હકાભા ગઢવીના પત્નિ-બાળકોનો પહેલો ઇન્ટરવ્યુ, દુનિયાને હસાવતા કલાકારની દર્દભરી કહાની | Hakabha Gadhvi

  Рет қаралды 589,912

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Пікірлер: 417
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 8 ай бұрын
ખુબ ખુબ ખુશી થઈ છે હકુભા ગઢવી ની મુલાકાત મારી આંખ મારી આંખો ભીંજાઈ ગઈ છે કારણ કે 16 વર્ષની નાની ઉંમરમાં મેં પણ પિતાની છત્રછાયા ગુમાવી હતી પિતા તો પિતા છે શું લખવું ભઇલા જેને પિતાની છત્રછાયા ગુમાવી છે ને એને જમણો હાથ નો અંગુઠો ગુમાવ્યો છે ફક્ત એક ટ્રાય કરી જોજો ઘણી મુશ્કેલીઓ પડશે ઘણું વેઠવું પડશે ઘણું ભોગવવું પડશે એવું જ પિતાજીનું છે નથી વધુ લખી શકતો મારી આંખો ભીંજાઈ ગઈ છે કે આપના શબ્દો સાંભળું છું દિનેશભાઈ સિંધવ ને મારી યાદી આપજો અને જય શ્રી કૃષ્ણ કહેજો
@dashu_m
@dashu_m 8 ай бұрын
સાચી વાત છે ભાઈ😢
@popatbhaisolanki4987
@popatbhaisolanki4987 8 ай бұрын
Jay Mata ji ka khabar Shubhkamna Sandesh Jay Mata Di Jay Mata Di Jay Mata Di
@meramankandoriya4187
@meramankandoriya4187 8 ай бұрын
સાચી વાત છે ભાઈ મારા પીતાજીની છત્રછાયા ગુમાવ્યા પછી 1 મહીના પછી જન્મ થયો
@abhirajsinhparmarparmar47
@abhirajsinhparmarparmar47 8 ай бұрын
CT 6T CV gt​@@dashu_m❤😢😅😮🎉
@narzogaming8736
@narzogaming8736 8 ай бұрын
p
@hariharsamvad8263
@hariharsamvad8263 8 ай бұрын
હકુભા તમારા પત્નીને સમજણ ખૂબ જ સારી છે આવી સમજણ ભારત દેશમાં બધી જ મહિલાઓને તમારું ઇન્ટરવ્યૂ જોઈને કદાચ 10 15 સ્ત્રી પણ સુધરી જાય તો બી 🙏👌
@shivrajgadhvi9290
@shivrajgadhvi9290 7 ай бұрын
Jai mataji
@ChavdamehulChavda
@ChavdamehulChavda 6 күн бұрын
Ha
@Narnarayandev37
@Narnarayandev37 8 ай бұрын
આ બને દીકરીઓ ને મેં નાનપણ મા ખુબ રમાડી છે હું તેડીને ફરતો આરતી એવી ડાહ્યી છે ને નાનપણ થીજ ઓછું બોલે છે બવ બવ ડાહ્યી છે અને તારા બેન પણ પેહ્લે થી આવા સારા સ્વભાવના છે હું બધી પરિસ્થિતિ થી વાહકેપ છું હકા ભાની પણ બવ મેહનત છે બને દીકરી જાણે જોગમાયા હોય એવી છે ખુબ ડાહ્યી છે તારા બેન પણ ખુબ સારા સ્વભાવ ના છે હું એમના હાથનું બનાવેલું જમવાનું ખુબ જમ્યો છુ ભગવાન શિવ માતાજી એમના અને એમના પરિવાર ઉપર હમેષા આવાજ રાજી રહે એવી પાર્થના હકા ભા તારા બેન ને જય માતાજી કેજો દેવિકા બેન નો દીકરો મહારાજ નો દીકરો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rdstudio5692
@rdstudio5692 8 ай бұрын
मैं राजस्थान का रहने वाला हूं अक्सर में हकाबा का ऑलमोस्ट वीडियो देखता रहता हूं लेकिन मैंने यह पुराने संघर्ष का वीडियो देखा रियल में आखों से आंसू नहीं रोक पाया आज मैं मेरे कुलदेवता पाबूजी राठौर से प्रार्थना करता हूं कि दुनिया की हर खुशी इस परिवार को देना जय श्री पाबू जी राठौड़
@rdstudio5692
@rdstudio5692 8 ай бұрын
@@hiteshbarot7545 Gujarati likhni aur bolani nahi atahi he baki samajh me a jaati he
@mahimamevada473
@mahimamevada473 8 ай бұрын
વાહ હકાભા ફેમિલી તારાબેન ખૂબ સમજદાર બેન છે. ખૂબ સરસ માં મોગલ માં ખોડીયાર તમારી દરેક મનોકામના પુરી કરે એ જ અભિલાષા...જય દ્વારકાધીશ...
