પત્રકારોની Jamawat| પત્રકાર Jagdish Mehtaએ મણિપુર, સંસદ અને ગુજરાતમાં AAP-Congની મહત્વની વાતો કહી!

  Рет қаралды 52,878

JAMAWAT

JAMAWAT

Күн бұрын

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 259
@PRAGJIBHAIDHANDHLYA
@PRAGJIBHAIDHANDHLYA Жыл бұрын
આવા માણસોને ના લાવવા જોઈએ. દેવાંશીબેન તમારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
@angarbhaidamor5687
@angarbhaidamor5687 Жыл бұрын
આ ભાઈ ચમચાગીરી કરે છે.
@vikashbhil786
@vikashbhil786 Жыл бұрын
BJP નો પોપટ 😂
@Politics_With_Meet
@Politics_With_Meet 10 ай бұрын
હા જ્યારે હોય ત્યારે એમ જ કહે છે કે આ ભાજપ મા જશે પેલો જશે... કમલમ માથી પૈસા કર્યા લાગે છે...
@jesangbhaidhuliya3442
@jesangbhaidhuliya3442 Жыл бұрын
તોફાનોને કંટ્રોલ કરવા એ સતા પક્ષની જવાબદારી છે. વિપક્ષના માથે ના નાખી શકાય. અને સમસ્યાના નિરાકરણ ની જવાબદારી પણ સત્તા પક્ષની છે.
@alpeshalpesh56
@alpeshalpesh56 Жыл бұрын
એકદમ હલકી વાત કરી નાખી ભાઈએ.
@vimutadavi2067
@vimutadavi2067 Жыл бұрын
તો તું સાચી વાત કરને... હકીકત ની ખબર નઈ હોય તો આવી ના જવાનું તારા જેવા મંધબુદ્ધિ ના લોકો ના કારણે દેશમાં અંધાધુધી ફેલાય છે
@miltonchristian3893
@miltonchristian3893 Жыл бұрын
Bjp ni vaah vahi j karta hoy chhe aa bhai
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
આ ભાઈ ખોટું બોલી રહ્યા છે.
@jashudangadhvi1503
@jashudangadhvi1503 Жыл бұрын
ભાઈ શ્રી જગદીશભાઈ આપ મારા ભાઈ ભાજપ તરફી છો
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
આ ભાઈ મોદી ની चमचा ગીરી કરી રહ્યા છે
@dollarzala-kr4nd
@dollarzala-kr4nd Жыл бұрын
Jadgish Mehta is not right ,Devanshiben is right.
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
રાઈટ
@amrishpatel7736
@amrishpatel7736 Жыл бұрын
જો, kookies ઉગ્રવાદી છે, તો, 2014 થી અત્યાર સુધી સરકાર સું કરતી હતી?
@rgdphome8974
@rgdphome8974 Жыл бұрын
છેલ્લી વખત સાહેબને બોલાવ્યા છે એ નક્કી કરીને પ્રશ્નો પૂછ્યા એવું તો નથી ને? હોમવર્ક સારું કર્યું છે.
@vinodbhairamani5156
@vinodbhairamani5156 Жыл бұрын
વિપક્ષ ને બોલવાં નથી દેવાતાં બોલેતો સસ્પેન્ડ કરવામાં આવે છે
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
ભાજપાની તાનાશાહી જોઈ રહ્યા છીએ.. સુપ્રીમ કોર્ટમાં પણ ચંદ્રચુડ ની પાંખો કાપવાની હલકી કક્ષાની રાજનીતિ જોઈએ છીએ
@JIGUHAPPAY
@JIGUHAPPAY Жыл бұрын
બોલવાની આવડત પણ હોવી જોઇએ નહિ કે તુતું મેમે ના કરાય જે સસ્પેન્ડ થયા છે ખરેખર એને લાયક જ છે.
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
@@JIGUHAPPAY evi Mardangi veshbhushan ne kem Modi bachave che...
@user-hh8dz8hz7d
@user-hh8dz8hz7d Жыл бұрын
Congress
@user-ru7pl6ux9q
@user-ru7pl6ux9q Жыл бұрын
જગદીશ ભાઈ આટલી બધી વાત કરી તો એકાદ રાગ આલાપો દેવાનશી બહેન
@mygamesplaylawrence2267
@mygamesplaylawrence2267 Жыл бұрын
મારો પ્રશ્ન છે... તમારા વર્ણવ્યા પ્રમાણે પરિસ્તિથી એટલી ગંભીર હોય તો President rule કેમ લાગુ કરતા નથી કરતા?
@ashishkumargohil4226
@ashishkumargohil4226 Жыл бұрын
આપ વાળા નો ડર તો છેજ હો 😂
@narandamorofficial
@narandamorofficial Жыл бұрын
King to king che only for AAP jindabad
@dumadiyamukesh8687
@dumadiyamukesh8687 Жыл бұрын
વા ભાજપ નો દલાલ છે
@redbull9551
@redbull9551 Жыл бұрын
Mane bo kharab lagiyu because I m Christian and proud nri . Aa bhai e bo khoti vaat kari aaje😢
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
આ ભાઈ ની વાત પરથી એવું લાગે છે કે બહારથી આવેલા હોવાથી જાણી બુજીને salgavyu છે
@amrishpatel7736
@amrishpatel7736 Жыл бұрын
આમને સુપ્રીમ કોર્ટ, મણિપુર ની જવાબદારી સોંપવી જોઈએ
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
દેવાંશી બેન ખૂબ સાચી વાત કરી છે
@burhanuddinalisayed5994
@burhanuddinalisayed5994 Жыл бұрын
Good job Thank you so much
@mayoorchavda499
@mayoorchavda499 Жыл бұрын
Devanshi ben tame Manipur pahochi jaav and 6 months raho etle reality aakho problem shu chhe te idea aavi jaay , baaki youtube par booomo padavathi problme solve thavani nathi ke even problem ni samaj pan nahi aave.
@akvasava9927
@akvasava9927 Жыл бұрын
ચેતર વસાવા કિંગ હે ભાઈ આપ માજ રેસે
@abhishekbhalgamadiya
@abhishekbhalgamadiya Жыл бұрын
Jagdish bhai nu knowledge jordar che.. jagdishbhai ave etle janva pn bv male and breaking news pan mali jay.. Thanks devanshi for this program..
@Gaha-iw9cm
@Gaha-iw9cm Жыл бұрын
દૅવાનશી તારી વાત માં પૃરૉ દમ છૅ
@mathsman3053
@mathsman3053 Жыл бұрын
One more interview with this intellectual mind .
@user-fr2gp6uw6q
@user-fr2gp6uw6q 10 ай бұрын
પત્રકાર નિષ્પક્ષ હોવા જોઈએ
@jesangbhaidhuliya3442
@jesangbhaidhuliya3442 Жыл бұрын
શું વિપક્ષે સૂચનો ના આપ્યા એટલે સત્તા પક્ષે કોઈ પગલાં ના ભર્યા?
@alpeshnananiya6112
@alpeshnananiya6112 Жыл бұрын
Aa bjp no bolto popat
@meghajibhaivora394
@meghajibhaivora394 Жыл бұрын
ભાઈ પક્ષ ની કાકલૂદી ના કરાય , મણિપુર પ્રશ્ર્ન તમારે ત્યાં જઈને સાથે બેસીને ઉકેલવો જોઈએ શાસક પક્ષ ની જવાબદારી છે
@mygamesplaylawrence2267
@mygamesplaylawrence2267 Жыл бұрын
તો HM અમિતભાઇ શાહ શું રીંગણાં સમારી રહ્યો છે?
@jashudangadhvi1503
@jashudangadhvi1503 Жыл бұрын
દેવાંશી બેન બિનરાજકીય વાત કરે બેન હંમેશા સાચી વાત કરે છે
@RajeshPatel-po1jd
@RajeshPatel-po1jd Жыл бұрын
Mr Jagdish please. Note that Christianity is biggest religion in world
@tejaskothari7652
@tejaskothari7652 Жыл бұрын
આ વ્યક્તિ આવશે તો ચેનલ જોવાનું બંધ
@rushitrivedi4467
@rushitrivedi4467 Жыл бұрын
Disturbing to see factless analysis
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
હાલ તો ભારતના જ છે કુકી..ઉગ્રવાદી હોય તો પણ કે મૈતી હોય પણ મહિલાઓ જે ભોગ બને છે એનું બીજા રાજ્યો માં પણ પ્રોત્સાહન મળસે અને વિપક્ષ ની વાત જ ના કરવી જોઈએ હાલ સરકાર ને કામ કરવાનું છે..
@DilipVasava-ns3re
@DilipVasava-ns3re Жыл бұрын
આ ભાઈ બધુજ જાણે છે મણિપુરમાં રે છે...
@patelchandresh5204
@patelchandresh5204 Жыл бұрын
Fekudo che
@somabhaikalab4345
@somabhaikalab4345 Жыл бұрын
આ ભાઈ સત્તાપક્ષની તરફેણ કરે છે.
@maganrathava5336
@maganrathava5336 Жыл бұрын
Na jay ભાજપ માં..ખોટી ભડવાય કરવા..
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
Very good ben
@smitashah9232
@smitashah9232 Жыл бұрын
Aa we badhe itamo kya th pakde lawo cho.😅😂🤣😆😃😀😄
@dineshtabiyar5825
@dineshtabiyar5825 Жыл бұрын
Maheta.bhai.aapnu.niveda.khotu.padase
@bhikhabhaiamin8874
@bhikhabhaiamin8874 Жыл бұрын
ચાંપલુસી કરી રહ્યા છે.
@mygamesplaylawrence2267
@mygamesplaylawrence2267 Жыл бұрын
BJP કેમ President rule લગાવતી નથી?
@navinbhaimakvana1425
@navinbhaimakvana1425 Жыл бұрын
Saras vat Kari devansiben
@aarifgora3445
@aarifgora3445 Жыл бұрын
Jagdish sir je behno par Zulm thayo chhe te behno cookies chhe ane je antakvadiyo chhe te meiti chhe .
@jitendrabhaiparmar3488
@jitendrabhaiparmar3488 Жыл бұрын
Dalali
@cricketkiduniya8568
@cricketkiduniya8568 Жыл бұрын
તમે ગયા... ત્યાં મતૈય ને સપોર્ટ કરો છો..
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 Жыл бұрын
Maheta sir you are God parsun frome your tilak right sir aa net na samay Satya badhane dekhay chhe sir sachu bolavu
@mahendrasinhzala6456
@mahendrasinhzala6456 Жыл бұрын
Wah Ben sachi vat chhe dhanyavad
@kamleshjoshi9018
@kamleshjoshi9018 Жыл бұрын
બેન શાકશી જોષી ને સાભળ જો
@rajeshbhai2241
@rajeshbhai2241 Жыл бұрын
Do.not.try.this.bjp.now.over
@jivanchawda7827
@jivanchawda7827 Жыл бұрын
Bhai vipaksh to kantali ne walkout thaya ...jara kudart ni bik rakho....Bhai.
@Gaha-iw9cm
@Gaha-iw9cm Жыл бұрын
ગૃજરાત મૉડલ છૅ
@mahendra6853
@mahendra6853 Жыл бұрын
No ચાલે જગદીશ
@amrishpatel7736
@amrishpatel7736 Жыл бұрын
આ ભાઈ ની વાત પ્રમાણે સત્તા પરિવર્તન સારું નથી, એટલે લોકશાહી વિરુદ્ધ ની વાત કરી
@ashok.parmar4690
@ashok.parmar4690 Жыл бұрын
જગદીશ ભાઈ તમને વિપક્ષ...કેમ દેખાય છે.. હસેમાં પ્રશ્ન સ્તા સરકાર સામે જ કરવાના હોય...
@adivasirockyboyoffical3096
@adivasirockyboyoffical3096 4 ай бұрын
ચૈતર વસાવા જીતવા ના છૅ
@jashudangadhvi1503
@jashudangadhvi1503 Жыл бұрын
વિપક્ષ કેટલા સાંસદ કાઢી મૂકયા
@niranjanjoshi8090
@niranjanjoshi8090 11 ай бұрын
વેરી ગુડ
@aarifgora3445
@aarifgora3445 Жыл бұрын
Bakwas na karo Sir tamara par koi bharoso nay kare
@aejrajput
@aejrajput Жыл бұрын
Kaka thodik information srkhi ly aavo....ame pn find kryu......not bad but not satisfied....
@NileshKumar-rk1hg
@NileshKumar-rk1hg Жыл бұрын
Bhai manipur..hariyana..mevat..ma Shu thayu ane chutni time kem thay
@rathwaganpatbhai7690
@rathwaganpatbhai7690 Жыл бұрын
આ ભાઈ ભાજપ તરફ બોલે છે
@amrishpatel7736
@amrishpatel7736 Жыл бұрын
આમને પૂછો, કે kookies ભારતીય નથી?
@p.srathod7929
@p.srathod7929 Жыл бұрын
Bas Karo bhai
@maganbhaigameti7769
@maganbhaigameti7769 Жыл бұрын
sarkarne khyal nathi.
@moj2379
@moj2379 Жыл бұрын
જગદીશ ભાઈ એ પૂરી માહિતી સુપર
@maganbhaigameti7769
@maganbhaigameti7769 Жыл бұрын
ben ni vat barabar bhai paxpat kare chhe.
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv Жыл бұрын
Satta wala ne puchho.
@NileshKumar-rk1hg
@NileshKumar-rk1hg Жыл бұрын
Myanmar na che to aave che kya thi border per sicurity nathi
@amrishpatel7736
@amrishpatel7736 Жыл бұрын
મિડિયા નું પણ રાજકારણ જેવું જ છે, ને, એટલે સેવા ની વાત ક્યાં છે?
@mygamesplaylawrence2267
@mygamesplaylawrence2267 Жыл бұрын
આ ભાઈ પોતે સ્વાર્થી છે એટલે બધાને સ્વાર્થી હોય એવી દ્રષ્ટિએ વાત કરે છે
@keshavbhuva7504
@keshavbhuva7504 Жыл бұрын
Bhai ne moklo manipur
@steducation9915
@steducation9915 Жыл бұрын
Godhra kand par control nahito thayo Ane Manipur par pan control nathi thayo banne jagyae bjp
@user-qx6ff8wy4e
@user-qx6ff8wy4e Жыл бұрын
Bjp no. Shamso
@aarifgora3445
@aarifgora3445 Жыл бұрын
Zulm koina par thay comdem karvu joie
@MaheshPatel-zu6jp
@MaheshPatel-zu6jp Жыл бұрын
Haa . Tane puchvanu baki hatu .
@navinbhaimakvana1425
@navinbhaimakvana1425 Жыл бұрын
Gagadishbhai matr modini safay n Karo javabadari sasknij ave
@satishrathva8150
@satishrathva8150 Жыл бұрын
આ ભાઈ બી. જે પી નો લુખ્ખો છે
@baparmar3657
@baparmar3657 Жыл бұрын
મણીપુર મા 2002 વાળુ ગુજરાત મૉડલ લાગુ કરી દીધુ છે.
@anishsangada3485
@anishsangada3485 Жыл бұрын
સાહેબ તમને bov પુરી માહિતી નહીં રેવા દો હવે
@user-ky1lk8fm5w
@user-ky1lk8fm5w Жыл бұрын
This is man seems commnal minded and insulting original Trible community
@user-zh6oz9jb3w
@user-zh6oz9jb3w Жыл бұрын
કોંગ્રેસ પોતાની વોટબેંકની વગરવાંકે કોઈને આપી શકાય.
@aneshganava1248
@aneshganava1248 Жыл бұрын
Fyff
@mygamesplaylawrence2267
@mygamesplaylawrence2267 Жыл бұрын
આ ભાઈ મોદીનો પાળેલો છે
@rajendrashah6892
@rajendrashah6892 Жыл бұрын
Media wala public ne સમજાવવો જાહેરાત સિવાય page bharta nathi
@dharmeshdamor217
@dharmeshdamor217 Жыл бұрын
Ana ma ptrakar na guno nathi 😂
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv Жыл бұрын
Hariyana ma kon. Modi darek vat ma bolta nathi. Kisan andolan ma ane pahelvan girls ma nathi bolta nathi.kayda e banave pachhi jawab bija aape.
@dahyabhaipatel5695
@dahyabhaipatel5695 Жыл бұрын
Mahathag Modi no mahathag chamcho etle Jagdish Mehta.
@mkkatara2566
@mkkatara2566 Жыл бұрын
Jati koi pan hoi.... Parishti shu chhe e vicharo... Baaki aava bjp na dalalo bolawine time na bagado
@chaudhariyogesh5871
@chaudhariyogesh5871 Жыл бұрын
ખુબ સરસ માહિતી..
@mayur5326
@mayur5326 Жыл бұрын
DIVIDE AND RULES BY BJP😡😡
@harikapadia8457
@harikapadia8457 Жыл бұрын
Seva.ni.vatkhoti.....malseenij...lobhlalach.......rajnitimase....😢😢
@italiyabhargav4222
@italiyabhargav4222 Жыл бұрын
Devanshiben na interview ma tenu face jota lage se ki k jagadish bhai hve jamavat ma ny dekhay
@dharanidhar4888
@dharanidhar4888 Жыл бұрын
ભાઈ ભક્ત લાગે છે...
@dharmeshdamor217
@dharmeshdamor217 Жыл бұрын
Jagdish Maheta Tara purvjo baharna 6e te pan tare janvani 6e
@rehanbelim1111
@rehanbelim1111 Жыл бұрын
Aamoto samso Se
@piyushchandpa5762
@piyushchandpa5762 Жыл бұрын
Jagdish Mehta pan Modi jem fekam fek kare chhe majbuti thi ....
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 33 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 54 МЛН
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН