Good Padar kharchel rakam kevi rite apna account ma leva
@KGBHALODI00993 жыл бұрын
ખૂબ સરસ સમજૂતી.
@Sur_sadhana_music_classes.3 жыл бұрын
અતિ સુંદર
@pankajraval51853 жыл бұрын
ખૂબ સુંદર. સરળ સમજૂતી. Expenditure ના head આપેલા હોય તેમાંથી મેઈન head સિલેક્ટ કરવાનો. પછી સબ હેડ સિલેક્ટ કરવો પડે ? કેટલીક PPT માં મેઈન Head પછી sub head આપેલા છે. Youth and Eco club no head જણાવવા નમ્ર વિનંતી.
@govanaprimaryschool68243 жыл бұрын
Expenditure cancel kai rite karavu
@LEARNINGUJARATI3 жыл бұрын
Expenditure approve krya pchi cancel na thay Reverse krvu pde Mara videos ma btavyu che
@Nareshparmar0693 жыл бұрын
જનરેટ થયેલા વાઉચર ક્યાં જોવા મળશે?
@prakashpatel23252 жыл бұрын
Kharch ni entry save karati vakhate ALLOCATION IS NOT DONE FOR THIS AGENCY ave chhe to shu karavu?
@dipesh.sprajapati45363 жыл бұрын
સાહેબ TDS and GST સાથે કપાતો હોય તેની એન્ટ્રી કેવી રીતે કરવી અને તેનું પેમેન્ટ કેવી રીતે બતાવવું તેનો વીડિયો બનાવશો
@govanaprimaryschool68243 жыл бұрын
Deduction add thati nathi red ma These characters ',,' not allowed aavu aavese please reply
@govanaprimaryschool68242 жыл бұрын
Tex ni kapat passbook mo nathi batavati tenu melavanu kevi rite karavu?
@govanaprimaryschool68243 жыл бұрын
હુ એ મેકર આઈ ડી માં બધા સ્ટેપ પૂરા કર્યા હતા પરંતુ સેન્ટ ફોર એપૃવલ ના આપ્યુ તો મારે મેકર આઇડી માં કરેલ કાર્ય માટે સુ કરવાનું રહેશે?
@LEARNINGUJARATI3 жыл бұрын
Manage ma jai search kri send kro sko cho
@govanaprimaryschool68243 жыл бұрын
Letter/Office order no.already exist,choose other Letter/office order no . તો સુકરવું
@LEARNINGUJARATI3 жыл бұрын
Je te grant nu nam lkhi do
@LEARNINGUJARATI3 жыл бұрын
Same lkhan biji var nthi letu
@govanaprimaryschool68243 жыл бұрын
deduction decimal hoy to type thathu nathi to su karavu jem ke 644.46 hoy to 64446 batave se
@LEARNINGUJARATI3 жыл бұрын
Decimal nai thay Tax 2 prakarna hoy to Jem k gst ane cst Ek ma ochha btavo Bija tax ma vdhu btavo
@msbschoolno.267suratcorpor73 жыл бұрын
ગ્રાંટ જમા થયા પહેલા પદર પેટે જે ખર્ચાઓ આપણે કરી ચુક્યા હોઈએ તેવા ખર્ચાઓની એન્ટ્રી કરવાની થાય છે કે કેમ ? જો કરવાની હોય તો કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપશો...
@LEARNINGUJARATI3 жыл бұрын
1.4.21 thi tmam entry pfms through krvani suchna che