ક્ષત્રિય સમાજ હવે જાગૃત થઈ ગયો છે તે પોતાના હક માટે કોઈનો હાથો નહીં બને
@HrsukhsGorАй бұрын
હવે જો બાપુ ને પોતાની અસ્મિતા જાળવવી હશે તો સમાજ માં તોડફોડ નહિ કરે તેમ હવે આ ઉંમરે ભાજપ વાળા સતા લાલચુ ઓ નાં હાથા નહિ બને પરંતુ જો આમ થશે તો સમજવું કે હવે વિનાશકારી વિપરીત બુદ્ધિ ભાગ ભજવે છે એમાં કોઈ પણ બે મત નથી જય માતાજી
@rpkumbhaniАй бұрын
ગુલાંટ ના ભૂલે
@bhavikpatel403Ай бұрын
સમાજ હોય કે દેશ એ ના તૂટવો જોઈએ , રાજકીય પાર્ટી ભલે તૂટે પણ સમાજ અને દેશ નહીં🙏🏻
@BharatsinhGohil-vw3ftАй бұрын
Aa tamari comments great che
@SSolanki-x4gАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤ Jay Hind
@divyeshdev3646Ай бұрын
સમાજ સમાજ વચ્ચે આવા નેતાઓ ઝગડો કરાવી વોટ પડાવે છે
@lalajibhaigabani4442Ай бұрын
Prashant Bhai right vat
@meramanbhaichandera6493Ай бұрын
દયાલજી આ રીતે પ્રજા ને જાગૃતિ કરતા રહેજો
@balbhadrasinhrzala6496Ай бұрын
સંકલન સમિતિ જે કરે તે બરાબર છે
@y.m.jadeja817Ай бұрын
@@balbhadrasinhrzala6496 ❌
@YakubPadva-l4dАй бұрын
શરદ પવાર નીતીશ કુમાર અને શંકર સિંહ આ ત્રણેય ખુબજ સ્વાર્થી છે અને કંઈ પણ કરી શકે
@dabhidhirajlal7913Ай бұрын
Really explosive news . thanks
@kiranbosamiya5519Ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ!! સાચી માહિતી આપી.
@ashokthakor3005Ай бұрын
You are Right
@anandbhaiparmar530Ай бұрын
સત્રિય સમાજ બહુજ સમજદાર અને જાગૃત સમાજ છે બધું જ સમજે છે
@jigneshparmar1208Ай бұрын
સાબાસ . ગુજરાત માં આવા નિર્ભય પત્રકારો બહુ ઓછાં જોવા મળે છે. લાલ સલામ, શ્રી પ્રશાંત દયાળ સાહેબ અને તેમની ટીમ ને.
@atulkumardave7207Ай бұрын
સચોટ અને સત્ય સમાચાર માટે એક જ વિકલ્પ નવજીવન ન્યુઝ
@PravinbhaiPravinbhai-f8hАй бұрын
Right vat che
@bhaveshsukhadia7774Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@arvindchaudhary2087Ай бұрын
🎉Great information ji Sir
@surendrasinhzala7038Ай бұрын
Great news sirji
@ZalaPravinbhai-qt2tjАй бұрын
બાપુ કોઈ ના હાથા નહી બને તેવી આશા રાખીએ. બાકી બાપુએ હાથે કરીને બદનામ થાવુ હોય તો ભલે થાય
@hamirbhaimakwana9592Ай бұрын
જોરદાર
@Sejudamor1713SejuАй бұрын
Nice story 🙏
@mahaveersinhsarvaiyamahave640Ай бұрын
સરસ માહિતીઓ પી
@bhogilalpatel1412Ай бұрын
સરસસમાચાર
@ritaparmar5221Ай бұрын
Jordar.. story..
@DineshPandya-em6mzАй бұрын
અમીત ની ચાલ માં શંકર સિંહ આવી ગયો છે. સૌદા બાજી થઈ ગઈ છે. અને શંકર સિંહ શત્રિય,રાજપૂતો માં ફાટ ફૂટ ભાગલા કરાવશે. માટે શત્રરી ઓ એ રાજપૂતો એ શંકર સિંહ ની ચાલ માં આવવુ નહિ.
