પ્રાથમિક શાળામા શિક્ષક છુ. 31/5/24 ના નિવ્રુત થાવ છુ.અર્ઘપગારી 670 ,પ્રાપ્તરજા 6.જમા છે. એલ ટી સી મા જવા તથા 6 ઈ એલનુ રોકડ ની મંજુરી ના આપી. કારણ દર્શાવ્યુ કે " 6 જ ઈ એલ જમા હોવાથી રોકડ થઈ શકે નહી .તથા નવા બ્લૉક નો (2024નૉ) હજુ પત્ર થયેલ નથી આથી અરજી પરત કરવા મા આવે છે" સાચુ છે?
@harkantbhaipandya696911 ай бұрын
સરસ માહિતી આભાર.
@nileshgemlawala31032 ай бұрын
નિવૃત થયાં પછીનુ વતનમાં જવા માટેના બીલની ચૂકવણી કરવા ની માહિતી આપવા વિનંતી
@mbrajyaguru1104 Жыл бұрын
Vacation ma farva jaiye to jma Raja kapay ke nhi
@GURUMASTERJi3 жыл бұрын
Good information
@devanmavani8477Ай бұрын
જો ફક્ત રજા નું જ રોકડમાં રૂપાંતર જોતું હોય તો થાય??(ટુંકમાં CL મૂકી ઘરે જ આરામ કરવો હોય) તો રજા રોકડમાં પૂરેપૂરું રૂપાંતર કરી શકાય??
@JusabSumara-ww9hx Жыл бұрын
Sir gram panchayat na rojamdar karmchari ne prapt raja male
@himanshumistry177611 ай бұрын
Vacation ma pravas kryo hoy to prapt raja k madical raja ni kpat thay k nhi? Raja no pgar made ema
@hareshjoshi-trainermotivat235711 ай бұрын
વેકેશનમાં પ્રવાસ કર્યો હોય તો રજા ન કપાય અને પ્રાપ્ત રજા જમા હોય તો તેનું રૂપાંતર મળે
@jigneshmer91913 жыл бұрын
ખૂબજ સરસ
@denzyrocks11 ай бұрын
Su ek block ma banne husband wife n ltc encashment no labh madi sake?
શું દસ દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરતા પહેલા તેમનું LTC બિલ પાસ થયેલું હોવું ફરજિયાત છે ?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
ના
@shantilaljakhaniya726711 ай бұрын
હું ફેબ્રુઆરી 2024 માં નિવૃત થાવ છું LTC 2024 ના બ્લોક નું દિવસ 10 નું રોકડ માં રૂપાંતર કરું તો નિવૃત્તિ ના 300 દિવસ ની જે લીવ ઇન કેશ મળે તેમાં પછી કેટલા દિવસ નું ઇન કેશ મળે.મારી મેડિકલ રજા પણ 400 થી વધારે જમા છે EL પણ આત્યંરે 315 જમા છે હું રાજકોટ મહાનગરપાલિકા માં સેનિટેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું 29/02/2024 માં નિવૃત થાવ છું
@hareshjoshi-trainermotivat235711 ай бұрын
315 રજા જમા હોય અને 10 નું રોકડમાં રૂપાંતર લો તો 305 વધે જો તમે 5 રજા મૂકીને પ્રવાસ કરો તો 300 રજા નું રોકડમાં રૂપાંતર મળે
@chhatrodiakarsankumar9469 Жыл бұрын
સરજી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર ક્યાં પગાર ધોરણમાં (છઠ્ઠા કે સાતમાં) કરવાનું થાય તેની માહિતી આપવા વિનંતી છે.
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
એલટીસી માટે છઠ્ઠા પગાર પંચ મુજબ અને નિવૃત્તિ માટે સાતમા મુજબ
@prafultrivedi3814 Жыл бұрын
નિવૃત્તિ ના સમયમાં એલટીસી માટે રજા નું રોકડૅના રૂપમાં રૂપાંતર કરી શકાય કે કેમ? ૧૦ દિવસ સુધી ની રજા નું રોકડૅમા રૂપાંતર કરી શકાય
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
હા
@વિજયકુમારચૌધરી Жыл бұрын
રજા પ્રવાસ રાહતમાં ૧૦ દિવસના રોક્ડ રૂપાંતર માટે પ્રવાસ કરવો જરૂરી છે કે શુ? વગર પ્રવાસે રોકડમાં રુપાંતર લઇ શકાય કે નહી અને લઇ શકાય તો અરજીનો નિયત નમુનો શુ છે તે અંગે માહિતી આપવા નમ્ર વિનંતી
LTC માં કિલોમીટર પર કેટલા રૂપિયા એક વ્યક્તિને મળવા પાત્ર થાય તે જણાવશો
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
6000 કિલોમીટરની મર્યાદામાં
@vasimkothari2493 Жыл бұрын
Hajj mate LTC lai sakay
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
ભારત બહાર એલટીસી મળવા પાત્ર નથી
@devanmavani84772 ай бұрын
મુસાફરી 5 જ દિવસ કરી હોય..પ્રાપ્ત રજા પણ 5 જ દિવસ મૂકી હોય તો પણ સર 10 દિવસનું રજા રોકડ રૂપાંતર મળે ને???
@hareshjoshi-trainermotivat23572 ай бұрын
હા
@devanmavani84772 ай бұрын
@@hareshjoshi-trainermotivat2357 yes .got it ..10 +5v=15 el અથવા અન્ય રજા મૂકવાની..10 દિવસનો પગાર મળે એ વધારાનો ....અને બાકી તો એ મહિને જે રેગ્યુલર પગાર આવે એતો ચાલુ જ..
@ChetanPatel-gl9jg8 ай бұрын
નિવૃત્તિ સંમયે 300 જ રજા જમા છે 2 4 વાર ltc માં રજા નું રોકડમાં લાભ લીધો હોય તો 300 રજાનું રોકડ માં રૂપાંતરણ મળે કે 260 નુજ રોકડમાં રૂપાંતરણ મળે માર્ગદર્શન આપશો
@mittalbaria2 жыл бұрын
એલ ટી સી માં ૨ રાજય નો પ્રવાસ કરી સકાય કે નહિ?
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
હા
@hetalchauhan45623 жыл бұрын
વેકેશન ની પ્રાપ્તરજા સાથે blo વળતર રજા મૂકી શકાય.
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
હા એક દિવસ
@rushirawal95522 жыл бұрын
🙏આજના વખતમાં જ્યારે સરકારી કોલેજમાં વર્ગ ૩ અને ૪ ની લગભગ જગ્યા ખાલી હોય ત્યારે પગાર બાંધણી,રજા અને પેન્શનની ગણતરી માટે તમારા વિડિયો ખૂબ ઉપયોગી બને છે.
@dhavalmistry136911 ай бұрын
સરન્ડર 15 દિવસનું ૯૫-૯૬ અને 96 -97 નું લીધું હોય તે LTC 60 દિવસ નું રૂપાંતરિત રજા માં ગણાય
@hareshjoshi-trainermotivat235711 ай бұрын
હા
@gamishardaben6981 Жыл бұрын
સર તમો ને ફોન થી વાત કરવી હોય તો રજા બાબત
@nikunjsolanki87173 жыл бұрын
આ વખતે પ્રાથમિકશિક્ષકોને LTC ના લાભ માટે હજુ સુધી મંજૂરી કેમ આપી નથી? શુ અમને લાભ મળશે? મહેરબાની કરી જવાબ આપશો.
@mittalbaria2 жыл бұрын
એલ ટી સી માં ૨ રાજય નો પ્રવાસ કરી સકાય કે નહિ?
@devanmavani84772 ай бұрын
શિક્ષકો કેં જેમને પ્રાપ્ત રજા મળવા પાત્ર ન હોય તો તેઓ વેકેશનમાં જઈ શકે???