Episode 1 Part 2, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અનેરો સંવાદ! Moje Dariya: Parshottam Rupala

  Рет қаралды 35,273

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

Күн бұрын

શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ક્યારેય ન સાંભળ્યો હોય એવો અદ્ભુત સંવાદ!!
રજૂ કરીએ છીએ પહેલો એપિસોડ નો બીજો ભાગ :
મોજે દરિયા - શ્રી પરશોત્તમ રૂપાલા સાથે...
પ્રથમ એપિસોડના આ બીજા પાર્ટમાં રૂપાલાજી અને ભીખુદાનભાઈ ગઢવી વાત કરશે કરુણાની અને દાતારીની...
બાપ-દિકરીના સંબંધમાં ઘૂઘવાતો કરુણાનો સાગર ભીખુદાનભાઈ ગઢવીના શબ્દોમાંથી છલકાશે, અને દાતારીની પરાકાષ્ઠાએ ચપટી મીઠું કુબેર ના ભંડારો ને હળવા સાબિત કરશે...
આવો શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાથે શ્રી ભીખુદાનભાઈ ગઢવીના સંવાદોમાં છલકાતા કરુણાના અને દાતારીના સાગરનો આસ્વાદ માણીએ!
આવો માણીએ : મોજે દરિયા!
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો.
નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
@bhikhudangadhvi501 @ParshottamRupala
................................
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiKZbinSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #Bhikhudangadhvi
................................
Credits :
Post Production:
Travrse Media
Abhishek Gupta
Shilvee dave
Kripa Jhaveri
Editors:
Munaf Luhar(Alif.co)
Nishar Mansuri(Alif.co)
Music :
Rachintan Trivedi
Logo :
Dhaval Bhati
Subtitle :
Viraj Raol
Production :
THE MEDIA BOX
Chintan Shah
Chief Cinematographer :
Dhruv Shah
Cinematographer :
Vishvas Patel
Assistant Cinematographer & Lights :
Rohit Chauhan
Lights & Audio :
Maunesh Joshi
Social Media:
Piyush & team
......................................
Special Thanks :
Bharat bhai Gadhvi
For his help and support
Mahesh bhai Gadhvi
for proof-reading and help with Gujarati Subtitles
J.S.Patel, Payank Patel
for location curtsey and hospitality
Ankit Kothari
for guidance and support
and
Team 'Moje Dariya' :
Jigar Rupala, Deval Patel, Jasmin Adroja, Vishal Radadiya, Vishal Padhiyar, Ajay Parmar and friends!

Пікірлер: 101
@jayavarsani1594
@jayavarsani1594 8 ай бұрын
સૌથી પહેલા સરજી તમને કોટી કોટી નમન, ઘરે બેઠા આટલો મીઠો ડાયરો સાંભળવા નો અવસર આપવા બદલ ધન્યવાદ, તળપદી ગુજરાતી ભાષા સાંભળી ને આત્માનંદનો અનુભવ થયો, ધન્યવાદ.
@hardikgoswamikotamoi8407
@hardikgoswamikotamoi8407 10 ай бұрын
રુપાલા સાહેબ એકવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બિરાજો એવી શુભેચ્છાઓ❤❤❤❤
@RohitPatel-yn3pp
@RohitPatel-yn3pp 10 ай бұрын
No chance
@katariyamehul4945
@katariyamehul4945 8 ай бұрын
વાહ રૂપાલા સાહેબ ધન્યવાદ ..ખૂબ સરસ કાર્ય...
@karshanbharvad
@karshanbharvad 8 ай бұрын
રૂપાલા સાહેબ. એક વખત મુખ્યમંત્રી તરીકે બિરાજો.
@navinsolanki3257
@navinsolanki3257 10 ай бұрын
ટેકનોલોજી ને ધન્યવાદ બે જ્ઞાન રૂપી સરવાણી ના પ્રવાહમાં અમને તરબોળ કર્યા.જુગ જુગ જીવો.
@user-tu3gl7lc1c
@user-tu3gl7lc1c 6 ай бұрын
વાહ ભીખુદાન ગઢવી વાહ જય હો જય હો
@sureshbhaibhanderi1244
@sureshbhaibhanderi1244 5 ай бұрын
ખુબજ સરસ મજાની વાત પદ્મ શ્રી ભીખદાનભાઇ વાત આ મેંદરડા પાસે ના અણિયાળા ગામ ની છે એ વાત એમની રજુવાત મા ખુબ આનંદ કરાવ્યો મોજે દરિયા કાર્યક્રમ ખુબ ખુબ અભિનંદન,,, જય શ્રી કૃષ્ણ રૂપાલા સાહેબ ને વિનતી કરું છુ કે આ કાર્યક્રમ મા લાખનશી ભાઈ ગઢવી ને આમંત્રીત કરો અને આનંદ કરાવો,,,,,
@shubhasbhaisoni5453
@shubhasbhaisoni5453 10 ай бұрын
રુપાલા સાહેબ તમે સંસ્કૃતિ જીવંત રાખી છે. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે જય સિયારામ જય માતાજી 🚩🚩🚩
@vishalgojiya6808
@vishalgojiya6808 10 ай бұрын
રૂપાલા સાહેબ આ કાર્યક્રમ મા લખનશી ભાઇ ગઢવી ને.... બોલાવો... બોવ મજા આવશે...🙏🏻
@bharatdasnimavat9320
@bharatdasnimavat9320 10 ай бұрын
ખરેખર રૂપાલાસાહેબ તથા ભીખુદાનભાઇ અપના. રૂણી રહીશું આભાર
@parbatgadhavi5934
@parbatgadhavi5934 9 ай бұрын
જય હો ભીખુ દાન બાપુ 🙏🙏
@madhusinhrajput7526
@madhusinhrajput7526 10 ай бұрын
રુપાલા જી આપ ભાજપ ના ગુણગાન બહુ ગાયા હવે ભગવાન ના ગુણ ગાવા લાગ્યા એ અમને ગમ્યું ❤❤
@hardikgoswamikotamoi8407
@hardikgoswamikotamoi8407 10 ай бұрын
વાહ રુપાલા સાહેબ અદભુત
@user-ri9kb6ev9o
@user-ri9kb6ev9o Ай бұрын
રામાયણ પ્રમાણે ત્રણ વખત ધન્યવાદ એટલે હદ થાય તને ત્રણવાર ધન્યવાદ રૂપાલા
@girirajstudiojunagadh4545
@girirajstudiojunagadh4545 11 ай бұрын
Jay Ho Raupala Saheb Aapne Vandan , Padma Shri Bhikhudan Gadhvi Ne Pranam...
@bharatbhaisorathiya4309
@bharatbhaisorathiya4309 9 ай бұрын
રૂપાલા સાહેબ આપના વિશારોને સાલા કરૂ છું
@akshaygalchar6881
@akshaygalchar6881 10 ай бұрын
તમારી જેવા મહાન વ્યક્તિઓ એ જ આપની સંસ્કૃતિ ને અડીખમ રાખી છે 🙏તમારો ખુબ ખુબ આભાર રૂપાલા સાહેબ 🙏કે આટલી સાહેબી હોવા છતા તમે આપણી સંસ્કૃતિ ને સાચવાનું કામ કરો છો.
@sangitapatel6525
@sangitapatel6525 11 ай бұрын
Bap dikri na sbndh ni jbri krunta che. Bhuj sachi vat kri che.
@d.kaayar512
@d.kaayar512 10 ай бұрын
મોજે દરિયા માં લખનશી ભાઈ ગઢવી ને બોલાવો ભાઈ 🙌
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 9 ай бұрын
Jay Ho
@user-zu8jg3oe7n
@user-zu8jg3oe7n 8 ай бұрын
અદભુત કાયકમ સરૃ કરો શે સાહેબ
@jignaupadhyay5955
@jignaupadhyay5955 8 ай бұрын
જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ હર 🙏🙏🙏🙏🙏🙏🙏
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 11 ай бұрын
મોજે દરિયા કાર્ય ક્રમ માં લખનશી ગઢવી ને બોલાવો😊
@charanisahitya
@charanisahitya 10 ай бұрын
Ha avi aasha rakhia k jarur bolavse
@rahulmaheta1814
@rahulmaheta1814 10 ай бұрын
Ha sachi vat
@Parthjivanigujraticomedyartist
@Parthjivanigujraticomedyartist 9 ай бұрын
રૂપાલા સાહેબે શરૂ કરેલા આ શ્રેષ્ઠ કાર્યને નાનકડા હાસ્ય કલાકાર પાર્થ જીવાણી. તરફથી ખુબ ખુબ અભિનંદન.
