રાંઝણ કે રાંઝણીનો દુ:ખાવો | મેડિકા પેઈન મેનેજમેન્ટ પ્રશંસાપત્ર

  Рет қаралды 22,388

Medica Pain Management

Medica Pain Management

Күн бұрын

શ્રીમતી નીતાબેન સોલંકી સાઇટિકા ના કારણે પગના દુ:ખાવાથી પીડાય રહ્યા હતા.
નીતાબેનના પોતાના શબ્દો માં, "સાઇટિકાની તકલીફ હોવાથી પહેલા મને બંને પગમાં ખુબ જ તકલીફ હતી. બ્લોક થેરાપીની ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી મને ઘણું સારું છે. પહેલા મને ચલાતું પણ નહતું, ઉભું રહેવાતું નહતું. અત્યારે ઘણું સારું છે. 15-20 મિનિટ ઉભી રહી શકું છું. 70-80% જેટલું સારું છે. અત્યારે હું ચાલી શકું છું, ઘરનું બધું જ કામ કરી શકું છું. સારવાર પહેલા હું પેઈન-કિલર લેતી હતી પણ હવે નથી લેવી પડતી. મને આરામ મળ્યું છે અને હું બીજાને પણ સાચી જ સલાહ આપીશ. ડૉક્ટર સરે મારી ઘણા વર્ષોની તકલીફ દૂર કરી, અમારા માટે ભગવાન જેવા છે આ સર. સ્ટાફ પણ બહુ જ સારું છે".
અમારા ઓર્થોપેડિક સર્જન અને પેઈન મેનેજેમેન્ટ ડોક્ટર સાથે કન્સલ્ટેશન બુક કરવા માટે કોલ કરો:
અમદાવાદ ક્લિનિક: +91-9106092301, સુરત ક્લિનિક: +91-93287 03608
અમારી વેબસાઇટ અહીં જુઓ: www.medicastemcells.com
અથવા અમને ઈ-મેઈલ કરો: ahmedabad@medicapainmanagement.com, india@medicapainmanagement.com

Пікірлер
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Keith Duffy - Knee Pain - Medica Pain Management testimonial
4:45
Medica Pain Management
Рет қаралды 304
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН