કવિ ને કવિતા, વટને વાર્તા, વિવેકી નર પિરસે, વચન વાત ને વિચાર!
@ashvinraviya856110 ай бұрын
બલકટ અમારી ગુજરાતી ભાષા અને એવા બલકટ રુપાલા સાહેબ અને રણજીતભાય ..ખુબ જમાવટ સાહેબ ...મોજે દરીયા ના ડાયરા ને રામ રામ....અમે રાહ જોતા હોય કે હવે નવો એપીસોડ કયારે આવે ..સાહેબ ખરેખર મોજ આવે હો❤❤❤😊
Wah Charan(Gadhavi) mne garv che mari jat upar ho..🙏🏻
@bipintalaviya15992 ай бұрын
❤ ખૂબ સરસ મોજે દરિયા ❤
@gadhavinarhardan778010 ай бұрын
Vah ranjit bhai ni vatu su samjan se tamari hamjavani 👌👌🙏
@KULDEEPDHADHAL-g2v10 ай бұрын
વાહ રણજીતભાઈ વાહ જય હો જય હો
@arjunagath855510 ай бұрын
વાહ રણજીત સાહેબ,, અદભૂત ❤
@Sitaramsita8218 ай бұрын
વાહ ડૉ રણજીત વાંક અને પરસોત્તમ ભાઈ
@padymanshinhgadhavi89110 ай бұрын
વાહ રણજીતસિંહ મારા બનેવી કવિરાજ ના ખાસ મિત્ર વાહ
@hareshbhaipatel52110 ай бұрын
A......Toi amaru kathiyavad bhai.
@ajaybaraiya28662 ай бұрын
Bov maja aayvi saheb
@navaldangadhvi222910 ай бұрын
વાહ રૂપાલા સાહેબ.... dr. વાંક મારા મિત્ર છે... અદ્ભુત વાર્તા.....
@MAhavirdarbar1212-bh3nx10 ай бұрын
સાતમા એપિસોડ એ સાબિત કરી દીધું હતું કે આને મોજે દરિયા કહેવાય
@sddairyfarm288110 ай бұрын
110%✓
@janiprakash95556 ай бұрын
લા લાખણશી ભાઈ ગઢવી ને બોલાવજો સાહેબ એકવાર
@maasonalstudio165310 ай бұрын
વાહ રણજીત ભાઈ….🙏🏻🙏🏻🙏🏻🙇🏻 ધન્ય છે હો મોળા વીરા…🙏🏻🥹🚩
@jayuvatukiyanavaniyajayuva92066 ай бұрын
જય દ્વારકાધીશ
@vivekvithalapara264310 ай бұрын
saheb lakh lakh vandan aapne ane ranjitbhai ni aa katha karita ne lakho salam, bau moz avi
@NITIEJNARAYN10 ай бұрын
વાહ ખૂબ રૂડી રીતે વાત કરી સાહિત્ય પ્રત્યે આપ સૌ જોડાયા ખૂબ સરસ
@balubhainagani186110 ай бұрын
ખૂબ ખૂબ સરસ હદય સ્પર્શી ખૂબ સરસ સાહેબ તમે જે સંસ્ક્રુતિ ની વાતો સાચવવા માટે કામ કર્યું તે બદલ વંદન.
@ajaybaraiya28662 ай бұрын
Khub khub dhanyawad
@MatruBharti10 ай бұрын
"Wonderful episode of Moje Dariya featuring Shri Parshottam Rupala and Dr. Ranjit Vank! The conversation between the two guests was engaging and enlightening,
@brijrajsinhzala399110 ай бұрын
Wah ranjeet bhai wah🙏🏼🙏🏼🔥
@janiprakash95556 ай бұрын
જય ભૈરવ
@natubhaiapmc165210 ай бұрын
જયહો રણજિત ભાઈ ખુબ જીવો વાલા જયહૉ
@gopalbhaifuletra818510 ай бұрын
ખૂબ સરસ વાર્તા ચારણ ની સંભળાવી વાહ રણજીતસિંહ
@dineshsolanki104110 ай бұрын
રણજીત ભાઈ આવી અદભુત રજુઆત કરવા માટે વંદન ખૂબ સરસ
@kananisir10 ай бұрын
વાહ વાંક સાહેબ . 👉રૂપાલા સાહેબ તમારા મોજે દરીયા માં મોજ પડે છે
@sureshdhameliya895710 ай бұрын
પદ્મશ્રી જોરવરસીંહ જાદવ સાહેબ ને આમંત્રિત કરો આપના કાર્યક્રમ મા
@tarlikathakkar902710 ай бұрын
ખૂબ ખૂબ સુંદર અભિનંદન 👌👌❤️❤️👏👏👏
@lalabhaibosariya432110 ай бұрын
રૂપાલા સાહેબ તમે આપણી ભાષા, ખોરાક, પોષાક અને જીવનશૈલી ને સાચવી રાખી તે બદલ આપ ખૂબજ અભિનંદન નાં અધિકારી છો,, નહિતર તો માણસ જ્યારે ઉંચી કક્ષાએ બેસે ત્યારે પોતાનો ભૂતકાળ ભુલાવા માં કોઈ કસર છોડતાં નથી,પણ અમને આનંદ છે કે તમે તેવી હલ્કી કક્ષાએ નથી પહોંચ્યા અને આપણો જુનો વારસો સાચવી રાખ્યો..
