0:11 રાણા ભગત ની જય હો . પાગલ હોય એ જ ઈશ્વર ની ભકિત કરી શકે છે. જય ઠાકર ધણી. ખમ્મા ખમ્મા મારા વીરા હા. ભક્તિ ના માર્ગ ઉપર ચાલે એને કસ્ટી પડે છે. પણ રાણાભગત તમારી ભકિત સફળ કરે મારો દ્વારકાધિશ બસ એવું માંગુ છું 1:13
જય શ્રી કૃષ્ણ શરણં મા વનંદ ધન્ય છે રાણા ભગત ને🙏🙏🙏🙏🙏
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
🙏 Jay Shivshakti 🙏 Jay Mataji 🙏 Jay shree Ram 🙏 Jay ho Rana bhagat 🙏 Vahh Vijay bhai jotva
@harsukhbhajgotar-im6dq Жыл бұрын
Ha
@laljisuthar108 Жыл бұрын
બાપુ આપના ભાગે આવતી મીલકત નૅ ગરીબ પરિવારો મા આપી દૉ તૉય માળા થઈ જસે સાહેબ.....જય બાપા સીતારામ રામ રામ રામ રામ......... સત્ય ક્રુષ્ણ હરી રદય મા હૉય અદ્દભુત શક્તિ નિરાકાર ની માયા છે .....જય ગુરુદેવ.....
@bachubhaialgotar3406 Жыл бұрын
Bhai bapu pashe koi avi moti milkat nathi.. Amno nirdosh bhav to jovo bhai.. Prabhu ne pamva mate to ano sudamo j banvu pade... Bahu sari vyavastha ni jarur na hoy.. ane pamva mate to nirdosh bhav ni jarurat che... Jay alakhdhani🙏
@bachubhaialgotar3406 Жыл бұрын
ane pamva mate to mota mota mahelo no tyag karyo che... Joy lo... gopichand.. bharthuhari.. mirabai...
@rajputpradip7942 Жыл бұрын
કોટી કોટી વંદન પ્રણામ જય દ્વારકાધીશ ભગવાન તમારી રક્ષા કરે
@valisonagara4800 Жыл бұрын
ધન્ય છે આ માણસને❤❤❤
@virakatara2606 Жыл бұрын
Jay shree krishna Krupa kevlam 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@pateldeval-gx8ii Жыл бұрын
Vah ભગત vah તમારી ભગતી જય કિરીસના
@rajeshgohilrajeshgohil3566 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન 🙏🙏🙏
@munnabhaibharvad Жыл бұрын
રાધે રાધે
@purohitbalvantrai7793 Жыл бұрын
Jay shree krishnaa Bhagat
@uttamthakor5260 Жыл бұрын
જય...હો...રાણા ભગત જય હો.....જય રામાપીર....
@rajubhaisaparameer7783 Жыл бұрын
V.v.good.vijaybhai
@bhvanbharvad6554 Жыл бұрын
જય ઠાકર ...જય હો દ્વારકાધિશ...🙏🏻
@rajputHaresh457 Жыл бұрын
Jay ho Rana bhagat Jay sree Krishna
@jadejajayvantsinh7666 Жыл бұрын
જય હો રાણા ભગત.... જય રામાપીર..... જય શ્રી કૃષ્ણ.....🙏🙏
@dineshsatiya5557 Жыл бұрын
🙌🚩 રાણા ભગત ના રામ રખોપા કરે....જય વશરામ બાપા...જય નંકળગ...🙌🚩
@rahulgoletar3855 Жыл бұрын
Jay shree dwarkadhish 🙏❤️👑 Jiv ❤️ bap ❤️ Jiv Jay Ramapir ❤️👑🙏❤️ Jiv ❤️ bap ❤️ Jiv
@ShriKrishnaGirgaushalamandwa Жыл бұрын
Vashram bhagar tena guru che gam aenu sanjana vadar gam tame mulakat lejo❤
@viramsaniya6586 Жыл бұрын
Maru gam j Che
@BMZALA-lv6qu Жыл бұрын
🙏જય શ્રી કૃષ્ણ 🙏જય શ્રી રામદેવ પીર 🙏જય શ્રી રામ🙏 જય શ્રી રાણા ભગત
@pravinmathasuliya9691 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારાધીશ 🙏🏻 ધન્ય છે ભગત તમને તમારી શ્રદ્ધા વિશ્વાસ ને ધન્ય છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geetaparmar6505 Жыл бұрын
કોટી કોટી વંદન🙏 રાણા ભગત ને ધન્ય છે તમારા માતા પિતા ને પણ આ કળિયુગમાં આવા ભગત ના દર્શન પણ દુર્લભ છે અંત કરણ થી કોટી કોટી વંદન 🙏
@khodabhaiharibhai4215 Жыл бұрын
,👍Vijay Bhai.
@pateldipak9643 Жыл бұрын
Jay ho ramadhani
@બનાજીવાઘેલા Жыл бұрын
પૃથ્વીના શહેરો નગરો ગામડાઓ કયાંક ને કયાંક આવા સનાતન ધર્મમાં ધાર્મિકતા યથાશક્તિ ભક્તિના મારગે જતા પહેલા સદગુરુજીની શોધ કરવી પડેશે અને સદગુરુના આચરણમા સાચી ભક્તિમાં રગે રગાય જાય એવા ગુણગાવા ગુરૂ મહરાજ સમજાવે છે અને ભજન ભક્તિ રસ જાગે તયારે સસાર તયાગ કરવાનું વિચાર જાગૃત થાય છે અને એમનુ ભક્તિ ભજન દ્ધારા એમનુ સભારણુ મુકીને નિકલી પડે છે જે સદેશ ચાલુ વર્તમાન કાળમાં આવનાર કળયુગનો સામનો કરવાનો છે આ બાબતે આજના યુગનો યુગપુરૂષને સત સત નમન છે આજના યુગમા ધર્મ સ્થાપનાની જરૂરી છે આ અવતારી દેહમાં ભાગયેજ જોવા મળશે.... 🙏જય શ્રી કૃષ્ણ જય ભગવાન 🙏
@mevadaprakash215 Жыл бұрын
Mahadev 🙏 har
@ગોવીદભાયટોયટા5 ай бұрын
❤❤❤❤ જય ઠાકર
@bharataarethiya1099 Жыл бұрын
જય દ્વારકાધીશ જય ઠાકર જય રામદેવપીર
@hpjetani73383 ай бұрын
આ ભગત ની ડાભી બહુ સારી છે
@jaykishandangar7788 Жыл бұрын
Jay dwarkadhish
@Dharmendra2365 Жыл бұрын
સાચો ભગત છે રાણા ભગત 🙏🙏🙏
@BambhaniyaValbh Жыл бұрын
🙏 જય શ્રી કૃષ્ણ જય હો રાણા ભગત 🙏
@NareshVadee-w9d Жыл бұрын
જય હો રાણા ભગત ની ભક્તિ 🙏🙏
@MaganMorvadiya-e3z Жыл бұрын
Jay ho
@jagmalbharwad3666 Жыл бұрын
જય દ્વારકાધીશ રાણા બાપુ
@VikramRabari-np1he Жыл бұрын
જય દ્રારકાધીશ
@gopaljograna5152 Жыл бұрын
હા રાણા ભગત જોગરાણા હા
@gopalbharwad7680 Жыл бұрын
જે રાણા ભગતે કીધું રણુજા નુ રામાપીરના દર્શન વાત ઍ વીડિયો સે યુટ્યુબ ઉપર આ સાચા ભગત સે નહીંતર અતીયરે તો બધા ધંધા માડી ને બેઠા સે ધરમ ના મોંઘી કાર રાજમેહલ રાજા ને જેમ પોગ્રમ ગવેયા એ એમની સામે ગાતા હોય જે બે નબર ધધા કરવા વાળા એ એમની બાજુ બેઠા હોય ખાલી કેવા ખાતર ભગવા પેરિયા હોય ભક્તિ કોઈ લેવા દેવા ના હોય અને સના મના મોટા કાડ કરતા હોય સે ધન્ય આવા ભગત ને રાણા બાપુ ને હું નતમસ્તક કરું છું જય દ્વારકાધીશ
@lata7858 Жыл бұрын
વાહ.વાહ.બાપુ.
@SanoBharwad-s5t Жыл бұрын
Jay thakar ❤
@darbarrohit3256 Жыл бұрын
Jay shree Krishna dahny se Rana bhagatne aane kevay bhagat❤
ભાઈ આત્મા ની સાથે નો નાતો હશે તો બધુજ છે પણ જ્યાંસુધી માયા ન છૂટે ત્યાં સુભી બધું મિથ્યા છે આવા વિડીયો અપલોડ કરી તમારા ફોલોવર ન વધારો ભક્તિ ગુપ્ત છે જાહેર કરીને શુ ફાયદો માટે આ રેવડ્યો બધાના ઈન્ટરવ્યું લેવાના ભારત ની સંસ્કૃતિ આમય સંતોની ભૂમિ છે આની જેમ કેટલાય હિમાલે હાડ ગાળવા ગયા પણ તેનો વરઘોડો ન હોય ભાઈ ગોરાક્ષનાથ દાદા ગુરૂ મછેન્દ્રનાથ ભાય કોઈ નો બરઘોડો નોતો જેને ત્યાગ કરો તેનો ઇતિહાસ સમાજે બનાવ્યો પણ 100 વર્ષ પસી માટે પીલ્ઝ હિન્દૂ સંસ્કૃતિ નો જે ઇતિહાસ સે તેને એમજ રેવા દ્યો ભાઈ પાંડવો પણ હિમાલે જ્ઞાતા અને આવા તો કઈક હજી ત્યાંજ છે પણ આ ખોટું છે આનો ઢંઢેરો ન હોય વધારે કીધુ હોય તો શાસ્ત્રો ને જો જો આદેસુ જય ગુરુ કાનીફ નાથ ......
@panchabhaikodiyatar9587 Жыл бұрын
જયહો રાણા ભગત
@M.rમાલધારી Жыл бұрын
🙏🌹જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ જય ઠાકર🙏🌹
@bhagtiofficial2031 Жыл бұрын
જય રામદેવપીર 🙏🙏
@rajeshbhaikarsanbhai7082 Жыл бұрын
જય દ્વારકાધીશ 🌹🌹🙏🌷🌷❤💕💯
@laljighoghari9270 Жыл бұрын
જ્ય હો
@rahuljadav3269 Жыл бұрын
બોલો રામદેવ પીર મહારાજ નો જય.... દ્વારકાધિશ ની જય..