ભગત..ભગત....તમે તો બઉ કરી...હો...અલા ભગત...આ તપ ની ભુમી....આપા ગીગા નો ઓટલો...જ્યાં દુઃખિયા.. સુખિયા...આંધળા... બોબડા..બેરા...અપંગ...સાધુ સંતો...નો મોટો ... આશરો ગણાતો...પણ ભગત તમે તો એમાં..સુ પરિવર્તન લાવ્યા....હદ કરી ભગત....હદ કરી...હજુ સમય છે...પાછા વળો...મારા બાપ.....નાઇ તો મારો આ ગીગડો પીર... નઇ છોડે હો....આતો અલખ નો આરાધ...અલખ નો ઓટલો..... એ જગ્યા માં તમે જાવ તો બધા દુઃખ દરદ ભૂલી જાવ...જ્યાં મારો કાળીયો ઠાકર હોય....રણુજા નો રામોપીર....હોય..અને આપા ગીગા ના બેસણા હોય...ત્યાં ભગત આમ કરાય...❤ મારો ગાંડી ગીર નો રાજા...આપો ગીગો... સૌ ના રખોપાં કરે... જય આપા ગીગા ❤👏👏👏👏👏
@dineshdolera968312 минут бұрын
જય ભીમ જયસંવીધાન 💙💙💙💙
@sumesaravinodsumesaravinod54418 минут бұрын
Jay bhim vasant bhai
@BhaveshbhaiBhati-km7mw30 минут бұрын
Banavati se
@Farming-s6g48 минут бұрын
Jay bhim namo budhay
@vijaysadiya99864 сағат бұрын
જય ભીમ જય સંવિધાન 💙💙💙💙💙
@jamanchavdq18031 минут бұрын
વચન ભાઈ ચાવડા તમારી વાર્તા સાવ સાચી છે
@jyotikajoshi12734 сағат бұрын
કેટલાના નિસાસા લીધા હશે આ ભગતે 😮
@govindsarviya4 сағат бұрын
જય ભીમ નમો બૂધ્ધાય 🎉🎉
@pinakin.gohil.starmaker.74654 сағат бұрын
સત્ય મેવ જયતે.
@bhikhabhaichavda5904Сағат бұрын
Jai bhim very good
@KishorbhgtKishorbhgtСағат бұрын
Bavane.tatkali..kadho
@asdfgvhhffg45314 сағат бұрын
Bhagaaaat bhare kari
@sanjaykhaniya77245 минут бұрын
भगत तो भगत है 😂
@hrgaralСағат бұрын
આ વસંત ભાઇ તો એવી વાત કરે છે જાણે એજ આખા વિશ્વ ના મુખી હોય