પેઢીનામું કઈ રીતે કઢાવવું | પેઢીનામું | Pedhinamu | pedhinamu Guajrat | વારસાઈ પેઢીનામું |

  Рет қаралды 302,098

Gujarat Online Academy

Gujarat Online Academy

Күн бұрын

ગુજરાત મહેસૂલ માહિતી | વારસાઈ | હકક્કમી | હૈયતી માં વારસાઈ | varsai | jamin hakkkami |
ગુજરાત સરકારના મહેસૂલ ખાતા અંતર્ગત આવતી તમામ બાબત
વારસાઈ
હક્ક્કમી
હૈયાતી માં હક્ક દાખલ
દસ્તાવેજ રજીસ્ટ્રેશન
વીલ યાને વસિયનામુ
બિનખેતી
મુખાત્યાર નામુ
Affidavite
રેશનકાર્ડ માં સુધારો
વારસાઈ અને બિનખેતી માહિતી online
ગુજરાત સરકાર ની તમામ માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
#પેઢીનામું #pedhinamu #pedhinamuGujarati

Пікірлер: 369
@સંગીતાબેનધર્મેશભાઈરાઠવા
@સંગીતાબેનધર્મેશભાઈરાઠવા Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ માહિતી આપવા બદલ થેન્ક્યુ
@abhubhaimakwana3210
@abhubhaimakwana3210 Жыл бұрын
આવી માહીતી આપવા બદલ આભાર ધન્યવાદ
@vijaykumardabhi6010
@vijaykumardabhi6010 3 жыл бұрын
સુર સરસ માહિતી આપી. પેઢીનામું/આંબો હોય તેની કોઈ લિમિટ ખરી? જેમ કે 6 માસ પછી ફરીથી કઢાવવું પડે?
@gautamchaudhary72567
@gautamchaudhary72567 Жыл бұрын
Ha sir Aa No Jawab Aapva Vinnanti 🙏
@gautamchaudhary72567
@gautamchaudhary72567 Жыл бұрын
Please Sir
@VishalShah-ti1zi
@VishalShah-ti1zi Жыл бұрын
Very nice detail for pedhi namu .thank you
@BharatRJoshi-ho8ef
@BharatRJoshi-ho8ef 17 күн бұрын
Thanks for informing
@saraswatisolanki8243
@saraswatisolanki8243 Жыл бұрын
કોઈ વ્યક્તિને ત્રણ પત્નીઓ હોય અને પતિનું અવસાન પછી પેઢીનામું તૈયાર કરતા તમામ પત્નીઓ અને તેઓના તમામ વારસદારો નું પેઢીનામું કેવી રીતે લખાવવુ? માગૅદશૅન આપશો સર 🙏
@akshitapatel3418
@akshitapatel3418 4 жыл бұрын
Thanks you so much sir for this video .... It's really helpfull for me. And you are also very helpful person ... Guys i called sir nd told him about my problem nd ... He give me such helpful advice about my problem.. nd bcz of him .. my work is done.
@GujaratOnlineHelp
@GujaratOnlineHelp 4 жыл бұрын
Thanks U very much🙏
@vaibhavsheth8515
@vaibhavsheth8515 2 жыл бұрын
@@GujaratOnlineHelp stamp ketla rupees nu kaadhvanu
@valayashraj7199
@valayashraj7199 2 жыл бұрын
Khub saras mahiti aapi
@ashwinbhaiamin7788
@ashwinbhaiamin7788 3 жыл бұрын
સરસ માહીતી છે એક વખત પેઢીનામુ બનાવ્યા પછી પેઢીનામુ કેટલો વખત ચાલે તેની કોઈ expire date હોય તો માહીતી આપવા વિનંતી. અશ્ચિનભાઈ અમીન વડોદરા
@hiteshkhuman3880
@hiteshkhuman3880 9 ай бұрын
Great information and thank you so much from Mumbai 👍🏽
@hareshvyas1183
@hareshvyas1183 2 жыл бұрын
Congratulations for detailed discussion on topic sir. Thanks
@rameshbhankodia470
@rameshbhankodia470 2 жыл бұрын
सरस जानकारी ! आभार !!
