વરસાદ સાથે ચોમાસાની વિદાયની માહિતી પરેશ ગોસ્વામી || Paresh Goswami Varsad Ni Mahiti

  Рет қаралды 147,659

Weather TV

Weather TV

Күн бұрын

વરસાદ સાથે ચોમાસાની વિદાયની માહિતી પરેશ ગોસ્વામી || Paresh Goswami Varsad Ni Mahiti
bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya
#technical #system #vignan #technology #sattelite #pareshgoswami #પરેશગોસ્વામી
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 547
@PareshGoswami
@PareshGoswami 10 сағат бұрын
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 10 сағат бұрын
જયશ્રી નાથજી
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 10 сағат бұрын
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@dineshrathod4980
@dineshrathod4980 10 сағат бұрын
ભુર પવન ક્યારે આવશે?
@rajshikhuti6271
@rajshikhuti6271 9 сағат бұрын
​@@dineshrathod4980વીડીયો પુરોજોલીયો
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 10 сағат бұрын
🙏૨૦૨૪ નું વર્ષ એકદમ સારૂં થશે 🙏 🙏નદીનાળાં, તળાવ,ડેમો કુવા બધુંય ભરાઈ જશે 🙏🙏ખેડૂત ભાઈઓ ચિંતા ન કરશો 🙏🙏આ વાત પરેશભાઈ ગોસ્વામી જ ભર ઉનાળામાં કહી શકે 🙏 🙏ગજબ થી પણ અતિ ગજબ લોઢાના ચણા ખાવાં જેવી વાત છે 👌🙏 વાહ પરેશ ભાઈ વાહ આંખો ભીની થઈ જાય છે 🙏
@sarimdudhwala847
@sarimdudhwala847 8 сағат бұрын
Sachi vat say bro tamni agahi mujab avo varsad thayoj nathi north Gujarat Banaskantha
@arifaminarif5765
@arifaminarif5765 8 сағат бұрын
કંકોડા. ઉત્તર ગુજરાતમાં પાલનપુર તાલુકાના તલાવ ડેમ ખાલી પડયા છે.
@LumbajiDesai-ke3ds
@LumbajiDesai-ke3ds 6 сағат бұрын
​@@sarimdudhwala847 ભાઈ અંબાજી માં બહુ સારો વરસાદ થયો છે
@GautambhaiBhojaviya
@GautambhaiBhojaviya 10 сағат бұрын
જેને આજે વરસાદ નો આયો હોય તે લાઈક કરે❤❤
@gopalbhaifuletra8185
@gopalbhaifuletra8185 10 сағат бұрын
૨૦૨૪નાં ટનાટન ચોમાસા ને સાથે સાથે તમારી ટનાટન આગાહી ને બાય બાય
@rajendramori341
@rajendramori341 9 сағат бұрын
પરેશભાઈ આખા વર્ષની આગાહી તમારી સાચી પડી ખુબ ખુબ ધન્યવાદ આવતા વર્ષે પણ આગાહી સાચી પડે એકંદરે વર્ષ પણ સારું છે હવે ભાવ સારા મળી જાય
@zalashailendrasinh5261
@zalashailendrasinh5261 9 сағат бұрын
અત્યારે અમારે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં સવની ગીર ગામે ધીમીધારે વરસાદ ચાલું છે.
@gadhvidevabhai620
@gadhvidevabhai620 10 сағат бұрын
પરેશ ભાઈ આ વરસ જીરું માટે કેવું વાતાવરણ રેસે તેના વિશે થોડી માહિતી આપજો
@M.R.45543
@M.R.45543 10 сағат бұрын
ખૂબ ખૂબ ધન્ય વાદ તમારી આખા ચોમાસામાં આગાહી સાચી પડી.
