મને લાગે છે આ નથી સારુ હું આજ ગયો હતો લેવા પન પછી દુકાને ગયો તા મને કે હવે તમને બાજરો નહીં મણે કપાઇ ગયો એમ કીધુ હવે મસીને ગયો તો આવુ થયુ હવે દુકાન સારી છે અમારા માટે તો ગરીબ નું કોય નથી આ મસીન આવ્યું પન સુ કામ નું પુરું કાય મણતુ નથી અનાજ દુકાને જાય તો એમ કહે છે કે મસીન માં ગયા લેવા એટલે હવે તમને બીજી વસ્તુ નથી આપતા કપાઇ ગયુ એમ કહે છે😢