@AkkiMakwana-eb4pd
@AkkiMakwana-eb4pd 8 ай бұрын
હકાભા ના પત્ની ના જવાબો ખૂબ અદભુત છે , કદાચ બીજું કોઈક હોત તો આવું બોલતા બોલતા રડી પડેત , હકભા પણ હાચા માણસ છે , આટલું મોટું નામ હોવા છતાં સેજે પણ અભિમાન નહિ ❤ માતાજી કાયમ તમને બધાને આમજ સુખી રાખે 🙏
@shantibhaibhatt4897
@shantibhaibhatt4897 8 ай бұрын
લગ્ન નો પ્રસંગ જાન હજુ ઘરે નહોતી પહોંચી અને રસ્તામાં જ ઉછીનાં પહેરવાં લીધેલા ઘરેણાં ઉતારવા માંડયા તે પ્રસંગ ખૂબ જ કરૂણા ઉપજાવે તેવો છે માતાજી ની સાક્ષી એ કહું છુ અમારી આંખો મા પણ આસુ આવી ગયા. પણ આજે તમારા કુટુંબ ને કિલ્લોલ કરતુ જોઈને ખૂબ જ ખુશ થયો છું માતાજી અને મહાદેવ તમારી સદાય ચડતી કળા રાખે. જય ભોલેનાથ. 🙏
@NileshBharvad-sd2um
@NileshBharvad-sd2um 8 ай бұрын
વાહ ભાઈ હકા ભા ભગવાન શ્રી દ્વારકાધીશ તમારા કુટુંબને ખૂબ સુખી જીવન રાખે જયદ્રારકાધીશ
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 8 ай бұрын
જ્યારે તમારો દીકરો ગૌરવ બોલ્યો ને ત્યારે મારી આંખો ભીંજાઈ ગઈ હતી એક એક શબ્દ ઉપર ભારપૂર્વક બોલો તો પિતા પ્રોગ્રામમાં ગયા હોય મને તાવ આવ્યો હોય પિતા મારી પાસે હોય તો વગર દવાએ સારું થઈ જાય એક એક શબ્દ મને ખૂબ જ હૃદયમાં ઉતરી ગયો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ
@rajabahucharvadaranuj263
@rajabahucharvadaranuj263 8 ай бұрын
દુનિયા નો સૌ થી બેસ્ટ ઇન્ટરવ્યૂ છે અને તમારી આ ચેનલ નો પણ ❤️🙏👌બેસ્ટ ઓફ લક દિનેશ ભાઈ
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 8 ай бұрын
વાહ તારાબેન વાહ ખુબ ખુબ ખુશ રહો શુ તમારરી વિચાર ધારા ખુબ મા મેલડી તમારા પરીવારને હસતા ખીલતા રાખે એવા માના શરણો મા આરાધના જય માતાજી
@JasubhaiJamaliya
@JasubhaiJamaliya 8 ай бұрын
જય માતાજી હકુભા ના પરિવારનો આ ઈન્ટરવ્યુ ખૂબ જ સરસ અને લાગણી સભર રહ્યો.
