Рет қаралды 46,112
વડોદરાનું સોખડા સ્વામિનારાયણ મંદિર સતત વિવાદોમાં છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્થાપક હરિપ્રસાદ સ્વામીના મૃત્યુ બાદ મંદિરના સંતોમાં બે ફાટા પડી ગયા છે. મંદિરની ગાદીને લઈને છેલ્લા ઘણા સમયથી બે જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મામલો હવે કોર્ટ સુધી પહોંચી શકે છે. ત્યારે આ વીડિયોમાં સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ અને વિવાદ વિશે વધુ સમજવાનો પ્રયાસ કરીશું......
#SokhdaHaridhamControversy #SokhdaHaridham #Sokhda
સ્ક્રીપ્ટ - ભાર્ગવ પરીખ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati