Рет қаралды 381,851
Pinky Parikh|ખાસ વાતચીત| Doordarshan પર Krishna Serialનું રિટેલિકાસ્ટ થયું છે.આ સીરિયલમાં Rukmani નો રોલ કરનાર અભિનેત્રી Pinky Parikh હાલમાં શું કરે છે ? 10 વર્ષ કેમ ફિલ્મોથી દૂર રહ્યાં ? આ ખાસ વાતચીતમાં પિંકીપરીખે પહેલી વખત કેટલીક અજાણી વાતો કરી છે.
#Krishna Serial
#Pinky Parikh