સરપ્રાઈઝ ।Khajur Bhai VLOGS | Nitin Jani| lTravel Vlog |Janidada Foundation |Seva | Jigli and Khajur

  Рет қаралды 509,997

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 1 700
@yograjacharya6314
@yograjacharya6314 2 жыл бұрын
મને તો તમારામાં જ મારો મહાદેવ દેખાય છે ભાઈ..તમે ખૂબ જ સારું કરો છો ઈ બધું તમને એમ જ પાછું મળશે. આ સૃષ્ટિ નો નિયમ છે. ધન્ય છે ભૂદેવ તમને.. એક ભૂદેવ ને એક ભૂદેવ ના જય મહાદેવ🙏
@vipulkarada7378
@vipulkarada7378 2 жыл бұрын
વાહ નિતીનભાઈ તમે તો સાક્ષાત ભગવાન શ્રી ક્રુષ્ણ નો અવતાર હોય એવુ લાગે છે લોકોની આટલી બધી સેવા કરો છો. 🙏🙏જય શ્રી ક્રુષ્ણ 🙏🙏🙏 🙏🙏રાધે રાધે🙏
@gujaratmahiti
@gujaratmahiti 2 жыл бұрын
ખૂબ સરસ કાર્ય ખજૂરભાઈ... 👍🙏 તમારી મહાનતા ની વાતજ અલગ છે...
@harshsolanki479
@harshsolanki479 2 жыл бұрын
@@VigatvarGujarati have halti no thane loda
@jayrajsolanki357
@jayrajsolanki357 2 жыл бұрын
Supar
@meldikrupa1831
@meldikrupa1831 2 жыл бұрын
@@VigatvarGujarati Tuje vo dikhega par ye jo inhone new house banaye vo nahi dikhta kya
@gjradhe2009
@gjradhe2009 2 жыл бұрын
Tamari vat sachin chhe khajur bhai
@harshalparmar2046
@harshalparmar2046 2 жыл бұрын
devifoi is also member of kamine friends
@utsavkakaniya5013
@utsavkakaniya5013 2 жыл бұрын
ખજૂર ભાઈ આ બ્લોગ જોઈ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર ધન્ય છે તમને અને મા બાપ ને..........🙏🏼🙏🏼🙏🏼
@mehulrathod1472
@mehulrathod1472 2 жыл бұрын
Wha kahjur bhai ....very nice ❤️❤️❤️
@dakshabenpatel3105
@dakshabenpatel3105 2 жыл бұрын
Jayjalarambaps
@kdpatel-oq9fk
@kdpatel-oq9fk 2 жыл бұрын
Fc
@thakarkano6284
@thakarkano6284 2 жыл бұрын
Really 😊
@PRAKASHCHAVDA7590
@PRAKASHCHAVDA7590 2 жыл бұрын
ખજૂર ભાઈ આંખ માંથી આશું આવી ગયા 😭 અને સોમા કાકા વગર વિડિયો માં મજા નથી આવતી ભગવાન પાસે એટલી જ વિનંતી કે જલદી સોમા કાકા સ સાજા થઈ જાય.ખુબજ સરસ કાર્ય. V. nice.
@ramanbhaipatel883
@ramanbhaipatel883 2 жыл бұрын
ખજુર ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન.તમને સ્વામિનારાયણ ભગવાન વધુ ને વધુ આયુષ્ય આપે.સાજા રાખે.કયા શબ્દો માં તમારા વખાણ કરૂ.તમે તો ગરીબ માટે ભગવાન છો.
@harkishandave23
@harkishandave23 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને 🙏🏻 કે માણસ ની પરિસ્થિતિ ને જાણી ને માણસ ને આગળ લાવવા માટે નો પ્રયત્ન કરે છે 🙏🏻❤️🙏🏻
@bharatijoshi1549
@bharatijoshi1549 Жыл бұрын
ખજૂર ભાઈ ધન્યવાદ તમે દેવીપૂજક ને ખુશ કરી દીધા. પોરબંદર🙏
@dmsnayak9028
@dmsnayak9028 2 жыл бұрын
આતો સાહેબ ભગવાનનો અવતાર છે,,જય હો ખજૂર ભાઇ નો જય,,, જય મેલડી માં,🙏🙏🙏🙏🙏
@ashokbhai9255
@ashokbhai9255 2 жыл бұрын
Hi
@dmsnayak9028
@dmsnayak9028 2 жыл бұрын
@@ashokbhai9255 Haii
@bharatijoshi1549
@bharatijoshi1549 2 жыл бұрын
દેવીફૂઈ ને ધન્યવાદ🙏 ખજૂર ભાઈ ને સો સો સલામ. પોરબંદર🙏
@bachchanvanzara212
@bachchanvanzara212 2 жыл бұрын
ખજુરભાઇ તમે ખુબ સરસ રીતે લોકોની મદદ કરી રહ્યા જય માતા જી તમે ખુબ આગળ વધો ભાઇ
@gaurangmistry9441
@gaurangmistry9441 2 жыл бұрын
Nitinbhai you are great 👍, દેવિફૂઇ જેવિ જ પરિસ્થિતિઓ મારી મા ની પણ હતી. પણ આજે અમારી પરિસ્થિતિ સુધરી છે માતાજી ની કૃપા થઈ. એટલે કે જિંદગી મા કોઇ દિવસ હાર ન માનવી, ખરાબ દિવસો એ સારા દિવસો આવવાની વાર જોતી હોય છે ... જય માતાજી , જય શ્રી કૃષ્ણ
@murjibharvad282
@murjibharvad282 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ
@princetrivedi7003
@princetrivedi7003 2 жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ તમારી જય હો તમે દેવી ફ ઈ ને ગિફ્ટ આપી ને સરસ કામ કર્યું ભગવાન તમને ખુબ આગળ વધારે તેવી શિહોરી માતાજી ને પ્રાર્થના 🙏🙏🙏
@tgk7804
@tgk7804 2 жыл бұрын
Dhany chhe khajur bhai (nitin bhi )tamane tame satsat bagavan chho khajur bhai god bless you 🙏🙏
@gamingworld8094
@gamingworld8094 2 жыл бұрын
હે નીતીન ભાઈ તમારી જેવુ થાવુ બહુ અઘરુ છે 🙏🙏ભગવાન તમને ઘણુ દે🙏🙏
@jaydeepjadvani5179
@jaydeepjadvani5179 2 жыл бұрын
ખજુર ભાઈ હુતો એમજ માનુ છુ કે ભગવાન પોતે જ ખજુર ભાઈ નુ રુપ ધારણ કરીને આ ધરતી પર આવ્યા છે. નહીંતર આ કલયુગ મા કોણ કોના દુઃખદર્દ અને લાચારી ને સમજે. હાલના સમયની પરિસ્થિતિ જોતા ભક્તિ કરતા સેવાકીય પ્રવૂતિ ની વધારે જરૂર જણાય છે. જીવ પ્રાણી માત્ર ની જવાબદારી મનુષ્ય ઉપર છે.દુખી લાચાર બે સહારા ને મદદ રૂપ થવાથી જ ઈશ્વર નો રાજીપો આપણી પર વરસે છે. એ આપ શ્રી એ સમાજ ને સિધ્ધ કરી બતાવ્યું છે.તમારી કરુણા નો કોઇ પાર નથી. ઈશ્વર તમારા મન બુદ્ધિ અને શરીર ને હનુમાનજી જેવા વેગવંતા બનાવે એવા અમારા શુભ આશિષ. સાથે. જય શ્રી કૃષ્ણ જય માતાજી.