@hamirbhaimakwana9592Ай бұрын
સરસ
@sureshkamabhai4932Ай бұрын
ખૂબ👍 જ સરસ👍
@prakashchandrabhabhor1051Ай бұрын
Very good ❤
@DevjibhaiChaudhary-lf1txАй бұрын
વાત સાવ સાચી હોઈ શકે
@janakparmar4048Ай бұрын
Saras
@pushprajjadeja763Ай бұрын
Very nice
@yuvrajsinhrathod9743Ай бұрын
Saras story che
@jagdishjadav3549Ай бұрын
और ये इनाम शंकर सिंह लेकर रहेगा कयोकि आज तो शंकर सिंह के पास कुछ भी नहीं है खुद का बेटा भी इनकी इज्जत घुल में मिलाकर बीजेपी की गोद में बेठ गया है।
@mustakbhohariya3148Ай бұрын
You are best sir 🎉🎉
@gohildevendrasinh6066Ай бұрын
❤❤
@jayeshthakor2414Ай бұрын
આવા લોકો યે સમાજનું સારૂ કરી સકે નઇ તો ખોટુ તો નજ કરવુ જોઇએ
ક્ષત્રિય સમાજ માટે સંકલન સમિતિ સર્વો પરી છે કોઈ ગમે તે કહે સમાજ સંકલન સમિતિ સાથે જ છે અને સમિતિની કાર્ય રેખાનું પાલન કરશે ..
@parmaratul6833Ай бұрын
વાહ... સાહેબ
@Bhaveshpatel98242Ай бұрын
Super
@jaydipsinhvijaysinhrathod771Ай бұрын
Bo sachi vat kare bhai tame❤
@Adityasarvaiya932Ай бұрын
સાચી વાત છે
@rasiyogujaratiАй бұрын
❤
@SP_Suresh_Thakur789Ай бұрын
જનતા શંકરસિંહ ના બાપ ની નથી
@gopalbhaihirapara1144Ай бұрын
પ્રશાંત ભાઈ ગુડ વાત છે 😂❤
@makhdoommerchant9847Ай бұрын
Dada Ko salute 👍
@pratapsinhgohil9057Ай бұрын
બાપુએ જે કર્યું હોય તે પણ સમાજનુ ખરાબ કોઈ દીવસ નાથી કર્યું એ અમારા સમાજનુ ઘરેણુ છે
@jadejasiddhraj5733Ай бұрын
Kshtriya samaj EKTA Gujarat 💪💪💪💪💪💪
@blr1383Ай бұрын
તમને લાખ લાખ સલામ કારણ કે તમારી જેવા નીડર પત્રકાર ખૂબ ઓછા છે
@jayendrasinhparmar1127Ай бұрын
.સંકલન સમિતિ ના ૨૧ મી સદીના ક્ષત્રિયો કોઈ રીતે તૂટવાના નથી
@bhupendrapatel6785Ай бұрын
Prashant bhai tamari vat sachi che e samay jata samjase tame atla sara મીડિયા કર્મી cho e khub sari vat che mare tamne malvu che kya મુલાકાત thyse only 10 minute Bhupendra bhai patel
@parmarharisinh3432Ай бұрын
બાપુ ને એમના ઘર મો પૂરી દો ઉંમર થય ગઈ છે
@DineshSolanki-nu6rgАй бұрын
બાપુ ધોળા માં ધૂળ ના પડે તેનો ખ્યાલ રાખજો.
@zalarameshsinh7623Ай бұрын
Khub.saras.sar.jagaruti.nu.kam.kartarhejo
@sagarjadavdigital2831Ай бұрын
Bahu mast stori chhe Ane 100%sachhi stori chhe pan su ? Xtiry samaj bapu ni vato ma aavse. Khara. ???? 5:19
@Sandeeppatel-n7nАй бұрын
શંકર કેટલા મા વેચાયો લુખ્ખા
@BhagvatiagroCentreАй бұрын
સ્કતિયો.હવે.જાગૃત. થ ઇ.ગયો.છે
@AbheshangbhaiDabhiАй бұрын
જય માતાજી
@PrakashVaghela-k9sАй бұрын
આપની વાત બિલકુલ સાચી છે.
@VanrajsinhJadeja-x7cАй бұрын
સમાજ બહુ સમજુ છે કોણ સ્વાર્થી છે તેને ઓળખે છે
@ukani5269Ай бұрын
Dirty politics
@जयभवानी-ज4रАй бұрын
તમે ઘણા સત્ય ની નજીક છો. Thank you 😊
@baldevsinhgohil5429Ай бұрын
સ્વમાન નિ વાત મા સમાધાન નહિ
@dineshkumargohil4358Ай бұрын
આ તમારી ચેનલને કોગ્રેસ પક્ષ પ્રેરિત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર દ્વારા કેટલા કરોડ પ્રશાંત દયાળ ને મળયાછે તે સ્પષ્ટ કહો.ક્ષત્રિય સમાજ ના ખંભે બંધુક શામાટે ફોડોછો?
@kiritjadeja3069Ай бұрын
બાપુ ની આવી તાસીર છે તું બાપુ બાપુ નો બોલતો શંકર સિંહ કે બરોબર
@ASHOKKUMARPATEL-vf9oeАй бұрын
शंकर सिंह जी और अभीतशाह जी की मीटिंग हुई थी😅😅😅
@jadavharsh3490Ай бұрын
Shankarsinh bapu n to gharna k n to ghat jevi sthiti 6e
@balvantsinhparmar-o4qАй бұрын
તમે પેપર કૌભાંડ વિશે કેમ વિડિઓ બનાવતા નથી... અને બાપુ સાચા રસ્તે છે.. તેમના વિડિઓ બનાવો છો.. તમે તટસ્થ છો?...
@narendrapatel1140Ай бұрын
❤🎉❤🎉❤🎉❤
@khacharpruthviraj4531Ай бұрын
સકલન સમિતી સિવાય અમે કોઈ નુ માનવાના નથી ભલે જેને જે કરવુ હોય તે કરે
@Hindustani1973Ай бұрын
પ્રશાંતભાઈ તમે શંકરસિંહ વાઘેલા ને તકસાધુ નેતા તરીકે જુઓ છો તમે પોતે સ્વીકાર કરો છો કે ભાજપ ને સત્તામાં લાવવા માટે તેમનો પણ સિંહફાળો છે કેશુભાઈ પટેલ ની સરકાર માં મંત્રી મંડળમાં તેમના એક પણ વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું ન હતું તેમની સાથે વ્યવસ્થિત ગેમ રમવામાં આવી હતી એટલે મજબુરી થી હજુ રાહ કરવામાં આવ્યું હતું
@Hindustani1973Ай бұрын
આ વ્યક્તિ એ સરકાર બનાવી ત્યારે સ્ટ્રક્ચર વધારયા વગર આઠ કલાક માંથી 14 કલાક વીજળી આપેલી નવા જિલ્લાઓ અને મંજૂરી આપે સરકારી નોકરીમાં શિક્ષકને વિદ્યાસહાયક ની શરૂઆત કરેલી નશાબંધી ખાતું બનાવેલ ખેડૂત અને ફારમ ભરવાનું બંધ કરલ આ વિશેનો પણ ક્યારેક બાપુનો પોઝિટિવ વિડીયો બનાવી મોકલો
@DevjibhaiChaudhary-lf1txАй бұрын
મંત્રી મંડળમાં સ્થાન આપવામાં અને બાપુને સ્થાયી દૂર કરવા વાળા મોદી સાહેબ હતા અને તોપણ બાપુ કાઢતો મોદી સાહેબ માટે જ કરે છે
@hamirbhai2234Ай бұрын
કોયપણસમાજનાહોયપશપલટોકરેપસીએનીચાખાઘટીજાયશે
@girirajsinhchauhan132Ай бұрын
બાપુ.સમાજની.પથારી.ફેરવસે.
@Comment_morbiАй бұрын
સારા સમાચાર...... લોકશાહી છે. પરંતુ મને ખબર નહિ વિશ્વાસ આવતો નથી.
@Gohil_bapu_74Ай бұрын
પ્રશાંત ભાઈ તમારે અમને ઓળખવામાં ભુલ થાય છે... તમારામાં સાચુ બોલવાની ત્રેવડ નથી 😊 એટલે ખોટુ બોલવાનુ બંધ કરો
@mahendrasinhzala6456Ай бұрын
4:59 shankersinh Jevan adana kheladi a Samaj ma chhe
@LaxmiGoswami-vv7dnАй бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani saachi
@pgvadariya5018Ай бұрын
સંકલન સમિતિ કોગ્રેસ ની વહેચાય ગયેલ છે
@rasiyogujaratiАй бұрын
Tame pan Amara sathi bano Prashant bhai… 😊
@DevabhaiBarad-y6tАй бұрын
તક સાધુ
@madhubhaidabhi4956Ай бұрын
Bapu Aram karo
@shubhamsinhchavada6611Ай бұрын
Sankranti smiting Congress Banumathi che
@vmakawanavmakawana4573Ай бұрын
Bapu. Aavi. Na. Karta
@mansihchauhan1486Ай бұрын
ક્ષત્રીયોનેઉલૂબનાવવાનીકળયોછે
@vikramsinhgohil5287Ай бұрын
ખરાબ
@vagheladilipsinhbol515Ай бұрын
કમલ કા ફલ હમારી ભુલ
@Pubgwale_officialАй бұрын
Jay ma bhavaniii..... Game te thay BJP vada ne Gujarat ni baar fekvana che 🙏✅
@harshadnayak1443Ай бұрын
Perfect aa aam political knowledge dharavta loko ma hatuj shankarsing ne aam karvu pade em che pan successful nahi thay em hu manu chu
@akndigital1323Ай бұрын
કોઈ તેમની સાથે જવાનું નથી
@ManaharsihGohilАй бұрын
બાપુ એકય પક્ષના નથી
@vijaysinhzala270Ай бұрын
હવે સમાચાર જાગૃત થઈ ગયેલો છે બાપુ કે તો બને એમ નથી