@parmarshamji4330
@parmarshamji4330 Ай бұрын
વાહ ભીખુ દાન ભાઈ અને રુપિયા સહેબ
@user-qv1fl4ps7t
@user-qv1fl4ps7t 2 ай бұрын
બંન્ને મહાનુભવ ને સ્ ત સ્ ત!
@user-qv1fl4ps7t
@user-qv1fl4ps7t 2 ай бұрын
નમન
@ahirbhaveshbhaichavda1584
@ahirbhaveshbhaichavda1584 10 ай бұрын
લાખણશી ભાઈ ગઢવી ની મુલાકાત કરો
@vijayhansalia6557
@vijayhansalia6557 10 ай бұрын
વાહ ભિખુદાન બાપા
@ChelarbhaichabhadChabhed-sn1ed
@ChelarbhaichabhadChabhed-sn1ed 10 ай бұрын
વાહ ધન્યવાદ છે રૂપાલા સાહેબ પડકાર જ પ્રાણ પાથરી દે સે
@siddhilashkari2584
@siddhilashkari2584 11 ай бұрын
મોજે દરિયા દરિયા કાર્યક્રમ માંએક લોક સાહિત્ય નુ લોકગીત અને આપણી જુની પરંપરા ઓ હકીકત ના પ્રસંગો સાંભળી ને જુના રીતરિવાજો... ઈ.. આવકાર.. ઈ.. માન મર્યાદા.. અને સ્નેહ અને મહેમાન ગતિ તો સાહેબ.. હજી યાદ આવે છે... ખુબ સરસ . દિલના ધબકારે.. મૌજ કરાવતો કાર્યક્રમ..
@jagdishbuddhadev7354
@jagdishbuddhadev7354 5 ай бұрын
Jay shri Ram Jay Siyaram sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman sitaram hanuman
@vinubapuhariyani6939
@vinubapuhariyani6939 11 ай бұрын
જયહો વાલા જયગુરુમહારાજ જયગોપનાથ વાહ ભીખુદાનભાઈ ખુબજ કરુણ પ્રસંગને મંગલમય પ્રસંગ ની યાદી અપાવી વાહ રૂપાલા સાહેબ આપને વંદન છે આવા સમજણ વાળા ગુજરાતને રાજકીય નેતા મળ્યા છે ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય ધરતી સંતો કવિઓની ધન્ય ભારત દેશને વંદેમાતરમ્ જયસીતારામ
@rambhai4866
@rambhai4866 10 ай бұрын
રૂપાલાસાહેબબહુસરશધનયવાદ
@harendrasinhmahida
@harendrasinhmahida 7 ай бұрын
Jay ho jayho rupala
@harendrasinhmahida
@harendrasinhmahida 7 ай бұрын
Thank you Rupalaparshotamgi
@boydsmusaabdula2020
@boydsmusaabdula2020 8 ай бұрын
રૂપાલા સાહેબ આપતો સાહિત્ય નાં ઘેઘૂર વડલા છાંયે બેસી ને ખુબ જ લોકસાહિત્ય ની વાતું સાંભળતાં પણ આ જે વિચાર આવ્યો અને અમને બધાને આવા લાભ ક્યારે મળેત અને ભીખુદાન ગઢવી સાહેબ ની શું વાત કરૂ સાહેબ ભીખુદાન ગઢવી સાહેબ આપણા અણમુલય જેને ખરા શબ્દમાં કહીએ તો આપણા દેશનું રત્ન કહીએ તો કહેવાય તો પણ કયશકીયે પણ રૂપાલા સાહેબ આપ પણ સાહીત્ય ક્ષેત્રે કાય કમ તો નથી હું આપને ખુબ જ સાંભળું છું સાહેબ આપ સ્પીચ સાંભળી બહું જ મોજ પડે છે સાહેબ વાત માડ નાર અને વાત સાંભળ નાર આ બંને ને સમય એ ભેગા થયા એનો લાભ અમને બઘાયને સાંભળવા મળે એવી આશા સાથે રૂપાલા સાહેબ ને સલામ ભુલ ચુક શુધારી નેં વાંચશો સાહેબ ચાર ચોપડી ભણેલો છું તો ભુલ હોય માફ કરશો સાહેબ ને સલામ
@rajubhaivyas1450
@rajubhaivyas1450 5 ай бұрын
આપ ભલે ચાર ચોપડી જ ભણેલા હોવ પણ આપની નમ્રતા, વિવેક કોઇ ચાર વેદ ના જ્ઞાતા જેટલી છે... સાહેબ... હૈયાં જેનાં ભરેલાં હોય... તે અભણ કે ઓછું ભણેલ કેવી રીતે હોઈ શકે...!!?😊.. પ્રણામ 🙏🏻💐 આપને...
@jignaupadhyay5955
@jignaupadhyay5955 8 ай бұрын
યૉગેશ ભાઈ ગઢવી અને આદીતય ગઢવી ની મુલાકાત કરાવજૉ🙏🙏
@jignaupadhyay5955
@jignaupadhyay5955 8 ай бұрын
સાંઈરામ દવે ની મુલાકાત
@gadhviajit8827
@gadhviajit8827 10 ай бұрын
Vah moje dariya vah khub saras saheb
@hareshahir8361
@hareshahir8361 6 ай бұрын
ચન્દ્રવંશી ક્ષત્રિય યાદવ આહિર બળદાણીયા બળદેવભાઇ ભુપતભાઈ ગામ ભાદ્રોડ તાલુકો મહૂવા જીલ્લો ભાવનગર ગૂજરાત
@gadhavijagadishdan839
@gadhavijagadishdan839 10 ай бұрын
Jay ho jay ho
@balubhainagani1861
@balubhainagani1861 10 ай бұрын
ખૂબ સરસ આપનો વિચાર મેરા દેશ બદલ રહા હે. અમે પણ કલાના વારસાને સજીવન રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.
@gautampatel2288
@gautampatel2288 11 ай бұрын
Mansirbhai jeni samjan ne koti dhanyvad....🎉❤
@bhaveshsukhadia7774
@bhaveshsukhadia7774 10 ай бұрын
ખુબ સુંદર જય શ્રી કૃષ્ણ
@harikrushnagraphics3710
@harikrushnagraphics3710 10 ай бұрын
શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ મોજે દરિયા આપણી સંસ્કૃતિ અડીખમ રાખે એવા સરસ મજાના કાર્યક્રમો કરો છો વધારે વધારે આવા એપિસોડો બહાર પડે તો ખૂબ આનંદ આવે.... ****** Thank You sir *****
@ratnabhaidesai9124
@ratnabhaidesai9124 11 ай бұрын
Jay ho bapu
@joshinitin2132
@joshinitin2132 10 ай бұрын
Khub saras saheb
@kishorausura1341
@kishorausura1341 9 ай бұрын
Wha
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 11 ай бұрын
Vah rupala saheb aava karykram karva vala tamari jeva chhe tya sudhi aapada dharm ne ke આપડી સંસ્કૃતિ ને કોઈ ઉની આંશ નહિ આવે
@pagalm1878
@pagalm1878 10 ай бұрын
વાહ રૂપાલ સાહેબ
@dangardevang3655
@dangardevang3655 11 ай бұрын
વાહ ભીખુદાનભાઈ
@mansukhpatel9418
@mansukhpatel9418 11 ай бұрын
I am working outside India and Engineer by profession, but my childhood was spent in Village, So when I listen Bhikhudanji it creates complete picture of village life in front of eyes which I missed very much now. Thank you Rupala ji
@user-bb5fd6wj7o
@user-bb5fd6wj7o 8 ай бұрын
Jay mata Ji
@MINDKIG
@MINDKIG 6 ай бұрын
Jay mataji
@mukeshtejani4941
@mukeshtejani4941 10 ай бұрын
Khub abhindan
@harinodashhiro1834
@harinodashhiro1834 4 ай бұрын
Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bipinpatel8118
@bipinpatel8118 9 ай бұрын
❤❤❤❤❤
@hirensinhgohil9740
@hirensinhgohil9740 11 ай бұрын
Jay ho bapu jay
@navinsolanki3257
@navinsolanki3257 10 ай бұрын
બન્ને મહાન વિભૂતિ ને લાખ વંદન જુગ જુગ જીવો.
@rajubhaimobile4203
@rajubhaimobile4203 11 ай бұрын
Jay aapagiga bapu jay vijay bapu
@Ram_viram7115
@Ram_viram7115 10 ай бұрын
જય હો 🙏
@kanukanu5752
@kanukanu5752 11 ай бұрын
Moj. Aave
@navyugnavyug1800
@navyugnavyug1800 11 ай бұрын
Mansur bhai nu gam mendarda pase arniyara
@sarlamunabhai6893
@sarlamunabhai6893 10 ай бұрын
જય હો સંતવાણી....જય સનાતન ધર્મ 🙏
@Bhajansantvaniofficial4567
@Bhajansantvaniofficial4567 10 ай бұрын
Jay ho vala
@maheshgadhavi6071
@maheshgadhavi6071 11 ай бұрын
Sachu Lakhanshi Bhai Gadhavi Ne Bolavo Bovaj Vidvan Charan Che
@gauravvamja3804
@gauravvamja3804 11 ай бұрын
રામ રામ. મોજ ચડી સાંભળીને.
@ashokbhaikhuman5096
@ashokbhaikhuman5096 10 ай бұрын
Vah bhikhudan bhai
@devajam4111
@devajam4111 11 ай бұрын
Wah bhikhudanbhai
@akshaygalchar6881
@akshaygalchar6881 10 ай бұрын
જય હો જય હો 🙏
@dilipbabariya4140
@dilipbabariya4140 10 ай бұрын
🚩🦁🇮🇳🦁🌞🦁🇮🇳🦁🚩
@dipakmakhecha4810
@dipakmakhecha4810 11 ай бұрын
મોજ પડી ગય
@rkahir8467
@rkahir8467 10 ай бұрын
Rupala Saheb rajniti ni jagya ye sahityakar banya hot toy bijane jordar harifai aapate.....
@kishanvekariya5695
@kishanvekariya5695 11 ай бұрын
જય હો
@rahulvarvariya6256
@rahulvarvariya6256 11 ай бұрын
Va kaviraj
@dddilipraj3
@dddilipraj3 11 ай бұрын
જય હો માન.સાહેબ દેવાયતભાઈ ખવડ પણ મોજે દરિયાના ડાયરામાં સહભાગી થાય તો મોજ પડી જાય
@mayurvaghasiya2649
@mayurvaghasiya2649 10 ай бұрын
E no hale bhai aama e rano ranani rite ema j hale
@dddilipraj3
@dddilipraj3 10 ай бұрын
@@mayurvaghasiya2649 shurvirta ni vato ma Hale
@user-zu8jg3oe7n
@user-zu8jg3oe7n 8 ай бұрын
ખવડ આને લાયક નથી ભાય
@jatinjoshi8796
@jatinjoshi8796 11 ай бұрын
Jay hoo baap jay hooo
@p.spadadar2009
@p.spadadar2009 11 ай бұрын
ખૂબ સરસ
@hardikbhuva2067
@hardikbhuva2067 8 ай бұрын
રાજભા ગઢવી સાથે એક બેઠક કરો
@user-ct2in7fy9o
@user-ct2in7fy9o 8 ай бұрын
राम,राम,डायरानेजाजानेजाजाराम
@dilipbabariya4140
@dilipbabariya4140 10 ай бұрын
🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩
@ahirbhaveshbhaichavda1584
@ahirbhaveshbhaichavda1584 10 ай бұрын
માણસુર ભાઈ આહીર નુ ગામ મેંદરડા પાસે અણીયારા
@user-xd2qv5zl9v
@user-xd2qv5zl9v 11 ай бұрын
Lakhansinh bhai gadhvi ne bolvo
@janaksinhjadeja6697
@janaksinhjadeja6697 11 ай бұрын
રડાવી દીધા
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 11 ай бұрын
Khama khama ghanu jivo bap,, karuna ni avdhi kari ho bey vadil murabbio e. Dhany chhe tamaru jivan. Nakar ava vichar ave nai.
@yaitsok
@yaitsok 10 ай бұрын
Jay ho
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 2 MOJE DARIYA.
59:30
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 3,1 М.
Episode 1 Part 1, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અદ્ભુત સંવાદ! Moje Dariya : Parshottam Rupala,
39:13
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 9 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 41 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
હમીરસિંહ ગોહિલની વીરતાની વાત . Hamir Sinh Gohil મોજે દરિયા with Parshottam Rupala & Rajbha Gadhavi
55:08
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 85 М.
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 MOJE DARIYA.
32:13
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 10 М.
Episode 4 with Mayabhai Ahir. Moje Dariya with Shri Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા
37:53
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 62 М.
Rang Kone Deva ll Lok Varta Isardan Gadhavi ll Lok Sahitya Ni Vat
59:56
Ashok Sound Official Channel
Рет қаралды 1,2 МЛН
Narmda na neer | Bhavishyawani | Parshottam Rupala Saheb | Kavi Daad bapu
16:22
Jitu Daad Gadhvi official
Рет қаралды 12 М.