વસંતબેન-શ્રીમદ્ ભાગવત સંભળાય ચાલો ગંગા કિનારે (કીર્તન લખેલું નીચે છે)

  Рет қаралды 174,686

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

શ્રીમદ ભાગવત સંભળાય ચાલો ગંગા કિનારે
શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો
સાંભળીને પાવન થવાય ચાલો ગંગા કિનારે.....
પરીક્ષિત રાજા મૃગલા રમવાને ગ્યાતાં
મૃગલા રમવા વનમાં રે ગયા
રાજાને લાગી તરસ ચાલો ગંગા કિનારે.....
વનમાં ઋષિના આશ્રમે ગયા
રાજાએ આશ્રમમાં માગ્યા છે પાણી
ઋષિએ સાંભળ્યું નહિ કાઈ ચાલો ગંગા કિનારે.....
પરીક્ષિત રાજા ક્રોધે ભરાણા
મરેલો સાપ ઋષિના ગળામાં નાખ્યો
સુમિત કુમાર જોઈ જાય ચાલો ગંગા કિનારે.....
આવા તે કામ કોણે રે કરિયા
મારા પિતાજી બેઠા એના ધ્યાનમાં
અજાણતા કોણે કર્યા પાપ ચાલો ગંગા કિનારે.....
ઋષિ કુમારે શ્રાપ જ દીધો
તક્ષક નાગને હુકમ કીધો
લેજો રે એમના પ્રાણ ચાલો ગંગા કિનારે.....
પરીક્ષિત રાજા મનમાં મૂંજાણા
હવે બાકી રહ્યા સાત જ દિવસ
કરવા કાયા ના કલ્યાણ ચાલો ગંગા કિનારે.....
પરીક્ષિત રાજાએ શુકદેવ તેડાવ્યા
એકાંતે બેસી વિનંતી કરે છે
બતાવોને નાગ નો ઉપાય ચાલો ગંગા કિનારે.....
શ્રીમદ ભાગવત કથા વંચાવો
દેવ દેવતા ને સંતો તેડાવો
પિતૃને મોક્ષ થઇ જાય ચાલો ગંગા કિનારે.....
એકોતેર હજાર ઋષિ તેડાવ્યા
દુર્વાસા આવ્યાને વાલ્મિકી આવ્યા
સનકાદિક રિશી આવ્યા સાથ ચાલો ગંગા કિનારે.....
રામ રે આવ્યા ને લક્ષમણ આવ્યા
હનુમાનજી આવ્યા ગદા લઇ ચાલો ગંગા કિનારે.....
બ્રહ્માજી આવ્યાને વિષ્ણુજી આવ્યા
ભોળાનાથ આવ્યા ડમરુ લઇ ચાલો ગંગા કિનારે.....
સંતો રે આવ્યા ને ભક્તો રે આવ્યા
નારદજી આવ્યા વીણા લઇ ચાલો ગંગા કિનારે.....
આલાલીલા વાંસના મંડપ રોપાવ્યા
આસોપાલવ ના તોરણ બંધાવ્યા
કેળું ના રોપાવ્યા સ્થંબ ચાલો ગંગા કિનારે.....
એકોતેર હજાર ઋષિ રે આવ્યા
દેવ દેવતા ને સંતો પધાર્યા
આનંદ આનંદ છવાય ચાલો ગંગા કિનારે.....
હરે ક્રિષ્ન હરે કૃષ્ણ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ
એવા એવા શબ્દો સંભળાય ચાલો ગંગા કિનારે.....
પરીક્ષિત રાજા એ આસન આપ્યા
ઊંચા આસન ઉપર સંત ને બેસાડ્યા
નીચા આસન ઉપર ભક્તો ને બેસાડ્યા
ઉભા રહ્યા પરીક્ષિત રાય ચાલો ગંગા કિનારે.....
આકાશ માંથી વેમાન ઉતર્યા
ચંદ્ર સૂર્ય ના અજવાળા પડિયા
પરીક્ષિત વેમાને બેસી જાય ચાલો ગંગા કિનારે.....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર

Пікірлер: 70
@ranjansuba
@ranjansuba Жыл бұрын
રાધેરાધેબહુજસરસગાવછો🙏🌷🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@dharmishthashanishchara2831
@dharmishthashanishchara2831 Жыл бұрын
Saras bhajan gayu beno 🙏🙏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@daxapatel1155
@daxapatel1155 2 жыл бұрын
Khub saras bajan jay shree krishna🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...દક્ષા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jashodathakur3772
@jashodathakur3772 Жыл бұрын
Bhu saras bhajan ganga mata nu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જશોદા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@user-gp8fd9nx5y
@user-gp8fd9nx5y Жыл бұрын
ખુબજ સુંદર કીર્તન ગાયુ છે
@khambhatikalavatiben6300
@khambhatikalavatiben6300 Жыл бұрын
Sara's Bhajan chhe dhanyvad
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...કલાવતી બેન આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@Dangarvaishnavi
@Dangarvaishnavi Жыл бұрын
વાહ વસંત બેન ખુબ સરસ
@alkashukla1390
@alkashukla1390 2 жыл бұрын
સુપર ભજન છે ઘન્યવાદ 👌🌹👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...અલ્કા બેન મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@lataajagiya1647
@lataajagiya1647 Жыл бұрын
Jay Sri Krishna 🙏 aa bhajan Maru fevrit bhajan chhe 🤗
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...લતા બેન જય શ્રી કૃષ્ણ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@ranjansuba
@ranjansuba Жыл бұрын
રાધે રાધે🙏🙏🙏🙏🙏🙏👌👍🌹👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@kokilajethva8196
@kokilajethva8196 2 жыл бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના... દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન... આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે... જય હિન્દ વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻
@user-yv9qv5zu5q
@user-yv9qv5zu5q 10 ай бұрын
Khubsurat
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 ай бұрын
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Sras bhajn sambdayvu srimad bhgvat nu vsant masi ane bija bey masi Jai Swaminarayan 🙏🙏🙏🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય સ્વામિનારાયણ બહેન આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ... ભારત માતા ની જય....
@dakshasathvara8043
@dakshasathvara8043 3 жыл бұрын
👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ધન્યવાદ... આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ... ભગવાન ની કૃપા રહે...
@jayambesatsangmandal4447
@jayambesatsangmandal4447 3 жыл бұрын
Jay siyaram bapa sitaram jay Sri Krishna radhe radha radha koti koti vandaan aapne bov j sundar🙏🙏🙏🙏🙏🌹🌹🌺🌺🌺🌼🌻🌻🌻🌻🙏🙏🙏🙏🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@parthmaniyar8694
@parthmaniyar8694 3 жыл бұрын
Vahhh khub j Sara's 👌 bhajan gayu 🙏🙏👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@sheetalthakkar1686
@sheetalthakkar1686 3 жыл бұрын
બહુજ બહુજ સરસ 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ પ્રણામ
@pravinpatel849
@pravinpatel849 3 жыл бұрын
Vaah..
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@kodiyatarkana6962
@kodiyatarkana6962 3 жыл бұрын
Khubj sars bheno
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@bhajanmadhubenpatelsahelimanda
@bhajanmadhubenpatelsahelimanda 3 жыл бұрын
ખુબજ સરસ
@Binduyshodashbdapushp999
@Binduyshodashbdapushp999 3 жыл бұрын
Jay ho ji aap bhi bahut mdhur gate h... Aapko hmara pranaam... 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@rajubhaikondhiya8928
@rajubhaikondhiya8928 3 жыл бұрын
🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
પ્રણામ
@shashikantmakwana2782
@shashikantmakwana2782 3 жыл бұрын
Hare krisan Haer Morari. bhajan khub pasnd aavyu. 👌👌👌👍👍👍🙏🙏🙏👏👏👏👏👏🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આપનો આભાર..ધન્યવાદ..પ્રણામ.. ભગવાન ની કૃપા...
@jayshreepatel4493
@jayshreepatel4493 2 жыл бұрын
@@Vasantben.Nimavat Qq1
@Binduyshodashbdapushp999
@Binduyshodashbdapushp999 3 жыл бұрын
Jay Ganga meiya... 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
Jay Ho Gangamaiya ki
@madhubenkanani9767
@madhubenkanani9767 3 жыл бұрын
🙏જયશ્રી કૃષ્ણ🙏 બેનું સરસ આ ભજન મુકો ને શીવે સમાધિ રાસ દિઠો કૃષ્ણ ગોપી સંગ લીલા કરે ધનશયામ શીવે સમાધિ રાસ દિઠો કૃષ્ણ આ મારી ઇચ્છા છે તો એ મુકો👌👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આભાર પ્રણામ, જય શ્રી કૃષ્ણ....
@jitendraparmar3603
@jitendraparmar3603 3 жыл бұрын
ભજન મજાનું છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી ક્રુષ્ણ ઈશ્વર કૃપા..... આભાર....
@bhumi1232
@bhumi1232 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@hansabenambaliya8993
@hansabenambaliya8993 3 жыл бұрын
એક સરસ કીર્તન મોકલજો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ધન્યવાદ...પ્રણામ.. ભગવાન ની કૃપા રહે...
@patelkantibhai5547
@patelkantibhai5547 3 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@bhattjahanvi8420
@bhattjahanvi8420 3 жыл бұрын
Jay Shri Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.... પ્રણામ... ધન્યવાદ...
@sfggccc
@sfggccc 3 жыл бұрын
ખુબજ ખુબજ સુંદર ભજન છે જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@jayantilaldhakan2508
@jayantilaldhakan2508 3 жыл бұрын
Very sweet and nice kirtan song. This is our true and traditional bright culture. My heartly congtatulations to vasantben nimavat and other sisters for sweet and nice singing. I heartly pray to god for yours bright future and bright progress. God bless to all of you. Thank you very much from soni jayantilal dhakan.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ... પ્રણામ
@rajuvagh7241
@rajuvagh7241 Жыл бұрын
@lakhmanbhailuni2530
@lakhmanbhailuni2530 3 жыл бұрын
,
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
ખુબ ખુબ આભાર 2 દિવસ પહેલા ગઈ એ માગશર સુદ પાંચમ એટલે ભગવાન શ્રી સીતારામજી ના લગ્ન દિવસ ની વધાઈ...
@arjundangar131
@arjundangar131 3 жыл бұрын
very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 26 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 43 МЛН