તને જીભ આપી કદર નથી તને હરિ ગુણ ગાવાની ખબર નથી સ્વર અંજુબેન લાઈક કરો લખેલુ krishna mandal કાજલબેન

  Рет қаралды 80,385

Krishna Mandal

Krishna Mandal

29 күн бұрын

કિર્તન ના શબ્દો લખનાર - ડાયાભાઈ રાવલ
આપનો ખૂબ ખૂબ આભાર કિર્તન ના શબ્દો ખૂબ સુંદર લખ્યા છે અમે આપના આભારી છીએ...💐🙏🏻
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
🔴કાલે અગિયારસ માટે ખૂબ સરસ થાય 👇 અહીં ક્લિક
• સોનાના બાજોટ અને થાળ પ...
દિવા કરો બાર મેઘવર્ષા ત્યારે ગોવર્ધન તોળીયો સરસ 👌
• સ્વર અંજુબેન બારે મેઘ ...
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
તને આખો આપી કદર નથી
તને હરિ નીરખવા ની ખબર નથીતારી બનાવેલી દુનિયાનય સુધરે
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી ...
..દુનિયાને સુધરે
તને કાન આપ્યા કદર નથી
તને કથા સાંભળવાની ખબર નથી તારી બનાવેલી ...દુનિયાને સુધરે
નહી સુધરે વાલા નહીસુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
તને જીભ આપી કદર નથી
તને હરિ ગુણ ગાવાની ખબર નથી તારી બનાવેલીદુનિયાને સુધરે
નહીસુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
તને હાથ થયા ત્યાં કદર નથી
તને તાળી પાડવાની ખબર નથી તારી બનાવેલી...દુનિયાને સુધરે
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
પગ આપ્યા તને કદર નથી
તને જાત્રા કરવાની કંઈ ખબર નથી
તને મંદિરે જવાની કંઈ ખબર નથી તારી બનાવેલી દુનિયાને સુધરે
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
તને મસ્ત આપ્યુ કદર નથી
તને પ્રભુ ને નમવાની ખબર નથી તારી બનાવેલીદુનિયાને સુધરે
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
તને ધન આપ્યો કદર નથી
તને પૂર્ણ દાન કરવાની ખબર નથી તારી બનાવેલીદુનિયાને સુધરે
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે
તમે મનુષ્ય દેહે આપ્યો કદર નથી
તને પ્રભુમાં ઘસવાની ખબર નથી તારે બનાવેલીદુનિયાને સુધરે
નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયાને સુધરે

Пікірлер: 54
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 27 күн бұрын
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ તો અત્યારે કોણ રશીલાબેન કીર્તન રોજ મેકોશો ખુબ સરસ ગમેશે રશીલાબેન
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર કાજલ બધું સેટિંગ કરીને ગઈ છે હું ખાલી લખીને મુકું છું
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 20 күн бұрын
વાહ સરસ એકદમ સત્ય કિતઁન ના શબ્દો
@krishnamandal7274
@krishnamandal7274 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી રીટાબા ખૂબ ખૂબ આભાર પ્રણામ🙏🏻🙏🏻
@kantakapadia4109
@kantakapadia4109 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ તમે ત્રણેય બહેનોએ બહુ સરસ કીર્તન ગાયું ધન્યવાદ,,,🙏🏵️🌺🌹🌻🌸🙏😢
@krishnamandal7274
@krishnamandal7274 16 күн бұрын
કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ તમારા આશીર્વાદ તમારો સાથ સહકાર કાયમ માટે કૃષ્ણ મંડળ ઉપર રહે
@user-oz5uq1fw1b
@user-oz5uq1fw1b 14 күн бұрын
સાચી વાત છે દીદી ખુબ સરસ કીર્તન ના શબ્દો ખુબ આગળ વધો ખુબ સરસ સ્વર અંજુબેન તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાયમ માટે રહે મજા પડી ગઈ
@krishnamandal7274
@krishnamandal7274 14 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું અને સાંભળીને મજા આવી અમને પણ ખૂબ આનંદ થાય છે કે અમારા કેતન સાંભળીને તમને ખૂબ ગમે છે🙏🏻🙏🏻
@daxachudasama3250
@daxachudasama3250 24 күн бұрын
🎉🎉🎉
@krishnamandal7274
@krishnamandal7274 24 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ પ્રણામ
@devangidhunofficial
@devangidhunofficial 23 күн бұрын
🙏🙏👌👌
@krishnamandal7274
@krishnamandal7274 23 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p 27 күн бұрын
વાહ વાહ ખુબ સરસ કીર્તન અંજુબેન મારા વેવાણ ધન્ય છે તમને મોઢે કીર્તન બોલો છો યાદ રહેશે સરસ કીર્તન બોલ્યા રાગ પણ સારો છે કીર્તન પણ સારું છે કાજલ રસીલા અંજુ બેન બધા કૃષ્ણ મંડળ ના બેનો ધન્યવાદ આવાને આવા કીર્તન સંભળાવતા રહો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય ગોપાલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ મંડળના બધા જ બહેનો તરફથી
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 17 күн бұрын
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે
@krishnamandal7274
@krishnamandal7274 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા તમે અમારા કેતન રોજ સાંભળો છો આનંદ અનુભવો છો અમને પણ ખૂબ ખુશી થાય છે કે તમે પણ ભગવાનનું કીર્તન સાંભળો છો ને ગુણગાન કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રણામ દાદા🙏🏻🙏🏻
@user-jk3gp2lp2l
@user-jk3gp2lp2l 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી બેટાસાવ સાચી વાત છે ગામની પંચાત કરવા માં જીભ નહિં થાકે તારી દુનિયા બનાવેલી નહીં સુધરે જમાનો બદલાઈ ગયો છે અંજુબેન રસીલાબેન કાજલબેટા. ખુબ સરસ સુન્દર અવાજ માં ગાઈ રહ્યા છો બહુજ સરસ સમજે તો સારૂ બીજુ શું તમારા મંડળ ની બહેનો દિકરીઓ નેં તથા તમારાં માવતર ને ધન્ય છે સદાય તમારાં માથે મારા આશીર્વાદ છે બેટા ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય માતાજી
@krishnamandal7274
@krishnamandal7274 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર કોકીલા માસી તમારે કોમેન્ટ હંમેશા પ્રેરણા રૂપ અને ઉત્સાહ વધારનારી હોય છે તમને પણ ભગવાન ખુબ ખુબ તંદુરસ્ત રાખે એવી પ્રભુને પ્રાર્થના ખુશી ખુશીથી ભગવાનના ગુણગાન કરીએ🙏🏻🙏🏻🙏🏻
@rinkusstudio4549
@rinkusstudio4549 17 күн бұрын
વહા સાસુમા વાહ બહુ સરસ તમે કીર્તન ગાયું છે દરેક માણસ સુધી પહોંચાડ્યું છે આપણું શરીર ભગવાને સરસ બનાવ્યું છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજાયું છે વાહ જોરદાર કીર્તન ગાયું છે વાહ મમ્મી વાહ
@krishnamandal7274
@krishnamandal7274 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ રીંકલ ખૂબ ખૂબ આભાર તને અને તારા સાચુ ને બંને ને ખુબ સરસ કીર્તન ગાય છે રશીલાબેન તારા સાસુને અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ કહેજે
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 24 күн бұрын
વાહ વાહ અંજુ માશી ખૂબ સરસ કીર્તન રજૂ કર્યું ખૂબ ગમ્યું ખૂબ ખૂબ આગળ વધો કૃષ્ણ મંડળ 👍🙏👌👌
@krishnamandal7274
@krishnamandal7274 24 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર પ્રશ્ન મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ભાવિકાબેન
@parthsavani4654
@parthsavani4654 27 күн бұрын
જય ગોપાલ.
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતામાસી
@bharatdabhi6817
@bharatdabhi6817 25 күн бұрын
Khub saras Bhajan gayu ben Jay shree Krishna 🙏🙏
@krishnamandal7274
@krishnamandal7274 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻 કૃષ્ણ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ
@jalarammandal5125
@jalarammandal5125 26 күн бұрын
વાહ આખું જ સરસ ભજનની રજૂઆત કરી કાજલબેન 🙏🙏🙏🙏🙏
@krishnamandal7274
@krishnamandal7274 26 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળના જય ગુરુદેવ
@Lilubentukadiya
@Lilubentukadiya 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ 👌👌👌
@krishnamandal7274
@krishnamandal7274 26 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 27 күн бұрын
Jay shree krishna Jay shree ram best bhajan gaya . Sarve Hari bhakton ne radhey radhey 💐🙏💐💐🌺🌺🌺🌺🌺🌺🌺
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@AnkitaDani24
@AnkitaDani24 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@user-zq9qo1ls7i
@user-zq9qo1ls7i 26 күн бұрын
Jay gurudev...,🌿🕉️
@krishnamandal7274
@krishnamandal7274 26 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@rasilathumbar1741
@rasilathumbar1741 24 күн бұрын
Srs❤❤🎉🎉🎉👍🙏🙏🌹🌹😔
@krishnamandal7274
@krishnamandal7274 24 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર દિલથી લાઈક કરી છે કૃષ્ણમંડળમાં તમારી હાજરીને ધન્યવાદ
@rasilasangani7573
@rasilasangani7573 27 күн бұрын
ખુબ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર વિષ્ણુ મહિલા મંડળ ના બધા જ બહેનોને જય સ્વામિનારાયણ
@rajshreemakwana385
@rajshreemakwana385 23 күн бұрын
Saras voice che kishor Kumar jevoj
@krishnamandal7274
@krishnamandal7274 23 күн бұрын
જય શ્રીકૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર
@rasilaanghan9042
@rasilaanghan9042 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ કીર્તન ગાયો અંજુ માસી
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@gopibenvithani5817
@gopibenvithani5817 27 күн бұрын
Wah..mara mota Ben wah..tame to jamavat padi didhi ho
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર તમને અમારો કીર્તન ખૂબ ગમ્યો ધન્યવાદ પ્રણામ
@rekhabenparmar5621
@rekhabenparmar5621 27 күн бұрын
ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું દીદી સાવ સાચી વાત છે જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌🎉
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર ધન્યવાદ રેખાબેન
@hiraodedara813
@hiraodedara813 27 күн бұрын
જય ભોલેનાથ હરહર મહાદેવ
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોળા નાથ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@parthsavani4654
@parthsavani4654 27 күн бұрын
સાવ સાચી વાત છે
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતામાસી ખુબ ખુબ આભાર
@VarshabenGKaklotar
@VarshabenGKaklotar 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર વર્ષાબેન
Hot Ball ASMR #asmr #asmrsounds #satisfying #relaxing #satisfyingvideo
00:19
Oddly Satisfying
Рет қаралды 24 МЛН
Как быстро замутить ЭлектроСамокат
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 12 МЛН
હાલો હાલો ભજનમાં જાવું છે
3:07
Смотри до конца 😻💔
0:44
mafo fashion
Рет қаралды 10 МЛН
УКРАЛИ портфель с ДЕНЬГАМИ у БИЗНЕСМЕНА 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 3,1 МЛН
Её Старший Брат Настоящий Джентельмен ❤️
0:18
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН
Miroşun siniri 🤣 #springonshorts #özlemlinaöz
0:18
Özlemlina Öz
Рет қаралды 24 МЛН