@itzmahi8983
@itzmahi8983 8 ай бұрын
હકાભા તમારો પરીવાર આ યુગમા બધી રીતે સુખી સંપન્ન છે તો પણ ભોળીયો અને ભેળીયા ને સાચવી રહયા છે જય માતાજી બાપ ખુશ રહો નેત્ર ભરાઇ ગયા બાપ
@Kailasprajapativlogs9946
@Kailasprajapativlogs9946 8 ай бұрын
હકાભા બહુજ સરલ માણસ છે હુ પણ એક વાર મળી છું ભાઈ ને કરીયાણા ડાયરો હતો ત્યારે મે હકા ભાઈ નું નાનું એવું ઈન્ટરવ્યુ લીધું હતુ અને બવ સારી રીતે વાત કરી હતી. સરસ પરિવાર છે ભાઈ . જય માં મોગલ
@jayshreebaajadeja3407
@jayshreebaajadeja3407 8 ай бұрын
બહુ સરસ તમારી કહાની છે તમારી બંને દીકરીઓની વાત સાંભળી મને અહીંયા માં આંખો આવી ગયા
@MitrajsinhJadeja-g7b
@MitrajsinhJadeja-g7b 8 ай бұрын
જયમાતાજી ભાયહુ.એક.શહીદનીવિરાગનાછુ...દુખજેમનેસહનકયાહોય.તેસમજીશકે.હુઆબધાદુખમાથીપસારથયછુ.ભાય..રોવાયજાય.કોયછાનુરાખવાવાળુનથી..મા.બાપ.પતિ.સાસુ.સંતાન..કુદરતનીકરૂણતા😢😢😢😢😢😢😢😢😢😢
@makvananayanraj9650
@makvananayanraj9650 8 ай бұрын
તમે ક્યાં થી સો બા.
@minaxi-b7y
@minaxi-b7y 8 ай бұрын
વાહ ચારણ પરીવાર વાહ માં ભગવતી સદા સુખી રાખે આપને . ખૂબ સંસ્કારી પરિવાર સે આપનો સમાજ ના બીજા પરિવારો યે શિખ લીધા જેવી છે આપ પાસે થી
@indiancommando1037
@indiancommando1037 8 ай бұрын
મે ઘણી જગ્યા પરિવારો મા જોયું છે ચારણ અને રાજપુતો નાં પરિવાર મા બાપ દીકરી નાં મૌખિક સંવાદ બહુ ઓછાં હોય છે મર્યાદા નાં સીમાડા મા આવિ દિકરી ઓ ને જોઈએ ત્યારે છાતી ગજ ગજ ફૂલી જાતિ હોય છે ❤
@jamabhaidesai7919
@jamabhaidesai7919 8 ай бұрын
સુખ દુખ મનમાં ના આણીયે ઘટ સાથે રે ઘડીયા અંધારા ની પાછળ અજવાળું જરૂર થી થાય દિનેશભાઇ પણ ઇ માટે ભગવતી ના આશીર્વાદ અને પતિ પત્ની નો પવિત્ર પ્રેમ મહત્વ ની ભૂમિકા ભજવે છે સાહેબ હકાભા ને સાંભળવા ની ખુબ જ મજા આવે છે પ્રોગ્રામ માં હકાભા ના પરીવાર ને દિલ થી વંદન આ એપિસોડ ખુબ જ મજા આવી માં સિકોતર તમારા દરેક મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના જય હો 🙏
@khimakaravadra5269
@khimakaravadra5269 8 ай бұрын
વાહ હકાભા વાહ. ધન્ય છે તમારા પરીવાર ને. તમારા રક્ષણ માટે આખો પરિવાર પ્રાથના કરે છે. ધન્ય છે હકાભા તમને. અને દિનેશભાઈ ને અમારાં પ્રણાંમ
@ratubhairathavi8840
@ratubhairathavi8840 8 ай бұрын
વાહ વાહ હકા ભા આપનો પરીવાર એ પરીવાર ને ખુબ ખુબ સુખી રાખે ખુબજ લાબુ આયુષ્ય આપે અને ભોળાનાથ શીવ પીતા પરમાત્મ એમની સાથે સદાય રહેજો
@sindhavarvind-ut6qi
@sindhavarvind-ut6qi 8 ай бұрын
ખુબ સારા મા સારો અને કઈપણ પાક ૫ણ વિનાનો સરલ વાત અને અંતરને રોવડાવે તેવી વાતો, સાભળી આનંદ છે એટલે કિધું છે કે જીરવી જાણે તેનું નામ માણસાઈ આ પરિવારે બધુ જીરવી લીધુ છે સુખ દુંખ ધન્ય છે. જય ઠાકર
@sarmandivraniya2521
@sarmandivraniya2521 8 ай бұрын
અત્યારે માણસ ગમે એટલો ભૂખ્યો તરસયો ઘર માટે સંઘર્ષ કરે તો પણ ઘરે કાઇ કિમત નથી હોતી આ લોકોએ કિમત તો કરી ધન્યવાદ