@Santoshraut999
@Santoshraut999 2 жыл бұрын
કોઈને પણ surprise આપી અને એમને ખુશીની લાગણી સાથે પોતે પણ ખુશી અનુભવવી ...એ ખુશી બહુજ્ યાદગાર બની જાય છે.😍
@RDEducationOffice
@RDEducationOffice 2 жыл бұрын
👍👍
@caraccident1136
@caraccident1136 2 жыл бұрын
° Life is Short Thing ° °Girlfriend is Nothing ° ° Mother Father God Things ° ° Seaport To Everything ° ° 🙏🏻😍🙏🏻❤️🙏🏻❣️🙏🏻💓 °
@nalinkumarmochi5390
@nalinkumarmochi5390 2 жыл бұрын
Gg
@narendramistry565
@narendramistry565 2 жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ ના રૂપે ભગવાન છો
@pithdiyaparesh8639
@pithdiyaparesh8639 2 жыл бұрын
Yes
@gaurangbhatt7539
@gaurangbhatt7539 2 жыл бұрын
દિલ થી પ્રણામ છે ખજૂરભાઈ તમને.. જય પરશુરામ મહાદેવ હર..
@nursingidea_007
@nursingidea_007 2 жыл бұрын
દુનિયા માં ખજૂરભાઈ જેવા માણસ ગોતવા જઈએ તો પણ નો મળે .🙏🙏
@alparaninga3767
@alparaninga3767 2 жыл бұрын
ખજુર ભાઈ આ જોઈ અમારી આંખો માં પણ પાણી આવી ગયા 🙏 ખુબ જ સરસ કાર્ય....આમ તો આ કાર્ય ન કહેવાય .... સેવા કહેવાય🙏🙏🙏🙏
@anishvohra2268
@anishvohra2268 2 жыл бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમે જે કામ કરો છો તેવુ કામ દુનિયામાં કોઈ માણસ પૈદાર નથી થયો કે તમારા જેવી લોકો ની મદદ કરે હુ તમારી માટે અને તમારી ટીમ માટે એજ દુવા કરીશ કે તમે હંમેશા ખુશ રહો અને લોકો ને ખુશ રખો ધન્ય છે તમને રાજા ❤️❤️
@rajendrasinh5555
@rajendrasinh5555 2 жыл бұрын
Shu kam marta hata?
@desaiurmila6442
@desaiurmila6442 2 жыл бұрын
🌹🌹 ખજૂરભાઈ તમારા કાર્યને બિરદાવવા માટે ખરેખર કોઈ શબ્દો જ નથી.ભાઈ તમારા બધાજ કાર્યને ભગવાન સફળ બનાવે અને તમને તંદુરસ્ત, દીર્ઘાયુષ્ય અને નિરોગી રાખે.જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐❤️❤️❤️❤️💐💐💐💐
@hardikvelinker5527
@hardikvelinker5527 2 жыл бұрын
Wah
@maulik12349
@maulik12349 2 жыл бұрын
She deserve this gift because she is very talented in acting then your other team members. God bless her
@dennyfitnees3186
@dennyfitnees3186 2 жыл бұрын
Khajur bhai hu video joto joto radi padiyo yaaar aa duniya ma tamara jeva badha manso thay jaaay aej dua che bhagwan ne..... i love you bro.....
@bhavitapatel4783
@bhavitapatel4783 2 жыл бұрын
જય શ્રી ક્રિષ્ના ખજૂરભાઈતમારી અને ફોઈ ની વાત સાંભળી મને પણ આંસુ આવી ગ્યા,,, કેમ કે હું પણ સંઘર્ષ જ કરી રહી છે,, 🌹🌹🌹🙏🙏🙏
@rameshmakwana8347
@rameshmakwana8347 2 жыл бұрын
......તમારા કામ માટે અને ખજૂર ભાઈ તમારા માટે સબ્દો પણ ઓશા પડે. સલામ છે તમને અને કોટી કોટી વંદન છે એ માં ને કે જેણે તમારાં જેવાં પુત્ર ને જન્મ આપિયો,,🙏🙏🙏
@hbediting44
@hbediting44 2 жыл бұрын
દેવી ફોઈ વિશે full Vlog બનાવો khajur Bhai ❤️😭❤️❤️❤️❤️🎉💯💯 please please
@bharatrana7015
