સાચું તીરથ છે માવતર ઘરમાં - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

  Рет қаралды 166,706

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

Пікірлер: 92
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 7 ай бұрын
ખુબ સરસ મારી સખી વાહ ઉષ્મા દીદી સાચી વાત છે દીદી સાચું તીર્થ માવતર ઘરમાં તમારા સ્વરમાં કૃષ્ણ મંડળ ખૂબ ખુશ છે વસંત માસી ભાગ્યશાળી છો તમે તમારા ઘરમાં ઉષ્મા બેન જેવા વહવારુ છે ઉષ્મા બેન પણ ભાગ્યશાળી છે કે તમારી જેવા સાસુ છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ...કાજલ બેન અને કૃષ્ણ મંડળ પરિવાર જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@ahirsang2388
@ahirsang2388 3 ай бұрын
Ya must 6 bhajan bija pn ava srs bhajan muko😅
@Vimlabenrameshbhaikhunt
@Vimlabenrameshbhaikhunt 7 ай бұрын
વાહ વાહ ખુબ સરસ માવતર વિશે નો કીર્તન ગાયું અત્યારની વારુ હમજે તો હારું જમાનો બદલાઈ ગયો વાહ વાહ વસન બા તમે બહુ ભાગ્યશાળી છો ઉષ્મા બેન જેવા તમને વવાર મળ્યા છે ઉષ્મા બેન દક્ષાબેન વસંતભાઈ ધન્યવાદ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@shushilamehta7407
@shushilamehta7407 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ ઉષ્મા બે નખુબ સરસ તમારો અવાજ સાંભળીને આનંદ થયો છે 🙏🌹🙏🌹👍👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@manjulaprajapati9399
@manjulaprajapati9399 7 ай бұрын
સાચી વાત છે એકદમ સાચી છે ખુબ ખુબ આભાર તમારો કે આવા ભજન અમને સંભળાવો છો દિલ થી આભાર તમને ત્રણેય બેનો અને વંસતમાસી ને જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rekhabenparmar5621
@rekhabenparmar5621 7 ай бұрын
વાહ વાહ ખુબ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું ઉષ્મા બેન સાવ સાચી વાત છે જય શ્રી સ્વામિનારાયણ 👌👍🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@MukeshPatel-c2y
@MukeshPatel-c2y 7 ай бұрын
સરસ છે માવતર વિશે કિતૅન આવા કિતૅન અમને રોજ સાંભળવા મળે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@ShilpabengovindbhaiPatel
@ShilpabengovindbhaiPatel 7 ай бұрын
વાહ વાહ ઉષ્મા બેન ખુબ સરસ ભજન ગાયું આ સાચી જ વાત છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@PatelSaya
@PatelSaya 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ દીદી.વાહ.વાહ.ખુબ‌.ખુબ.સરસ. કીર્તન સે માં બાપ નો. ખુબ ખુબ આગળ વધો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@jashodathakur3772
@jashodathakur3772 4 ай бұрын
Wah usma ben bhu saras bhajan gayu mane to mummy papa ni yaad aavi gay aankhe aasu aavi gaya jay shri krishna🙏🙏🙏🙏
@manishalakhani6510
@manishalakhani6510 7 ай бұрын
Bov saras bhajan.👌🙏🙏 ushma masi. Daxa didi.. & vasantaba.🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@કોકીલાબેનચૌહાણ-ઝ7ર
@કોકીલાબેનચૌહાણ-ઝ7ર 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન સાવ સાચી વાત છે જેના માવતર છે એને કદર નથી અને જેને નથી તેને લાલા આવે છે આજકાલ ની વહુઓ ને ઉંમર લાયક સીટીઝન નથી ધરડા માવતર નણંદ સગાંવહાલાં કોઈ ગમતા નથી સાવ સાચી વાત છે ભજન કીર્તન લખીને જણાવ્યું છે તો ખુબ આનંદ થયો ખરેખર આજની જનરેશન ને સમજવાં જેવું છે પાછું બહુ મોડું થઈ જાશે પછી કોઈ ફાયદો નથી અફસોસ કરવાથી તમારાં મંડળ ને ધન્ય છે ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના જય સીતારામ વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@shreemapatel9586
@shreemapatel9586 7 ай бұрын
બહું સારું ગાવછો બેનો…..જયશ્રીક્રિષ્ના
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhartithakkar6531
@bhartithakkar6531 7 ай бұрын
Saci vat
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@BariyaBhaskarbhaiBaria
@BariyaBhaskarbhaiBaria Ай бұрын
ઉષાબેન તમારું ભજન બહુ સરસ છે કીર્તન નવા નવા કીર્તન ગાતા રહો સાંભળવાની મજા આવે છે જય શ્રી કૃષ્ણ
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 7 ай бұрын
Khubj sundar gayu👌👌👌🌷🌷🎉🎉🦃🦃🌺🌺🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@ramavaria8646
@ramavaria8646 7 ай бұрын
વાહ વાહ સરસ ભજન ગાયું છે ❤ બેન તમે જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@arunapatel5546
@arunapatel5546 7 ай бұрын
👌👌🙏🏻🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@RadheSaheliMandal
@RadheSaheliMandal 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@jayshreeparekh2002
@jayshreeparekh2002 5 ай бұрын
👍🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@alkatrivedi9946
@alkatrivedi9946 7 ай бұрын
વાહ વાહ ખુબ ખુબ સુંદર ભજન ખરેખર આ બધું બનેછે
@mohanyadav-m7j
@mohanyadav-m7j 7 ай бұрын
ખુબ સરસ
@bhartithakkar6531
@bhartithakkar6531 7 ай бұрын
Saci vat
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@zarrra2318
@zarrra2318 3 ай бұрын
બહેન તમારા બધાં જ ભજન ખૂબ જ સરસ હોય છે સાંભળવાની મજા આવે છે . 🙏🙏
@varshamaru4430
@varshamaru4430 7 ай бұрын
Super se aupar 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ very nice Bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@અમરેલી
@અમરેલી 3 ай бұрын
ખુબ સરસ ઉષ્મા બેન.સાચી વાત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@bhartibenjada
@bhartibenjada 7 ай бұрын
એકદમ સાચી વાત છે ખૂબ સરસ ભજન 👌👌🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર.આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા રહે.
@dashrathbhaipatel9143
@dashrathbhaipatel9143 7 ай бұрын
વાહ વાહ બહુજ સરસ સ્વર સે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@varshamaru4430
@varshamaru4430 7 ай бұрын
Super se aupar ❤❤❤❤❤❤ nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@truptipandya1479
@truptipandya1479 7 ай бұрын
❤👌👌 Khub sres bhajen ben
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@BhavnabaGadhavi-p2i
@BhavnabaGadhavi-p2i 7 ай бұрын
Khub khub srs vah 👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@patelmihir2223
@patelmihir2223 5 ай бұрын
😢
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 7 ай бұрын
Very nice 👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@kokilajethva8196
@kokilajethva8196 7 ай бұрын
Jay shree Krishna 🙏🙏🙏

@manishapatel5597
@manishapatel5597 6 ай бұрын
બહુ જ સરસ ભજન...🎉
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 6 ай бұрын
ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ... આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@girnarimandalanjubenandmad9627
@girnarimandalanjubenandmad9627 7 ай бұрын
🎉🎉nice 🎉🎉
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@kanarahiral762
@kanarahiral762 7 ай бұрын
Har har Mahadev
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@ashokkumarpatel1773
@ashokkumarpatel1773 7 ай бұрын
Very nice 👍👌👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@linamistry8452
@linamistry8452 7 ай бұрын
Jay shree krishna 👏👏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@pradyumansinhjadeja4239
@pradyumansinhjadeja4239 Ай бұрын
ખુબ સરસ ગાયુ બેન બિંદુ બા જાડેજા
@meenapatel2123
@meenapatel2123 7 ай бұрын
સરસ❤❤❤ભજન❤❤❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@meenaxidarji4779
@meenaxidarji4779 7 ай бұрын
jay shree krishan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@AmitaTrivedi-g3d
@AmitaTrivedi-g3d 7 ай бұрын
Amita trivedi vah bhu sras bdhane Jay shree krishna tmne bhu abhinden bdhane pranam bhu sras bhajan na shaboo che shu tmara vakhan kru kru etla che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ અમિતાબેન આપ હંમેશા અમારો બધાનો ઉત્સાહ વધે એવી જ કોમેન્ટ અમને કરો છો અને અમે બધા આપની કોમેન્ટ વાંચીને ખૂબ જ રાજી થઈએ છીએ... આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના શુભેચ્છાઓ પ્રણામ...💐💐💐🙏
@kokilajethva8196
@kokilajethva8196 7 ай бұрын
Khub khubsaras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@hansapatel5039
@hansapatel5039 3 ай бұрын
Jay shree Krishna ❤❤❤
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 7 ай бұрын
બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@leenatanna1098
@leenatanna1098 7 ай бұрын
Bhau samjva javu kirtan che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@saradgirigowshwami7524
@saradgirigowshwami7524 15 күн бұрын
ખુબ સરસ ગાયુ છે બેન તમે પણ થૉડૉ ઉંચા scale પર લીધુ હૉત તૉ અલગજ આ ગીતની મોજ પડત...બાકીતો સમજી શકીયે કે સમુહ મા ગાતા હૉઈયે એટલે નીચા scale પર જ મીઠાસ મલે ..ખુબસારૉ પ્રયાસ છે આપનૉ...અમે લઈયે છીયે આ કીર્તન નંદમહૉતસવ પછી પણ અમારૉ scale 4 કાડીનૉ હૉઈ ..પણ તમારા સમુહ ગાયન મા જે મજા આઇવી એ ઓરકેસ્ટ્રા મા નથી...હ્રદય થી ગાઉ છૉ આપ ..વંદન છે મારા.....from...શરદગિરિ ગોસ્વામી લૉકગાયક પૉરબંદર શિવરંજની કલાવૃંદ 9904862373
@bhartithakkar6531
@bhartithakkar6531 7 ай бұрын
Joder
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@shushiladave2745
@shushiladave2745 7 ай бұрын
Waah ushma ben khub Sachi vaat chhe 👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@daxapatel1155
@daxapatel1155 7 ай бұрын
Jay shree krishna🌺🌺🌺 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
Hey Prabhu Hey Prabhu- Shrimad Rajchandra
8:34
Dr. Shefali Shah
Рет қаралды 694 М.
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.