@gjviraj5722
@gjviraj5722 8 ай бұрын
ખુબ જ ખુશ શું હું કે જેમ હકાભાની મુલાકાત લીધી તે મારી જિંદગી ની સાથે મળે છે કે બાપની કિંમત શું હોય છે અને આ તો જેને વેઠ્યું હોય તેને જ ખબર પડે.જેવી હરીની ઈચ્છા આ બધા તો એક લેણ દેણ ના સંબંધ છે ભાગ્યમાં હોય ત્યાં સુધી રહેવાનું હોય છે.જય માતાજી 🙏🙏🙏🙏🙏
@Narnarayandev37
@Narnarayandev37 8 ай бұрын
જશોદાનગર મેલડીમાતાના મંદિર પાસે ભાડે રહેતા ઘંટી હાંકતા આખોય પરિવાર બવ એટલે બવ સારો છે તારા બેન બધી પરિસ્થિતિ જોઈ છે હું નાનપણ થી સાક્ષી છુ તારા બેન એ કોઈદી એવી પરિસ્થિતિ મા કઈ ફરિયાદ નથી કરી
@ShaktisinhZala-x2l
@ShaktisinhZala-x2l 6 ай бұрын
Jashodanagar kayu Bhai amdavadma avyu te
@aruntrivedi8976
@aruntrivedi8976 8 ай бұрын
દિનેશભાઈ સરસ,આ રીતે પરિવાર સહિત ઈન્ટરયુ લેવાનુ કાયઁ શરુ કયુઁ..
@kinjalpatel6140
@kinjalpatel6140 6 ай бұрын
ખૂબ સરસ અરવલ્લી માં શણગાલ હાઈસ્કૂલમાં એક દીકરી ધો9માં ભણે છે,અંધ દીકરી છે.આર્થિક સ્થિતિ પણ સારી નથી અને ખૂબ જ સુંદર ગાય છે અને અવાજ પણ બહુ જ સુંદર છે,એકવાર આપ મુલાકાત કરો ,આ દિવ્યાંગ બાળકી માટે આશીર્વાદ રૂપ બનો...
@dhavalpramar3672
@dhavalpramar3672 7 ай бұрын
આપનું ઇન્ટરવ્યૂ સાંભળ્યા પછી મને ખૂબ આનંદ થયો, આપના સંઘર્ષને લાખ લાખ સલામ 🙏🙏
@dkmakwana7146
@dkmakwana7146 8 ай бұрын
તારાબેન ની વાતો સાંભળી નતમસ્તક થઈ જવાય છે🙏
@d.n.photography762
@d.n.photography762 8 ай бұрын
😢
@gujvaniofficial7646
@gujvaniofficial7646 8 ай бұрын
હકાભા બહુજ મોજીલો માણસ છે,,,, એમનો પરીવાર પણ સમજણ નો સીમાળો છે અને હકાભા દિલનો બહુજ સુંદર માણસ છે,,,,માટે,,,હુ ભરતભાઇ પ્રજાપતિ કડી થી વંદન વારંવાર આખા પરિવાર ને,,,,,જય ભોલેનાથ
@DineshbhaiThakor-qg4sp
@DineshbhaiThakor-qg4sp 7 ай бұрын
કલાકાર તો ઘણા બધા છે પણ હકા ભા જેવો સાચા બોલા કલાકારો બહુ ઓછા છે દિલ ના એકદમ સાફ આજે ખબર પડી કે એક હાસ્ય કલાકાર પાછળ કેટલી કરૃણ કહાની હોય છે તમારા પરિવાર ને માં બહુચર હમેશાં ખુશ રાખે
@AshokbhainaiNai
@AshokbhainaiNai 3 ай бұрын
માં ચામુંડા હર પળ જીંદગી મા ખુશ રાખે હકાબા ગઢવી❤
@girdharsuthargirdharsuthar6435
@girdharsuthargirdharsuthar6435 8 ай бұрын
ખુબ સરસ હકાભા ગઢવી ના ઘેર સ દિનેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ઇન્ટરવ્યૂ માંથી જિંદગીમાં ઘણું બધું જાણવા મળે છે
@rekhabenitaliya3322
@rekhabenitaliya3322 8 ай бұрын
હકાભાઈ ગઢવી પરીવાર ને ખૂબ ખૂબ અભીનંદન જય સરદાર
@makwanamahesh2281
@makwanamahesh2281 8 ай бұрын
વાહ હકાભા વાહ
@samarathdangadhavibhachau7320
@samarathdangadhavibhachau7320 8 ай бұрын
દિનેશભાઈ તમારું ઇન્ટરવ્યૂ લેવાની સ્ટાઈલ જબરજસ્ત છે કારણ કે તમારા જે પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ જબરજસ્ત છે કોઈપણ વ્યક્તિ સહજતા થી જવાબ આપી શકે..