@MohitPanchigar
@MohitPanchigar 9 сағат бұрын
આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને નવસારી તેમજ સુરત માં વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
@guru...5368
@guru...5368 10 сағат бұрын
ગીર સોમનાથ ના ગીર ગઢડા ના તુલસીશ્યામ ગીર માં હાલ વરસાદ સાલું સે 7 વાગ્યાં થી
@mothariyabharat2009
@mothariyabharat2009 10 сағат бұрын
જય માતાજી,, ખુબ ખુબ ધન્યવાદ પરેશભાઈ,,,, પૂરા ચોમાસા દરમિયાન તમારી તમામ આગાહી જોઈ,,,, અને અનેક આ ગયો,, સાચી પડી,,,,,,, ખુબ ખુબ ધન્યવાદ,,,,, ગાંધીધામ કચ્છ થી,,,, ભરત બી, મોથા રિયા,,,,,,,,, જય દ્વારકાધીશ,,,, જય માતંગદેવ,,,,,, જય ભીમ,,,,
@alpeshambaliya1806
@alpeshambaliya1806 9 сағат бұрын
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં ત્રણ દિવસ થી સારો વરસાદ આવે છે
@miteshsolanki7333
@miteshsolanki7333 9 сағат бұрын
ભર ઉનાળે આગાહી કરી હતી કે 2024 નું વર્ષ સારો જશે ખુબ સારો વરસાદ થવાનો છે નદી નાળા અને તળાવ ભરાઈ જશે અને ખેડૂત માટે ખૂબ સારો વરસાદ થવાનો છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવી આગાહી પરેશ ગોસ્વામી કરી હતી અને તે 100 ટકા સાચી પડી ખેડૂતો માટે સચોટ અને સાચી માહિતી આપી અને મફત સેવાનું કામ કરતા પરેશ ગોસ્વામી હું મારા બે હાથ જોડીને પ્રણામ કરું છું અને ભવિષ્યમાં પણ ખેડૂતો માટે આવી સાથી આગાહી કરતા રહેશે અને ખેડૂતોને માર્ગદર્શન ખેતીમાં આપતા રહે છે 2024 ના વરસાદ ની પરેશભાઈ ની માહિતી 100% સાચી પડી માહિતી આપવા બદલ ધન્યવાદ પરેશ ભાઈ.
@મૅરુઍલવરુ
@મૅરુઍલવરુ 10 сағат бұрын
દૅવભુમિદ્વારકામા નથીથયૉ વરસાદ પાણી નથી પરૅશભાઈ થયરયુ
@Srgeming.8182
@Srgeming.8182 10 сағат бұрын
જેને કવા ભરાઈ ગયા હોય તે લાઈક કરો
@RBstatus.23
@RBstatus.23 10 сағат бұрын
1:01
@RBstatus.23
@RBstatus.23 10 сағат бұрын
@ViramSardiya
@ViramSardiya 9 сағат бұрын
કુવા
@JayvanatsinhGohil
@JayvanatsinhGohil 10 сағат бұрын
મહુવા બગદાણા વિસ્તાર મા આજે પણ સારો વરસાદ થયો છે
@valbhbhisenta2663
@valbhbhisenta2663 10 сағат бұрын
આજે તમે આવ્યા હતા પણ અમે રૂબરૂ મુલાકાત નહી થય મારૂ ગામ ત્રાપજ છે અનિવાર્ય સંજોગો ના કારણ થી
@mukeshgohel5438
@mukeshgohel5438 9 сағат бұрын
કોને કોને ચોમાસું પૂરું થયું તે સારું થયું તેવુ લાગે છે ❤
@alpeshzapdiya5200
@alpeshzapdiya5200 9 сағат бұрын
અમારા બોટાદ જિલ્લામાં વરસાદ ના કારણે બવ નુકસાન પકમાં થયું છે
@KaushikKumar-h8c
@KaushikKumar-h8c 7 сағат бұрын
હેલ્લો પરેશભાઈ તમારી આગાહી 2024ના ચોમાસા દરમ્યાન એકા એક આગાહી સાચી પડી છે માટે આવતા વરસે એટલે 2025 ના વરસે આવી જ આગાહી સાચી પડે તેવી શ્રી કૃષ્ણ ભગવાન ને મારી પ્રાર્થના રાધે રાધે પરેશભાઈ
@chandrakantboghara832
@chandrakantboghara832 10 сағат бұрын
છૂટા છવાયા 2 થી 3 ઇંચ થઇ જાય છે
@sabaliyasanjaybhai4370
@sabaliyasanjaybhai4370 10 сағат бұрын
જય શ્રી મહાકાળી માં
@DhirubhaiKumbhni
@DhirubhaiKumbhni 9 сағат бұрын
જય હો..ગિરી..જય હો આવરસની..માહીતી.બદલ..અભિનંદન..બાપુ
@SurprisedAirboat-lv2hi
@SurprisedAirboat-lv2hi 9 сағат бұрын
પરેશભાઈ હજુ ચાર દિવસ સુધી સતત વરસાદ રહેશે તા,,,4,, સુધી ગીર તાલાળા ગામ હિરણવેલ ગીર સોમનાથ
@shashikantchaudhari4557
@shashikantchaudhari4557 10 сағат бұрын
Very good news.. Sir ji.. જય સોમનાથ.. જય દ્વારકાધીશ..
