સાહિત્યનું સરનામું; નડિયાદ I Sahitya nu Sarnaamu Nadiyad I Sahitya Nagari Nadiyaad (FULL HD)

  Рет қаралды 16,065

Shreeji Films

Shreeji Films

Ай бұрын

Enjoy & stay connected with us!
👉 Subscribe to shreeji_films : / @shreejifilms2005
👉 Like us on Facebook: / shreejifilms
👉 Follow us on X: / shreejifilms
👉 Follow us on Instagram: / shreeji_films
👉 Follow us on Instagram: / posts
#shreeji_films #literature #books #reading #poetry #books #booklover #love #art #bookworm #writing #writer #bibliophile #poem #bookish #bookstagrammer #author #booknerd #writersofinstagram #poet #bookaddict #literatura #readersofinstagram #fiction #booksofinstagram #bookshelf

Пікірлер: 44
@aditibarot7089
@aditibarot7089 15 күн бұрын
સાહિત્યનું સરનામું એવા નડિયાદની ખરી ઓળખ કરાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ
@user-ju6fs8si9t
@user-ju6fs8si9t 3 сағат бұрын
Delighted to hear about such rich literary and cultural heritage of Nadiad. How was Shrimad Rajchandraji missed!!! The spiritual and literary masterpiece Shri Atmasiddhi Shastra was composed by Him on the pious land of Nadiad in 1894 - 142 epic gathas composed by Shrimadji in 1.5- 2 hours in one bethak (sitting) !!! There is a smarak there commemorating this historical event. - Nitin Talsania (formerly of Gujarati Literary Academy of North America. Currently resident of India)
@user-kt4gt8my4y
@user-kt4gt8my4y Ай бұрын
વિશ્વપ્રસિદ્ધ અને વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું કુચગીત' ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે' નડિયાદના મહાન સ્વતંત્રતા સેનાની સ્વ.પૂ.ફૂલચંદ બાપુજી શાહજીએ લખ્યું હતું. ઉજ્જવલ ધોળકિયા તંત્રી,લોકમત
@surejsj
@surejsj Ай бұрын
હું ગુજરાતી છું.પણ આજે મને ગુજરાતની ખરી ઓળખ થઈ. ખુબ ધન્યવાદ
@kiranbensharma1740
@kiranbensharma1740 Ай бұрын
સાક્ષર ભૂમિ નડિયાદ.. વાહ સાહિત્ય વારસો ખૂબ સરસ રીતે જાળવ્યો. ધન્ય છે 😊🙏
@antarnonaad6883
@antarnonaad6883 26 күн бұрын
અહીં નડિયાદ ના સંગીત ક્ષેત્રે પણ અને વેદ શાસ્ત્રી એટલે કે ચાર વેદ ના તો કોઈ ત્રણ વેદ બે વેદ કે એક વેદ ના જ્ઞાતાઓ તથા અંગ્રેજી ભાષામાં પણ અને સંસ્કૃત ભાષામાં પણ પોતાના જ્ઞાન નો બહોળો વારસો આપનાર અને જાળવનાર લોકો પણ છે સાહિત્ય સંગીત અને કલા નો સુંદર સુમેળ છે નડીયાદ વીરતા ધર્મ અને પડકાર નો સમન્વય છે નડીયાદ અને જેને નડે તેને નડીને યાદ આવે 😂😂😂😂😂 તેવું છે નડીયાદ 😂😂😂😂👌👍💃
@vimupatel5615
@vimupatel5615 18 күн бұрын
મને ગર્વ છે હું નડિયાદ છું. જય મહારાજ
@anilgor8746
@anilgor8746 22 күн бұрын
Feel like visiting Nadiad..
@vipuls512
@vipuls512 18 күн бұрын
Shrimad Rajchandra ji’s Atmasiddhi shashtra was written in Nadiad.
@deephurbada7288
@deephurbada7288 Ай бұрын
Proud to be Nadiadis ❤
@presmark100
@presmark100 Ай бұрын
બહુ જ સરસ, માહિતીપ્રદ ડોકયુમેન્ટરી( દસ્તાવેજી) ફિલ્મ. અભિનંદન.
@latabenchauhan8872
@latabenchauhan8872 Ай бұрын
નમન એ સાહિત્ય નગરી નડિયાદને.. ખૂબ સરસ માહિતી જાણવા મળી..
@kusumthakor2825
@kusumthakor2825 Ай бұрын
Sunder mahiti
@balibrahmbhatt8214
@balibrahmbhatt8214 27 күн бұрын
