No video

પપ્પા અમને છોડીને જતા રહ્યા|Jitu Mangu ફેમ Greeva Kansaraનો આવો ઈન્ટરવ્યૂ નહીંજોયોહોય| by Parth Dave

  Рет қаралды 352,997

Cinema Sahitya

Cinema Sahitya

Күн бұрын

#jitumangucomedyvideo #jitupandya #Gujju
Greeva Kansara interviewed by well-known writer - journalist Parth Dave.
'જીતુ મંગુ' ફેમ ગ્રીવા કંસારા ગુજરાતના અભિનેત્રી છે. તેમના પિતા પરાગ કંસારા સ્ટેન્ડ-અપ કૉમેડિયન હતા. તેઓ તાજેતરમાં જ સ્વર્ગસ્થ થયા છે. સિનેમા સાહિત્ય સાથેની વાતચીતમાં ગ્રીવાબેનએ તેમના પિતાને યાદ કર્યા. તેમણે પોતાની સફર વર્ણવી.
ગ્રીવા કંસારાનો ઇન્ટરવ્યૂ ભાગ 2 જુઓ અહીંઃ • Mangu પોતાના પતિ વિશે ...
~સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.~
#jitumangucomedyvideo #jitumangu #vikramthakor #vikramthakornew2022 #vikramthakornew2021 #geetabenrabari #gamansanthal #gujjucomedy #gujjucomedyguru #khajurbhai #nitinjani #dhavaldomadiyanewvideo #dhavaldhomadiya #comedyvideo #gujjurocks

Пікірлер: 166
@chauhandilipsinh8351
@chauhandilipsinh8351 Жыл бұрын
મંગુ ભાભી તમારા પિતા નું અવસાન થયું છે, તેમને‌‌ હું મારા હદયથી શ્રધ્ધાંજલિ આપુ છું 🙏🌹🌹🙏ભગવાન એમના આત્માને શાંતિ આપે....
@panchalgirish9382
@panchalgirish9382 Жыл бұрын
એમના દિવ્ય આત્મા ને સંપૂર્ણ સાચી શાંતિ આપે અને એમના પરિવાર ને ગમગીની અને દુઃખદ સમય માંથી બહાર આવે એવી માતાજી ને પ્રાર્થના
@rdvaghela9417
@rdvaghela9417 Жыл бұрын
🙏ગ્રીવા તમારા પપ્પાને મારી ભાવપૂર્વક શ્રધ્ધાંજલી ,તમારા પપ્પાનો કોઈ મેજીક શો તો નથી જોયો પણ કોમેડી ખૂબ સારી કરતા હતા.
@gohiljashwantsinh5163
@gohiljashwantsinh5163 Жыл бұрын
મંગુબેન તમારા પિતા જી ને હ્દય થી શંધ્ધાંજલિ 🙏👏
@ghashyamithakker7713
@ghashyamithakker7713 Жыл бұрын
માં જગદંબા તેમના પવિત્ર આત્મા ને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ
@kiranbhavsar602
@kiranbhavsar602 Жыл бұрын
Om Shanti.
@kersicontractor1141
@kersicontractor1141 Жыл бұрын
ગ્રીવા બેન આપના પિતાના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે તથા કુટુંબને આવી પડેલી દુઃખ સહન કરવાની શક્તિ ઓમ શાંતિ હર હર મહાદેવ
@prabhatbhaidangar4934
@prabhatbhaidangar4934 Жыл бұрын
ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે
@bharatkothari7746
@bharatkothari7746 Жыл бұрын
પરમકરુપાળુ પરમાત્મા સદગતના આત્મા ને પરમ શાંતિ અર્પે તે પ્રાર્થના સાથે 🕉 શાંતિ.