@pareshvnayak8
@pareshvnayak8 3 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપો છો સાહેબજી
@HK-vb7iu
@HK-vb7iu 3 жыл бұрын
તમારો આભાર મારો પ્રશ્ન એવો છે કે જમીન મૂળ વતન માં છે એટલે કે ગુજરાત માં અને હવે પૂરું ફેમિલી બીજા રાજ્ય માં રહે છે અને બીજા રાજ્ય માં જ જમીન માલિક નું અવસાન થાય છે આવા કેશ માં મૂળ ગામ માંથી પેઢી નામુ કાઢવાની ના પાડે છે and બીજા રાજ્ય માં જ્યાં રહેતા હોય ત્યાં ના તલાટી e રાજ્ય માં પેઢી નામાં નો કોન્સેપ્ટ જ નથી આવા માં આનો બીજો ઉપાય કયો કરવો
@pratapsinhzala4875
@pratapsinhzala4875 2 жыл бұрын
Veri nice
@mominnaushadmominnaushad5317
@mominnaushadmominnaushad5317 2 жыл бұрын
ખૂબ સરસ જાણકારી આપી
@ishvartamboli6419
@ishvartamboli6419 3 жыл бұрын
Good God bless you 🙏🙏🙏
@dhirajpatel9648
@dhirajpatel9648 2 жыл бұрын
હયાતી માં નામ દાખલ કરવા માંટે પેઢી નામુ કોને કરવું પડે ?કેટલું જૂનું ચાલે? અમારા પિતાજીએ ૨૦૧૮ માં હયાતી નું પેઢીનામું કરાવ્યું હતું તે અત્યારે ચાલે? બધા ૨૦૧૮ મુજબ હયાત છીએ
@vikram.k.vasava
@vikram.k.vasava 3 жыл бұрын
🙏Khoob khoob aabhar tomaro🙏
@mominnaushadmominnaushad5317
@mominnaushadmominnaushad5317 3 жыл бұрын
Good information sir
@dalpatgirigoswami2154
@dalpatgirigoswami2154 2 жыл бұрын
સુપર
@bhikharamnimavat3857
@bhikharamnimavat3857 Жыл бұрын
ધન્યવાદ, અભિનંદન,
@harshalthakor5673
@harshalthakor5673 2 жыл бұрын
Thank you sir
@leelarathod8408
@leelarathod8408 Жыл бұрын
👍
@sapra6862
@sapra6862 2 жыл бұрын
સરસ
@nitinkatosana7143
@nitinkatosana7143 2 жыл бұрын
Thankyou sir
@gopalpadvi7581
@gopalpadvi7581 4 жыл бұрын
Good Sir
@ghanshyambhaipatel4829
@ghanshyambhaipatel4829 4 ай бұрын
Super information ,sir good and important information 😂❤
@punithalpati1292
@punithalpati1292 9 ай бұрын
ખૂબ સરસ
@vishalpg4259
@vishalpg4259 2 жыл бұрын
🎉
@naranchauhan3249
@naranchauhan3249 3 жыл бұрын
માનનીય ભાઈ. આ વિડીયો માટે ઘણા વંદન. એક નમ્ર વિનંતી છે. પરદેશ થી પેઢીનામુ કઇ રીતે કઢાવવું તે જણાવશો જી.
@krunalsolanki2568
@krunalsolanki2568 3 жыл бұрын
Mara pati amdavad na che ne death rajkot thayu Pan pedhinamu banavva amdavad na talati kaheche rajkot na talati nu pedhi namu banavi lavo
@kaushalmahant2632
@kaushalmahant2632 Жыл бұрын
Papa na mrutyu pachi, Varasai ma hak kami karavi didhu hoy, pn mata nu naam hoy, to mata na pedhi nama ma dikri no huk fari thi add karavi sakay?
@ranjitjograna5891
@ranjitjograna5891 4 жыл бұрын
સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર , જાહેર જનતા ના પ્રશ્નો નુ નિરાકરણ કરવું એ બવ મોટું અને પ્રશનિય કાર્ય છે . અને જો એ વ્યક્તિ ના પુત્રો ના દસ્તાવેજ મા પિતા નુ નામ ભૂલ થી અલગ અલગ હોય તો ..
@GujaratOnlineHelp
@GujaratOnlineHelp 4 жыл бұрын
Saval samajayo nahii Alag aalag hoi to pan varsadaro na hakk to sarkha j lage
@rajeshpancholishetalpancho4328
@rajeshpancholishetalpancho4328 4 жыл бұрын
Thankyu
@vishalmalde3827
@vishalmalde3827 3 жыл бұрын
Sir, Maru rehvanu mumbai ma chhe ane jamin ane ghar gujarat ma chhe ,have pedhinama mate lagti affidavit mare mumbai thi karavani rese ke gujarat ma ? Thank you sir.
@kiranagrawal9367
@kiranagrawal9367 2 жыл бұрын
Hello sir tame j mahiti aapi te samaj ma thodi problem che 1 ghar naa vadil gujri gya hoy ane second amno son bhi gujri gya hoy to j son nhi whif hoy a padhinamu kari putanu name dakhl kari sake
@jesingbhaiparmar7276
@jesingbhaiparmar7276 2 жыл бұрын
Sidhi liti na varsdaro sivay nu su thai sake.
@s.mrabari3580
@s.mrabari3580 2 жыл бұрын
ખાલી વ્યક્તિ સાથે સબન્ધ. સાબિત કરવા માટે નું પેઢીનામુ કેવી રીતે કરાવવું
@arunwaghela6030
@arunwaghela6030 3 жыл бұрын
માનનીય સાહેબ શ્રી મારો એક પ્રશ્ન છે મારા દાદાની એક ગામમાં વાળા ની જમીન હતી જેમાં મારા પપ્પા દારૂ પીવી ને તેમના પડખે કોઈ ગામના ભાઇઓ ચડાવીને મારી માં ભાઈ બહેન છોકરાઓની કોઈને જાણ કર્યા વગર તે જમીન નો વહીવટ કરી નાખ્યો અમને કોઈ બાબતની જાણ કર્યા વગર સાના માના જમીનનો વહીવટ કરી નાખ્યો છે જે અમને ખબર નહિ હતી ને ખબર પડ્યા પછી તે વહીવટ નો વિરોધ કર્યો અમારી કોઈ પણ હાલતમાં મારા દાદા ની જમીન વેચવાની નથી અને છેલ્લા 15 વર્ષથી વિરોધ કરીએ છીએ પણ છતાં તે લોકો માનતા નથી અને અમારા ઘરમાં ઝઘડા કરાવે છે બાપ છોકરા મા તેમની વાર લઈને મારા પપ્પા મારા સામે જ ઝગડો કરવા આવે છે તે કહે છે તેને આપી દીધું એમ તેઓને કીધું કે મારા પપ્પા પાસે તમે જે અમને જાણ કર્યા વગર તમે જમીને લઈ લીધી છે તમારા પાછા પૈસા લઈ લો જમીન વેચવાની નથી પણ તે લોકો કોઈ હાલતમાં માનતા નથી અને મારા દાદા ની જમીન નો નકશો પણ છે મારી પાસેજેમાં ચોખ્ખું લખ્યું છે કે આ જમીનના માલિક મારા દાદા છે તે ગાંધીનગરથી સર્વે થયું છે તેમાં શું કોઈ હલ થાય એવું છે જેથી અમને અમારા દાદા ની જમીન પાછી મળી શકે
@hiteshshah6620
@hiteshshah6620 4 жыл бұрын
Khub saras mahiti aapi sir... thank you
@GujaratOnlineHelp
@GujaratOnlineHelp 4 жыл бұрын
Wc
@pravinchandramehta3595
@pravinchandramehta3595 3 жыл бұрын
Heartly Thanks
@sangadabharti9563
@sangadabharti9563 3 жыл бұрын
Thanks. Bro
@yakshthakor8470
@yakshthakor8470 3 жыл бұрын
થેનકસ ભાઈ તમારો આભાર
@bck4589
@bck4589 Жыл бұрын
Well explained, ek mahiti joie chhe, e ben na be santano, ek putra, ek putri, putri nu hal ma maran thai gayu, pan bolchal na hova thi maran no dakho nathi, to pedhinamu kevi rite bane? Maa ne expired thaya ne 20 varsh thay gaya chhe, putri hal ma maran pami chhe, putri na koi Santan nathi
@vipulsorani1586
@vipulsorani1586 4 ай бұрын
Good information sir jii
@rakeshvasava3832
@rakeshvasava3832 2 жыл бұрын
Hello. ગામ ના સચિવ(secretary) ખેતી વાડી ના દસ્તાવેજો નાથી બતાવતા તેથી એમના સા સામે શુ પાગલા લેવા જોઇયે. શુ શુ પાગલા લય સકાય? Please reply me
@manojzala5950
@manojzala5950 Жыл бұрын
माननीय साहब श्री नरेंद्रभाई साहेब जमीन खालसे होय तो ए जमीन अपना नामे थाई सके साहेब अटलूजनवावा मारी मदद करवा विनती karso साहेब श्री khu khu आभार तमारो साहेब श्री
@mukeshsoni488
@mukeshsoni488 2 жыл бұрын
Best
@ushamishra8008
@ushamishra8008 4 жыл бұрын
thanku so much s...r
@NisargPatel-le1kl
@NisargPatel-le1kl 6 ай бұрын
😊😊😊😊😊😊😊😊
@pruthvishraval4954
@pruthvishraval4954 3 жыл бұрын
Sir Pedhi namu Kya pan karavi sakay. Hal hu Ahmedabad rahu che ane amara father ni milkat lunawada aveli che to su pedhi namu Ahmedabad kari sakay. Mhiti janavva mehrbani
@nikunjsadhu2048
@nikunjsadhu2048 3 жыл бұрын
મોટા ભાઈ ડીસક્રીપસનમાં ડોક્યુમેન્ટની પી.ડી.એફ. કે એવું કાંઇ મૂકો જેનાથી અમે વિદ્યાર્થિઓ સરળ રીતે વાંચી શકીએ.🙏🏽
@abhilakhani
@abhilakhani 3 жыл бұрын
Affidavite/varsai aamba mate no koi sample aapi sako ? mare city ma aavela makan ma maru name dakhal karvu 6e ( Hayati ma)...tme koi steps suggest kri sako ?
@gamitdaud5083
@gamitdaud5083 3 жыл бұрын
Thanks
@ushamishra8008
@ushamishra8008 4 жыл бұрын
thank u very much sir
@parimalparmar1003
@parimalparmar1003 2 жыл бұрын
Rehnak areama plot number parthi nam k Nam parthi plot number sodhava mate online idea janavo ( survey numberma ek karta vadhu plot number samil chhe)
@hardiksuthar9750
@hardiksuthar9750 2 жыл бұрын
Sir mare makan mate pedhinamu karvanu chhe Mara mom Ahmedabad death Thai gayela Emnu aadharcard Deesa taluka nu chhe and amara varasdaro na visnagar taluka na chhe to mane pedhinamu Kaya talati nikali apse Hu badhi jagya e Jai avyo mane bdha na pade chhe Pl help me
@sameernayak5623
@sameernayak5623 3 жыл бұрын
Tnk u sir
@lpatel6465
@lpatel6465 3 жыл бұрын
ગુજરી જનાર બહારગામ તેમના પરિવાર સાથે રહેતા હોય અને મિલકત તેમના ગામડે આવેલ હોય તો પેઢીનામું કઈ જગ્યા પર થાય અને સાક્ષી ક્યાંના જોઈએ?
@DILIPKUMAR-pu7ed
@DILIPKUMAR-pu7ed 3 жыл бұрын
Good
@raviishnava7007
@raviishnava7007 3 жыл бұрын
નમસ્કાર સર, ગણોતિયા માં દાદા નું નામ બોલે છે.. ૧૯૭૧ થી ..,. અને અમારો પરિવાર ગરીબી રેખા નીચે આવતો હોઈ ..પહેલા ના પૈસાદાર માણસો એ તે જમીન પર કબજૉ જમાવેલ છે.. તો આગળ કોઈ કાર્યવાહી કરી શકાય..
@eshwarsolanki
@eshwarsolanki 3 жыл бұрын
માહિતી દ્વારા લોકોને ઉપયોગી થવા બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ...
@Mr_INDIA911
@Mr_INDIA911 4 жыл бұрын
Jay hind
@ranchhodahir8957
@ranchhodahir8957 2 жыл бұрын
Sir pita na namnu mkan hoy ane putra na namnu karvu hoy to pita hayat hoy ane makan name karva ni sogand nama ni PDF hoy to mokalo ne pliz reply sir
@vaibhavsheth8515
@vaibhavsheth8515 2 жыл бұрын
પિતા ની હયાતીમાં મકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે
@rohitsadhu2215
@rohitsadhu2215 2 жыл бұрын
કોરટમા હુકૂમ મણવા માટે કયા કયા પુરાવા જોય્ય
@anilvasava8018
@anilvasava8018 3 жыл бұрын
Pranth ma apil karva mate su proses...sir
@ddppatel6527
@ddppatel6527 3 жыл бұрын
Excellent
@KantiPatelWaves
@KantiPatelWaves 2 жыл бұрын
Thanks Sir!
@pravinbhainayak7113
@pravinbhainayak7113 3 жыл бұрын
Very nice sir
@manishmakwana4980
@manishmakwana4980 3 жыл бұрын
Khare khar saras mahiti 6 pethinama pela sougad namu karvanu kahiyu aape ae Kai type nu hoy 6?
@pritidesai5922
@pritidesai5922 3 ай бұрын
Jenu mrutyu thyu che enne will banavelu che . To pethi namu banavavu jaruri che
@ariesindian9565
@ariesindian9565 2 жыл бұрын
Motabapa ghar chhodi jata rahya hata...20 varas pela e expire Thai Gaya chhe em laage chhe toh pedinaamu kai rite karaay
@shahcp7754
@shahcp7754 3 жыл бұрын
Good Explanation. Can you please help me if a person is staying in Maharashtra and has NA bungalow plot in Gujarat and wants his name in place of his deceased father in 7/12 record, what is the process, and what type of document can be obtained from Maharashtra Talathi / Tahsildar? Thanking you in advance
@darshnashah5983
@darshnashah5983 3 жыл бұрын
Sir mane koie evu kahyu chhe k agar makan ma varsai mate pedhi namu banavvu hoy to makan na sher certy no. Sogandh nama ma lakhavva pade To su e sachu chhe?
@mihirpatel4234
@mihirpatel4234 Жыл бұрын
REAL KNOWLEDGE📚 AND ભાઈ જમીન VARSAI થતા કેટલા મહિના લાગે CHHE
@hasmukhtank110
@hasmukhtank110 2 жыл бұрын
હેલ્લો સર, આપના આ વિડીયો માં આપે જે માહિતી આપી છે તે ખરેખર ખૂબ ઉપયોગી છે, પણ મને આમાં એક પ્રશ્ર્ન છે કે મારા દાદા નાં નામ ની કોઈ મિલકત જે ગામડે છે મારાં દાદા-દાદી નું અવસાન થયેલ છે મારાં પીતા સાથે ત્રણ ભાઈઓ અને પાંચ બહેનો છે જેમાંથી બે ભાઈઓ અને ત્રણ બહેનો નું અવસાન થયેલ છે. હું અમદાવાદ જિલ્લા માં રહું છું અને મારા દાદા નાં નામ ની પ્રોપર્ટી જામનગર જિલ્લામાં છે તો પેઢીનામું કઈ જગ્યાએ બનશે??