@bharatrana7015 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમે જેટલું પણ વાપરો એનાથી પણ ડબલ તમને મળે અને બધાને ખુશ રાખો આવી પ્રાર્થના મારા તરફ થી મહાદેવ ને કરું છું તમે ખુબજ આગળ વધો 🥰🥰🥰🥰🥰👍👍👍👍🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@vaibhavvadhaiya5676
@vaibhavvadhaiya5676 2 жыл бұрын
જીવન માં ઘણું ઉતારવા જેવું છે પણ તેને સમજવા લાયક બનવું બનવું પડે છે જે ખજૂર ભાઈ ની તમામ ટીમ જે સંઘર્ષ કર્યો છે અને જેટલી મહેનત કરી છે તે ભગવાન જોઈને રજી છે .... જય હો ખજૂર ભાઈ
@onlinebusinesshelpofficial
@onlinebusinesshelpofficial 2 жыл бұрын
દેવી ફુઇને... Congratulations... 🎉💐 I m proud of u.. Khajurbhai... 🙏👍🎉 Best work...👌👌👌
@ranchhodanghan7900
@ranchhodanghan7900 2 жыл бұрын
તમારું જીવન ધન્ય છે કેમ કે તમે ખુબ લોકોનાં આંસુ લુસિયા સે તમારા અદર મને ભગવાન પરશુરામ ના દર્શન થયા એવું હું માનું છુ
@yogeshparmar9433
@yogeshparmar9433 2 жыл бұрын
ખજૂરભાઈ salute છે તમને દિલ થી આવું ઉમદા કાર્ય કરો છો team'members mate એ જોરદાર કેવાય એક દમ natural sir આવું તો ખજૂર ભાઈ કરી સકે મારી આંખ માં ashu આવી ગયા અને આન્ટી ની વાત સાંભળી મને pan લાગ્યું કે દરેક વ્યક્તિ જીવન અલગ અલગ રીતે struggles કરી મંઝીલ સુધી પહોંચે છે.. એ વાત બિલકુલ રાઈટ છે.. જય હો નીતિન ભાઈ જાની.. યોગેશ દરજી મેહસાણા
@જયમેલડીમાં-ન7ય
@જયમેલડીમાં-ન7ય 2 жыл бұрын
જય માતાજી દાદા પભુ તમને હમેશા ખુશ રાખે એવી પારથના કરૂ છું
@LSR496vlog
@LSR496vlog 2 жыл бұрын
ધન્ય છે ખજુરભાઈને ભગવાન ૧૦૦૦ વર્ષ ની આયુષ આપેએવી પાથના કરૂછૂ
@rajeshbhimani9133
@rajeshbhimani9133 2 жыл бұрын
I am proud of you khajur bhai You have pride of Gujarat 💐💐🙏🙏👍💐💯🎈👌💐
@tarunabendesai5103
@tarunabendesai5103 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે જય માતાજી આ ખુબજ સુંદર કામ કરો છો તમારી ટીમ ખૂબ આભાર માનું છું આ વીડીઓ જોઈને અમારા આંખ મા આંસુ આવી ગયા હતા તમે ખુબ આગળ વઘો એવી માતાજી પાસે દુઆ કરીશ
@maulikbarot8140
@maulikbarot8140 2 жыл бұрын
ભાઈ તમે કહેવાય ને એક જીવતી જાગતી મિસાલ છો અમારા માટે માતાજી તમને જાજુ આપે ખુશ રહો
@paridhipankaj9830
@paridhipankaj9830 2 жыл бұрын
😭😭😭😭😭 ફોઈની વાત સાંભળીને આંસુ સરી પડ્યા ભાઈ.. ભાઈ તમે લોકો માટે ખુબ સરસ કામ કરોછો અને કરતા રહો એના માટે તમને તન મન ધનની કૃપા વરસતી રહે એવી માતાજીને પ્રાર્થના
@satyakidwarka7
@satyakidwarka7 2 жыл бұрын
જે જરૂરિયાતો ને મદદ કરે ભગવાન તેની મદદ કરે
@pankajzalavlogs6228
@pankajzalavlogs6228 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ તમે ખુબ સરસ કામ કરો છો ભગવાન તમને આગળ વધારે ભાઈ હુપણ તમારી જેમ કાર્ય કરીશ
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
@nareshbhaikalsariya7929
@nareshbhaikalsariya7929 2 жыл бұрын
Jay gurudev 🙏
@chauhansureshpthakor4526
@chauhansureshpthakor4526 2 жыл бұрын
Samdhiyala kumbhariya aavo
@chauhansureshpthakor4526
@chauhansureshpthakor4526 2 жыл бұрын
Bagbana pase
@khushisoni5490
@khushisoni5490 2 жыл бұрын
મને બોવ ગર્વ થાય કે તમારી જેવા સાચા અને સારા માણસો હજી આ દુનિયા મા છે તમે બોવાજ સારુ કામ કરો છો હું પણ જરુર કોશિશ કરીશ કે બધા રથી વધારે પીપલ ની હેલ્પ કરું તમારા વિડિયોઝ થી મને બોવજ મોટીવેશન મળે છે Thank you khajur sir😊
@samarthvasava2877
@samarthvasava2877 2 жыл бұрын
😭 ધન છૅ ભાઈ તમને તમને કયા શબ્દો માં બિરદાવ્યે ભાઈ તમે સાક્ષાત કોઈ અલોવકિક પુરુસ છો ભાઈ... લોકો ની તખલીફ તમે પોતે તમારા મનમાં મેહસૂસ કરો છો.... 😭😭 ભાઈ.
@VigatvarGujarati
@VigatvarGujarati 2 жыл бұрын
ખજુરભાઈ એ એવુ કામ કર્યુ જે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 kzbin.info/www/bejne/jITSopmsrbmqndE
@JAY-rc9pl
@JAY-rc9pl 2 жыл бұрын
@@VigatvarGujarati na hoy 🤪😝😂
@hivem4972
@hivem4972 2 жыл бұрын
ખૂબ સરસ. Proud of you. બધા વિડિયો જોવું છું, પણ આ વિડિયો ખાસ છે, એટલે કૉમેન્ટ આજે પેહલી વાર કરું છું. ભોલેનાથ બધી મનોકામના પૂરી કરે. મહાદેવ હર.
@B4uprsr
@B4uprsr 2 жыл бұрын
N i t i n for u❤️🤗. . You have always spreading happiness in different way towards people. . જે લોકો જીવન માં સંધॅશ કરે છે તેને છેલ્લે ભગવાન સુખનાં દિવસો જરૂર આ઼પે છે. . Perfect જગ્યાએ ને perfect માણસ પાસે ભગવાન તમને લઈ આવ્યા છે જયાં કામ ની કદર થાય છે. . Really દેવી ફય તમારી acting પણ ખુબ સારી છે. . આમ જ મહેનત કરતા રહેજો હંમેશા. . 🙏Jay Shree Krishna🙏
@krupalibhanderi8993
@krupalibhanderi8993 2 жыл бұрын
Khajur bhai a tamaro best ma dest videos che jo ke tama ra bath vidwos sara hoy che pan a videos khubj saro che ❤️❤️❤️❤️
@hiteshsalaiya
@hiteshsalaiya 2 жыл бұрын
જોરદાર ખજૂરભાઈ 👍👌👌
@VigatvarGujarati
@VigatvarGujarati 2 жыл бұрын
ખજુરભાઈ એ એવુ કામ કર્યુ જે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 kzbin.info/www/bejne/jITSopmsrbmqndE
@Dwarkadhish_official_page
@Dwarkadhish_official_page 2 жыл бұрын
Vah khajur Bhai tame dil jiti lithu
@kananidp5828
@kananidp5828 2 жыл бұрын
G.m khajur bhai ane jay mataji, tame je rite seva karo cho, te mate amara mate ek shbad nathi kaheva mate, ek fai ne atali moti gift aapva me khub khub aabhar and thanks
@bharatmakavanavlogs9038
@bharatmakavanavlogs9038 2 жыл бұрын
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ ભાઈ જય માતાજી
@rajyogivlogs7401
@rajyogivlogs7401 2 жыл бұрын
Tamaru kam khajurbhai jordar che tamne nai tamara mata pitane mara koti koti Vandana chhe jemne tamara jevo dikro mailo
@RakeshPrajapati-xy3gx
@RakeshPrajapati-xy3gx 2 жыл бұрын
Outstanding work Jani Brother..love you Khajur bhai 👏
@kukdiyabhanukukdiya8973
@kukdiyabhanukukdiya8973 2 жыл бұрын
હા જાનિ દાદા ભગવાન આપણને ખુબ જ પ્રગતિ કરવે એવિ મા મોગલ પાસે પ્રાર્થના કરી છુ વાલા
