આયજે જ પસીયા બાપા એ કૈટલાય ભરષટાચારી ભાજપીયા નેતાવ ને અગનીકાંડ ના બનાવ માં ભડકે બરતા બચાવીયા ના માન માં મિઠાય ની દુકાન ખોયલી. કેવાતા સંતો ચોક્કસ ગુંડાવ ને છાવરે છે ને આમ જ ડીંડક હાલીયા કરે પ્રજા મુરખ છે કોયને દોષ દેવાય એમ નથી ઓમ શાંતી 🙏
@jkpatel20646 ай бұрын
શાબાશ ગેનીબેન 👍👍👍👍👍👍👏👏👏👏
@SureshzapdiyaZapdiya-mt5hu6 ай бұрын
સત્યની વિજય હો
@modjinatben6 ай бұрын
તમે બધા ન્યાય માટે લડો છો તે માટે વિજય ભવ
@ArvindPatel-ig5ny6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kingkingbhai44856 ай бұрын
Geni ben Thanks
@govindbhaikchaudhari22086 ай бұрын
आ मानव हत्यारी सरकार दोषितोणपकड़कर जंताको न्याय नी प्रक्रिया जलडी जंताको पेश करे और सजा दे ।
@sureshbhaipatel19506 ай бұрын
આવી જ રીતે એક વિરોધ પક્ષ તરીકે જોરદાર રીતે લોકો માટે અવાજ ઉઠાવતા રહેજો, જય હો કોંગ્રેસ પક્ષનો.
@govindbhaikchaudhari22086 ай бұрын
कांग्रेस ही देस्की जनसेवाओर शत है।
@jagodabhi30206 ай бұрын
Jay ho geni ben ❤❤❤❤❤
@SidhuSahibSidhuSahib6 ай бұрын
Congress zindabad❤
@ARUL_BHADRU_20236 ай бұрын
આ પોલીસ ભાજપની છે 😢😢😢😢
@chaudharyjitubhai30686 ай бұрын
શાબાશ પહેલીવાર કોંગ્રેસ નાે મીજાજ જાેવા મલયાે
@મુંગોપોપટ6 ай бұрын
તારીખ પે તારીખ મી લોરડ. કાંઈ ઘનટોળોય નથી થાવાનું જેના જીવતે જીવ વયા ગયા ઈ લોકોય છાતી કુટી ને થાકી ગયા હરસભાય આયવા ને રસપુરી ખાય ને ગયા. જાતા જાતા સંધુય ઢાંકતા ગયા કેમકે પુછડુ કોકને અડતુ તુ. બે પાચ નાના ગુરગાવ ને ફટાફટ પુરી દીઘા ને બુલડોજર ફેરવી ને પાણી છાટી દીધુ જયાં પુછડુ પોચતુતુ ને રોજ રુપીયા ના કોથરા ઠલવાતાતા ઈ કોય દી હાથ મા નય આવે આખી સીસટમ સડેલી છે જો એક રણબંકો પાકે ને બધાય ને સીધા દોર કરે તો જ સુધારો આવે બાકી પસાભાય ને ચુંટી દીધા હવે એનેય કોક નું રુણ તો ઉતારવાનું હોય ને