheb Hu lrd office ghana dhaka khayavyo chu Javab nahi deta kai
@jalaluddinkhanjitalukdar3732 жыл бұрын
Hamari jamin 1978.ni nakal ma hata kaka navo sarve number kari nam kadi nakhel che.
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675
@ravikumarbhaskar24052 жыл бұрын
Sir after 30 years legal heirs mate dy collector and civil court suit rejected Kari didho chhe any chance
@NyayPujak2 жыл бұрын
વિગત વોટસઅપ કરજો. 9726098675
@Mishty6902 жыл бұрын
Gujarat highcourt judgement ni copy kyathi malse
@NyayPujak2 жыл бұрын
Gujarat highcourt ni website par thi
@vijaymakwana51674 ай бұрын
જમીન સાથલી સમયે પિતાના નામ સાથે તેનાં સૌથી નાના પુત્રનું નામ હોય(દા.ત.: દેવા મેઘા હસ્તક કાલા દેવા) હોય તો અન્ય પુત્રોના હક તેમાં લાગે કે નય જવાબ આપવા નમ્ર અરજ છે
@sanjaysolanki62532 жыл бұрын
Sir education trust kevi rite jamin kharidi shake.. Tena niyamo kevi rite janva made
@NyayPujak2 жыл бұрын
જરૂરી વિગતો મૂકશો 9726098675 વોટસઅપ
@narendranishar4902 Жыл бұрын
કોઇપણ ચેરીટેબલ ટ્રસ્ટ જે પબ્લીક ટ્રસ્ટ હોય કે પ્રાઇવેટ ટ્રસ્ટ હોય સ્થાવર કે જંગમ મિલ્કત ખરીદી કે વેચી શકે પણ ચેરીટી કમિશનર શ્રી ની પૂર્વ પરવાનગી લેવી પડે
@mukeshbhojak85839 ай бұрын
સાહેબ, આપ વિગતવાર માહિતી આપો છો.આપનો ખુબ આભાર
@abdullahhalari2536 ай бұрын
Bin kheti hukam kai rite chek karvo
@thakorkamlesh7698 Жыл бұрын
Thanks sir
@narendranishar49022 жыл бұрын
ગામના તલાટી મંત્રી શ્રી એ મૃતકના વારસદારો માટે ગામમાં બે પંચો ની સાક્ષીએ પંચનામું કર્યું હોય એને પેઢી આંબો અથવા પેઢીનામું કહી શકાય ખરૂં? વારસાઇ નોંધ કરવામાં એ ઉપયોગી ગણાય?
@NyayPujak2 жыл бұрын
જી, બિલકુલ ગણાય
@pateljignesh94962 жыл бұрын
Sir ji.... Amari jamin bapdada thi varsai ave chh.. 3 bhai o chhe... Pan 1 bhai ne koi santan nathi... Temni patiye (32 varsh na chhokara) ne datak lai sub ragistar karavi ne jiman ma name dakha karel chhe...
@NyayPujak2 жыл бұрын
થઈ શકે.. વિગતવાર ચર્ચા 9726098675 વોટસઅપ પર
@skatesggirl_mahi3 ай бұрын
Sir હયાતી વારસાઈ માં દીકરી ના નામ છુપાવી ને કરી છે 2008 માં અને પિતા ગુજરી જાય પછી 1 વર્ષ થયા તેનું નામ પણ કમી નથી અને રજિસ્ટર દસ્તાવેજ કર્યો છે.તો છું કરવું?
@skatesggirl_mahi3 ай бұрын
અને પેઢી નામુ પણ રજૂ નથી કર્યું 2
@jayrajr3 ай бұрын
@@skatesggirl_mahitemna upar kaidesar thai sake pehla nu pedhi namu kadhavu jaruri se and tyar bad tema vandha arji kari Sakai nam supavva babat ma
@akashbaraiya20232 жыл бұрын
Amara dada ni varsay 1990 ma thay hati .behno na name kami karya hata .but 2 bhai che enma 7/12 ma name atyar batavta nathi su karvu
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ
@pateldolly81812 жыл бұрын
Namaste sir.... Mara fai e mara papa ni jamin ma pela eno haq jato karyo hato...have pachi haq na jato karva ni arji dakhal kairi che ...to have su kari saki e...kachi nondh thai gai che dakhal..... Jillo rajkot che ne taluko upleta che ... Aa vandha arji ni same su mara papa jiti sake ke nai... Sir mane ano javab apso evi asha rakhu chu
@NyayPujak2 жыл бұрын
હકક જતા કયા વર્ષ માં કર્યા ? એ જાણવું પડે. સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ. વોટસઅપ સંપર્ક કરશો 9726098675
@digitalknowledge3408 Жыл бұрын
અમારે પણ એવું થયું
@digitalknowledge3408 Жыл бұрын
તમારો number આપવા વિનંતી
@chandrakantpatel32542 жыл бұрын
Sir sagir ni jamin kaka aye potana name 35 year pahela karavi che Tene cancel karivi sakye che ?
@NyayPujak2 жыл бұрын
સગીર પુખ્ત થાય ત્યારથી 3 વર્ષની અંદર કોર્ટ માં દાવો કરી શકે, વધુ સમય થયો હોય તો મુદ્દત દોષ માફ કરવાની અરજી થાય, મંજૂર થાય તો દાવો દાખલ થાય
@prakashvaghela452 жыл бұрын
Bhai ae bhage vechani nodha pramanit karel hoy ae nodhana kagd pchayatama na ho to dhavo kari sakay 1982 ma
@mineshsinhrathod48332 жыл бұрын
Sir Mari jameen ma fathar apil tarha takrari kareli pan pachi tamni death pachi prativaadi yo ye entry pramanit karavi fathar na power of attorney kareli hato
@mineshsinhrathod48332 жыл бұрын
Su Kari sir please help me
@NyayPujak2 жыл бұрын
પ્રશ્ન સમજાયો નહિ, વોટસઅપ કરજો 9726098675
@niranjanpatel52542 жыл бұрын
સર કુશળ હશો. બ્લોક નંબર ૭૯૯ અને ૭૭૨ બે નામે નયનાબેન હરિશંકર અધ્વયુ અને માકૅડરાય મોતીલાલ દવે ના નામે ૨૦૦૩ મા વેચાણ થઈ દાખલ થયા. નોધ નંબર ૧૫૧૪ અને ૧૭૭૪ , પણ માકૅડરાય મોતીલાલ દવે ખે. ખાતેદાર નહતાં. એટલે રીલીઝ ડીડ કર્યુ હતું. પણ તે મંજૂર થઈ નથી. તો માકૅડરાય મોતીલાલ દવે ને દસ્તાવેજ ૪૧૫ થી નોધ નં. ૧૭૭૪ પ્રમાણિત થયું છે. હવે તે ખે. ખાતેદાર નથી. હોત તો શરત ચુક થી નામ દશૉવાયુ. કહી ડીડ ના કરવું પડત. તો તે ખેડૂત નથી તો શું થાય?
@Fantasyking2019 Жыл бұрын
Thank you
@vipulmagvaniya62822 жыл бұрын
Good
@NyayPujak2 жыл бұрын
Thanks
@kanamakwana22072 жыл бұрын
Sir pedhi namu gram panchayat na sarpanch nu kadhavi aapel che talati mantri nu nthi to chale.?
@NyayPujak2 жыл бұрын
Na ચાલે સરપંચ ને આવા કોઈ અધિકારો નથી
@kanamakwana22072 жыл бұрын
@@NyayPujak ok sir thanks.
@rajeshchaudhary9253 Жыл бұрын
सर मैं गुजरात के वलसाड जिला तालुका उमरगांव एक प्लॉट खरीदा हूं उसको 7/12 कराने में क्या क्या दस्तावेज लगेगा
@NyayPujak Жыл бұрын
આપશે વોટસઅપ મે બાત હો ગઈ
@raghavkhambhlya43372 жыл бұрын
🙏🙏
@amarchauhan39892 жыл бұрын
અંધારાં માં રાખી ને દસ્તાવેજ કરી ને હક કમી કરવામાં આવ્યો હોય અને બન્ને પક્ષો હયાત હોય તો નોંધ કઈ રીતે કઢાવી શકાય?