@raeesabuzada2138
@raeesabuzada2138 2 жыл бұрын
આ માજી ને પેલ્લો વીડિઓ દેખ્યો તો તે વખત જ મને એમ લાગતું હતું કે આ માજી ની કોઈ દુઃખદ સ્ટોરી હશે નહી તો તમારે પાસે કેટલાય આવે છે કામ માંગવા પણ જેને તમે કામ આપો છો ત સ્પેશ્યલ હોય છે એટલે મને લાગ્યું કે આ માજી કોઈ સ્પેશ્યલ વય્ક્તિ છે એટલેજ તમે તમારા વીડિઓ માં જગા આપી #જોરદાર___ખજૂર__ભાઈ
@smitjoshi1217
@smitjoshi1217 2 жыл бұрын
Khajur bhai tamari jevu koi nahi you are the best 👍👍👍👍👍🙏🙏🙏
@ziluvasava5855
@ziluvasava5855 2 жыл бұрын
Khajoor bhai you are the best sir you are great...I don't why I see the God in you...and sachu hu tamne mara bhagwan ni gem manu 6u...tame badha ne j support karu 6o...maybe God select you to help those people who needs very much and I love your work and also inspire form you...keep going ❤
@sanjayvaghela7225
@sanjayvaghela7225 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ આજે તમે મારું દિલ જીતી લીધું છે તમારા જેવો માણસ આ દુનિયામાં કોઈ
@gunvantghevrya419
@gunvantghevrya419 2 жыл бұрын
🕯🕯શુભ દિપાવલી🙏🙏 👌👌Happy new year👌👌 ......ગુજરાત નો સાન્તા ક્લોઝ....
@lhmavani7779
@lhmavani7779 Жыл бұрын
ખજૂર ભાઈ આ સંદેશ તમારી સુધી પહોંચે તો એક ખુબ સારી વાત જણાવું તો ધ્યાન ઉપર લેજો મારા ગામમાં એક ભૂદેવ છે વામન સ્વરૂપ છે તેમનું નામ છે રજની દાદા પાઠક ઉંમર૮૦ વર્ષ ઉસાઇ અંદાજે બે ફૂટ છે ખજૂર ભાઈ આ વ્યક્તિ દર્શનીય છે પ્રભુ શક્ય હોય તો મુલાકાત જરૂર કરજો પાઠક દાદા નું વતન ગામ,બેલા તા, ગારિયાધાર જી,ભાવનગર
@kingofbhimporeganpati8832
@kingofbhimporeganpati8832 2 жыл бұрын
have a vision, think big, ignore the naysayers work like hell, give back and change the world 😇 tame masiha chho khajurbhai😇
@manojpatelpatel9798
@manojpatelpatel9798 2 жыл бұрын
Vah khajurbhai tame khubaj sarukam karo so... Tame jarur vyakti saport karo very good.. 🙏🙏🙏
@yrdmusic858
@yrdmusic858 2 жыл бұрын
Wah...!! Superb work... God always with you. 🙏જય શ્રી કૃષ્ણ 🙏
@harshad9451
@harshad9451 2 жыл бұрын
Khajur bhai tame aajey ...man khush kari nakhyu .... Salute che tamne....bhagwan tamne bov aape 🙏
@_ved_prajapati_2442
@_ved_prajapati_2442 2 жыл бұрын
બહુ સરસ. નીતિન ભાઈ તમારા જેવા. ભગવાન શ્રી કૃષ્ણ. નો. જન્મ. છો. જય. માતાજી
@prakashjotaniya3756
@prakashjotaniya3756 2 жыл бұрын
*Super Video Khajurbhai 😍🥰♥️👍*
@dharmikjotaniya616
@dharmikjotaniya616 2 жыл бұрын
Awesome Video 👍😂
@VigatvarGujarati
@VigatvarGujarati 2 жыл бұрын
ખજુરભાઈ એ એવુ કામ કર્યુ જે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 kzbin.info/www/bejne/jITSopmsrbmqndE
@karishmawadhwani8135
@karishmawadhwani8135 2 жыл бұрын
Sir mein aapko kaafi dino se dekh rahi hu jitna aap karte hai sab ke liye utna apne family wale b nahi karte really good work sir,🙏🏻
@spofficial4092
@spofficial4092 2 жыл бұрын
Great
@VigatvarGujarati
@VigatvarGujarati 2 жыл бұрын
ખજુરભાઈ એ એવુ કામ કર્યુ જે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 kzbin.info/www/bejne/jITSopmsrbmqndE
@Mr.dkpop25
@Mr.dkpop25 2 жыл бұрын
Hats Off Khajur Bhai Ame Pan Sathe Chiye Tame Khub Sara Kaam Karo chooo 🙏❤️ khub aagal Vadho ne Bija Ne Pan Lavo
@nishisodha6562
@nishisodha6562 2 жыл бұрын
Beautiful.🙏👌👍osm satnam shree waheguruji..
@meetasolanki9864
@meetasolanki9864 2 жыл бұрын
એ જમાનામાં નહીં આ જમાનામાં પણ સ્ત્રી ઓ ની આવી જ પરિસ્થિતિ છે
@nirajrathva4501
@nirajrathva4501 2 жыл бұрын
Khajurbhai is a one of the best men in the world..❤️❤️❤️
@G.A.M.E.R.88
@G.A.M.E.R.88 2 жыл бұрын
ખજૂર ભાઇ તમે મહાન છો બીજો કોઈ હોત સાદો jio નો ફોન પકઙાવિ દેત તમે મહાન છો ખજૂર ભાઈ મહાન છો જય જલારામ
@payalparmar3252
@payalparmar3252 2 жыл бұрын
જય મુરલીધર ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન 👍👍👍
@TheKeyurFadadu
@TheKeyurFadadu 2 жыл бұрын
Khajur bhai me devi fay ne kaminey friends ma first time joya ta bov mast act kare chhe devi fay ane khub khub dhanyavad tamne khajur bhai ava j kaam karta raho ane bhagwan tamne khub shakti ape seva karva ni avi mari prarthana jay jani dada
@Ajju.dhapa1204
@Ajju.dhapa1204 2 жыл бұрын
ખૂબ સરસ નીતીન ભાઈ....દેવી ફને જોઈ ને મારી આંખ મા પણ આંસૂ આવી ગ્યા......
@ektadani4831
@ektadani4831 2 жыл бұрын
Good job khajurbhai you are great person, badha loko na khub aashirvad malse tamne great 👍👏
@ganasyamrathod1440
@ganasyamrathod1440 2 жыл бұрын
જે લોકો કહે છે કે ભગવાન કેયા છે ભગવાન તમારા જેવા મનુષ મા છે તમે સવનૂ કલિયાન કરજો અમને પન દષઁન આપજો 🙏🙏 જય માતાજી જય જલારામ
@lsbhattlsbhatt5153
@lsbhattlsbhatt5153 2 жыл бұрын
અતિ સુંદર ખજૂર ભાઈ દેવી દીધી કેટલા ખુશ થઈ ગયા તમને કરોડોમાં આશીર્વાદ મળશે ભાઈ
@the_bablubhai2211
@the_bablubhai2211 2 жыл бұрын
Amazing😍🤩
@ravianiyariya585
@ravianiyariya585 10 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 2 жыл бұрын
સંઘર્ષ અને મહેનત સફળતાના દ્વાર છે.🙏
@rudrashah9547
@rudrashah9547 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવી ફોઇને, ખજૂર્ભાઈ દેવિફોઈ વિશે પણ બ્લોક બનાવજો
@Khiladi-m3o
@Khiladi-m3o 2 жыл бұрын
Love u team khajurbhai and khajur bhai ⭐⭐⭐⭐⭐
@gujjurahulbmakvanavlogs9426
@gujjurahulbmakvanavlogs9426 2 жыл бұрын
khub Saras memaet kririyaso
@Harshislive1252
@Harshislive1252 2 жыл бұрын
Grate work sir more success to come 🖤💜❤️🇮🇳
@vanitagamit1067
@vanitagamit1067 2 жыл бұрын