UK na Gujaratio ne Nadiad nu itihaas jaani ne garv thashe. Navi pedhi na juwaniyao ne ek "sense of belonging" ane " proud of being a Gujarati" ni feelings prapt thashe. I will spread this to ALL. Thaaaank you for this wonderful knowledge. Let's have more!! 👏 👏 👏 👏 👏 🙏 🙏 🙏
@r.R.p195
@r.R.p195 28 күн бұрын
Best Documentary video . Please make next video .
@kishoritalati1519
@kishoritalati1519 Ай бұрын
👌🙏બહુ જ સુંદર અમે નડીયાદ ના
@chandrakantgadhvi3729
@chandrakantgadhvi3729 Ай бұрын
સરસ માહિતી મારી સાહિત્યની સમજ માં વિસ્તૃતી બદલ. સંતરામમંદિર ને સજૅકો ની સૃષ્ટિ વુષ્ટિ, સૌમ્ય દિવ્ય અદ્ભૂત નમન નડિયાદ... 🌹
@daxeshsoni3947
@daxeshsoni3947 Ай бұрын
Ati Sundar....
@anilgor8746
@anilgor8746 22 күн бұрын
Very nice...
@daxeshmehta9805
@daxeshmehta9805 Ай бұрын
જય શ્રી હાટકેશ
@user-kt4gt8my4y
@user-kt4gt8my4y Ай бұрын
લોકમત તરફથી વર્ષોની મહેનતને અંતે તૈયાર કરાયેલ પુસ્તક ચરોતર સર્વસંગ્રહ આજે પણ આધારભૂત દસ્તાવેજ ગણાય છે.
@LilaVaghani-wx1it
@LilaVaghani-wx1it 29 күн бұрын
Khub Sara’s
@rmpatel1781
@rmpatel1781 Ай бұрын
ખૂબ સુંદર માહિતી.
@vasudevmehta7413
@vasudevmehta7413 27 күн бұрын
Very educational, informative and inspiring. Jai jai Garvi Gujrat, from a proud Gujarati in London.
@prakashdave8552
@prakashdave8552 Ай бұрын
ઘણી સુંદર માહિત. ધનિયાવાડ
@ranchhodbhainavadiya9614
@ranchhodbhainavadiya9614 28 күн бұрын
Dha great brhaman ko naman
@maltivyas3166
@maltivyas3166 Ай бұрын
Our real culture and heritage
@pradipshah8891
@pradipshah8891 Ай бұрын
Great 👍
@sunderlaltailor1232
@sunderlaltailor1232 Ай бұрын
Very nice information
@VarshaPandya-hf2te
@VarshaPandya-hf2te Ай бұрын
સાક્ષરભુમિ નડિયાદ ને વંદન. તમે ક્યાંના? અમે નડિયાદ ના. વિસ્તૃત ને સુંદર માહિતી જાણવા મળી.આભાર.
@krutikatrivedi6187
@krutikatrivedi6187 Ай бұрын
Very nice information. Pranam to Mu. Shri kulinkaka
@harishshah1248
@harishshah1248 Ай бұрын
Nice information
@jagdishshah649
@jagdishshah649 Ай бұрын
6:0 અતી સુદંર
@jagdishshah649
@jagdishshah649 Ай бұрын
અદભુત
@asmitajoshi7916
@asmitajoshi7916 16 күн бұрын
Mne grv che,hu nadiad ni dikri chu.nadiad ne prnam.
@vijaysinhjadejaofficial3951
@vijaysinhjadejaofficial3951 Ай бұрын
Gpsc mate important video
@user-em1mb6de8c
@user-em1mb6de8c 24 күн бұрын
આ બધા શાક્ષરો મા રસકાવી રસકાવી કેમ ના યાદ આવ્યા?
@user-em1mb6de8c
@user-em1mb6de8c 24 күн бұрын
તેમનું યોગદાન ઘણું છે
@MoinKhan-uf4pg
@MoinKhan-uf4pg 26 күн бұрын
Afsos che ke have navi generation ne gujarati bhasa and ena literature ma koi interest nathi.
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 103 МЛН
Backstage 🤫 tutorial #elsarca #tiktok
00:13
Elsa Arca
Рет қаралды 46 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Episode 1 Part 1, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અદ્ભુત સંવાદ! Moje Dariya : Parshottam Rupala,
39:13
THAN JAGIR KUTCH થાન જાગીર કચ્છ
6:30
RAJESHMICHAL2474
Рет қаралды 50 М.
શયદા | Shayda | હરજી લવજી દામાણી | Harji Lavji Damani | રઈશ મનીઆર | Raeesh Maniar
1:25:15
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 103 МЛН