@MrJatin35010 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રૂપાલા સાહેબ
@chudasamajitendrasinh622410 ай бұрын
વાહ વાહ વાહ ડૉ Ranjitsir
@mulubhadhadhal301410 ай бұрын
Wah ranjitbhai
@limbanibhavin30897 ай бұрын
Vah....ranjit bhai ❤
@manglushekhva315210 ай бұрын
વારાણસી ભાઈ વાહ
@DIVYRAJGADHAVI10 ай бұрын
અદ્ભુત કહેણી!!
@pravin_asodariya10 ай бұрын
વાહ ડો રણજીત વાંક
@JabbarbhaKathi-vt3md10 ай бұрын
હા મોજ હા
@natvarpatel61735 ай бұрын
રામ,,, રામ,,,,
@gohelnaresh776110 ай бұрын
Wah wah Really moje dariya
@meetnisar834810 ай бұрын
બહુ મજા આવી ધન્યવાદ રણજીત વાક
@alpeshkaklottar3 ай бұрын
અદભૂત વાત
@dineshsolanki104110 ай бұрын
રૂપાલા સાહેબ આપ ગુજરાતી ભાષા માટે જે મહેનત કરોશો તે બદ્દલ આપને વંદન
@kamleshpatel269710 ай бұрын
Vaaah bhai vaaah....
@NITIEJNARAYN10 ай бұрын
ખૂબ સરસ
@ravirajkhuman948010 ай бұрын
સરસ રણજીતભાઈ
@Savaj111110 ай бұрын
વાહ રણજીત ભાઈ વાહ અદભુત ભાઈ જીયો ❤
@bharatsinhwala829410 ай бұрын
You have given best defination of DOHA.
@kanuchavda-gk4me10 ай бұрын
જથ માતાજી 🙏🙏
@MoriBhagirathsinh10 ай бұрын
Moj avi gay ho
@maheshnagla135510 ай бұрын
Ha moje dariya moj karavi didhi
@jayntibhaigujjar965410 ай бұрын
સરસ , રૂપાલા જી
@jayuvatukiyanavaniyajayuva92066 ай бұрын
Ram Ram sahab
@malaylunagariya853310 ай бұрын
આવો છો આવો છો ભાઈ રાજકોટ ના સાંસદ સભ્ય બની ને આવો છો🙌🔥
@chavdabhikhabhaifromjamnag255710 ай бұрын
Ha ji ha saheb
@kamleshpatel269710 ай бұрын
Moj Padi gay..
@karshanbharvad10 ай бұрын
વાહ ચારણ વાહ
@govindbhaikakadiya924610 ай бұрын
ખુબ અભીનંદન ❤❤❤🎉
@chavdabhikhabhaifromjamnag255710 ай бұрын
Rang chhe rang chhe ranjit vank
@hareshahirofficial537710 ай бұрын
જય હો અદ્ભુત રણજીત ભાઈ
@sddairyfarm288110 ай бұрын
ખુબ સુંદર
@jayeshvamja263410 ай бұрын
ખુબ મજા આવી રૂપાલા સાહેબ
@bhaviksinh_rao_1210 ай бұрын
સાહેબ નીતિન ભાઈ જાની ને બોલાવો એમના અનુભવો જાણવા ની મજા આવશે અને અમને યુવાનો ને શીખવા મળશે
@mukeshvamja153410 ай бұрын
જય હો સાહેબ
@mansukhbhaivaghasia654310 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર
@mayurgodhaniya85610 ай бұрын
વાહ વાહ
@mamtapatel37310 ай бұрын
Very nice. 👍 good job 👍 ❤
@chavdabhikhabhaifromjamnag255710 ай бұрын
A varta vadhuma vadhu gamti varta chhe. Moj avi ho saheb
@vandangosalia91310 ай бұрын
Thanks a .million Shri Purshottam Rupalaji for reviving these old story telling tradition of Great Poetic Charan Community. I had been fortunate have met Charan Kavi Dula Kag his son Shri Rambhai Kag,Bach bhai Gadvi and many in 1960s and 1979s. I wish well to all your episodes of Gujrati Traditions. Please continue this tradition. Jai mataji. Jai Charan,Gadhvis,and Duhamel singers. Unfortunately most of famous Charapoets has now becoming comedians.