મિલકત ના પત્રક કેવી રીતે ભરવા તે અંગે જો કોઈ વિડિયો બને તો સારું પત્રક ના દરેક કોલમ માં શું લખવું ખાસ વાર્ષિક આવક ના ખાના માં
@dhritishah74724 ай бұрын
2024 ma buy karyu hoy ae j lakhvanu ke junu 5 varsh pehala nu darshavanu 6e ?
@ShreyashDabar4 ай бұрын
અગાઉ નું dece 23 માં બાકી જે m જેમ ખરી दी करो em दर વરસે
@dhritishah74724 ай бұрын
@@ShreyashDabar એટલે ઘર 2017 માં લીધેલું છે.. એ દર્શાવવાનું ? અને નોકરી 2021 માં લાગી છું. તો 2017 વારું દર્શાવવું કે ન દર્શાવવું ?
@ShreyashDabar4 ай бұрын
તમારા નામે હોય તો દર્શાવી દેવું
@dmrojasara35372 ай бұрын
Sir add anual property return submission per click karta your approvaer is not set,please contact admin avo message aave se to su karvu admin kon hoy se
@Sohan_5yАй бұрын
Admin tamara kacheri no head hoy che. Ena I'd mathi APR module fllow set karvo pade
@geetabenpatel24254 ай бұрын
Icds વિશે પણ વિડિઓ બનાવો
@vimalchavda6170Ай бұрын
શેર બજારના ડિમેટ એકાઉન્ટના પોર્ટફોલિયો માં રહેલા અલગ અલગ શેર કેવી રીતે દર્શાવવા
@IRONXLR6Ай бұрын
જરુરી છે
@pratikpatel61813 ай бұрын
Saheb jilla fer thi aavyo hoy tenu office details ma kai kai tarikh nakhvu
@ShreyashDabar3 ай бұрын
खाता દાખલ તારીખ તો જે હોય એ j આવે પહેલી વાર જે લાગ્યા હતા એ j