માનવ ગરીમા યોજના ના ફોમ કયા મહિના થી ચાલુ થાય છે. જે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ભરાય છે તે
@GovernmentSATHIКүн бұрын
April may ma avse
@riyajjranaКүн бұрын
Thankyou ડ્રાઇવિંગ લાઇસન્સ નવું અપ્લાય કેવી રીતે કરી શકીએ એનો સંપૂર્ણ વિડિયો બનાવો
@nitinsapriya86902 күн бұрын
સુરત મહાનગરપાલિકા આવાસમાં એક વિડીયો તમે બનાવ્યો હતો એટલે મેં તમને ફોલો કર્યા હતા ડ્રો 21 તારીખે થઈ ગયો પણ એના વિશે તમે વિડીયો બનાવીએ જ નહીં તેનાથી હું નારાજ છું જરૂર અનાજની નથી મકાનની છે😢
@GovernmentSATHI2 күн бұрын
Drow thai gyo che mne khyal che ..loco ne message pan avya hata news ma panhatu...pan sarkar a haju drow ni pdf publish nathi kari atle tya sudhi video na banavi Sakai...ek vaar public domain ma ave baad ma banavis