Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 1 MOJE DARIYA.

  Рет қаралды 2,186

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

Күн бұрын

શ્રી શોભિત દેસાઇ સાથે
મોજે દરિયા એપિસોડ 10, ભાગ 1
આપણું ગુજરાતી સાહિત્ય, આપણા ગુજરાતી શબ્દો કેટલા ગહન અર્થવાળા હોય છે! કેટલીક અભિવ્યક્તિ એવી હોય છે જે માત્ર અને માત્ર ગુજરાતી શબ્દો થકી ગુજરાતી ગઝલકારો જ કરી શક્યા છે. પરિસ્થિતિઓને વર્ણવવાની એમની કોઠાસૂઝ કોઈના તોલે આવી શકે એમ નથી. ખરેખર સાહિત્યિક ક્ષેત્રે ગુજરાત કેટલો ગૌરવપૂર્ણ અને સમૃદ્ધ વારસો ધરાવે છે એ શ્રી શોભિત દેસાઈની વાતો સાંભળ્યા બાદ સમજી શકાય છે!
રામમંદિરના નિર્માણની ઐતિહાસિક ઘટનાને પણ જેમણે એક ઉત્સવની માફક પોતાની કવિતામાં વણી લીધી હોય એવા શ્રી શોભિત દેસાઇ જ્યારે અન્ય કવિઓના શબ્દોને શાબ્દિક ચિતાર આપતા હોય ત્યારે જાણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવી અનુભૂતિ થાય છે!
તો આવા અમૂલ્ય શબ્દોને શ્રી શોભિત દેસાઇના મુખે સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
‪@ParshottamRupala‬
‪@hushobhitdesai‬
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #shobhitdesai
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 6
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 2 MOJE DARIYA.
59:30
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 3,1 М.
Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 1 MOJE DARIYA.
31:19
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 4,5 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 45 МЛН
Episode 1 Part 1, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અદ્ભુત સંવાદ! Moje Dariya : Parshottam Rupala,
39:13
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 MOJE DARIYA.
32:13
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 10 М.
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 part 2 MOJE DARIYA.
38:38
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 3,2 М.
Narmda na neer | Bhavishyawani | Parshottam Rupala Saheb | Kavi Daad bapu
16:22
Jitu Daad Gadhvi official
Рет қаралды 12 М.