Thank you sir from my sweet ❤❤❤❤❤❤❤❤❤❤ with the great 😃😃😃😃😃😃😃😃😃😃😃
@bharatbhatt7205 Жыл бұрын
👍
@cjdave69 Жыл бұрын
મારા પિતા શ્રીનું અવસાન 31/07/2007 ના રોજ થયેલ છે.નાથી રહેમ રહે નોકરી કે નાથી ઉચકી નાનકી સહાય
@vikramsodha51962 жыл бұрын
સાહેબ.મારા પપ્પા ૧૯૯૬ માં અવસાન પામેલા ખેડા જિલ્લા પોલીસ ખાતામાં ત્યારે બાદ મારી ઉંમર પુખ્તવયની થતાં અમે ૨૦૦૩ માં અરજી રહેમરાહે નોકરી માટે કરી પરંતુ મારી અરજી છ મહિના પછી નાં મંજુર કરી આ નો કોઈ ઉકેલ આપતા નથી 🙏🙏
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
ઉપલા અધિકારી ને રજૂઆત કરી. ના માને તો કોર્ટ માં રજૂઆત કરો
@m.knimoj3002 жыл бұрын
કાયમી રોજમદાર કર્મચારીઓ માટે છે
@rakeshpagi945 Жыл бұрын
મારા પિતા શ્રીનું અવસાન 28/07/2017 ના રોજ થયેલ છે.અરજી અમારી જોડે લેટ લેતા. અમારી અરજી ના મંજુર કરવામાં આવેલ છે
@kundansojawala92282 жыл бұрын
👍👍👍👍
@dipikabennayak793910 ай бұрын
Nice 👍👍
@bharatkumarm.vaghela32003 жыл бұрын
ખૂબ સરસ
@shitangkumardodiyar77123 жыл бұрын
Good work sir
@hiteshayadi15298 ай бұрын
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલ છે 2020 ના નગર પાલિકા માં વર્ગ 4માં હતા એમના વારસદાર ને આ સેવા નો લાભ મળશે?
@zalajasavntsinh48013 жыл бұрын
mara papa 3/7/ 2021 to ketla paisa malva patr tase??
@srbsanskar243 жыл бұрын
Well done sir
@abhirana77494 жыл бұрын
Aa labh leva mate mrutyu na ketla samay ma arji krvani rehse?
@s415_monapatel43 жыл бұрын
Thank you..sir
@gitabenganvit68292 жыл бұрын
Sir ચાલુ નોકરી દરમિયાન આગળનો અભ્યાસ કરી શકાય કે કેમ એ અંગેનો જી.આર હોય તો આપશો.
@charanmahipalsinh46104 жыл бұрын
Sir good work paripatra ni link pan KZbin ma muko to saru
@hiteshayadi15298 ай бұрын
માંરા પિતા 2020 માં અવસાન પામેલ છે તેમની નોકરી નગરપાલિકા માં વર્ગ 4 માં હતી એમાં કંઈ સહાય મળી શકે ?
@OFFICIAL-nt4cy Жыл бұрын
Hello sir આ સહાય કેટલા સમય માં મળતી હોય છે પેપર work થયા પછી
@yogeshrathod1973 Жыл бұрын
Sir મારા પપ્પા નું વર્ષ 2003 મા પોલીસ ખાતા મા ચાલુ નોકરી દરમિયાન અવસાન થયું હતું..તે સમય દરમિયાન મારી ઉમર 18 વર્ષ પૂર્ણ થતા ન હતા..પણ અરજી તો કરેલ હતી.18 વર્ષ મા થોડા મહિનાઓ ખૂટતા હતા..18 વર્ષ પૂર્ણ થતા બીજી વખત અરજી કરી પણ અરજી ના મંજૂર કરવામાં આવી હતી..તો આના માટે મને યોગ્ય માર્ગદર્શન બતાવવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે.. 🙏
@zaltelorens40513 жыл бұрын
સિંચાઈ વિભાગ કર્મચારી ના વારસદાર ને નોકરી મળવા પાંત્ર છે ?
@dharmendrarojasara99443 жыл бұрын
Hello Sir, Please upload video on what to do on CPF employee death.
@ashwinjoliya25333 жыл бұрын
સાહેબ કાયમી રોજમદાર ને આ લાભ મળવાપાત્ર છે ખરો?
@safar-e-jindagi14892 жыл бұрын
2011 पेला अवसान थ्येल 6 तो केम जॉब नथी आपता
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
જુના કેસ ઉકેલવાના નથી
@bhaveshrathod13383 жыл бұрын
Jay hind sar Mare ae mahiti joichhi K rahem rah nokri kyarthi bandh thai sar mane janavso
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
2011 થી
@vikeshbhaipadvi66202 жыл бұрын
વર્ગ ૨ ના અધિકારીઓ માટે શું
@ankitapatel95044 жыл бұрын
Sir ek question che ? Jo sarkari karmachari nokrima jodata service booknu samanya niyukti formma aevu lakhe ke 50 % patni ne ane 50% putra ne To awa kissa ma agrata kram jovo ke niyukti form jovu ??
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
ગ્રેજ્યુઈટી. જૂથ વીમા માટે નિયુક્તિ ફોર્મ ભરવાનું છે
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
ક્યા કિસ્સામાં?
@ankitapatel95044 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 ok to uchak sahay mate agrata kram j jovano rahese ...
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
હા
@patelpriyank78972 жыл бұрын
ડોક્યુમેન્ટ્સ શું જોઈએ
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
Death certificates. Income certificates
@ajaysinhsolankidarbar41963 жыл бұрын
Sir,ગ્રેજ્યુટી અને ઉચ્ચક સહાય બંને મળે??
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
હા
@vikeshbhaipadvi66202 жыл бұрын
hii
@97255686893 жыл бұрын
Probation period ma male saheb ?
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
વીડિયો માં જુઓ તમામ સજાવેલ છે
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
બિન રાજ્ય પત્રિત ને મળે
@mitaldharani4 жыл бұрын
Manad vetan karmchari aangadvadi karyakar ne aa sahay malva Patra Che ??
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
વિડીયો શાંતિથી જુઓ ખ્યાલ આવી જશે
@ashwinjoliya25333 жыл бұрын
Plese reply
@prafultrivedi3814 Жыл бұрын
ચાલુ નોકરી દરમ્યાન મારી તબિયત ખરાબ થઈ ગઈ છે અને હવે નોકરી નાં ૫ માસ બાકી છે તો હાલ મેડિકલ લીવ ભોગવી શકાય કે કેમ? હું ગેઝેટેડ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છું
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
હા
@paintervasantgandhinagar2153 жыл бұрын
મારા પપ્પા ૧૦.૧૦.૧૦ ના રોજ ગુજરી ગયા છે રોજમદારમાં હતા તો લાભ મળશે
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
આ ઠરાવ 20 11 માં થયેલ છે. અને તેમાં રોજમદાર નો ઉલ્લેખ નથી
@Vanraj12793 жыл бұрын
પેંશન મંજુરી હુકમ , લાસ્ટ પે સર્ટી આ પુરાવા મારી પાસે નથી તો કયાં થી મેળવવા
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
Please write your parichay
@Vanraj12793 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 rathwa satish bhai boarding bhai At moti Sankal Ta kawant District chhotaudepur
@Vanraj12793 жыл бұрын
Satish bhai bharsing bhai
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
જે treasury માંથી પેન્શન લેતા હોય ત્યાં થી મળે
@Vanraj12793 жыл бұрын
Ha sar
@Vanraj12793 жыл бұрын
સર મારા પિતા નું 2002 માં અવસાન થયેલ છે અને મારી ઉમર તે વખતે 7 વર્ષ હતી ત્યારે સમય સર અરજી કરી હતી પણ મારી ઉમર અને શૈક્ષણિક લાયકાત થઇ ગઇ ત્યારે ફરી અરજી કરી પણ કોઇ કાર્યવાહી કરતા નથી
@Vanraj12793 жыл бұрын
મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
ઉચ્ચક સહાય મળે વારંવાર રજૂઆત કરો
@Vanraj12793 жыл бұрын
પેંશન મંજુરી હુકમ , લાસ્ટ પે સર્ટી આ પુરાવા મારી પાસે નથી તો કયાં થી મેળવવા
@Vanraj12793 жыл бұрын
મારા પિતા ગ્રામસેવક માં નોકરી કરતા હતા
@zalasagar95013 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 hello sir... Please tamaro contact number apo... Mare mara father na sahay ni vigat janvi che