@VisheshwithDinesh
@VisheshwithDinesh 8 ай бұрын
Thanks.. પ્રભુ કૃપા
@vkbharwad
@vkbharwad 8 ай бұрын
વાહ ખુબ સરસ ઈન્ટરવ્યુ તારા બેન ની વાત સાંભળી ને આંખમાંથી આંસુ આવી ગયાં 😢😢😢😢😢
@Harti-f1d
@Harti-f1d 6 ай бұрын
વાહ હકાભાઈ વાહ જય માતાજી 🙏😊 ખૂબ નસીબદાર છો આવી સરસ દીકરી મળી છે
@Nikunj26_01
@Nikunj26_01 Ай бұрын
ખૂબ સુંદર પ્રસ્તુતિ ❤ ઉમદા કામગીરી. કલાકાર સારા છે. હું વિડિયો જોઉં છું આપના
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 8 ай бұрын
હકાભા ગઢવી જી ની મુલાકાત કરી સુખ દુઃખમાં સહભાગી પરિવાર સાથે જીવ્યા અને જીવી રહ્યા છે બહુ સારી વાત કરી છે. હકાભા ગઢવી હજી તમને માતાજી આગળ વધારે. એવી હું પ્રાર્થના કરું છુ. દિનેશ ભાઈ આપને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ. નરેશ બારોટ
@omshiv911.
@omshiv911. 8 ай бұрын
નિખાલસ માણસો ની મુલાકાત જોઈ ને આનંદ થયો.🤗🙏✅
@user-ws8we3iu4m
@user-ws8we3iu4m 8 ай бұрын
જય માતાજી જય દ્વારકાધીશ જય મોગલ માં ભાલ...ગામ...ના.... જય શ્રી ... સુરાપુરા દાદા જય....હો....દાન..ભા.... બાપુ.઼...ની... શ્રી...હકા. ભા ગઢવી.... જીવનમાં ખુબ જ દુઃખ.જોયુ..છે...માતાજી....આપને...અને..આપ.ના...પરીવાર..ને..ખુબજ..ખુશ...રાખે... હકા.ભા. આપના.. દરેક પ્રોગ્રામ...હું....જોવ.છુ
@prashantvaghela5749
@prashantvaghela5749 8 ай бұрын
શ્રી માયાભાઈ આહિર નું પરિવાર પણ હિન્દુ આહિર સમાજને રીતરિવાજ જાળવી રાખી ને આગળ વધે છે . એવી જ રીતે શ્રી હકુભા ગઢવી પણ પારિવારિક રીત રિવાજ જેમ ગઢવી સમાજ ન હોવા જોઈએ એ આગળ વધે છે તોય જાળવી રાખવી એ સામન્ય બબાત ન કેહવાય . ખૂબ જ સારી બાબત છે. બંને ના પરિવાર ને કોટી કોટી વંદન. આ કલાકાર પરિવાર થી આગળ વધેલા છે. એક ભાગ પારીવાર નો અને સમાજ નો પણ છે.