🙏તમારા વિડિયા જોવ છું ને ભાઈ મને બોવ જ આનંદ થાય છે અને બોવ 😫😫😫😫 રડવું આવે છે ભાઈ આવી જ સેવા કરતા રહેજો ભગવાન તમને ખુબ ખુબ આશિર્વાદ આપે
@mehulrao784
@mehulrao784 2 жыл бұрын
Keep doing great job. I am with you always!! 👍🏻👍🏻👍🏻
@knowledgeTherapy
@knowledgeTherapy 2 жыл бұрын
Masi is a warrior and best actor. We love you masi, dada and khajurbhai team
@simplegirl6585
@simplegirl6585 2 жыл бұрын
Solid sentence Nitin sir... "Layak vyakti prashansha ne patra hoyaj chhe.. Ne eni prashansa thavij joiye jethi a aagad aave"... Deserving candidate ne boostup karvaj joiye.... Headsoff to you sir.... 😇😇😇😇😇👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@nimbarkhirenkumar1226
@nimbarkhirenkumar1226 2 жыл бұрын
આ એક ગિફ્ટ માં તમને અનેક ગણું મળી ગયું. Heart touching.
@caraccident1136
@caraccident1136 2 жыл бұрын
° Life is Short Thing ° °Girlfriend is Nothing ° ° Mother Father God Things ° ° Seaport To Everything ° ° 🙏🏻😍🙏🏻❤️🙏🏻❣️🙏🏻💓 °
@amiparikh555ॐ
@amiparikh555ॐ 10 ай бұрын
Khajur bhai, ghanu jivo, promise karo k lambu jivso. Lots of love and blessings from the bottom of my heart. Jai Shri Mahakal.
@chauhanramesh2303
@chauhanramesh2303 2 жыл бұрын
Salute to real heroes@Nitin jani
@rudrajoshi1884
@rudrajoshi1884 2 жыл бұрын
Vahh khajurbhai tame khub khub mahan cho tame aava sara sara kam karo qne bhagvan tamne khub j shakti ape
@d.j.mevada8067
@d.j.mevada8067 2 жыл бұрын
જય દ્વારકાધીશ
@adilhusainshaikh8191
@adilhusainshaikh8191 2 жыл бұрын
Tamara sanskar ane tamari soch ne Salam che.hats of.
@harkishandave23
@harkishandave23 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને 🙏❤️🙏👍
@VigatvarGujarati
@VigatvarGujarati 2 жыл бұрын
ખજુરભાઈ એ એવુ કામ કર્યુ જે તમે વિચાર્યુ પણ નહી હોય 😱😱😱 kzbin.info/www/bejne/jITSopmsrbmqndE
@DineshGujarativlogs
@DineshGujarativlogs 2 жыл бұрын
👍👍
@dhirajrethod3951
@dhirajrethod3951 2 жыл бұрын
Van khjur bhai
@dhirajrethod3951
@dhirajrethod3951 2 жыл бұрын
धन्य छो तमो
@nayanviramgama
@nayanviramgama 2 жыл бұрын
Jordar khajur bhai You are So Great Love You Bhai 👍👍👍 Aakhma Pani Aavigya 🥺🥺
@સુમિતબામણીયા
@સુમિતબામણીયા 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@bharatthakor1115
@bharatthakor1115 2 жыл бұрын
વાહ વાહ ખજૂરભાઈ તમે ખુબ સરસ કામ કરો છો
@kalpeshkundhadia8173
@kalpeshkundhadia8173 2 жыл бұрын
splendid job,,, may almighty give you strength to pursue such good work Kudos to fui.... cheers khajur n team
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 111 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 752 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 111 МЛН