@Jitendrampatel
@Jitendrampatel Жыл бұрын
સદગતના દિવ્યોમય દિવ્ય આત્માને પ્રભુચરણમાં સ્થાનસહ પરમ અને નિરવ શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી અર્પણ.ગ્રીવાબેન તથા પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.. જીતેન્દ્રભાઈ તથા પરિવાર
@tejaltupperware2171
@tejaltupperware2171 Жыл бұрын
Om shanti 🙏
@umeshgondaliya1853
@umeshgondaliya1853 Жыл бұрын
Om shanti
@shitalbarot7442
@shitalbarot7442 Жыл бұрын
ગ્રીવા બેન તમારા પપ્પા ની આત્મા ને સ્વામિનારાયણ ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ ઓમ કચ્છ થી શીતલ બારોટ ના જય સ્વામિનારાયણ
@harilalvedant8285
@harilalvedant8285 Жыл бұрын
ગ્રીવા બહેન આપના પિતાજી નું સાંભળી ને બહુ દુખ થયું ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના ૐ શાંતિ શાંતિ શાંતિ
@renige1985
@renige1985 Жыл бұрын
Since my childhood I've seen Mr Parag Kansara in "Gammat Gulal" show. Specially his specific comedy about observation of people while passing through temples and praying to God. One of the legendary artist from Gujarat. Om shanti...🙏🏻..Bhagvan emna atma ne shanti arpe n tamara family upar avi padela dukh ne sahan karvani shakti aape...💐
@harishwala5882
@harishwala5882 Жыл бұрын
Bahu j saras Vaat kari. Congrats and Best of Luck to You
@natvarlal223
@natvarlal223 Жыл бұрын
પપ્પા નો વારસો જાળવ્યો તે બદલ ખૂબ ધન્યવાદ હવે તમારે હિંમત રાખવી પડશે તેમ નો વારસો જાળવજો 🙏🙏🙏
@parsingmal6377
@parsingmal6377 Жыл бұрын
ગ્રીવા બહેન આપના પિતા ના આત્મા ને સદગુરુ પરમ શાંતિ અર્પે ૐ શાંતિ 🙏
@vinodbhaipatel5556
@vinodbhaipatel5556 Жыл бұрын
મંગુબેન તમારા પપ્પા ના આત્મા ને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાથનાં
@eelis.p6265
@eelis.p6265 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🌹
@himanshuoza1955
@himanshuoza1955 Жыл бұрын
ખરેખર અદ્ભુત... સુંદર મુલાકાત કરી છે... કલાકારની એક સાચો સંઘર્ષ જણાવ્યો છે તમે.. 🌹
@b.s.parmar7953
@b.s.parmar7953 Жыл бұрын
ભગવાન તેમના આત્માને શાંતિ આપે
@jyotindrashah9612
@jyotindrashah9612 Жыл бұрын
ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏
@bharatparikh8295
@bharatparikh8295 Жыл бұрын
Divya aatma ne prabhu Shanti aape. Om shanti
@vinodparmar1494
@vinodparmar1494 Жыл бұрын
જય ભીમ ગુપ વરણોસરી તા સાંતલપુર જીલ્લો પાટણ વશરામભાઈ કે પરમાર
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 Жыл бұрын
Griva ben tmara papa ne hardik shrdhajali 🙏🙏🙏🌹🌹
@ashvinnayak4434
@ashvinnayak4434 Жыл бұрын
મારા સારા મિત્ર ને ગુમાવ્યા નું ખૂબ જ઼ દુઃખ થયું. ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏😂😂
@sanjaythakar41
@sanjaythakar41 Жыл бұрын
આપની કહાની ખાસ કરી આપના પિતા ની. બહુ કઠણ પણ સરળ રીતે કામ કરી ગયા.. આપ પણ આપના પિતાથી પણ વધુ પ્રગતા કરો... તે જ સાચી શ્રધ્ધાંજલિ ગણાશે, આપ આપના અભિનયમા હજી પણ ખૂબ ખૂબ ખૂબ અગળ વધો.. તેવી હાર્દિક શુભેચ્છાઓ..
@chauhanjayendrasinh7980
@chauhanjayendrasinh7980 Жыл бұрын
mahadev har.... Jay Sri Krishna....Malik divngat aatma ne param santi arpe... R. I. P...
@kishorbhatt1208
@kishorbhatt1208 11 күн бұрын
Great 👍 Har har Mahadev 🙏❤️🌹💐🙏
@amrutbhaipriyadarshi7001
@amrutbhaipriyadarshi7001 Жыл бұрын
ધન્યવાદ,ધન્યવાદ,ધન્યવાદ
@govindthakor8749
@govindthakor8749 Жыл бұрын
💐💐💐 શ્રદ્ધાંજલિ 💐💐💐 પપ્પાને 🙏💐
@kanubhaiparmar4730
@kanubhaiparmar4730 Жыл бұрын
ઓમ શાંતિ 🙏🙏🙏
@AshokKumarUpadhyay-ru3jr
@AshokKumarUpadhyay-ru3jr Ай бұрын
મગુ ભાભી તમારા પપ્પા ને ભગવાન મોક્ષ ગતિ આપે એવી આશા રાખુ છુ એજ તમારો અશોક
@kirtibhaisoni2873
@kirtibhaisoni2873 Жыл бұрын
જયશ્રીકૃષ્ણ...ૐ શાંતિ...🌹🙏😢😢❤❤
@sivamgrup4243
@sivamgrup4243 Жыл бұрын
ભગવાન આત્માને શાન્તી આપે
@Sahityswad
@Sahityswad Жыл бұрын
બેટા ગ્રીવા, સૌને હસાવનાર એ કલાકાર છેલ્લે ચાહકોને રડતા મૂકી જનાર એવા તારા પૂજ્ય પિતાશ્રીના આત્માને ભગવાન પરમ શાંતિ અર્પે અને તમારા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના. એક દીકરી તરીકે તારા માબાપનું તેં નામ ઉજળું કર્યું છે અને તારા કાર્યનું પ્રદાન એ જ તારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ છે. 🙏🌹🙏
@jayntibhaipanchal9631
@jayntibhaipanchal9631 Жыл бұрын
ભગવાન તેમના આત્મા શાન્તિ આપે ઓમ શાંતિ
@amitashah956
@amitashah956 Жыл бұрын
Mangu ben papa nu sambhali ne bahu dukh thayu che bhagvan emna aatma ne santi aape. Rip🙏🙏🙏
@amitkansara8609
@amitkansara8609 Жыл бұрын
Ganu dhuk thayu che om shanti 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NareshPatel-cx7xr
@NareshPatel-cx7xr Жыл бұрын
પ્રભુ તેમની આત્મા ને શાંતિ આપે
@arvindbhaipatel8957
@arvindbhaipatel8957 Жыл бұрын
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને આપનાં કુટુંબ પરિવાર ને શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના અરવિંદભાઈ પટેલ કનિજ
@DineshPatel-xj4jx
@DineshPatel-xj4jx Жыл бұрын
Jitu mangu comedi is very best Rool
@aarcyaarcy7944
@aarcyaarcy7944 Жыл бұрын
Our Heartiest Condolences to Mangu.. May God gives you Strength n Shanti to you n your Parivaar.. From USA 🇺🇸...
@beenachotaliya1027
@beenachotaliya1027 Жыл бұрын
🙏🙏 om shanti
@sonaljoshi2640
@sonaljoshi2640 Жыл бұрын
Om Shanti God bless you
@yatinn834
@yatinn834 Жыл бұрын
श्री पराग जी के दुखद निधन की खबर आज देखी। भगवान उनकी आत्मा को शांति प्रदान करे और आपके सारे परिवार को कठिन समय में शक्ति प्रदान करे, ईश्वर से यही प्रार्थना करते है। पराग जी का हंसता चेहरा हमेशा याद रहेगा और जब जब ग्रीवा जी को देखेंगे आपकी याद निश्चित ही आएगी। ॐ शांति 🙏🙏
@newsvedio
@newsvedio Жыл бұрын
પહેલા રાજુ શ્રીવાસ્તવ ..... અને પછી પરાગ કંસારા...... લાફટર ચેલેન્જના બે ઝગમગતા સિતારા... પરાગભાઈ ખુબ ઉચા ગજાના હાસ્ય કલાકાર હતા. તેમના જવાથી તમારા પરિવારને બહુ મોટી ખોટ પડી.આપના પિતાના આત્માને શાંતિ મળે તેવી હુ પ્રાર્થના કરુ છુ, કોઈને રડાવુ સહેલુ છે પણ કોઈને હસાવુ પણ અઘરુ છે, હુ માનુ છુ કે ભગવાન પાસે ગયેલા પરાગભાઈ ભગવાનને પણ જોક્સ કહી હસાવતા હશે.ખબર નહી શા માટે ભગવાને સારા લોકોને પહેલા બોલાવી લે છે.. જોકે તે આપણા હાથમા નથી જ ,પણ પરાગભાઈ માટે દિલથી પ્રાર્થના.......ઓમ શાંતિ..
@kansaradilipchandra5504
@kansaradilipchandra5504 Жыл бұрын
Aum Shanti to shri Parag Kansara I m Dilip.H.Kansara from Vadodara
@ramilachodahri6325
@ramilachodahri6325 Жыл бұрын
બહુ સરસ છે મંગુબેન
@riteshjoshi6496
@riteshjoshi6496 Жыл бұрын
પરાગ.સર.હમેશ.સાથ.છે.અમે.પણ.યાદ.કરીએ.છે.મગૃ.બેન.અમે.તમારે.સાથે.છે.🙏🙏🙏
@dineshjhatakia8774
@dineshjhatakia8774 Жыл бұрын
Our heartfelt condolences to KANSARA Family. We pray God to give enough strength to your family members to bear the great loss.
@pushpabenrathod1582
@pushpabenrathod1582 Жыл бұрын
Mangu en anek janyu k tame sw parag bhai ma dikri cho tamne bhagvan aghat jirvvani shakti ape aj prathna Dinesh
@valandbudha5805
@valandbudha5805 Жыл бұрын
Om shanti Bhagvan tame aatma ne shanti ape
@kantilalpatel7168
@kantilalpatel7168 Жыл бұрын
Vah greeva ben adbhut Sanghars
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 Жыл бұрын
અમે નાના હતા ત્યારે ગમ્મત ગુલાલમાં પરાગ કંસારા સાહેબને જોતા હતાં.🙏
@kashyapchokshi1794
@kashyapchokshi1794 Жыл бұрын
My deepest condolences, Mangu ! May God give you strength to bear the loss !
@varshamehta3154
@varshamehta3154 Жыл бұрын
Om santi 🙏🙏🙏
@dineshlimbachiyaa9806
@dineshlimbachiyaa9806 Жыл бұрын
Miss you sir 😢🙏🙏🙏
@rashmintathatatalks966
@rashmintathatatalks966 Жыл бұрын
Shri Paragbhai R.I.P. 🙏🙏🙏
@AshokKumarUpadhyay-ru3jr
@AshokKumarUpadhyay-ru3jr Ай бұрын
ઓમ શાન્તિ
@iknayak2888
@iknayak2888 Жыл бұрын
Om shanti om
@faridagodhrawala3806
@faridagodhrawala3806 Жыл бұрын
Tamara pappa ni varsay hasva hasavani tamara ma kayam rakhjo..bhagvan tamara pappa ni Aatma ne santi Aape
@yogeshdharia7511
@yogeshdharia7511 Жыл бұрын
bhagwan tamone dukh jiravvani shakti aape.......
@kb6654
@kb6654 Жыл бұрын
god bless you sister
@pareshpatel81
@pareshpatel81 Жыл бұрын
Greeva Ji , My condolences from my family to your family and friends
@govindkanjibhaiparamar3492
@govindkanjibhaiparamar3492 Жыл бұрын
Aum shanti Bhagavan temana aatama ne shanti aape
@beenadesai1928
@beenadesai1928 Жыл бұрын
ૐ શાંતિ 🙏
@rathvajaydipkumar2663
@rathvajaydipkumar2663 Жыл бұрын
bhagvan temna aatma ne...santi aape...🙏🙏🙏
@ambalalpatel1735
@ambalalpatel1735 Жыл бұрын
Manguben / Greevaben , our condolences from my family to your family and friends. We pray to God give utmost peace to your father's soul and strength to family to bear the loss of loved one.. JaiSiyaRam 🙏🙏🙏
@ranchhodbhaivariya5969
@ranchhodbhaivariya5969 Жыл бұрын
ઓમ શાન્તિ 🙏🙏🙏🙏
@dilipsinhparmar3454
@dilipsinhparmar3454 Жыл бұрын
Om shanti 🙏🙏
@milanshah8877
@milanshah8877 Жыл бұрын
didi aapni intreiw bahuj saras lagyo
@vishnurabari7599
@vishnurabari7599 Жыл бұрын
ઓમ શાંતિ ઓમ
@kamleshpatel8577
@kamleshpatel8577 Жыл бұрын
ઓમ શાંતિ
@manojstudiokalol505
@manojstudiokalol505 Жыл бұрын
Om shanti ....miss u paraagkaka....
@DD13032
@DD13032 Жыл бұрын
Bhagwan tamara Dad na atma ne shanti arpe.. our prayers for you and your family members 🙏
@chandrakantpanchal2271
@chandrakantpanchal2271 Жыл бұрын
God bless you always
@rajendrapatel1751
@rajendrapatel1751 Жыл бұрын
Om shanti shanti...
@ayesha99477
@ayesha99477 Жыл бұрын
Grreva sorry about ur loss but I like ur comic timing with jitu Bhai
@dilipsinhparmar3454
@dilipsinhparmar3454 Жыл бұрын
Bhagvan temna aatma ne shanti aape 🙏🙏
@Naitikbhuva227
@Naitikbhuva227 Жыл бұрын
Om shanti
@ganshyampatel2611
@ganshyampatel2611 Жыл бұрын
om shanti 🙏🙏🙏
@harigosai7438
@harigosai7438 Жыл бұрын
Paragkaka ni life ECG jevi lagi.......😪😢 Bholenath emna Jeev ne Kailash ma niwas ape... 💐🙏
@vinodpatrl1895
@vinodpatrl1895 11 ай бұрын
Om Shanti
@sonalnayak5815
@sonalnayak5815 Жыл бұрын
મંગુ બેન મારા પપ્પા પણ નથી હિંમત રાખો બેન 😞
@user-qk1ke9qz2k
@user-qk1ke9qz2k Жыл бұрын
Om sanati
@paragpatel3363
@paragpatel3363 Жыл бұрын
🙏 Om Santi 🙏
@BharatPatel-uk9et
@BharatPatel-uk9et Жыл бұрын
ALLAH ALLAH WITH YOU MAM
@PankajPatel-zh8mf
@PankajPatel-zh8mf Жыл бұрын
🙏🙏🙏🙏🌷
@vinodbhaiprajapati4306
@vinodbhaiprajapati4306 Жыл бұрын
greevagi tamara pappa dil thi amna atma ne santi bhagavan aape
@janakraval1932
@janakraval1932 Жыл бұрын
😋 *आज बहुत दिनों बाद उससे बात हुई,* *उसने पूछा: "कैसे हो?"* *हमने कहा: "आँखों मे चुभन,* *दिल में जलन, साँसें भी हैं* *कुछ थमी थमी सी,* *है सब तरफ धुआँ धुआँ"* *उसने कहा: "अभी तक मेरे इश्क में हो ?"* *हमने कहा: "नहीं, पंजाब में हूँ"* 👍🏻
@chandrakantazad9049
@chandrakantazad9049 Жыл бұрын
Mangu ben Good morning 🌅 hu tmiri bdhi j gitu mangu comedy video jovuchu
@ritapandya5788
@ritapandya5788 Жыл бұрын
May god give him peace and rest RIP Greeva you are right north and death is not in our hands Move on with life
@jeetuparmar1927
@jeetuparmar1927 Жыл бұрын
om shanti om
@atuldave3262
@atuldave3262 Жыл бұрын
Omshanti
@kakupatel8747
@kakupatel8747 Жыл бұрын
Jai ambe
@prajapatisuresh8274
@prajapatisuresh8274 Жыл бұрын
Grivaben apane bhagavan dukh sahan karavani shakti ape Om Shanti visnagarthi
@mvprajapati2979
@mvprajapati2979 Жыл бұрын
Om santi
@umeshkealfaz6547
@umeshkealfaz6547 Жыл бұрын
Bhagwa tamara papa ni aatma ne Shanti aape.
@rajnikantpatel3217
@rajnikantpatel3217 Жыл бұрын
Om shanti mangu...
@royalrathva2931
@royalrathva2931 Жыл бұрын
Manguben so saru thase Tamara papa ne om santi bhagvan amni atmne santi ape 😭😭
@thakorbharat5841
@thakorbharat5841 Жыл бұрын
Om shanti 😭 Om Shanthi
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 84 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,7 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
Jitu No RTO Memo | Jitu Mangu Gujarati Comedy| Greeva Kansara| Guru Patel
17:20
Jokes Tamara Style Aamari
Рет қаралды 747 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 84 МЛН