@N.KChaudhary-e1x
@N.KChaudhary-e1x 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🎉🎉❤❤
@gohilbhagirathsinh2281
@gohilbhagirathsinh2281 6 ай бұрын
સરસ વાત કરી ગઢવી પરિવાર
@prdeepravalravalprdeep568
@prdeepravalravalprdeep568 8 ай бұрын
હકાભા આપના અને આપના પરિવાર નાં સદ વિચાર અને આપના પરિવાર ની એકતા અને ભગવાન માતાજી પ્રત્યે ની અતૂટ શ્રદ્ધા અને આપ જે વાક્ય બોલ્યા તે જીવન માં ખૂબજ જરૂરી છે કે જીવન માં જે પરિસ્થિતિ હોય તેમાં આનંદ થી રેહવું એટલે કે દુઃખ માં ડગી ન જવું અને સુખ માં છકી ન જવું ભગવાન માતાજી અને મારો રામ રાખે તેમ રેહવુ તમારા માંથી જીવનમાં ખુબજ પ્રેરણા મળે છે ભગવાન માતાજી આપને અને આપના પરિવાર ને ખુબજ સુખી રાખે તેવી પ્રાર્થના શાથે જય મહાદેવ જય માતાજી🙏🙏
@omdevsinhchudasama7667
@omdevsinhchudasama7667 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન હકાભા ભગવાન માતાજી આપને સૌને સદાયે સુખી રાખે જય માતાજી
@Anil_Ahir5016
@Anil_Ahir5016 8 ай бұрын
જય માતાજી ગઢવી ભાઇ
@bharatbhaigadhavi33
@bharatbhaigadhavi33 8 ай бұрын
વાહ સરળ ચારણ કુટુંબ ને માતાજી સુખી રાખે હકાભા જય માતાજી
@newsongsoldsongs12346
@newsongsoldsongs12346 6 ай бұрын
ખરેખર દિનેશભાઈહકાભા ગઢવીના પરિવાર ને જોઈને બહુ આનંદ થયો અને હકાભા ના પરિવારે પણ બહુ સરસ વાત કરી માતાજી બધાને આવો પરિવાર આપે જય મોમાયમા જય જલારામ
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 6 ай бұрын
હકાભાઇ ના પરિવાર ને મારા ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ સાચા બે શબ્દો મારા હૃદયના લખ્યા છે સારા લાગે તો વધાવજો દિનેશભાઈ અને હકાભાઈ બંને ખૂબ જ સંઘર્ષ કર્યો છે કેમનું ફળ ભગવાન અત્યારે આપી રહ્યા છે ખુબ સરસ વાવ્યું છે તમારો પરિવાર ખુબ સુખી થાય તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું
@rajeshbhan1929
@rajeshbhan1929 8 ай бұрын
Good family member 💐🙏
@omdevsinhrathod5073
@omdevsinhrathod5073 8 ай бұрын
Vah sarn.aabru ejjat ni aagl. .kainathi
@RahulRaj-bk7pr
@RahulRaj-bk7pr Ай бұрын
હકાભા ગઢવી. Is the best. ...
@brijeshdesai5610
@brijeshdesai5610 8 ай бұрын
ખુબ સરસ પરીવાર 🎉
@Jay_momay_maa
@Jay_momay_maa 8 ай бұрын
આખમા આસુ આવી ગયા વાહ બેન મા રાજબાઈ સુખી રાખે હજી ઘણુ આપે
@CandbhaiCandbhia
@CandbhaiCandbhia 8 ай бұрын
જય માતાજી હકાભા તમારા પરિવારને માતાજી હંમેશા સુખી રાખેઅને બધાનુ. સ્વાસ્થય સારૂ રાખે એવી મારી મોમાઈ પાસે પ્રાર્થના. સરગવાળા ગઢવી ચંદુભાઈ ચડીયા
@karshanbhai4843
@karshanbhai4843 8 ай бұрын
જય માતાજી દિનેશ ભાઈ હકાભા નૉ ઇન્ટરવ્યૂ જીંદગી માં સુખ દુખ માં કેમ જીવવું ખરેખર અદભુત કૉટિ કૉટિ વંદન જય મૉગલ🎉🎉🎉🎉🎉
@लालाजीवाचारण
@लालाजीवाचारण 8 ай бұрын
खूब खूब बधाई ढैर सारी सूभकामना मां सरस्वती मां मोगल मां मां सोनल मां ना आशीर्वाद कूरूपा हमैशा रहै आदरणीय श्री कवी राज चारण गढ़वी हकाभा गढ़वी अने तेमना परिवार बे दीकरी दीकरा माथे हजारों हज़ारों हाथ ना मां भगवती ना आशीर्वाद कूरूपा हमैशा रहै जय हो जय हो
@dkmakwana7146
@dkmakwana7146 8 ай бұрын
પેલા તો દિનેશભાઈ આપને ખૂબ..ખૂબ અભિનંદન આવો સરસ ઇન્ટરવ્યૂ આપવા બદલ બીજાને હસાવી હસાવી ને ગોટો વાળી દેનાર અંદર થી mins જીવનમાં ઘણો સંઘર્ષ કરી પરિવાર થી દુર રહી મહેનત કરતો હોય છે હકુભા ને માતાજી ખૂબ ખુશ રાખે તેમની બધીજ મનોકામના પૂરી કરે જય માતાજી
@sanpujadav9474
@sanpujadav9474 6 күн бұрын
જય દ્વારકાધીશ
@harshaddevmurari6434
@harshaddevmurari6434 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન આપના પરિવારને આપ સદા ખુશ રહો એવી એવી સદગુરૂ ભગવાન ના શ્રી ચરણોમાં હ્રદયપૂર્વકપૂર્વક પ્રાર્થના સાથે જય સિયારામ જય માતાજી... હર્ષદભાઈ દેવમુરારી શ્રી સદગુરૂધામ ધ્રાંગધ્રા
@khodarajput5245
@khodarajput5245 8 ай бұрын
અતિ સુંદર
@GadhviMaheshdan
@GadhviMaheshdan Ай бұрын
ખૂબ સરસ મઝા આવી.
@jyotidigitalpaldi1309
@jyotidigitalpaldi1309 7 ай бұрын
Super interview Bhai . congratulations
@pravinkumarjoshi4736
@pravinkumarjoshi4736 8 ай бұрын
ખુબ જ સરસ તમારી વાતો અદભુત છે જીવન માં ચડતી પડતી આવે છે ધીરજ રાખવી જોઈએ.
@ahirmoriarvind6584
@ahirmoriarvind6584 8 ай бұрын
ખૂબ સરસ
@Sendhabhairabari-ti2nl
@Sendhabhairabari-ti2nl 5 ай бұрын
જય મોગલ માં હકાભા બાપુ ❤❤❤
@dineshahir2180
@dineshahir2180 8 ай бұрын
ખુબ સરસ હકાભા ભગવાન હંમેશા ખુશ રાખે 🙏🙏
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 8 ай бұрын
Tara ben tmne dhany che sachi aary sanskruti dekhai aave che 👌👌👌👌👌👌🙏👍
@gosaiganpatg8116
@gosaiganpatg8116 8 ай бұрын
હકાભા ગઢવી ખુબ આભાર તમે બહુ મોજીલા માણસ છો ભોલાનાથ સુખી રાખે
@user-pb5wc6bo6f
@user-pb5wc6bo6f 8 ай бұрын
હકાભા તો હકાભા જછે.તેમની સાચે સાચું કહી દેવામાં આવડત અમોને ખૂબ જ ગમે છે.ખૂબ પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાર્થના.🙏🔱🚩👍
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 19 күн бұрын
Congratulations to you and hakabha family members
@Sendhabhairabari-ti2nl
@Sendhabhairabari-ti2nl 5 ай бұрын
આપના પરિવારને મારા દિલથી જય મોગલ માં હકાભા બાપુ ઇન્ટરવ્યૂ સાંભળીને ખુબ આનંદ છે બાપુ❤
@KhacharVijayraj
@KhacharVijayraj 8 ай бұрын
Va charn no parivar aavoj hoy jy ma mogalma
@pravinprajapati8569
@pravinprajapati8569 8 ай бұрын
હકાભા ગઢવી જય માતાજી મોગલ માતા આપના પરિવારને ખૂબ ખુશાલ રાખે
@bharatpingalsur2628
@bharatpingalsur2628 8 ай бұрын
Vaah tara ben vaah dhny chhe tamne
@KalpnabenPatel-pt4uv
@KalpnabenPatel-pt4uv Ай бұрын
Haka bha Tamara sathe aakhi duniya che tme khub aagad vadho avi matajee ne prathana
@siddharthhindu78
@siddharthhindu78 Ай бұрын
Mataji khub sukhi rakhe tamara parivarne 🙏
@lavjibhainakrani
@lavjibhainakrani 8 ай бұрын
તારા બા..આપને શત શત પ્રણામ.. બેનબા આપ અને દીકરીઓ જોગમાયા જેવા છો..સમગ્ર પરિવાર ખૂબ સરસ રીતે મર્યાદા અને સંસ્કારનો વારસો જાળવીને જીવે છે..સૌને વંદન છે..હકાભા ગઢવી અને પરિવારનો આ રીતે પરિચય કરાવવા બદલ દિનેશભાઈ ને પણ ખૂબ અભિનંદન..જય માતાજી🙏🌹🙏
@t.gadhavigadhvi1487
@t.gadhavigadhvi1487 8 ай бұрын
ખૂબ સરસ 👍
@jigneshjignesh5190
@jigneshjignesh5190 8 ай бұрын
Very good family 👍👌
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 8 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@singerjayendrasurmadhur8428
@singerjayendrasurmadhur8428 Ай бұрын
આદરણીય કલાકાર છે. ખૂબ ખૂબ શુભેચ્છા.
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 8 ай бұрын
જય દ્વારકાધીશ 🙏🙏
@jonty5556
@jonty5556 8 ай бұрын
Fvrt manas ❤
@vijaythakornugarthakor810
@vijaythakornugarthakor810 8 ай бұрын
ખુબ સરસ હકાભા
@premilapatel8565
@premilapatel8565 6 ай бұрын
કામ તો કરવુ પડે ❤ ને એ કરી રયા એ સારુ છે ❤ ગઢવી નો ધંધો ને કર્મ તો કરવુ પડે ❤
@desaisantibhai1107
@desaisantibhai1107 8 ай бұрын
ખુબ ખુશ પરિવાર જોઇ ને રાજીપો થાય છે જીવન સંઘર્ષ ની વાત સાંભળી ને થાય કે ભગવાન ઉપર કેટલો ભરોસો છે અને સુખ માં પણ સંયમ રાખનાર પરિવાર
@kamrajbhaipatel7757
@kamrajbhaipatel7757 7 ай бұрын
વાહ ભાઈ વાહ મેસર ની બહુચર માતાજી નો જય હો અને બબારામ મહારાજ નો જય હો જય શ્રી બહુચર માતાજી મેસર
@bharatsoni57
@bharatsoni57 3 ай бұрын
હકાભા નો પરિવાર ખુબ સારો છે મોગલ માઁ રક્ષા કરે પરિવાર ની
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel 8 ай бұрын
વાહ ભાઈ વાહ મોજ પડી ગઇ
@rambhaibharwad9590
@rambhaibharwad9590 8 ай бұрын
👌👌👌🙏 જય માતાજી હકાભા જય માતાજી તારાબેન
@alabhaichavda2440
@alabhaichavda2440 8 ай бұрын
ખુબ સરસ હકાભા આપની મનોકામના પૂર્ણ કરે જય દ્વારકાધીશ ભાઇ
@chavdafilms74
@chavdafilms74 8 ай бұрын
દિનેશ ભાઈ હું જગદીશ ચાવડા અમદાવાદ મે તમને એક બનાસ કાંઠા નો એક ગરીબ દીકરો છે અને ખુબજ સરસ ગાય છે એટલે એનો એકવાર ઈન્ટરવ્યુ લઈ લ્યો મે તમને ઘણા call મેસેજ કર્યા પણ તમે હજી સુધી ગયા નથી હવે એક અપીલ જય આવો એકવાર નિકુલ દરજી નામ છે બનાસકાંઠા નો છોકરો છે અને ખુબજ વિક પરિસ્થિતિ છે જય દ્વારકાધીશ
@valisonagara4800
@valisonagara4800 8 ай бұрын
ધન્ય વાદ નારી ને હિંમત હોય❤❤❤
@karshankhancha7579
@karshankhancha7579 8 ай бұрын
જય માતાજી હકાભાતમનેતમારાપરિવારનેજયમાતાજી‌🙏🙏
@અખિલબ્રહ્માંડમાંએકતુંશ્રીહરિ
@અખિલબ્રહ્માંડમાંએકતુંશ્રીહરિ 8 ай бұрын
હકાભાતમારાપરીવારનેબધાખુશીથાયભાઈ
@arunahir5070
@arunahir5070 8 ай бұрын
khub khub Abhinandan Sindhavbhai.. Haka bha no Parivaar hamesha sukhi rye evi prarthana... Jay Mataji Jay Murlidhar Sitaram
@nileshbarotofficial45
@nileshbarotofficial45 8 ай бұрын
Khub khub thanks dineshbhai
@jagdishbambhaniya656
@jagdishbambhaniya656 8 ай бұрын
હકાભાના ઇન્ટરવ્યૂ થી જીવન માં ઘણું શીખવા મળ્યું દિનેશ ભાઈ
@PravinBhaGadhvi-s8u
@PravinBhaGadhvi-s8u 8 ай бұрын
ખુબ ધન્યવાદ
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 110 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
REBELASYON SA TOTOONG KALAGAYAN NI DOC WILLIE
17:01
Doc Alvin
Рет қаралды 57 М.
પરિવર્તન - Hakabha Gadhvi || Nonstop Comedy Jokes _Santhal Dayro
20:22
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН