Know more on www.khabarchhe... Follow US On: Facebook - / khabarchhe Twitter - / khabarchhe Instagram - / khabarchhe KZbin - / khabarchhe Download Khabarchhe APP www.khabarchhe...
Пікірлер: 535
@bhagvanbhaidhameliya850710 ай бұрын
કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને વંદન જે કોઈ કરીનો શકે એવું કાર્ય કરીને મહાન મહારાજા બની ગયા આવા જેનામાં ગુણ હોય એવા આત્માને કોટી કોટી પ્રણામ અને અત્યારના ઘણા ખોટા વાદવિવાદ કરાવવા મથતા હોય એવા માનવ ને સમજવા બહુજ મુશ્કેલ હોયછે પણ કાઈ કરવું નથી અને કાઈ કરવા દેવું નથી એવું હોયછે પોતાની ભુલ સ્વીકારતા હોતા નથી અને જે સારા કામ કરે એની ભુલ કાઢે એવા લોકોએ સમજવાની જરૂર હોયછે આપણે શું કર્યું અને કેવા કામ કર્યા તો સર્વો સાથે મળી ને સારા કામ કરવાની જરૂર હોયછે પણ માનવ ને ખોટા ગેરમાર્ગે દોરવા એ બરાબર હોતુ નથી તો સર્વો સમજીએ અને મહાન પુરૂષો એ જે કામ કર્યા એ કામ કરી શકતા હોતા નથી તો એવા મહાન કાર્ય કરીને માનવ ઉપયોગી થયા એ આપણા કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને કોટી કોટી પ્રણામ અને સરદાર સાહેબ ને પણ કોટી કોટી પ્રણામ અને જેને આ દેશમાટે બલિદાનો આપ્યા એના માટે કોટી કોટી પ્રણામ જેનામાં કામ કરવાની તાકાત હોય એને કામ કરવા જોઈએ ખોટા વાદવિવાદ કરવા કે કરાવવા કરતા શાંત રહેવું જોઈએ જેથી દેશ મા શાંતિ અને સ્થિરતા રહે ભોળી પ્રજાને ભરમાવવી જોઈએ નહિ અને સારા કામ કરીએ
@maganbhaigajera480811 ай бұрын
બાપુ. તમારી સમાજ લક્ષી ઉચી ભાવના છે. તે સમજને રાજપુત સમાજના માલેતુજાર ભાઇયોને સમજવા ને વાર લાગશે.
@jayrajsinhjadeja11912 жыл бұрын
જય માતાજી શંકરસિંહજી બાપુ આપણા સમાજ માટે સરસ સમજવા જેવી વાત કરી છે હજી પણ જાગી જાવ અને એક થાવ જય રાજપુતાના જય ભવાની🙏🙏
અમારા પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિહજી ને ભારત રત્ન આપવામાં ખુબ જ મોડું થયુ છે અને હજી મોડું થાય છે તે મોડું છે. મહારાજાના ત્યાગ ને ભુલી શકાય નહી.
@vasantpatel41662 жыл бұрын
મનુષ્ય મહાન તેના જન્મ થી નહીં કર્મ થી થાય છે,,ભગવત ગીતા અનુસાર જીવન જીવીએ તો બધુ શક્ય છે.જય શ્રી રામ,,,,,
@maheshdhameliya60222 жыл бұрын
બાપુ સાસી વાત કરી 👍જેસમાજ આગળ છે તે અેમની મહેનતથી છે
@udaymulani79112 жыл бұрын
જય માતાજી જય શ્રી રામ જય શ્રી ગૌમતકી જય ગીતાજી માતા જાય ગંગા માતા જય ગાયત્રી માતા.શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું તે બિલકુલ સત્ય છે કે 1800 પાદર નો ધણી શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ને એક ભારત રત્ન ના મળે અને ભારત ની સનાતન હિન્દુ પ્રજા ને આ વાત યાદ કરાવવું પડે તે આપણી બેદરકારી છે એક સડેલ જવાહર ખાન ઇન્દિરા ખાન રાજીવ ખાન જેનો શું ઉપકાર છે આ માં ભારતી ઉપર અને એ જાતે ભારત રત્ન ધારણ કરે અને મહારાજ ઠાકોર ને યાદ કરાવવું પડે કે અમારા શ્રી કૃષ્ણ કુમાર જી ને પણ ભારત રત્ન સન્માન મળવુજ પડે.
@surshadhana31032 жыл бұрын
વાહ સાહેબ વાહ એકલા દરબાર સમાજ ને નહીં પણ દરેક સમાજે ઘણુ શીખવા જેવા વિચાર છે સોના પહેરવા ખોટા કલર કરવા એ એકલા દરબાર નહિ પણ ઘણા સમાજો મા છે આ બધા વટ છોડી એક સજ્જન વિચારધારા સાથે આગળ વધવૂ જોઇએ ખુબ સરસ વાત કરી સાહેબ હુ દરબાર નથી પણ આ તમારી વાત મારા સમાજ ને પણ સંભળાવી ખોટા કલરો નહિ કરવા અને શુધ્ધ વિચાર સાથે આગળ વધવા સમજાવીશ
@gauravsinhbarad96772 жыл бұрын
વાતો કરીને મન બનાવી લીધા વગર કામ કરી બતાવુ પડશે
@nixanpatel49052 жыл бұрын
શંકર સિંહ બાપુ તમે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન રહ્યા અને ગુજરાત સરકાર માં મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગર ના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કરવો જોઈતો હતો. પરંતુ તમે ના કરી શક્યા.
@YashPatel-yt2pw2 жыл бұрын
તપતા સૂરજ માં કોઈ દિવસ કોઈ નેતા ને સમાજ ના યાદ આવે પછી એ પટેલ હોય કે બાપુ ડૂબતી નૈયા હોય ત્યારે સમાજ ને ભેગા કરવાની યાદ આવે
@Parmar_priyesh_0710 ай бұрын
ખાલી વાતો કરે છે આમની પુંછડી મોદી સાહેબ ના પગ નીચે દબાયેલી છે
જય માતાજી,.. બાપુ એ મુગમ માં પણ સરસ વ્યક્તવ્ય પોતાના સમાજ ના ફંકશન માં આપ્યું પાટીદારો ની પ્રગતિ એકતા અને એના રિઝલ્ટ ની ઝાંખી કરાવી એ એકલા રાજપૂત /દરબાર સમાજ માટે નહિ પણ દરેક સમાજ માટે પ્રેરણા સ્વરૂપ છે ભૂતકાળ ની ભવ્યતા હતી તે ગૌરવ છે અને રહેશે એ બે મત છે પણ વર્તમાન માટે કેવા લીડર જોઈએ એ પણ જણાવી દીધું.. એને માટે સમાજે કેવા વહીવટી કુશળતા લાવવા IAS /IPS જેવા પદો પર પહોંચવા કેવી મહેનત કરવી પડશે એ પણ એક સરસ ટકોર કરી.. દરેક સમાજ માટે ઉપયોગી એવુ શીખ સ્વરૂપ ભાષણ હતું.... બાપુનું.. જય માતાજી... આજ રાજકીય પરિપકવતા બાપુ ની છે.. 🙏🙏🙏🙏🙏.. 💐..
@rameshprajapati4342Ай бұрын
Excellent truth of life for human society 💯
@dipaksolanki93952 жыл бұрын
જય માતાજી આપણી સમાજ ને આગળ લાવવા માટે ખૂબ સારી વાત કરી.
@ramanighansyambhai8664 Жыл бұрын
મારા બાપ સરદારની પાસે ક્યાં શ્વાસની વાતો જ આવે છે માત્ર કર્મ જુઓ
બાપુ ખૂબ ખૂબ સરસ સ્પીચ અને ખરે ખર રાજપૂત સમાજે તમારી વાત ઉપર ચિંતન કરવું જ જોઈએ !
@ambabhaimakawana138111 ай бұрын
વાહ બાપુને વંદન.બહુજ સારા શોટ માર્યો છે.
@SatishPadhiyar-y6y4 ай бұрын
Wah Bahu Saras
@tejajisolanki79102 жыл бұрын
વાહ .બાપુ વાહ આજે તમે જે ભાષણ જે આપ્યું તે તમારી લાઈફસ્ટાઈલ નુ બેસ્ટ ભાષણ સપિચ
@prakashbhaipatel49462 жыл бұрын
સાચી વાત છે
@velajibhaipansheriya99342 жыл бұрын
બાપુ ભેગા કેમ નથી થતા એવું તમે કહો છો તો એ તમારે સમજવાનું હોય કે ક્યાંક આપણે ખોટી વાત કરી રહ્યા છીએ
@velajibhaipansheriya99342 жыл бұрын
બાપુ હવે તમે ક્યાંય ના રહ્યા નથી એટલે આવી સમાજમાં વય મનસ્ય થાય તેવી ભાષા વાપરશો બાકી તો તમે પણ પ્રધાન હતા જ ને ત્યારે તમને કેમ આવું ડાપણ નો આવ્યું
@gadhvidharamdandanbhoordan58072 жыл бұрын
bapu man singh jidhpur state na hataa man singh jaipur state na rajvee hataa tey akber na miltery comonder hataa
@devanandkanara82102 жыл бұрын
આ બધું હવે કેમ યાદ આવે છે નથી ઘરના કે નથી ઘાટનાં એક સમયે તમે મુખ્ય મંત્રી હતા તે દિવસે તમાંરે આ બધું કરવાનુ હતુ હવે તમે આ તમારા સમાજના લોકો ને સુ આસીખામણ આપોસો વા બાપુ હવે ઘરે બે સો
@pruthvirajsinhjethwa90342 жыл бұрын
વાહ જોરદાર 👍 જય માતાજી શંકરસિંહ બાપુ સાહેબ
@gadhvidharamdandanbhoordan58072 жыл бұрын
great shankersingh jee
@rameshaghera6042 жыл бұрын
Aa kon chhe
@jaydipsinhparmarbapu99372 жыл бұрын
વાહ બાપુ સરસ છે સમાજ માટે
@DineshPatel-xj4jx2 жыл бұрын
Krusnakumar shing ko bhart Ratna dena chaiye sabko avaj utani padegi bapu shai bolety he
@devjibhaisankhla2 жыл бұрын
બાપુ એ..શાચિ વાત..કિધિ સંગઠીત..બનો અને વેપાર..ધંધા..મા.. આગળ..વધો.. જય.. માતાજી
@amrubhai47412 жыл бұрын
બાપુનીવાતબહુસાસીછે
@jadejavasudevsinh77662 жыл бұрын
Jay mataji
@taninilesh19092 жыл бұрын
VAH BAPU KHUB SARAS
@limbachiyabharatkumar89242 жыл бұрын
જોરદાર બાપુ...
@dharmeshpatel53322 жыл бұрын
ભાઈ સંકર સિહ વગેલાએ ઢળતી ઉમરમાં એકદમ મસ્ત ઉદાહરણ અપ્યુ છે જે દેશની આમ હિન્દુ કોમે અનુસરવાની જરૂર છે બાકી એકદમ સરસ સરસ
@surbhamasani66232 жыл бұрын
Good bapu kharu se rajput samaj raj karn ma mota paye hovo joye
@hirendevani54512 жыл бұрын
ભાઈ રાજકારણ મા સમાજ ના લોકો ગમે એટલા મોટા પાયે હોય એ ને પદ મળી ગયા પછી કરોડો રૂપિયા ભેગા કરશે સમાજ માટે કંઈ નો કરે અમારા સમાજ ઘણો રાજકારણ મા આગળ છે કેટલા મંત્રી છે મુખ્યમંત્રી પણ છે એ લોકો કંઈ ના કરે એટલે રાજકારણ મા આપડા સમાજ ના લોકો હસે તો એ સમાજ નું ભલું કરશે એ મોટો વહેમ છે રાજકારણી કોઈના સગા હોત નથી એનો સ્વાર્થ પતે એટલે પછી કોઈની સામું ય ના જોવે આ શંકરસિંહ પોતે મુખ્ય મંત્રી હતા ત્યારે કેમ સમાજ માટે સંસ્થાઓ નો બનાવી શક્યા મ્યુઝિયમ પણ નો બનાવી શક્યા હવે ચુંટણી આવે છે એટલે બધાને પોત પોતાના સમાજ યાદ આવે જેવી ચૂંટણી પતિ જશે પછી સામાં દેખાશે પણ નહિ
@devshihalai96992 жыл бұрын
jay shree ram OR jay shree Krishna. Yeah Sala Bevkuaf Aj sudhi shu karyu. Congress varanij nokri kri desmatay Shu karau any Desko barbad kardiya tabhi Kaha Mar gayethy. jay shree krisna
@darbarvalmashig97062 жыл бұрын
જય માતાજી
@biholaviraj51752 жыл бұрын
Bapu sachi vaat che 100%
@hashmukhpatel20942 жыл бұрын
ખૂબ જ સારી વાત કરી બાપુ નમન
@kanubhai61222 жыл бұрын
Rajpuat samaje AEK dhvani jarurat che vah bhapu Jay hoo
@maa-qw7hv2 жыл бұрын
દરબારો એ જે બલિદાન આપ્યા છે દેશ માટે એમનો ઇતિહાસ રચ્યો છે જય માતાજી જય રાજપુતાના
@krishnasinhjadeja2 жыл бұрын
દેશની વાસ્તવિક સ્થિતીનો જે લોકોને ખ્યાલ છે તે લોકો દરેક પ્રકારના એવર્ડ પરત આપવાનું વિચારે છે. સાચા અર્થમાં લોકશાહી જ સૌથી ખરાબ શાસન પદ્ધતિ છે.
@rajputrajusinh44172 жыл бұрын
કેટલા રાજપુતો ને રોજી નોકરી અપાવી
@rajputrajusinh44172 жыл бұрын
શંકરસિહજી આપ ગુજરાત ના મંત્રી હતા તો કેમ રાજાઓ ના ઈતિહાસ મુજીયમ કે સટેચયુ ના બનાવયા
@javaharthakkar44642 жыл бұрын
🎉🎉9 🎉
@babubhaipatel56902 жыл бұрын
આ ભારત દેશ શ્રી મહારાણા પ્રતાપ .,શિવાજી મહારાજ સહિત સમગ્ર રાજપૂત સમાજ ને જે અમૂલ્ય યોગદાન આપેલ છે તે માટે સદાય ઋણી છે...જય માતાજી ,,જય માં ઉમા ખોડલ...🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌺🌺
@jaydipsinhgohil40232 жыл бұрын
ધન્યવાદ બાબુભાઈ 🙏🏻🙏🏻
@kishorpatel71082 жыл бұрын
Babu bhai tme j nam apya a sivay 563 raja o kya gaya hta to bas atla j kam lagya aa badhu j j bhogvi rajya chiye te bas rajvada na nich rajao thaki ane pn bhogvi rhya che nich raja thaki
@jaydipsinhgohil40232 жыл бұрын
@@kishorpatel7108 તમે તો બધા પહેલા પણ નીચ અને અત્યારે પણ તમારા ઘણા નીચ છે ટેક્સ ચોરી કરવી વાડીઓમાં લાઈટ ચોરી કરવી ઘરે લાઈટ ચોરી કરવી એને પણ નીચે જ કહેવાય
@kishorpatel71082 жыл бұрын
@@jaydipsinhgohil4023 khub emadari kari atle
@kishorpatel71082 жыл бұрын
@@jaydipsinhgohil4023 mare kai kehvu nhi baki badha ne badhi khbr che
@meenabavishi80172 жыл бұрын
Wah Sri Shankar Singh Ji vatt chhe vartman samay ma khub jaruri 👍 Jay mataji 🙏
@jayantibhai.somabhaipatel34712 жыл бұрын
*🙏ખુબ સરસ વાત કરી શંકરસિંહ જીએ હું પણ પાટીદાર છું આમાં કોઇ ખોટી વાત નથી.શંકરસિહજી એ સમાજનાં પૈસાદાર માણસો ને હળવી ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે.અને હક માટે આગળ આવવાની વાત પણ સહજતાથી સમજાવી છે. કોઇ પણ સમાજ હોય તેને તે સમાજનાં ભામાશાઓ એ પહેલ કરવાની જરૂર છે ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરી સમાજની ધરોહર અને વારસાને જીવંત રાખવો વર્તમાન સમયમાં ખુબ જરૂરી છે સૌ પાટીદાર મિત્રોને નમ્ર વિનંતી કે પ્રવચન ના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ...જય માતાજી જય માં ખોડલ 🙏*
@nixanpatel49052 жыл бұрын
શંકર સિંહ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
@vijaysinhzala751811 ай бұрын
બાપુ ની વાત ને હકારાત્મક અભિગમ થી સમજવા માટે આપનો આભાર, જય માતાજી.
@chiragpatel631210 ай бұрын
Shankarshi vagela tame parti badluchho have potano rotlo Selva magochho
@hitendrasingh6824 ай бұрын
@@nixanpatel49058महिना मां काई नो थाय,
@hitendrasingh6824 ай бұрын
@@nixanpatel4905તો પણ આપણા તમારા પટેલ સમાજ અને દરબાર સમાજ ના સ્કૂલ હોસ્ટલ માટે જમીન અપાવી 8 ₹ફૂટના ભાવે👍
@farmerlife.dhrafa38992 жыл бұрын
ખુબ સરસ ચાલુ રાખૉ.....🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
@hvchauhanhvchauhan12262 жыл бұрын
આમા પાટિદાર સમાજે ખોટુ લગાડવાની જરુર નથી .આપનુ ઊદાહરણ આપેલ છે .પૃગતિ કરવી હોય તો આમ કરાય .
@Hasmukhdobariya11 ай бұрын
ખોટુ લાગે એવી આમા કોઇ જ વાત જ નથી પાટીદાર સમાજ નુ ઉદાહરણ આપ્યું એ અમારા માટે ગૌરવ ની વાત છે કૃષ્ણમારસિંહજી ને જેટલું સન્માન આપીએ એટલુ ઓછુ પડે દેશ પ્રત્યે ની જે ભાવના એનામા હતી તે મારા તમારા મા નથી 🙏
@AmrutDesai-ld7ok9 ай бұрын
@@Hasmukhdobariyaઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔ
@vanolashok92492 жыл бұрын
એકદમ સાચી વાત છે બાપુ
@abhesingbhaizankat54462 жыл бұрын
સરસ બાપુ એકદમ સાચી વાત કરી છે
@kamleshpatel79962 жыл бұрын
Karela karma na badla deva pade Amara purvajo mahenat karine bhegu karyu se.
@nildeepsinhgohil52472 жыл бұрын
એ ભાઈ રેવા દયો હવે તો પાછો વળો 562 દેશી રજવાડામાં થી સૌથી પહેલું રજવાડું અર્પણ કરનાર નું એક નાનું statue પણ નથી અને બધા ભેગું કરનારનું વિશ્વનું સૌથી મોટું statue દાનમાં આપનારનું કાઈ નહિ અને બીજી વાત તમે કીધી કે અમારા પૂર્વજે મહેનત કરીને ભેગું કર્યું તો અમારા પૂર્વજી બલિદાન આપી ભેગું કર્યું અરે માથા કપાય ગયા અને ધડ લડેલા લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ.
@mr.k17722 жыл бұрын
@@nildeepsinhgohil5247 matha aapine bhegu karyu hatu to 200 year angrezo ni gulami shu Kam swikari lidhi.....AMUK ne bad karta
@nildeepsinhgohil52472 жыл бұрын
@@mr.k1772 amuk futla pan hoy pan amarama Bahadur khub thay gya maharana pratap, shivaji, pruthviraj chauhan, rana sanga,rana kumbha, rana udaysingh, bappa rawal, veer patta, jay malji medtiya, ravatji, jasini rani, rani durgavati,આવા તો કેટલાય મહાપુરુષ અમારા માં થઈ ગયા આજે પણ તમે સારું કેમ બોલી નથી શકતા કોને ખબર આજે પ્રજા નુગડી છે. બાકી આ બધા નો હોત ને તો તું 5 ટાઈમ ની નમાજ વાંચતો હોત.
@mr.k17722 жыл бұрын
@@nildeepsinhgohil5247 aamathi koi rastra k religion bachavavav nahta ladya...potanu rajya / rajwadu bachavva ladya hata.....jo religion mate ladta hot to potani army ma bija religion na Loko ne na let.... for example Chinese ne Indian army ma rakhi ne china sathe ladai na Thai shake am j jo religion mate ladta hoy to dushmana religious vala Loko ne potani sathe rakhi ne teni same kyarey na Ladi shake..... hence my dear brother te badha j potana rajya bachava j yuddh karta hata samanya Loko mate nai......samanya Loko mate to ek j laday ladai che Ane e che aazadini angrezo sameni ladai Ane e laday je Loko ladya emna statues che atyre
@ajaysinhvaghela58112 жыл бұрын
@@mr.k1772 paheli vat to rajvada koi ek jati purta simit nata ama darek varg aavto hato rajvada na ekikaran pachi sardar saheb j bolya hata main sara manso pase thi kharab manso ne rajvada aapya have samji jay to thik che
@abhesangratansang93922 жыл бұрын
Jay..mokhdaji..gohil
@kamleshpatel79962 жыл бұрын
RSS rajpa congress Have aap ? Sardar matra congress ne manta Aena sanman hoy
@abhesangratansang93922 жыл бұрын
Bilkul..sachi..vat..she
@manharvaghasiya54932 жыл бұрын
Bapu.tamya..ayklahathy.sasatha..ubhi.kari.sako.so
@pravinsinhrajput94712 жыл бұрын
બાપુ તમારી વાત રાજપૂત સમાજને ખોટી લાગે પણ 100 % સાચી છે 👌👌👌👌👌👌👌
@krishnasinhjadeja2 жыл бұрын
હરિફાઇ કરનાર કદી સુખી ન થઈ શકે. દેશની વાસ્તવિક સ્થિતીનો તો વિચાર કરો. IAS/IPS/Doctor/Engineer/CA થયેલા યુવાનો અને ધર્મગુરુઓ/રમતવીરો/કલાકારો ઠોઠ નિશાળિયા અને દંભી રાજકરણીઓના હાથા બનીને અભણ માણસોને શરમાવે એવું વર્તન કરી રહ્યા છે.
@nixanpatel49052 жыл бұрын
શંકર સિંહ બાપુ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
@m.k.rathod35192 жыл бұрын
Bapu a vat kari tema a sama levi ke .ame je na kari shakya te samaj ne desh ne aagal lavva mate tame mahenat Karo sau samajnu bhalu Karo .patidar samaj ni Jem .igo kadhi nakho .
@isubhadarbarmalek92812 жыл бұрын
Aa azadi cche ke des ni barbadi cche Rajao ne rajkaran dur kari des ne babad karyo
@isubhadarbarmalek92812 жыл бұрын
Des ne aazadi apavi Raja oye temne koy aevord nahi
@isubhadarbarmalek92812 жыл бұрын
Rajviyo sathe anyay thayo cche
@chavada51122 жыл бұрын
બાપુ આ બધા પટેલો અમેરિકાની ચરબી છે અમેરિકાથી પાછા લાવો આ બધી એમની ચરબી ઉતરી જશે
@gopal78402 жыл бұрын
Kan mathi man dhany peda kare e kanbi ( jay sardar)
@ajaysinhvaghela58112 жыл бұрын
Gam na simada jena padiya pujay a rajput
@jeelpatel76852 жыл бұрын
@@ajaysinhvaghela5811 jamin bachava maate potani chhokrio daan ma apide e rajpur jodha akbar
@ajaysinhvaghela58112 жыл бұрын
@@jeelpatel7685 આણી રાન્ડ નાં તમને 90 ટકા કરેલું કાર્ય નહીં દેખાય 10 ટકા દેખાશે લોકોએ તો કૃષ્ણ ભગવાન ને રામને ક્યા છોડ્યા છે અમને કોઇના સર્ટિફિકેટ ની જરૂર નથી એતો અમારો ઇતિહાસ બોલે છે જ્યાં સુધી આં ધરા રહેછે ત્યાં સુધી અમારો ઇતિહાસ બનતો રહે છે
@pratikzala27112 жыл бұрын
@@jeelpatel7685 kaam dhandha agad vadharva potani baydi bija sathe suvdave ee patel
@jeelpatel76852 жыл бұрын
@@pratikzala2711 bataay kone suvdaavi pan darbar potani chhokrio miya ne apta e na full proof chhe tu proof aap kaya patel e potani baydi bija sathe suvdaavi
@vishnubhaipatel89512 жыл бұрын
શંકરા તુ તારા ઘરનાને ભેગો રાખી શકે તેમ નથી. તારો દીકરો જ તારાથી અલગ વિચારો ધરાવે છે...એ પહેલાં એક કર...તારુ 200 ફૂટનુ પૂતલુ બનશે...સરદાર સાહેબનું અપમાન કરવાનુ રહેવા દે ડો. .
Satta. .samaye. Na. Samajayu . Have. Nakamu. Loko Vichare
@hadiyoldineshsinh7662 жыл бұрын
વાહ બાપુ ખૂબ સરસ વાત કરી સમજવા ની જરુર સે જય રાજપૂતાના જય ભવાની
@parmarmahesh98102 жыл бұрын
Poll pm
@parmarmahesh98102 жыл бұрын
Ppl0l pm p🐩
@parmarmahesh98102 жыл бұрын
Hmm
@parmarmahesh98102 жыл бұрын
Ppl
@parmarmahesh98102 жыл бұрын
lpp Pm
@arvindbhimani85532 жыл бұрын
બહુ સાચી વાત કહી તમે કોયપણ સમાજ મેનત કરીને આગડ આવે છે
@rekhabenitaliya332211 ай бұрын
વાહ બાપૃ સરસ વાતકરી જય સરદાર
@niravpatel829110 ай бұрын
Shankarsinh bapu :One of the finest leader in the history of Gujarat
@vasubhaipatel950910 ай бұрын
9?On my
@pateldhirajbhai9568 ай бұрын
Bapu darbar thaine tame patidar samaj na vikas vato karo chho ej patidar samaj ni sachi pragti chhe vikas badha samaj kari sake pan sachi nistha joiye ane a vato karvathi ane paisa aapva thi kharidi pan na sakay ..jaiBhavani
@Sureshpadhiyarhotmail.com99792 жыл бұрын
એક દમ સાચી વાત છે. બાપુ. તમારા જેવા ની જરૂર છે
@harshsurani47962 жыл бұрын
બાપુ ની વાત સાચી છે..... લપળી ચીકણી પોલસન નથી......જાય માતાજી 🙏🙏 જાય સ્વામીનારાયન 🙏🙏
@atuladhiya12310 ай бұрын
જય હો બાપુ સાહેબ
@sureshmakwana16852 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ સંકરસિહ વાઘેલા સાહેબ ને સત્ય વાત કહી સંભળાવી છે કે જેમાં વાંધાજકન છે નહીં ઈગો માનવિય બૈદ્વ મૈં ભારત દેશ નાં મુળ નિવાસી ભારતીયો નાં હિત અને કલ્યાણ વિકાસ માટે હોવો જોઈએ એ સત્ય હકીકત જરૂરી છે નહીં કે વિદેશી ઓ ની પાંખડી છળકપટ બનાવટ કુટ નીતિ જાતી વાદી વિચાર ધારા વણૅ વેવસ્થા
તમે કેન્દ્ર સરકાર ના મંત્રીહતા ત્યારે શું કર્યું. કેમ સમાજ ની ચિંતા ના કરી પોતાનુ કર્યું છે સલાહ રહેવાદો પાટીદાર સમાજ ની વાત કરવાની જરૂર નથી તે પોતાની મહેનત થી આગળછે ઇરછા વ્યકત ના કરો
@krishnasinhjadeja2 жыл бұрын
આગળ પાછળ હોવાનો એક ભ્રમ છે. બધા એક ગોળ રીંગ પર ફરી રહ્યા છે.
@rameshchachiya86672 жыл бұрын
આખોટુ લાગે અને કદાસ લગાડે તેને સમજણ નથી એટલે તેને ક્ય કેવાય ના સરસ વાત કરી
@જેન્તીભાયહરખાણીહરખાણી2 жыл бұрын
બધી કોમેન્ટ જોઈ પણ આપની કોમેન્ટ પટેલ સમાજ માટે યોગ્ય લાગી
@ileshjavia59632 жыл бұрын
સમાજને એજ્યુકેશન, હેલ્થ તથા સમાજને ઉપયોગી થાય તેવા કામ માટે દરેક સમાજે એક થવુ જ જોઈએ.
@haranathdhuniya18452 жыл бұрын
બિલકુલ સત્ય
@nathubhaidodiya.godblessyo41772 жыл бұрын
@@haranathdhuniya1845 0
@santaben860 Жыл бұрын
@@haranathdhuniya1845 ooppopoo
@santaben860 Жыл бұрын
Hgggggguouuhgggguugguuuuuyuhhhihiiiiiiihhijj
@jagdishdholu1099 Жыл бұрын
Vah bapu saras samaj upyogi vat kari hun tamara vicharone sahmat chhu
@narangadhavi959510 ай бұрын
વાહ બાપુ સાચી વાત છે
@princebhatasanaprincebhata72942 жыл бұрын
Sachi vat bapu.. patel smaj ne tme dil thi smjva badal dhanyvad
@vagheladevsinh44842 жыл бұрын
જય માતાજી ખુબ સરસ વાત છે ક્ષત્રિય માટે સારું આપણો જોઈએ જ
@maheshpatel2407 Жыл бұрын
ભાવનગર નરેશ ને કોટી કોટી વંદન
@maulikprajpati9 ай бұрын
jay.ho.kusnkumar.sihjiji,ni.jay.ho
@annexyt2832 жыл бұрын
jo patel sivay ni government hoi to avu bhashan no apet 🚩jay khodal jay sardar jay patidar ❤️🚩
@krishnasinhjadeja2 жыл бұрын
દેશનું બગડેલુ સામાજીક પર્યાવરણ ઠીક કરવા માટે સામ્યવાદી વિચારસરણી જ એક માત્ર ઉપાય છે. અન્ય કોઇ પણ દ્રષ્ટીથી વિચારવાથી ફ્રસ્ટેશન નો જ અનુભવ થશે.
@Truthsoul21522 жыл бұрын
Bhai rajputoye desh mate je chhuta hathe rajvada shopi didha te Patel samaj na aapi shake.
@jeelpatel76852 жыл бұрын
@@Truthsoul2152 nikal loda 562 ma badha darbar na nata chodya 🤣🤣
@shreyu822 жыл бұрын
@@Truthsoul2152 ahi koi samaj ke cast ni vat nathi, jyare mughal empire India ma avyu 1100 ni sadi ma .. kevi rite ghusya india ma .. kem tyare rajput rajao ek nahota nai to rajsthan su Afghanistan thi gusi j na sakat ... Andar andar rajavada o jagaadta hata . Bhai Saradar patel e je karyu e rajput and bija rajavada o ne ek karya and bhega karya .. ekali maramari nai magaj pan joie kyarek
@hematchavda2701 Жыл бұрын
મગજ નહીં ભાઈ તાકાત નો પણ ઉપયોગ થયો હતો સામે સરદાર સાહેબની આઝાદ હિન્દ ફોજ તૈયાર હતી ભલભલાની નાની યાદ કરાવી દે મારા વ્હાલા એમનેમ અખંડ ભારત નથી બન્યું. જય સરદાર.❤🕉️🚩🙏
@mukeshrathod55739 ай бұрын
અત્યારે તો બધા ચાલુ ગાડી માં બેસી જવા વાળા આવા ઘણા બધા મળી જશે