Sir તમારા બધા વીડિયો થી ખાતાકીય પરીક્ષા અમારા માટે પાસ કરવી સરળ બની છે.તમારો ખુબ આભાર
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
વધુ માં વધુ મિત્રો ને subscribe કરાવો
@rajusagar105010 ай бұрын
👌
@MZALA923 жыл бұрын
માન સાહેબશ્રી , શુ પ્રાપ્ત રજા ભોગવવાને કારણે અધિકારી નો પ્રોબેશન સમયગાળામાં વધારો થઈ શકે ?
@sanjaykanani6136 Жыл бұрын
સાહેબશ્રી, એક સાથે કેટલી પ્રાસંગિક રજા(CL) લઈ શકાય??? સળંગ કેટલી પ્રાસંગિક રજા(CL) લઇ શકાય???
@technologyeducation64084 жыл бұрын
BCSR મુજબ ઘણા બધા નિયમોમાં અધિકારીની સુજબુજ મુજબ નિર્ણય લઈ શકાય એવું સૂચન હોય છે પરંતુ કોઈ અધિકારી એક કર્મચારી માટે નિર્ણય અલગ લે જ્યારે તે સરખીજ પરિસ્થિતિમાં અન્ય કર્મચારી માટે બીજો નિર્ણય લે તો તે યોગ્ય છે દા.ત. રજાના કિસ્સામાં
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
રજાના નિયમો માં નિયમ 11 મા રજા મંજૂર/નામંજુર. કરવા ના માપ દંડ આપેલ છે તે ધ્યાને લઈ નિર્ણય લેવાનો રહે
@alpeshbaraiya72473 ай бұрын
૪થી વાર હક્ક રજા મૂકી શકાય?
@sataparayogesh2418 Жыл бұрын
Fix Pagar Na Samay Mate Ni Khas Raja Ma Pn 30 Plus 15 Raja Add Kari Sakay?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
Na
@neetakarangiya83623 жыл бұрын
Thank you very much sir
@rathodkalpesh87633 жыл бұрын
Thank you sir
@upengadhavi7433 жыл бұрын
Sir tamara video sara hoy che but short hoy thodu dip ma banavo to saru
Sir mara father ni sarvar mate me earn leave (hakk raja) 95 muki che Je manjur pan thay gay che to hu raja Puri thaya bad hajar thav tyare medical certi Raju karvu pade me hak raja muki che medical nahi Raja levanu Karan papani tabiyat sari nthi tevu janavel che
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
ના
@writeandreads3542 жыл бұрын
No etle kai samjanu nahi Medical certi aapvu ke nahi
@writeandreads3542 жыл бұрын
Sapast kaho sir
@writeandreads3542 жыл бұрын
Haka raja mukiye hak rajana formma family member tabiyat sari n hoy tevu Karan darsaviye to medical certi devu pade ke fakt medical raja mukiye to j medical certi devu pade
@writeandreads3542 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 no etle ke family member sarvar ane dekh rekh mate hak raja mukiye to medical certificate ni jarur na pade emj ne sir
@sudhirkumarsatani6697 Жыл бұрын
વેકેશન ખાતાના કર્મચારી (શિક્ષક) જયારે વેકેશનમાં કામ કરે ત્યારે તેને પ્રાપ્ત રજા કેટલી જમા થાય તેનો વીડિયો બનાવવા વિનંતિ
@user-eg5bk2rw9z4 жыл бұрын
મેડિકલ રજા વિશે માહિતી આપવા વિનંતી, શું આ રજા મેળવવા માટે ફક્ત એમ.બી.બી.એસ / સિવિલ સર્જન નુ જ પ્રમાણપત્ર માન્ય છે? ઓછામાં ઓછી કેટલી રજા લઈ શકાય? 🙏🙏
@ld49524 жыл бұрын
જો ઘરમાં કોઈ સભ્ય બીમાર હોય તો તેમની સાર સંભાળ માટે મેડિકલ રજા લેવામાં આવે ત્યારે અનફીટ અને ફિટનેસ સર્ટી આપવુ ફરજિયાત છે?
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
OK I wil keep it in mind numbers of subject I received I will try to take it tune by tune
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
Vidio મૂકેલો છે. Roopanntaeit રજા જુઓ
@garejabhima97283 жыл бұрын
Minimum ketla divas ni prapt raja mukvani ??
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
જરૂર હોય તેટલી
@garejabhima97283 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 Ochama ochi 5 divas ni hak raja mukvi evo niyam che ??
@ronakbarot82253 жыл бұрын
સર આપનો મોબાઈલ નંબર મળશે પ્લીઝ
@pankajjoshi38014 жыл бұрын
સર એક સાથે વધુમાં વધુ કેટલી પ્રાપ્ત રજા લઇ શકાય? ના વી ના 1 9 15ના ઠરાવ મા 180 લખેલ છે જ્યારે અમુક લોકો 120 કહે છે. શુ સાચું માનવું. જવાબ આપવા માટે આભાર સર