No video

Surat International Shibir - Part 01 | Why do we suffer in life | Gujarati | Pujya Niruma

  Рет қаралды 1,149

Dada Bhagwan Music

Dada Bhagwan Music

3 ай бұрын

In this video Pujya Niruma is explaining, How intellect does not allow us to say in equanimity? What is essential to be done with intellect to stay in equanimity? How intellect takes us on other path rather than following five principles of Dada Bhagwan? What are basic reasons that donot allow you to stay in equanimity? What is the reason behind suffering in our life? Niruma sharing experience of follower staying in five principles of Dada Bhagwan and seeing everyone as flawless. How scientific circumstantial evidence make things happen in our life? How are we root cause of all suffering in our life? What are the reasons behind physical suffering in life and how to apply knowledge of self for same? How to do pratikraman for our faults in case of sticky files? How to clear our good and bad opinions for other people using knowledge of self? How true helps to solve our relationship with our near-ones? How to remain in self while going through pain of any kind? The one who deceives his own self suffers and otherwise he doesn't suffer - what is the meaning of this statement of Dada Bhagwan? What is meaning of Tankotkirnavat? Who is called as Tirthankar and how is he different from God? What is God and who gets this adjective? What is meaning of introspection and how to do it? Even after considering other as Flawless we have feeling of suffering, in this situation can it be said that we have applied the knowledge of self? Based on principle of scientific circumstantial evidence How much efforts should we make or leave to destiny? What difference between Scientific circumstantial evidences and flow of progress of an embodied soul in this world (Niyati)? When is twelveth stage of spiritual development called attained?
આ વિડીયોમાં પૂજ્ય નીરુમા સમજાવી રહ્યા છે કે, બુદ્ધિ કેવી રીતે સમભાવમાં રહેવા નથી દેતી? સમભાવમાં રહેવા માટે બુદ્ધિ સામે શું કરવું જરૂરી છે? બુદ્ધિ કેવી રીતે દાદા ભગવાનની પાંચ આજ્ઞાનું પાલન કરવાની બદલે અન્ય માર્ગ પર લઈ જાય છે? કયા મૂળભૂત કારણોના લીધે તમે સમભાવમાં નથી રહેવા દેતા? આપણા જીવનમાં દુઃખ આવાનું કરવાનું કારણ શું છે? કેવી રીતે વ્યવસ્થિત આપણા જીવનમાં બધું ભેગું કરે છે? આપણા જીવનમાં આપણેજ બધા દુખોનું મૂળ કેવી રીતે છીએ? જીવનમાં આવતી શારીરિક વેદના પાછળનાં કારણો શું છે અને તે માટે જ્ઞાન વાપરી કેવી રીતે સમાધાન રાખવું? ચીકણી ફાઈલો સામેના આપણા દોષો માટે પ્રતિક્રમણ કેવી રીતે કરવા? બીજા માટે આપણા સારા અને ખરાબ અભિપ્રાયોના કેવી રીતે પ્રતિક્રમણ કરવું? આપણા નજીકના લોકો સાથે સંબંધો સુધારવામાં સાચો પ્રેમ કેટલું મદદ કરે છે? કોઈ પણ જાતની પીડામાંથી પસાર થતાં આત્મામાં કેવી રીતે રહેવું? જે પોતાની જાતને છેતરે છે તેને દુઃખ આવે છે જે પોતાની જાતને છેતરતું નથી એને દુઃખ આવતું નથી - દાદા ભગવાનના આ સૂત્રનો અર્થ શું છે? ટંકોત્કીર્ણવતનો અર્થ શું છે? કોને તીર્થંકર કહેવામાં આવે છે અને તે ભગવાનથી કેવી રીતે અલગછે? ભગવાન શું છે અને આ વિશેષણ કોને મળે છે? સામાયિકનો અર્થ શું છે અને તે કેવી રીતે કરવું? બીજાને નિર્દોષ જોવા છતાં આપણને દુઃખની અનુભૂતિ થાય છે, આ સ્થિતિમાં એમ કહી શકાય કે આપણે જ્ઞાનનો ઉપયોગ કર્યો છે? વ્યવસ્થિતના સિદ્ધાંતના આધારે આપણે પ્રયત્નો કરવા જોઈએ કે નસીબ ઉપર છોડી દેવું જોઈએ? વ્યસ્થિત અને નિયતિ વચ્ચે શું તફાવત છે? બારમાં ગૂણઠાણું કોને કહેવાય છે?
English: www.dadabhagwa...
Gujarati: www.dadabhagwa...
Hindi: hindi.dadabhag...
Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#suffering #PujyaNiruma #spiritualpodcast #podcast

Пікірлер: 2
@narendraparmar9730
@narendraparmar9730 Ай бұрын
Jay sachhidanand
@vishalvyas5721
@vishalvyas5721 3 ай бұрын
Superb...
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 32 МЛН
Bhadran Shibir 2001 Part 7 | Salvation | Gujarati | Pujya Niruma
58:19
Dada Bhagwan Foundation
Рет қаралды 13 М.
Pujya Niruma Sange Soneri Prabhat Part 14 | Gujarati l Doership in seva
51:13
Dada Bhagwan Foundation
Рет қаралды 14 М.
Bhadran Shibir 2001 Part 6 | Guru | Gujarati | Pujya Niruma
58:57
Dada Bhagwan Foundation
Рет қаралды 17 М.
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН