જય હો સુરાપુરા દાદાની જય હો આજે દિવાળી ની રાત્રે હે બંન્ને દાદા ના ચરણોમાં નવા વર્ષની નયન શિવશંકર ત્રિવેદી ના જય મહાદેવ લુણાવાડામાં થી ઘરમાં બેઠા બે હાથ જોડીને પ્રાર્થના કરી માથું નમાવી ને નમસ્કાર કરું છું.
@jaihavethevideosyou88402 жыл бұрын
હે દાદા હું એક વાલ્મીકિ ની દિકરી છું મારા ધણી એ બીજા લગ્ન કરી લીધા છે મારે એક નવ વર્ષ નો દિકરો છે મારા ધણી અમને માં દિકરાને રાખતા નથી હું મારા દિકરાને લય ને મારા પિતા ની સાથે રહું છું મારૂ સાસરુ અમદાવાદ માં છે હે દાદા મારા દિકરાને બાપ અને મને મારા ધણી ને પાછા આપો દાદા હું બોવ જ દુઃખી છું દાદા હું તમારા ત્યાં સુધી આવી શકું તેમ નથી એકલી દાદા મારૂ દુઃખ દૂર કરો દાદા બધા મને બીજા લગ્ન કરવાનુ કેછે પણ મારા દિકરાને મૂકતા મારૂ મન નથી લાગતું દાદા મારું પરણેતર ઘર પાછું આપો😭😭
@hardikthummar28012 жыл бұрын
Hi dide tmare bholad Dada ne manta mane ljo ka to bholad Java hoy to kjo hu paisa mokles
@khimjidabesara52472 жыл бұрын
ખીમજી
@mahipatsinhsolanki9298 Жыл бұрын
તમારું કામ થઈ જશે બેન .100 ટકા
@vallabhbhaimoradiya400 Жыл бұрын
Dada dukhbhanjan se bhai jay ho dada ni 🙏 🌹 💐 🏵 🥀 🌹 💐
@kanorathod5709 Жыл бұрын
@@hardikthummar2801 મોકલ
@dilipjoshi42185 жыл бұрын
ધન છે દાદા તમારા દીકરા ની ભક્તિ ને દાદા રામ રામ છે મારા દિલીપ જોષી ના રામ રામ
@himmatmaru15302 жыл бұрын
જય હો દાદા હિંમત પઢીયાર ના રામ રામ દાદા
@jadavvivek32072 жыл бұрын
ભાલ પંથક ના સુરાપુરા બાપા ને મારા રામ રામ જય સુરાપુરા બાપા જય તેજાજી બાપા
@pujarachandu46912 жыл бұрын
જય હો દાદા ઝાલા પુજારા ના રામ રામ
@parmarindia71262 жыл бұрын
Jai ho dada..I am now from Germany..I am a parmar
@NipulThakkar-q5g10 ай бұрын
Jay surapura dada rajaji tejaji mogal ma dhan bapukoti koti ne chhe nipul thakkar vasai bombay ❤
@nitinrathod5392 жыл бұрын
Jay Ho Dada Bapu 🙇🙇🙏
@valabalbhadrasinh33372 жыл бұрын
Jay ho surapura dada.....
@govindhadagda5343 жыл бұрын
🙏🙏જય હો સુરવિર... જય હો બાપ
@shailendrasinhjadeja899011 ай бұрын
Rajkot thi dada na charno ma koti koti namskar 🙏🙏 mare drshn karva aavvu che hukum karjo dada 🙏🙏💐
@MaheshChaudhaey17 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤ Jay surapura dada ❤️❤️❤️❤️❤️
@team09viewsandstatus22 Жыл бұрын
જય હો દાદા મારા જયસુરાપુરાદાદા
@MogalMaa132 жыл бұрын
Jay Ho Surapura Dada🙏🙏🙏🙏🙏
@vanrajsinhsolanki72222 жыл бұрын
જય હો દાદા ની
@jayendrpitroda71105 жыл бұрын
Jay hoooo surapura dada tamari
@vallabhbhaimoradiya400 Жыл бұрын
Jay ho bholad na bhadveer rajaji tejaji ni jay ho 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵
@bhaveshsoni7212 Жыл бұрын
Jay ho dada Krupa karjo 🙏 Jay ho surapura dada nu dham Jay ho