@vishalbaraiya6829
@vishalbaraiya6829 10 сағат бұрын
મહાદેવ પરેશભાઇ
@SurprisedAirboat-lv2hi
@SurprisedAirboat-lv2hi 9 сағат бұрын
પરેશભાઈ અમારે આંઠ દિવસ થી ભુર પવન વાય છે
@sanataniyodha7373
@sanataniyodha7373 4 сағат бұрын
Kyo jilo bhai
@Shiyalgordhanbhi
@Shiyalgordhanbhi 10 сағат бұрын
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામમાં સારો વરસાદ છે આજે
@Bike_Rider_4203
@Bike_Rider_4203 8 сағат бұрын
પરેશ ભાઈ હવે ઠંડી ક્યારે ક્યારે પડશે
@asifkadivar7673
@asifkadivar7673 9 сағат бұрын
અરે પરેસભાઈ આ વરસાદ માં અમારી પથારી ફેરવી નાખી કપાસ બધો બગાડી નાખ્યો અને જુવાર આડી પડી ગઈ જુવાર મજુર થી વઢવા માટે 1વીઘા ના 2500 રુપિયા થસે અને પુરા વારવાના 1વીઘા 1300રુપયા થસે આથી વેચાતી કરબ સસ્તી પડે અને તમે કહો છો કે ફાયદો થયો અમારે પાણી કાઈ જરૂર નતી 200મણ કપાસ થાય એમ હતો 20વીઘા નો હવે ફક્ત 90મણ થસે આવુ છે પરેસ ભાઈ
@VajuDodiya
@VajuDodiya 9 сағат бұрын
પરેશભાઈ આજે પણ વેરાવળ તાલુકાનાં ભેટાળી ગામ માં ત્રણ ઈસ વરસાદ થયો છે તા 1/10/2024 ના રોજ
@maheshmakvana9654
@maheshmakvana9654 8 сағат бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 9 сағат бұрын
જય માતાજી પરેશ ભાઈ. અંબાલાલ પટેલ તો વરસાદ ની આગાહી કરી છે કે. 17 થીં. 21 તારીખ થી સાઈકલો ન વાવાઝોડું બન છે કે કેમ પરેશ ભાઈ તેની માહિતી આપશો
@arifaminarif5765
@arifaminarif5765 8 сағат бұрын
સાઠે બુદ્ધિ નાઠે.
@BhaveshParasiya
@BhaveshParasiya 8 сағат бұрын
શીયાળામાં માવઠા વિશે ની આગોતરી જાણકારી આપવાની કૃપા કરશો
@balubahibamaniya3990
@balubahibamaniya3990 9 сағат бұрын
જય સોમનાથ
@Bhavin.b
@Bhavin.b 10 сағат бұрын
અમારે આ રાઉન્ડમાં વર્ષે સારુ કરી દીધુ એક વેત જ કુવા ખાલી રહેવા દીધા અને પાણી વૈકીયાણ થય ગયુ ભાવનગર જિલ્લા માં બે વર્ષ બાદ ફરી સારુ વર્ષ થયુ છે
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 10 сағат бұрын
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 10 сағат бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 9 сағат бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@bavaliyaramesh195
@bavaliyaramesh195 10 сағат бұрын
તમે કીધું એમ બોટાદ જિલ્લામાં વરસાદ સારો થઈ ગયો છે પરેશભાઈ ધન્યવાદ
@mayurjakhotra9867
@mayurjakhotra9867 10 сағат бұрын
પરેશભાઈ ગીર સોમનાથ ના સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં આજે બપોર પછી વરસાદ જોરદાર પડ્યો ho
@bhagvat.gita.chenal
@bhagvat.gita.chenal 8 сағат бұрын
October mahinama arab sagar ma cayclon banva ni shakyata che
@ahirahir9835
@ahirahir9835 9 сағат бұрын
અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ સાલું સે પરેશ ભાઇ તો પરેશ ભાઇ સે
@bhaveshgondaliya1355
@bhaveshgondaliya1355 9 сағат бұрын
પરેશ ભાઈ વરસાદ ને હવે રામ રામ કહી દો જેથી આવતા વર્ષે વહેલો આવે ❤
@મૅરુઍલવરુ
@મૅરુઍલવરુ 10 сағат бұрын
જય દ્વારકાધીશ પરૅશભાઈ વિડિઓ મૉટૉ બનાવૉ
@SarvaiyahariSarvaiyahari
@SarvaiyahariSarvaiyahari 10 сағат бұрын
અમે તમારી માહિતીની રાહ જોતા હોઈએ ભાઈ❤❤❤❤
@bharatmodhvadiya2800
@bharatmodhvadiya2800 10 сағат бұрын
Jay Somnath mhadev
@rameshsolanki6475
@rameshsolanki6475 9 сағат бұрын
જય સોમનાથ પરેશ ભાઈ ગિર સોમનાથ માં દરીયાઈ પટી માં વરસાદ સાલું છે આજે પરેશ ભાઈ
@kanbharajput992
@kanbharajput992 10 сағат бұрын
જય માં મેલડી
@dineshbhaivaduliy5297
@dineshbhaivaduliy5297 8 сағат бұрын
ધન્ય વાદ પરેસ ભાઈ આખા વર્ષ દરમ્યાન આગાહી કરી તે બદલ બધીયે આગાહી સાચી હતી આભાર તમારો
@JiganeshRathva-z6j
@JiganeshRathva-z6j 10 сағат бұрын
રામ રામ પરેશ સાહેબ આપ હવામાન અને વરસાદ ની સચોટ એકદમ સાચી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સર.
@Ganeshbharwad-yj3ur
@Ganeshbharwad-yj3ur 10 сағат бұрын
જય માતાજી પરેશભાઈ હવે શિયાળો ક્યાંથી ચાલુ થશે
@kishorbhaipal6839
@kishorbhaipal6839 10 сағат бұрын
હર હર મહાદેવ પરેશ ભાઈ ❤❤🌹🌹🌹❤️❤️💓💓👌👌🙏🙏🙏
@samatbhaichavda784
@samatbhaichavda784 10 сағат бұрын
જય સોમનાથ પરેશભાઈ
@mershailesh3595
@mershailesh3595 8 сағат бұрын
જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 10 сағат бұрын
❤ જય માતાજી પરેશભાઈ ખુબ સરસ માહિતી આપી ભાઈ જય કિસાન ❤
@RajuPithiya-yg2bf
@RajuPithiya-yg2bf 10 сағат бұрын
જય મુરલીધર પરેશ ભાઈ
@girkeshripravin2941
@girkeshripravin2941 8 сағат бұрын
અમારા ગીર વિસ્તારના આજે પણ ધોય નાખ્યા.
@niteshbhil8287
@niteshbhil8287 10 сағат бұрын
સુટા સવાયા વરસાદ નથી આજે તો ધોઈ નાખ્યું પરેશભાઈ જય માતાજી ⛈️⛈️⛈️
@MAHESHTHAKOR3648
@MAHESHTHAKOR3648 10 сағат бұрын
કિયા ગામ માં
@niteshbhil8287
@niteshbhil8287 10 сағат бұрын
@@MAHESHTHAKOR3648 મહુવા તાલુકાના રાતોલ ગામ માં
@divyeshulava
@divyeshulava 10 сағат бұрын
કયુ ગામ, તાલુકામા ભાઈ ?
@niteshbhil8287
@niteshbhil8287 9 сағат бұрын
@@divyeshulava મહુવા તાલુકાના રાતોલ ગામ માં ભાઈ
@KachhotParbat
@KachhotParbat 9 сағат бұрын
Gir somnaath saro varsad se
@rameshdangar6047
@rameshdangar6047 7 сағат бұрын
2025 નુ ચોમાસુ સારો રહે એવી વિદાય કરીએ ❤
@k.j.k3557
@k.j.k3557 7 сағат бұрын
Jai shree ram pares Bhai
@VinubhaiPathar
@VinubhaiPathar 10 сағат бұрын
જય માતાજી પરેશ ભાઈ વિનુ ભાઈ પાથર બગસરા ના આદપુર થી
@jigardesaijigardesai7496
@jigardesaijigardesai7496 10 сағат бұрын
Khub khub abhar Paresh bhai Pura chomasha darmiyan tme je madat khedut ne kri mane Yad che tme unalama kidhu tu Varsh khub saru thse khub abhar 100 vrsh jivo or khedut ni madat krta raho abhar bhai ❤❤
@VikramJograna-d6e
@VikramJograna-d6e 10 сағат бұрын
પરેશભાઈ ભાઈ શિયાળામાં શેનિ વાવણિ કરવિ વિડિયો મુકજો
@BUTABHAIKATHECHIYA
@BUTABHAIKATHECHIYA 10 сағат бұрын
બાય બાય વરસાદ થયો
@modhvadiyabhura5842
@modhvadiyabhura5842 6 сағат бұрын
જય વછરાજ પરેશ ભાઇ આખાવરશ ની અગાશી સાચી પડી ❤
@RajuDevarakhiDer
@RajuDevarakhiDer 10 сағат бұрын
નોરતા માં આવે એવી કોસક્યતા ખરી તમારું કેવું સુ
@chopadagigubhai8086
@chopadagigubhai8086 10 сағат бұрын
રામ રામ પરેશ ભાઈ
@harisinhzala-e8b
@harisinhzala-e8b 9 сағат бұрын
પરેસભાઈઆકાળાગિરમાવરસાદસાલૂસેઅડાણે
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 7 сағат бұрын
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌🌹
@mrfarmer265
@mrfarmer265 10 сағат бұрын
હર હર મહાદેવ
@ArvindbhaiChaudhary-g5f
@ArvindbhaiChaudhary-g5f 8 сағат бұрын
અમારે દાંતીવાડા ડેમ ખાલી છે અને સીપુ ડેમ ખાલી છે
@mathurabhaimathurabhai2872
@mathurabhaimathurabhai2872 10 сағат бұрын
મહુવા..તાલુકાના.ખાટસુરામાસારોથયો..તા.1.10
@sukhabhaimakwana7537
@sukhabhaimakwana7537 10 сағат бұрын
જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ
@rabariviyank.vviyankv8715
@rabariviyank.vviyankv8715 10 сағат бұрын
પરેશભાઈ ગરમી ક્યારે ઓછી થશે એ કો ને યાર
@niteshbhil8287
@niteshbhil8287 10 сағат бұрын
જેને વરસાદ હોય આજે ઈ લાઈક કરે ⛈️⛈️⛈️
@hematparmar1066
@hematparmar1066 10 сағат бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@ચામુંડાપ્રાકૃતિકફામૅ
@ચામુંડાપ્રાકૃતિકફામૅ 10 сағат бұрын
જય ગૌમાતા પરેશભાઈ જયસુરાપુરાદાદા
@dilipgohil9970
@dilipgohil9970 7 сағат бұрын
jay mataji pareshbhai g 🌹🌹🌹
@હરેશબીભુવા
@હરેશબીભુવા 9 сағат бұрын
આવરસેઆગાહીકરવાબદલ, પરેશભાઈતમારોઆભાર, બોવસારૂવરસગયુ
@ramsaramnjramsaramnj5515
@ramsaramnjramsaramnj5515 10 сағат бұрын
Sutrapada ma bghdati aje 5 vagye
@gohildansig6196
@gohildansig6196 10 сағат бұрын
જય સોમનાથ પરેશભાઈ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મા વરસાદ પડે છે
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 10 сағат бұрын
જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ.આખા ચોમાસામાં સાચી અને સચોટ માહિતી બીના સ્વાર્થ રાખી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર...
@shaileshchopda8025
@shaileshchopda8025 6 сағат бұрын
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના કેનેડી ગામ માનથી આયવો વરસાદ
@amratrama5005
@amratrama5005 8 сағат бұрын
પરેશ ભાઈ ગરમી બહુ છે
@alpeshzapdiya5200
@alpeshzapdiya5200 9 сағат бұрын
Jay mataji pares bhai
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 10 сағат бұрын
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન
@dineshmeniya7828
@dineshmeniya7828 10 сағат бұрын
જય માતાજી.પરેશભાઇ
@mathursarvaiya1139
@mathursarvaiya1139 10 сағат бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ આજે જી. ભગવાન તા. મહુવા ગામ ખાટસુરા મા આજે ધોધમાર વરસાદ પડ્યો ખેતરો માથિ પણીનીકળીગયા
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 9 сағат бұрын
ઓક્ટોબર 12 થી 14 માં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા જય રામદેવજી કેશોદ
@kalabhaipatel3089
@kalabhaipatel3089 8 сағат бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારો સરસ માહિતી આપી છે ખેડૂતો માટે ખુબ જ લાભદાયક છે ખેડૂતો ની સતત ચિંતિત રહો છો તે બદલ દિલ થી આભાર માનું છું ખેડૂત વીષે અગત્યની માહીતી આપી રહ્યા છો ભગવાન તમને સુખી અને સમૃદ્ધ રાખે એવી શુભેચ્છાઓ અમારા તરફથી ખુબ ખુબ આભાર ધન્યવાદ
@aswinpatel7553
@aswinpatel7553 8 сағат бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની અને વિદાયની માહિતી આપી છે. પરેશભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@RathodB-fj6mg
@RathodB-fj6mg 10 сағат бұрын
ખાંભા માં અત્યારે વરસાદ
@MaheshPatel-l7g
@MaheshPatel-l7g 10 сағат бұрын
જય ગિરનારી પરેશભાઈ
@dinesh.parmardinesh.parmar5573
@dinesh.parmardinesh.parmar5573 10 сағат бұрын
Jay.somnath.paresh.bhai
@baradgovindsihnbaradgovind5338
@baradgovindsihnbaradgovind5338 10 сағат бұрын
સોમનાથ જિલ્લામાં અમુક વિસ્તારમાં હજી બહુ પડે છે વરસાંદ
@vallabhpathak7670
@vallabhpathak7670 5 сағат бұрын
તમે તો ઓક્ટોમ્બર માં પણ વરસાદ નું કહેતા હતા પણ ઓક્ટોમ્બર બાદ કરતાં બાકી ની આગાહી ચાશી પડી સે એ સિવાય એકાદ આગાહી ખોટી પણ પડી સે માટે 88 ટકા પરફેક્ટ માહિતી સરસ.
@ranchodrabari6475
@ranchodrabari6475 10 сағат бұрын
જય..માતાજી. .પરેશભાઈ
@DharmashibhaiKhunt-im6bj
@DharmashibhaiKhunt-im6bj 10 сағат бұрын
આજે પણ ગીર સોમનાથ મા ગીર ગઢડા તાલુકામાં હ
@DharmashibhaiKhunt-im6bj
@DharmashibhaiKhunt-im6bj 10 сағат бұрын
ામાસારોવરસાદથયોછે
@bipindobariya3178
@bipindobariya3178 10 сағат бұрын
આતાયરે savarkundla વરસાદ ચાલુ છે
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН
Uncut Podcast| Jay Vasavada| Devanshi Joshi| Jamawat
1:14:34
Jamawat Podcast
Рет қаралды 38 М.