@NyayPujak2 жыл бұрын
દસ્તાવેજ રદ્દ કરી, અપીલ કરી વિગતવાર વોટસઅપ 9726098675
@pradipmistry7165 Жыл бұрын
Sir kachi nodhe ketlo samay lage
@NyayPujak Жыл бұрын
કામ નાં ભારણ પર આધાર રાખે Govind Dafada Law Office: consultation.nyaypujak.com માત્ર ઑનલાઇન બુક કરી શકો
@chiragvaghela26185 ай бұрын
Kachi entry padi gay hati vantha arji kari na namjur kari sadhu ma thi parmar atake kari na pachi Vaghela tahi sadhu nu gazet nathi mara joda hamna parant ma arji kari katla divas ma chuka do avsa
@NyayPujak5 ай бұрын
ચુકાદા માટેની કોઈ સમય મર્યાદા અંગે હું સ્પષ્ટતા આપી શકું નહીં
@utsavpatel85032 жыл бұрын
Sir mara. Papa a. Jamin. Vechi che lakhan Karel. Nathi. Ane. Paisa. Pan.50% j. Apiya che Ane. Dastavej karelo. Pan kensal thyo che Jamin. Ma alag. Bag. Pan. Nati. Thayelo Jamin Amara. Bija. Dada na. Name che. Amari. 3 viga che. Amaru nam. Hak. Patrak ma 6. To. Su. Ame. Varsai karavi sakiye. Khar. Hal. Ema. Mara.saga. Dadanu. Nam6 7. 12. Ma nathi. Sir. Javab. Apo
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@rbparmar29482 жыл бұрын
Dhamnod tal shahera dist panchmahal RS 31 nodh 132 Kaya adhare padva ma avi teni koi mahiti nathi to sir mahiti aapsoji amo mamlatdar thi sachiv sudhi ladya chhe parntu lobo time na lidhe na manjur thai chhe please urgent javab aapsoji
@NyayPujak2 жыл бұрын
9726098675 પર વિગત વોટસઅપ કરજો
@mukesh.pargi.pargi.mukesh.217911 ай бұрын
🙏 સાહેબ હમારી સમસ્યા જણાવા માંગુછું તેનો માર્ગદર્શન આપવા ની કૃપા કરશોજી હું દાહોદ જિલ્લા માંથી છું હમારા બાપ દાદા ના નામે રેવન્યુ રેકડ મા જમીન નથી અને જંગલ ની જમીન ખેડાણ કરેલ છે ૧૯૮૨ ૮૩મા તેનું સનદ મળેલ છે પણ એમાં ખેડૂત નુ નામ ખોટું લખેલું છે તેના આધારે હક્ક પત્રક ૬મા યે ખોટું નામ દાખલ થયું છે તો નામ સુધારો થાય ને રેવન્યુ રેકડે સાચું નામ નોંધાય તેવો ગુજરાતી ભાષ મા મહેતી આપશોજી
@NyayPujak11 ай бұрын
સ્થાનિક રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ શ્રી નો સંપર્ક કરશો
@rameshthakor27483 ай бұрын
Thanks sir good information 🙏💯👌
@jayrajr3 ай бұрын
જ્યારે કોઈ વ્યક્તિ ની ઉમર 18 વરસ પુરા ન થયા હોઈ ને નામ કમી કરાવી નાખે થવા હક જાતો કરાવી લે અને જ્યારે વારસાઈ સમયે કોઈ નુ નામ સુપાવા મા આવે ત્યારે શુ કરવુ પડે
@NyayPujak3 ай бұрын
meet.rpy.club/Ip2TceaSQwpj
@priteshpatel674 Жыл бұрын
Juno 1964 no stamp un registered atyare manya ganay
@priteshpatel674 Жыл бұрын
Kaydesar Amaro total record clear chhe te bhai nu kyay Nam nathi to takrari no su nirnay aave
@priteshpatel674 Жыл бұрын
Reply aapo
@priteshpatel674 Жыл бұрын
Javab aapata nathi
@allinformation24242 жыл бұрын
Juni nodh same apil karvu hoy to su niyam se sir haththi lakheli 60 year juni se
@NyayPujak2 жыл бұрын
અપીલ સાથે મુદ્દત દોષ માફ થવાની અરજી રજૂ કરવી પડે, મંજૂર થાય તો અપીલ દાખલ થાય.
@amarchauhan39892 жыл бұрын
@@NyayPujak માફી દોષ અપીલ દાખલ કરી આપવા આવી હોય તો તે કેટલા સમય માં નિકાલ કરવામાં આવે છે
@jaivirendra26972 жыл бұрын
Pedhinamu ketlo samay chale
@NyayPujak2 жыл бұрын
જરૂર પડે ત્યારે તાજુ બનાવવું
@surendrakadiwala27932 жыл бұрын
સત્તા પ્રકાર ab initio કોઈ પણ રેકોર્ડ સિટી સર્વ પાસે ઉપલબ્ધ ન હોય તો તેમાં સુધારો સિટી સુર્વે અધિકારીએ કરવો જોઈએ કે પ્રાંત અધિકારીને અપીલ કરવી પડે?
@NyayPujak2 жыл бұрын
સુઓમોટો સિટી સર્વે કોઈ ફેરફાર ન કરે, પ્રાંત માં અપીલ કરી ફેરફાર કરવા કેસ રિમાન્ડ કરવા હુકમ કરાવવો પડે
@surendrakadiwala27932 жыл бұрын
@@NyayPujak આભાર
@NyayPujak2 жыл бұрын
@@surendrakadiwala2793 welcome sidho sampark whatsapp par કરવો
@AkShekh-xz9it9 ай бұрын
Bana khat Kari Aaliya bad parety dastaweg kti આપવા બનાબતવતી હોય તો સુકરI sakay
@nipunmodi6723 Жыл бұрын
રજીસ્ટર બાનાખત ની નોંધ ને પડકારી શકાય બીજા વારસ દ્વારા..?
@NyayPujak Жыл бұрын
બાનાખત ની નોંધ જ નાં પડે
@vinodthakor5509 Жыл бұрын
એક વાર વારસાઈ નોંધ મરણ દાખલા ની ચૂક ના કરે નોંધ નામંજૂર થઈ છે દાખલા સાથે બીજી વાર વારસાઈ નોંધ થઈ છે અને તકરારી છે સુ પ્રાંત ને પ્રમાણિત કરવાની સત્તા ખરી ??
@NyayPujak Жыл бұрын
આવેલ વાંધો વાંચ્યા બાદ સલાહ આપી શકાય
@narendranishar4902 Жыл бұрын
ગ્રામ પંચાયત ના અધિકાર ક્ષેત્ર માં આવતા રહેણાક વાળી જગ્યા ના મૂળ માલીક નું અવસાન થયું હોય તો નામ બદલી ની અરજી કયાં થાય? સોગંદ નામું આપવું પડે?
@NyayPujak Жыл бұрын
તલાટી ને હા
@narendranishar4902 Жыл бұрын
@@NyayPujak આભાર સાહેબ
@chaudhariyogesh41572 ай бұрын
Hamko phone karke mahiti janni he sir
@mustkimmalek2279 Жыл бұрын
સીવીલકોટ ના નિણય પર સામે વાલા હકક પત્રક પર પાકી નોધ પડાવી લે અને આપણે હાઇકોર્ટે થી એ નીણય પર સ્ટે લાવયા હોય તો એ નોધ કેન્સલ થાય ખરી?
@rightshah36712 жыл бұрын
Nodh padel n hoy to Kone complaint Kari shakay ?
@NyayPujak2 жыл бұрын
જે તે મામલતદાર ને
@Digital__comedy__video2 жыл бұрын
PARNAM
@NyayPujak2 жыл бұрын
પ્રણામ
@motidesai3674 Жыл бұрын
અમારી જમીન નાં 7/12માં ઉતારા માં નામ મારા ફાધર અને કાકા નાં નામ સે પણ જમીન બિન ખેતી બોલે સે અને અમે જ્યારે હક પત્રક કઢાવ્યું તો એમાં એવું લખેલ સે કે જમીન ઉપર મારા દાદા જી એ જે હાલ હયાત નથી એમને બાંધકામ ની મંજુરી આપી સે અને એમની પાસે એફિડીવિડિત સે એમ એમની સહી સે હવે આપડે એને બિન ખેતી માં થી ખેતી લાયક કરવા માટે સુ કરવું કબ્જો સોડવવા સુ કરવું
@NyayPujak Жыл бұрын
બિનખેતી પરવાનગી સામે અપીલ કરી શકાય, રદ્દ થાય તો ખેતી માં આવે
@melaofficial8105 Жыл бұрын
નમસ્તે સર્,શું આઝાદી પહેલા ના અને તે પછી ના સમય ના 8 આના,4 આના ના ગીરો દસ્તાવેજો કે કાગળો આજ ના સમયે માન્ય ગણાય ખરું? સાહેબ જવાબ આપવા નમ્ર વિનંતી છે
નામ કમીની નોધ હોવા છતાં, વારસદારોએ હક દાખલ કરાવી વારસાઇ કરાવી છે.મુખ્ય વારસદાર પહેલા જ મરણ પામેલ છે.તો રદ કરાવવા શુ કરવુ ?
@mehul8442 жыл бұрын
1979 ની વારસાઈ માં પેઢીનામાં અને વારસાઈ માં નામ ખોટું લખાઈ ગયેલ છે હવે સુધારવું હોય તો સુ કરવું પડે ? કમલેશ લખાઈ ગયેલ છે પણ નામ સાચું કલ્પેશ જ છે
@NyayPujak2 жыл бұрын
કમલેશ ઉર્ફે કલ્પેશ નામ ઉલ્લેખ કરી વેચાણ કરી શકે. નામ સુધારવાની જોગવાઈ નથી. કબજેદાર નામફેર એન્ટ્રી દાખલ થાય પણ તે એક ની જમીન બીજાના નામે થઈ ગઈ હોય તો પડે. અહી લાગુ ન પડે. એટલે જે નામ છે એ જ રહે, સુધરે નહિ
@sachinvaghela50672 жыл бұрын
@@NyayPujak hi
@chintanthakkar37452 жыл бұрын
Mehul bhai tamaro number aapso
@mehul8442 жыл бұрын
@@chintanthakkar3745 boline bhai javab apish
@mastidea2 жыл бұрын
Sir jamin na 7/12 ma name ramesh lala chhe ane baki na batha document ma name ramesh lalji chhe to affidavit thi kam chalese पिताजी nu sachu name lala chhe Partu mara school leaving certificate ma ane baki batha documents ma Lalji thai gayel chhe To su kari sakay Affidavit thi kam chalse पिताजी હયાત નથી આગળ જતાં જમીન મા ક્યારેય problem aavse Please mahiti aapjo
@prabhuchaudhari8304 Жыл бұрын
અમારા ખેતરમાં નકશામાં કે ઉતારામાં ક્યાંય માર્ગ નો ઉલ્લેખ નથી તેમછતાં ઘણા માણસો અમારા ખેતરમાંથી ચાલે છે જેથી જાણવું છે કે આપણા ખેતર માં કોનો કોનો માર્ગ છે તે જાણવું હોય તો શું કરવું ?
@NyayPujak Жыл бұрын
ડી આઇ એલ આર માન્ય લેન્ડ સર્વેયર નો સંપર્ક કરશો
@narendranishar4902 Жыл бұрын
૧૯૭૬ ની સાલમાં થયેલા અવસાન ની નોંધ તલાટી કચેરીએ થાય અને મૃત્યુ નોંધ નો દાખલો મળે એની સોગંદ નામા સાથેની અરજી નાયબ કલેકટર શ્રી ની કચેરીએ સ્પીડ પોસ્ટ કરી છે કેટલા સમયમાં કાર્યવાહી શરૂ થશે?
@NyayPujak Жыл бұрын
માત્ર અરજી નથી આ કોર્ટ પ્રોસેડિંગ છે, વકીલ શ્રીનો સંપર્ક કરશો
@narendranishar4902 Жыл бұрын
@@NyayPujak હું જાતે આ કાર્યવાહી ન કરી શકું?
@sukheshsolanki2673 Жыл бұрын
દસસ્તાવેજ સબ ૨જીસ્ટર થયેલ હોય અને નોંધમાં તકરાર થાય તો શુ થાય
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વોટસઅપ સંપર્ક કરશો
@rasiklalpatel7394 Жыл бұрын
હકકમીદસ્તાવેજ થએલ હોય અને7 12 માં નામ નહો અને અમે હક્ક કમી દસ્તાવેજ કરી આપેલ હોય તો તે કમી કરવા બાબત સુ કરવું
@nitindodiya9163 Жыл бұрын
મારા કાકા ઐ એમના 3 છોકરા ના નામ વારસાઈ માં દાખલ કર્યા છે એમને મારા પપ્પા ને જાણ કરી નથી ને મારા પપ્પા ને નોટિસ પણ નથી મળી મારા કાકા પેલે થી અમારી જોડે દગાબાજી કરે છે
@NyayPujak Жыл бұрын
પ્રકૃતિ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ નું કાર્ય લાંબો સમય ટકતું નથી
@dhirajlalhalpara2265 Жыл бұрын
હયાતીમાં વારસાઈ હક દાખલ કરેલ પિતા ના હક પત્રક મા પૈકી 2 હતુ પુત્ર ના હક પત્રક મા પૈકી 7 આવૅછે તેમની માહીતી આપવા વિનંતી
@NyayPujak Жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@priyanshipandya54802 жыл бұрын
જૂની હસ્તલિખિત વારસાઈ (આશરે 40 વર્ષ જૂની )નોંધમાં જો કોઈનું નામ રહી ગયું હોય તો શું કાર્યવાહી કરી શકાય sirji?
@NyayPujak2 жыл бұрын
અપીલ સાથે મુદ્દત દોષ માફ થવાની અરજી રજૂ કરવી પડે, મંજૂર થાય તો અપીલ દાખલ થાય.
@bhikhajithakor7928 Жыл бұрын
RTS અરજી કરવી ડેપ્યુટી કલેક્ટર ને
@Ek_sanju2 жыл бұрын
જય માતાજી સાહેબ શ્રી મારા પિતા ના દાદા જમીનદાર ને ત્યાં ચાકર રહેતા હતા ગણોત ધારા કલમ હેઠળ તેમનુ નામ જુના સર્વે નંબર ૭/૧૨ ૫૧ ના ઉતારા મા છે, પરંતુ તેઓ નુ નામ ૬૧ પછી તેમની જગ્યાએ કોઈ બીજા વ્યકિતનુ નામ છે, તેઓ ૮૨ -૮૫ સુધી ત્યાં ચાકર રહેતા હતા, બાદ માં તેમના દિકરા (મારા દાદા )પણ એજ સર્વે નંબર વાળી જમીન ખેડતા હતા ,૨૦૦૮ સુધી, હાલમાં અમારી પાસે એક પણ ખેતર નથી,વારસાઈ બાદ અમને જમીન મળી શકે?? 73AA લાગુ પડે? શું જમીનદાર જમીન પાછી લઈ શકે?? તેઓને ખબર પણ ન હતી કે આવા કાયદા હેઠળ તેમને જમીન મળી છે.
@NyayPujak2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો
@valagautam10632 жыл бұрын
સાહેબ 1 સરવે નંબરમાં 4 નામ હોય અને તે જમીનનો કબજો 100 વરસથી કોઈ એક વ્યકિત પાસે હોય તો અન્ય 3 વ્યકિતના વારસદારો વારસાઈ કરાવી શકે અને તેમા 100 વરસથી કબજો ધરાવનાર વ્યકિત વાંધા અરજી દાખલ કરી શકે, ?
@NyayPujak2 жыл бұрын
જે 4 નામ છે એ ચારેય સરખા સહમાલિક છે, સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો