ધન્યવાદ...રમેશ ભાઈ આપનો હૃદય પૂર્વક આભાર... પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏 ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ... આભાર...પ્રણામ 🙏💐
@jayantilaldhakan25083 жыл бұрын
વાહ. મારા વ્હાલા બેન વસંતબેન નિમાવત. સમુદ્ર વલોણું સુંદર મજાના રાગમાં તમોએ બંને બહેનોએ ગાયું જે મને અતિશય ગમ્યું. આવા સરસ રાગમાં તમોએ ગાયું જે ધન્યવાદને પાત્ર છે. તમોએ આપણી તેજસ્વી અને અણમોલ તેમજ અમુલ્ય સંસ્કૃતિનો વારસો જે જાળવી રાખ્યો છે તે વંદન કરવા પાત્ર છે. માં નવદુર્ગા માતાજી તમોને હજુ પણ સુંદર કીર્તન ગાવાની અમુલ્ય શક્તિ પ્રદાન કરે એ જ મારી અભિલાષા છે. તમારો કંઠ અને લય સુંદર છે જેથી વારંવાર તમારા કીર્તન સાંભળવાનું મન થઇ જાય છે. દરેક ગાયક કલાકારોમાં આવી શક્તિ હોતી નથી. તમારામાં દેવી શક્તિનો વાસ છે તો જ આવા સુંદર કીર્તનો ગાઈ શકાય. તમોને મારા હદય પૂર્વકના વંદન સાથે અભિનંદન. લી. સોની જયંતીલાલ ગોવિંદભાઈ ધકાણ. વીર નગર....વાળા હાલ.....જુનાગઢ ના જય મોમાય. જય સીતારામ. જય ભોલેનાથ.
@Vasantben.Nimavat3 жыл бұрын
આદરણીય જયંતીલાલ ભાઈજી... આપની અમૂલ્ય કોમેન્ટ વાંચીને ખુબ જ પ્રેરણા મળે છે.. આપણી સંસ્કૃતિ માટે આટલો પ્રેમ,લગાવ અત્યારે ભાગ્યે જ જોવા મળે છે.. આપના આશીર્વાદ અને શુભકામનાઓ મળતા રહે.. આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...
@abhesangbhaivala659711 ай бұрын
જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન પણછે ભલેને નો દેખાય ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ સાંભળીને આનંદ થયો
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@bhartibenjada2 жыл бұрын
તમારાં ભજન ખુબજ સરસ હોય છે 🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભારતી બેન નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
Jay mataji Ben tame khubaj Saras bhajan gayu Ben Bhajan sathe gay chhe Temno avaj pan saro chhe valonanu Bhajan mast gayu mataji tamne bane baheno ne pragati karave
@Vasantben.Nimavat3 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર... ભગવાન ની કૃપા.... આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
@bharatbhaipatel39092 жыл бұрын
Lp
@rinabensolanki94612 жыл бұрын
જય શ્રી કૃષ્ણ વસંતબેન મસ્ત ગયું સમુદ્ર વલોણું બહુ સરસ અવાજમાં બહુ જ ગમ્યું તમારા ભજન મેં મારી બહેનને શેર કર્યા હતા એને પણ તમારા ભજન બહુ જ ગમે છે અને એ બધા જ નોટમાં ઉતારે છે અને પછી તે સત્સંગમાં ગાય છે બહુ સરસ ભજન ખૂબ આગળ વધો એવી મારી પ્રાર્થના ભગવાન પાસે અને આવા નવા નવા ભજન સાંભળવા મળે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રીના બેન જય શ્રી કૃષ્ણ... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...આપના બેન ને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું... આપણે સૌ બસ ઈશ્વર ની નજીક રહીએ એવી જ ઈશ્વર ને પ્રાથના કરું છું 💐🙏 આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@alkapatel32262 жыл бұрын
Mast mast
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અલ્કા બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ... ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે... પ્રણામ🙏💐
@ramanbhaiprajapati4743 жыл бұрын
સરસ ગાયુ છે બહેનજી
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@rekha_gohil2 жыл бұрын
આપનુ સરનામું
@Vasantben.Nimavat2 жыл бұрын
ગામ -લીલીવાવ તાલુકો - પાલીતાણા
@nipurnapatel90702 жыл бұрын
ફાઇન
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@sweetyjoshi92313 жыл бұрын
Khub saras 👌
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@reshmapatel87356 ай бұрын
ખુબ સરસ
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhupatbhaijadav77912 жыл бұрын
વસંતબેન આપનું એડ્રેસ મોકલવા વિનંતી
@ranjansuba2 жыл бұрын
રાધે રાધે🙏👌🌹👋🌷👌🌹🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@manubhaijoshi6384 Жыл бұрын
जय हो 🙏🙏🙏🙏🙏
@rekhasarda77893 жыл бұрын
bhu j srs 🙏🏻🙏🏻
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા... આપનો આભાર...
@mdsavaniya56963 жыл бұрын
Khub srs ben tamaro avaj
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@manjulabenghevariya30302 жыл бұрын
Manjula ben gopi mandal Bhavnager very very nice bhajan🙏🙏🙏👌👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@vibhapatel40974 жыл бұрын
બહુ બહુ સરસ ભજન ગાઓ છો બેનનો અવાજ પણ બહુ સરસ છે જય હો🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@nvmaher95183 жыл бұрын
khub khub Aabhar ava sars kirtan aapva badl 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
પ્રણામ...આભાર... ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....
@shashikantmakwana27823 жыл бұрын
Vaah vaah shu bhajan gau che Vasntben khub khub dhanyvad. 🌹🌷👌👌👌🌹🙏🙏🙏🌷🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@chandrikapatel6773 жыл бұрын
Wha wha 👌👍 super 👌👌👌Radhe Radhe 🙏
@sangitamandavia85823 жыл бұрын
વાહ બેન બહુ આનંદ આવ્યો સરસ ભજન લખીને ગાંવ છો
@Vasantben.Nimavat3 жыл бұрын
પ્રણામ...ધન્યવાદ...
@alkawagh38423 жыл бұрын
Bahu saras 👌👌👌🌹🌹👍👍🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@rasilatank72343 жыл бұрын
Bou mast bhajn ghayu masi jAi swaminarayan 🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આપણા સહુના જીવનમાં કૃષ્ણ નો જન્મ થાય..કૃષ્ણને અને ભગવદ્દ ગીતા ને સમજવાની બુદ્ધિ શક્તિ મળે એ જ શુભેચ્છા... .આભાર..
@rasilatank72343 жыл бұрын
Thenku thenku masi tamne pan bhagvan Suki rakhe
@jayrajsinhzala35664 жыл бұрын
Khubaj saras
@Vasantben.Nimavat4 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ નવરાત્રી ની શુભેચ્છાઓ
@annapurnalodhari40663 жыл бұрын
tme kirtan lakho chho ne e bov gamyu. Nice idea 👌👌
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@nayanapatel49662 жыл бұрын
Jay shree krishna
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... નયના બેન જય શ્રી કૃષ્ણ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@rekha_gohil2 жыл бұрын
ભજન સરસ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@nehaldangar84693 жыл бұрын
Radhe radhe
@Vasantben.Nimavat3 жыл бұрын
Radhe Radhe
@meenapatel21233 жыл бұрын
શ્રસરસ ભજન વસંત બેન..
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર જય શ્રી કૃષ્ણ ગુડી પડવા ની શુભેચ્છાઓ
@reenabagtharia86133 жыл бұрын
Super bhajan kirtan
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી ક્રુષ્ણ ઈશ્વર કૃપા..... આભાર....
@brijeshpatel80914 жыл бұрын
Hare Krishna
@Vasantben.Nimavat4 жыл бұрын
Aabhar Jay Shree krishna
@minaxijaiswal50944 жыл бұрын
Hare Krishna. Anand bhayo.
@rameshsuvagiya75004 жыл бұрын
Happy New year. Radhe. Radhe nice voice
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ જય જલારામ જય સ્વામિનારાયણ કીર્તન દ્વારા આપણા ધર્મ ના ઇતિહાસ અવતારો પ્રસંગો લોકો સુધી પહોંચે છે અમને પ્રેરણા આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@joganikalapna1183 жыл бұрын
🙏 khub saras 🙏 amari pan chenal pan chhe jo jo daya ben kotadiya
ધન્યવાદ...ભાવના બેન શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
@chandrikabapadheriya33964 жыл бұрын
tmara bhajan amne khub j game chhe .tmara badha j bhajan ame regular sambhliye chhie.ane nava bhajan ni aturtathi rah joie chhie chhe. jaldi thi nava bhajan mukava vinannti. nd ek khas vat amara nana amtha bhajan madal ma fakt apna j gayel bhajan gaie chhie che.
@Vasantben.Nimavat4 жыл бұрын
આભાર જય ભગવાન 2021 ની શુભેચ્છાઓ પરમાત્મા સહુનું કલ્યાણ કરે મંડળ ના બધા બહેનો ને મારા પ્રણામ
@ilamehta9814 жыл бұрын
ખુબજ વલુનું સરસ બીજા બેન નો સ્વર સરસ છે
@Vasantben.Nimavat4 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ નવરાત્રી ની શુભેચ્છાઓ
@આહિરશીતલ3 жыл бұрын
🤣🤣
@આહિરશીતલ3 жыл бұрын
😛😛🤩🤩😍😍🥰🥰👏👏👏🙏🙏
@aenikgamer26683 жыл бұрын
Nice ramkabir
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી સીતારામ... પ્રણામ... ધન્યવાદ...
@ranibengodhaniya59264 жыл бұрын
Bahut saras
@Vasantben.Nimavat4 жыл бұрын
Aabhar Bahen
@SiaddrtaSd-vc1mt2 ай бұрын
भजन
@chandrikavelani61514 жыл бұрын
Khub j Sara's bajan chhe
@Vasantben.Nimavat4 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ નવરાત્રી ની શુભેચ્છાઓ
@rameshsuvagiya75004 жыл бұрын
Nice voice. Radhe radhe Happy New year
@Vasantben.Nimavat4 жыл бұрын
Thanx Regards JSk Radhe Radhe Happy New Year
@bhikhabhaisiddhapura24443 жыл бұрын
Hii bhi
@devangidhunofficialАй бұрын
🙏🙏
@Gujarati.Bhajan-Kirtan3 жыл бұрын
વાહ રે બેન મન હરિ લિઘૂ
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર પ્રણામ, જય શ્રી કૃષ્ણ....
@bhupatbhaijadav77912 жыл бұрын
વસંતબેન તમારું સરનામું મોકલવા વિનંતી
@rajubhaipipalya62883 жыл бұрын
Nice
@Vasantben.Nimavat3 жыл бұрын
Thanx, Good Luck...
@geetaahir10773 жыл бұрын
Jayho 👌🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર.. ઈશ્વર કૃપા... આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
@ALLINONE-be6qx3 жыл бұрын
બેન ભજન બહુજ સરસ છે બીજા સારાં ભજન સંભાળાવશો
@Vasantben.Nimavat3 жыл бұрын
ધન્યવાદ.... ભગવાન સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના...
@krishiv88894 жыл бұрын
ખૂબ જ સરસ ભજન
@Vasantben.Nimavat4 жыл бұрын
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
@kamuprajapati58624 жыл бұрын
Jay Shri Krishna super bhajan
@Vasantben.Nimavat4 жыл бұрын
આભાર નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ
@patelbkben48273 жыл бұрын
Super. Bhavani. Kirtan
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર.... ઈશ્વર કૃપા...
@keshubhaichavda24574 жыл бұрын
મસ્ત છે fine
@Vasantben.Nimavat4 жыл бұрын
આપનો ખુબ આભાર પ્રણામ આપ અને પરિવાર ને ઈશ્વર હમેશા આનંદમાં રાખે એ જ પ્રાર્થના...
@nirmalahirpara93414 жыл бұрын
બહુજ સરસ ગાયું છે
@Vasantben.Nimavat4 жыл бұрын
Dhanyavad aabhar JSK
@bhavitakathrotiya67094 жыл бұрын
સરસ છે.
@Vasantben.Nimavat4 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર નવરાત્રી અને દશેરા ની હાર્દિક શુભકામનાઓ
@JayabenNaGujaratiBhajan3 жыл бұрын
બહુજ મધુર રાગ માં ગાયું છે મારા વંદન સાથે જય શ્રી કૃષ્ણ.🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ભગવાન ની કૃપા, ધન્યવાદ-આભાર પ્રણામ....
@AnkitPatel-ub1xo2 жыл бұрын
Every singing very nice voice
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અંકિત ભાઈ આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@urmiladave39834 жыл бұрын
ગુજરાતીમાં લખીને મોકલો ખુબ સરસ ભજન છે
@Vasantben.Nimavat4 жыл бұрын
Discription ma Gujarati ma lakhelu chhe kirtan
@rashilabenbheshaniya65254 жыл бұрын
Bhu J sarsa
@rashilabenbheshaniya65254 жыл бұрын
Bhajan
@Vasantben.Nimavat4 жыл бұрын
Aabhar Jay Shree Krishna/.....
@jadejajaydeepsinh86453 жыл бұрын
👌👌
@Vasantben.Nimavat3 жыл бұрын
ધન્યવાદ...પ્રણામ...
@minapatel44104 жыл бұрын
ben maherbani kari lakho beno👌👌👌
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@Vasantben.Nimavat4 жыл бұрын
થોડો સમય આપો કોશિશ કરીયે છીએ
@patelaayushi10554 жыл бұрын
સરશ ભજન છે.
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર જય શ્રી કૃષ્ણ.....
@nitadesai47124 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat4 жыл бұрын
Thanx Regards JSk
@ranjanben87423 жыл бұрын
આ ભજન ખરેખર ખૂબ સરસ છે આ મારૂં પિય ભજન છે
@Vasantben.Nimavat3 жыл бұрын
Ishvar kripa.... Aabhar...
@kamalachotaliya5994 жыл бұрын
wah.new.vashnaben
@Vasantben.Nimavat4 жыл бұрын
આપનો ખુબ આભાર પ્રણામ આપ અને પરિવાર ને ઈશ્વર હમેશા આનંદમાં રાખે એ જ પ્રાર્થના...
@niharvekariya16933 жыл бұрын
Very nice
@Smitasheth0084 жыл бұрын
Nice... Jsk
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@hirajmangukiya4314 жыл бұрын
Good
@Vasantben.Nimavat4 жыл бұрын
Thanks
@rashilavyas68254 жыл бұрын
Wahhh,dhanywad 👌👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏
@Vasantben.Nimavat4 жыл бұрын
Aabhar Jay Shree krishna
@bhavanapatel33934 жыл бұрын
SARS bhajn👌👌👌👌
@Vasantben.Nimavat4 жыл бұрын
Aabhar Jay Shree Krishna/.....
@radheradhepanvel94794 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ખુબ જ સરસ ભજન
@Vasantben.Nimavat4 жыл бұрын
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
@niruoza31773 жыл бұрын
🙏 jay shree krishna 🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી ક્રુષ્ણ ઈશ્વર કૃપા..... આભાર....
@Binduyshodashbdapushp9994 жыл бұрын
Jay ho mataji.... Jorgo bilovno gayo h maji... Prnnam....
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@avnisoni31954 жыл бұрын
Tmara kirtan bahu j saras che.... Tmara kirtan book amne mali sakse?
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ ઈશ્વર કૃપા બની રહે ..... બુક નથી પણ ગાયેલા બધાજ કીર્તન લખી ને યૂટ્યૂબ પર મુક્યા જ છે
@chandubhaisagpariya61064 жыл бұрын
નમસ્તે માતાજી નમસ્તે માતાજી માતાજી
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આપનો ખુબ ખુબ આભાર
@rajubhaikondhiya89283 жыл бұрын
સમુદ્ર વલોણું
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આભાર
@savdasbhaidholeter74614 жыл бұрын
Very very nice👌👌
@Vasantben.Nimavat4 жыл бұрын
Thanx Regards JSk
@chandrikabenpatel45333 жыл бұрын
Nice bhajan
@Vasantben.Nimavat3 жыл бұрын
Thanx.... JSK...
@chandubhaisagpariya61064 жыл бұрын
Shree datt farm gondal gujrat namaste મારાવહાલા namaste namaste माताजी
@Vasantben.Nimavat4 жыл бұрын
પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@naynabenpatel20503 жыл бұрын
ઢઘઙ
@anubarathod81723 жыл бұрын
👌👌👌🙏🙏🙏🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર.... નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
@ramilasuthar39843 жыл бұрын
👌
@Vasantben.Nimavat3 жыл бұрын
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ.... આભાર..
@hajiparakalpesh8542 жыл бұрын
P
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@AnkitPatel-ub1xo2 жыл бұрын
Very nice singing every bhajan very nice
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અંકિત ભાઈ આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@daxamaher92604 жыл бұрын
Bija banno awaaz bahubhuj Saraf Che
@Vasantben.Nimavat4 жыл бұрын
Aabhar Jay Shree krishna
@Vasantben.Nimavat4 жыл бұрын
Aa bija ben nu bhajan chhe kzbin.info/www/bejne/qJrEpn2Mnd-NnZo
@tarabenk21233 жыл бұрын
વાહ વસંતબેન વાહ.🙏👌👍🌷🌹🌷
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ...રાધે રાધે... પ્રણામ... આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દ્રષ્ટિ સદાય રહે.. આપણે સ્ત્રીઓ પરસ્પર એક બીજાનું સન્માન કરતા કરતા જીવન જીવીએ... નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ...
@chandubhaisagpariya61064 жыл бұрын
नमस्ते माताजी
@Vasantben.Nimavat4 жыл бұрын
પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
@aratitrivedi28324 жыл бұрын
Sathe lakhelu apo to saru pade
@Vasantben.Nimavat4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@neelapandya63153 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹👌👌
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર...પ્રણામ.... ધન્યવાદ...
@madhuoza50664 жыл бұрын
Ane ..hall ma kya rhewanu?
@Vasantben.Nimavat4 жыл бұрын
Bhavnagar
@ansuyabenkakkad34622 жыл бұрын
__
@jayantilaldhakan25083 жыл бұрын
Very unique and very sweet traditional kirtan song. This is our true and traditional old culture. My heartly congratulations to vasantben nimavat and other singer sisters for this sweet kirtan song presentation. Thanks all of you.
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ... પ્રણામ...ધન્યવાદ..
@bhavana121192 жыл бұрын
Tumhara Awaaz Nahin namaskar Sundar bhajanschhe
@chandnipatel86854 жыл бұрын
સરસગાયૂ
@Vasantben.Nimavat4 жыл бұрын
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન