Sir tamara video thi bov j help mali chhe Thanks you sir
@sadev_knowledge7 ай бұрын
Good
@ldvaghela51992 жыл бұрын
Dhanyavad
@asiftimol445 ай бұрын
સર સરકારી શિક્ષકો માટે રિટાયરમેન્ટ માટે એકસ્ટેનશન વિશે જણાવવા વિનંતી કયા મહિનાની કઈ તારીખ સુધી જન્મ તારીખ હોય ઓ 31 મે સુધી સમય વધે
@dixitbariadixitbaria53793 жыл бұрын
👍👍
@janakipatel16983 жыл бұрын
ખૂબ સરસ માહિતી આભાર
@ShreyashDabar3 жыл бұрын
download અભ્યાસ માટેના વીડીયો pdf drive.google.com/file/d/1I08iZFuNWqwUXguYzZgbHc7U6Mpzklvs/view?usp=sharing
@sudhirparmar78892 жыл бұрын
ગુજરાત મુલકી સેવા નિયમો પેન્શન પ્રક રણ ૩ વય નિવૃતિ વયમર્યાદા નિયમ ૧૦(૧),૧૨,૧૭ સત્ર અંતે નિવૃત્ત થનાર ને લાગુ પડે કે કેમ?
@wajidakhansocialsciencecha98313 жыл бұрын
Nice video
@thakorvikram45222 жыл бұрын
Sir nps me death femily pension kitni milegi sir please reply me sir 🙏🙏🙏
@rajkotpra.schoolrajkot1372 жыл бұрын
શિક્ષણ સેવા વર્ગ 2 નું તૈયારી માટે પુસ્તક તમારી જોડે ઉપલબ્ધ છે
@ShreyashDabar2 жыл бұрын
ના જુદા જુદા અધિનિયમ આધારે વિડિયો બનાવીએ
@ghanshyamkakkad25093 жыл бұрын
Mare mahiti Joey 6
@ShreyashDabar3 жыл бұрын
જે પ્રશ્ન હોય એ shreyashdabar@gmail.com પર મેલ કરજો
@latatank59892 жыл бұрын
MARA FATHER 89 YEARS OLD CHE. TEO GUJARAT MADHYAMIK BOARD MA SEMI GOVERNMENT MA STD 8TH 9TH AND 10TH MA ENGLISH TEACHER HATA. ATYARE RUPEES 26000/- PENSION MALE CHE. MARA MOTHER 3 YEARS PAHELA GUJARI GAYA CHE. MARA BROTHER'S AND SISTER WELL SET CHE HU 59 YEARS UNMARRIED DAUGHTER CHU. MARE KOI INCOME NATHI. TO MARA FATHER PACHI MANE FEMILY PENSION MALI SHAKE ? UNMARRIED DAUGHTER NA NAMNU HOUSE HOY TO PENSION MALE ?
@ShreyashDabar2 жыл бұрын
No.
@sagarsurani83013 жыл бұрын
સ્વેચ્છીક નિવૃત્તિ મા 20 વર્ષ ની નોકરી હોય તો જ પેંશન મળે તો 20 વર્ષ ફુલ પગારની નોકરી કે ફિક્સ ગાળો પણ ગણાય??
@ShreyashDabar3 жыл бұрын
પ્રાથમિક વિભાગ માં have સળંગ નોકરી na પરિપત્ર માં 5 વર્ષ बढ़ती અને Seniority માટે ગણવાની વાત છે તેથી ફિક્સ વાળા 5 વર્ષ ગણાય.. પરંતુ માધ્યમિક માં એવું નથી.
@sagarsurani83013 жыл бұрын
@@ShreyashDabar અત્યારની વાત નથી સાહેબ. મારી પ્રાથમિક શાળામા 24/1/2000 ની ભરતી વાળા સાઈબ છે જેને સ્વેચ્છાએ નિવૃત્ત થવું છે તો પેંશન પાત્ર નોકરી કેટલી ગણાય તેમની ફૂલ પગાર ની તારીખ 24/1/2005 છે તો સળંગ 20 વર્ષ ગણાય કે ફિક્સ નો ગાળો ન ગણાય
@sagarsurani83013 жыл бұрын
Shreyas sir please javab aapjo
@ShreyashDabar3 жыл бұрын
kzbin.info/www/bejne/fnm4ZqJmmb96bck
@sagarsurani83013 жыл бұрын
@@ShreyashDabar thank you very much sir 🙏🙏🙏🙏🙏
@zakirpatel83973 жыл бұрын
મારા ઘણા પ્રશ્રો હોય છે. ઘણી મુંઝવણ અનુભવ છું. આ પ્રશ્રો નું નિરાકરણ તમારા તરફથી મલે એવી ઘણી આશા રાખું છું. Please call me and help me.