@Kavi_GaurangPrajapati_CHAH
@Kavi_GaurangPrajapati_CHAH 2 ай бұрын
જામનગર થી બને ભાઈ..
@maliwadhimmat3871
@maliwadhimmat3871 4 жыл бұрын
Thanks sir
@vishalchuhan789
@vishalchuhan789 Жыл бұрын
Hak tyag rajistari karvu femely metar ma sar riplay
@ashokvaghela4164
@ashokvaghela4164 Жыл бұрын
અંમદાવાદ રાયખડમા છે. મારે પેઢીનામું કરાવુ છે.તે પછી ક્યાં આપવાનિ છે તે વિશે મને જાણ કરવા વિનંતી છે
@gunjankumarpatel
@gunjankumarpatel Жыл бұрын
Sogandh namu kadhavano charge ketlo hoy chhe vakil paasethi ??
@bck4589
@bck4589 Жыл бұрын
Sakhi ej area na hova k bija area na chale?
@khyatiparmar6283
@khyatiparmar6283 2 жыл бұрын
Chagan bhai nu aadhar card mumbai nu hoy pan a Gujarat na vatani hoy to gujrat ma pedhinamu nikade ?
@vaibhavsheth8515
@vaibhavsheth8515 2 жыл бұрын
પિતાની હયાતીમાં દૂકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે
@Kavi_GaurangPrajapati_CHAH
@Kavi_GaurangPrajapati_CHAH 2 ай бұрын
હયાત વારસાઈ કરાવવી પડે
@zalaharshad3042
@zalaharshad3042 3 жыл бұрын
જય માતાજી
@sanketkakadia5017
@sanketkakadia5017 4 жыл бұрын
ekaj gam ma jamin hoie pan khedut khata number 2 alag alag hoie toh pedhi nama ketla joiye.??? ek pedhi namu chale ke 2 pedhi nama joiye.
@kaivalkhant8005
@kaivalkhant8005 4 жыл бұрын
સરકારી પડતર જમીન માલિકીની થઈ શકે તો કેવી રીતે પ્રોસેસ કરી શકાય . રીગ્રાન્ટ ની અરજી કરેલ
@rajujithakor5826
@rajujithakor5826 3 жыл бұрын
Good sir 👌👌
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
👌👌👌 ઘન્યવાદ ભાઇ
@shivgaming9767
@shivgaming9767 4 жыл бұрын
Super sir ji sry for let😁
@falgundhimecha1902
@falgundhimecha1902 Жыл бұрын
Super
@rajendrasinhchauhan9500
@rajendrasinhchauhan9500 11 ай бұрын
પેઢી નામુ 6 મહિના સુધી જ ચાલે?? એની વેલીડીટી 6 મહિના સુધી જ ગણાય ? જવાબ આપવા નમ્ર વિનંતી.....આભાર સાથે
@mayankdabhi425
@mayankdabhi425 2 жыл бұрын
Super videos
@bhattindira2644
@bhattindira2644 Жыл бұрын
Thank you
@manshukhkumarkhaniya9796
@manshukhkumarkhaniya9796 3 жыл бұрын
5.pedhe Palani jamimanahavamatenovideyo aapo
@bhikhajithakor7928
@bhikhajithakor7928 Жыл бұрын
ત્રણ સાક્ષી ની ઉમર કેટલી હોવી જોઇએ
@jagrutimakwana4779
@jagrutimakwana4779 3 жыл бұрын
Land details Kai rite Mali sake final. Survey yahi hai vo pata kaise chale?
@solankikaushik1550
@solankikaushik1550 3 жыл бұрын
સાહેબ મારે 1993 માં વારસાઇ નોંધ નું પેઢીનામું જોવે છે તો ક્યાં થી મળશે ગ્રામ પંચાયત માં ઉપલબ્ધ નથી તો હવે હું સુ કરું ક્યાં મળશે ????
@joshinarayan5943
@joshinarayan5943 Жыл бұрын
Super❤ Sir
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 20 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН