સાચા અર્થમાં ભજનાનંદી...એકદમ સરળ માણસ , અને અમારા ભચાઉનું ગૌરવ એવા ભાઈશ્રી પાલુભાઈ ગઢવી ને ખૂબ ખૂબ શુભકામનાઓ
@natvarvaghelaofficial10683 жыл бұрын
ધન્યવાદ વિજયભાઈ પાલુભાઈ ગઢવી નુ ઘણા કલાકાર મિત્ર પાસેથી ખૂબ પ્રશંસા અને સારું નામ સાંભળ્યું છે આજે રૂબરૂ તમારા દ્વારા સાંભળ્યા ખૂબ આનંદ થયો જય માતાજી જય જય ગરવી ગુજરાત અમદાવાદ થી નટવર વાધેલા.....
@palugadhvi38703 жыл бұрын
આભાર ભાઈ શ્રી... ગુરુ કૃપા હી કેવલમ
@natvarvaghelaofficial10683 жыл бұрын
@@palugadhvi3870 ધન્યવાદ જય માતાજી જયજય ગરવી ગુજરાત..નટવર વાધેલા. અમદાવાદ
@VijayJotvaJournalist3 жыл бұрын
જય માતાજી નવતર ભાઈ
@natvarvaghelaofficial10683 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@rajbhagadhvi68393 жыл бұрын
જય હો વિજયભાઈ "સુરીલા સંવાદ" કાર્યક્રમ મા ઘણા સંતો,કલાકાર ને અન્ય મહાનુભાવો ના સંવાદ સાંભળ્યા પણ ભજનાનંદી મુરબ્બી પાલુભાઈ સાથે નો સંવાદ અદભૂત છે હું તેમને ટોપ લેવલ આપીશ. ખરેખર ભજનાનંદી ની ઉપમા ને સાર્થક કરી છે તેમને જે જે વિચારો રજૂ કર્યા એ ઉત્તમ છે..હજુ તો પહેલો એપિસોડ અને તેના ટાઇટલ જ સાંભળ્યા છે..પાલુભાઈ માતાજી તમને કાયમ સ્વસ્થ અને સુખી રાખે એવી હ્દય થી પ્રાર્થના.. રાજભા ગઢવી. જામનગર..
@Ravindrampatel3 жыл бұрын
નમન. .... પાલુભાઈ
@VijayJotvaJournalist3 жыл бұрын
ધન્યવાદ હજીઘણું બાકી છે
@palubhaigelva98103 жыл бұрын
આભાર ભાઈ શ્રી... જય નારાયણ
@bachubhaigadhavi140 Жыл бұрын
તમારી નિખાલસતા સ્પર્શી જાય છે . જય માતાજી ભાઈ..ખૂબ પ્રગતિ કરો ..
@premjibarot84863 жыл бұрын
ખુબ સરસ પાલુ ભાઇ આપના જીવન વિશે જાણી ખૂબ આનંદ થયો અને ઘણા લોકો ને પણ પ્રેરણા મળશે જયહો આભાર વીજય ભાઇ
@palugadhvi38703 жыл бұрын
ડી.ડી.ભારતી, વિજયભાઈ જોટવા અને સૌ મિત્રો નો ખુબ ખુબ આભાર... જય હો સંતવાણી
વાહ વિજયભાઈ વાહ ધન્યવાદ તમને આવા મહાન કલાકારને અમારી સમક્ષ રજૂ કર્યા જય માતાજી જય જય ગરવી ગુજરાત
@palugadhvi38703 жыл бұрын
આભાર ભાઈ...જય નારાયણ, જય હો સંતવાણી
@BMGosaibMGosai3 жыл бұрын
વાહ પાલુભાઇ વાહ જય માતાજી સાચી વાત સે
@ranjanbenkotadiya82343 жыл бұрын
પાલુ ભાઈ ગઢવી ને અને વિજય ભાઈ ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર સંવાદ છે👌👌👌👏👏👏
@palugadhvi38703 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@VijayJotvaJournalist3 жыл бұрын
ધન્યવાદ બેન જય હો ભજનભાવ જય હો સંતવાણી
@natvarvaghelaofficial10683 жыл бұрын
વિજય ભાઈ ને નમ્ર વિનંતી કે જુનાગઢ વાળા ભજન કલાકાર શ્રી કરણદાનભાઈ ગઢવી ની એકવાર મુલાકાત લેવા વિનંતી જય માતાજી જય જય ગરવી ગુજરાત
@VijayJotvaJournalist3 жыл бұрын
અવશ્ય
@Storyvalo1233 жыл бұрын
kzbin.info/www/bejne/pGTQYoWJd6p5nJI
@natvarvaghelaofficial10683 жыл бұрын
અવશ્ય કહો પણ આવા કરણદાનભાઈ જેવા જબરદસ્ત કલાકારની મુલાકાત તમે લેતા નથી ખાસ વિનંતી સાથે જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત
@HarishSolanki-m1l Жыл бұрын
પાલૂભાઈ તમે સનીજદા કલાકાર વાત કરી ગમી છે.પણ હું વાલ્મીકિ સમાજનો માણસ છું. મારે ગાય માતા ને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા આપ ને મારી નમ્ર વનંતિ. અને આ વાત તમારા થકી કરજો. જય મોગલ.
@Santvani113 жыл бұрын
ખુબ ખુબ આભાર પાલુ ભાઈ નું ઇન્ટરવ્યુ કરવા બદલ વિજય ભાઈ.... સાચા ભજનાનંદી અને સત્ય બોલવા વાળા પાલુ ભાઈ
@palugadhvi38703 жыл бұрын
ખૂબ ખૂબ આભાર મામા શ્રી
@VijayJotvaJournalist3 жыл бұрын
Dhanyawad જય હો ભજનભાવ જય હો સંતવાણી
@RaykaStudio3 жыл бұрын
વાહ વિજય ભાઈ ખૂબ મજા આવી જય હો સંતવાણી
@VijayJotvaJournalist3 жыл бұрын
Jay ho bhajananandi
@chetanpatnesha51952 жыл бұрын
પાલું ભાઈ ખરેખર ભજના નંદી છે સાહેબ હું મળી નથી સકતો પણ મારા રદય માં ખુબ ઊંડું સ્થાન છે જય ગુરુદેવ
@VijayJotvaJournalist2 жыл бұрын
Jay ho santvani
@hareshahirofficial53773 жыл бұрын
સત્ય ની નજીક જીવનારા ચારણ પાલુ ભાઇ ને કરોડો વંદન ને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન ભાઈ
@palugadhvi38703 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી
@savajahirofficial75363 жыл бұрын
પાલુભાઈ ને હુ ઘણાં વર્ષ થી દિલથી આત્માથી મારા મોટાભાઈ સમાન જેટલો આટલો દુર રહીને પણ પ્રેમ કરુ છું... મને તેમનો નીખાલસ સ્વભાવ અને પ્રેમાળ મનોવ્રૃતિ પોતાના પણાનો અહેસાસ કરાવે છે... પાલુભાઈ ને માતાજી કાયમ લહેર મા રાખે...અને અનેક સતકાર્ય મા સહભાગી બનાવે અને એમનુ જીવન કાયમ ફૂલની જેમ મહેક તુ રહે તેવી પ્રાર્થના...
@mitulahirofficial64323 жыл бұрын
પાલુભાઈ ભજનાનંદી અને વિજયભાઈ બન્નેને વંદન સાથે અભિનંદન..જય નારાયણ જય માતાજી ...
@palugadhvi38703 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@VijayJotvaJournalist3 жыл бұрын
જય મુરલીધર જય હો ભજનભાવ જય હો સંતવાણી
@sahebsaudiobhajanofficial56943 жыл бұрын
પાલુ ભાઇ ગઢવી ને આજ લાઈવ સાંભડીયો સાંભડી ને આનંદ થયો 🙏🙏🙏
@palugadhvi38703 жыл бұрын
આભાર વડીલ
@ahirranmal58233 жыл бұрын
જય હો સંતવાણી ભજન ભજનાનંદીપાલુભા ગઢવી ની મુલાકાત જોરદાર છે હો વીજયભાઇ આહિર