સામાન્ય જાતિના પશુપાલકોમાં ગાભણ પશુઓનાં ખાણ દાણ ઘટક માં
@baraiyajayesh8579Ай бұрын
Form to bharyu che pan malse k nai male e kem khabar padse
@AnilAhir2231526 күн бұрын
Msg aavse mobile ma
@baraiyajayesh857924 күн бұрын
@@AnilAhir22315 okay 👍
@HarshPatel-ib8gh3 ай бұрын
Last ma ration card service not available batave 6 plz reply and help me
@AnilAhir223153 ай бұрын
Fari var try Karo
@lakhamqnrabari22023 ай бұрын
ડોક્યુમેન્ટ માં સુ આપવું
@AnilAhir223153 ай бұрын
આધાર કાર્ડ, રેશન કાર્ડ
@damorarvind87764 ай бұрын
Doku men su joea
@AnilAhir223154 ай бұрын
Aadhar card, Reshan card
@MELADI_DIGITAL_32923 ай бұрын
Obc ne aa labha malase ke nhi😢😢😢
@AnilAhir223153 ай бұрын
Ha Badha kheduto labh lai shake Samany jati vala ghatak ma form bharvu
@SURESHVaghela-ku6kv4 ай бұрын
ફ્રોમ કેયા ભરવા જવાનું
@AnilAhir223154 ай бұрын
Video juvo aakho
@JAYRAJ_TUNADAR4 ай бұрын
Website error kayre khulse
@AnilAhir223154 ай бұрын
Rah juvo Try karta rahejo
@JAYRAJ_TUNADAR4 ай бұрын
@@AnilAhir22315 મારા ઘરના આંગનવાડી મા ખાવાનું બનાવે છે તે આ ફોર્મ ભરી શકશે
@mmatristudio754 ай бұрын
આની અંદર અત્યારે વિયાણ થયેલું હોવું જોઈએ કે પછી ગાભણ હોય તો એના માટે ફોર્મ ભરાય
@AnilAhir223154 ай бұрын
બન્ને ઘટક અલગ અલગ છે ગાભણ પશુ હોય તો એ ઘટકમા ભરવું, વિયાણ થયેલ હોય તો એ ઘટકોમાં ફોર્મ ભરવું
@Adam.666.4 ай бұрын
Website nu name su che ane kyare chalu thay che bhai
@AnilAhir223154 ай бұрын
Ikhedut Portal Chalu j che arji karvanu
@Adam.666.4 ай бұрын
@@AnilAhir22315bhai arji number kevi rite kadhvo ❤
@Movie_emotional_shorts3 ай бұрын
આ ફોર્મ આપડે જે જિલ્લા માં આવતા હોય એ જિલ્લામાં જ ભરી શકીએ આમાં અમુક જિલ્લા નું નામ જ નથી
@AnilAhir223153 ай бұрын
જે જિલ્લામાં રહો ત્યાં ભરવાનું
@dalsingbhaikochara34263 ай бұрын
લેવા.કૈયાજવુ
@AnilAhir223153 ай бұрын
ફોર્મ ભરી દો, મંજૂર થશે એટલે.કોલ આવશે તમારામાં
@sportclips11134 ай бұрын
Hii mare arji karvi hou to kari deso
@AnilAhir223154 ай бұрын
Tame mobile thi arji kari shako Simple process che Link discription ma Mali jase
@All_mix_status20044 ай бұрын
Obc mate ghatak nu nam su aave
@AnilAhir223154 ай бұрын
સામાન્ય પશુ પાલકોમાં ખાણ દાણ સહાય એ ઘટકમાં ફોર્મ ભરો
@Movie_emotional_shorts3 ай бұрын
એમાં ફક્ત ST કેટેગરી વાળા જ ફોર્મ ભરી શકે સે
@AnilAhir223153 ай бұрын
બધા ખેડૂતો માટે અલગ અલગ યોજના છે જુવો આખો વિડિયો
@priyanshuarvadiya3 ай бұрын
gay 5 mahina pela vihal thayu hoto labha male
@AnilAhir223153 ай бұрын
Ha
@BhaveshVansh-k4h3 ай бұрын
કેટલાક પશું હાલે છે
@AnilAhir223153 ай бұрын
એવી કોઈ લિમિટ દર્શાવેલ નથી , એક પશુ હોય તોય લાભ લઈ શકો.છો
@bharatparmar19183 ай бұрын
ઓનલાઇન અરજી કર્યા પછી ફોર્મ ક્યાં સબમિટ કરવા જવાનું.
@AnilAhir223153 ай бұрын
તમારા તાલુકાની પશુપાલન ઓફિસમાં
@bharatparmar19183 ай бұрын
દૂધ ઉત્પાદક સહકારી મંડળી માંથી સહી સિક્કા કરાવ્યા પછી સ્કેન કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડે....કે આપડે તાલુકા પશુપાલન ઓફિસ માં જમા કરાવી દઈએ તો ચાલે.
@bharatparmar1918Ай бұрын
અરજી કર્યા પછીની પ્રોસેસ માં કેટલો ટાઈમ લાગે..
@AnilAhir22315Ай бұрын
બંન્ને માંથી કોઈ પણ એક પ્રક્રિયા કરવાની...
@AnilAhir22315Ай бұрын
અરજી લેવાનું પૂરું થાય પછી ડ્રો થાય પછી મંજૂરી મળે....