Tap to unmute

તમારા વાહનમાં લખાવેલું છે ભગવાનનું કે પછી જાતીનું નામ તો થઈ શકે છે જેલ, જાણો કેમ | Daily Dose

  Рет қаралды 89,794

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

Пікірлер
@Maitry.1176
@Maitry.1176 5 күн бұрын
રોડ પર પડેલા ખાડા માટે કઈ કલમ છે?
@rvaniya4253
@rvaniya4253 4 күн бұрын
ખુદ સરકારી બસોમાં પણ આવું ઘણું લખાણ જોવા મળે છે પણ કોઈ એક્શન લેવાતા નથી તો પ્રાઇવેટ નું તો પૂછવું જ શું...!!!
@GujjuEuP527
@GujjuEuP527 11 сағат бұрын
sarkar advertisment na paisa le che... jati ke dharm nu pradashan kare che te...
@jatinsidea
@jatinsidea 5 күн бұрын
પેહલા બધા વાહનો ની નંબર પ્લેટ ચેક કરવો. રાજકારણી ના સગાઓ કે માફીયાઓ ની પાછળ નંબર પ્લેટ જ નથી હોતી.
@pinakinpandya9458
@pinakinpandya9458 4 күн бұрын
સંવિધાન પ્રમાણે વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે
@theindian8838
@theindian8838 4 күн бұрын
પોલીસ ની કાર ઉપર પોલીસ લખેલું હોય તો તેને કાયદેસર સસ્પેન્ડ કરી દો, પછી પબ્લિક નું સરકાર વિચારે.
@ayazkhatri4418
@ayazkhatri4418 4 күн бұрын
કાળા કાચ વાળી બે નંબરીયાઓ ની ગાડીઓ નું શું ❓
@socialsciencenrpatel9753
@socialsciencenrpatel9753 4 күн бұрын
સાચી વાત જે મધ્યમવર્ગ માટે જ નિયમો છે
@PratapsinhSolanki-n8g
@PratapsinhSolanki-n8g 11 сағат бұрын
Sarkar ne natak sivay Kai saru kary karvanu sujatu nathi Loko ne heran kare se
@ayazkhatri4418
@ayazkhatri4418 4 күн бұрын
બે નંબરીયા નંબર પ્લેટ વગર ની ગાડીઓ લઈને ફરે છે તેનું શુ.... ❓
@sanjayparmar6930
@sanjayparmar6930 4 күн бұрын
પહેલા તો આ પોલીસવાળા ઉપર જે કાળા કાચ નંબર પ્લેટ નથી હોતી પોલીસ લખેલું હોય છે તેના માટેની કાર્યવાહી કરાવડાવો
@bhargav.prjapati
@bhargav.prjapati 4 күн бұрын
ભાઇ act- 1988 મા ch-5 દંડ વસુલા મા ભગવાન નુ નામ લખાણો ઊલેખ નથી
@agravatarunk9564
@agravatarunk9564 4 күн бұрын
સરસ માહિતી આપી સર 0:18
@BsKhavad
@BsKhavad 4 күн бұрын
નામ તો લખવાનુ છે સરકાર ને જે કરવૂ હોય એ કરીલે
@PTRATOJA08
@PTRATOJA08 3 күн бұрын
પહેલા નેતાઓ અને સરકારી કર્મચારીઓ ને લાગું કરો પછી આમ જનતાને કહે જો..🙏🇮🇳.જય હિન્દ 🇮🇳 જય શ્રી રામ 🙏
@divyeshdev3646
@divyeshdev3646 4 күн бұрын
St બસ પર તો bjp વારા બવ પ્રચાર કરે છે એનું શુ?😅
@ayazkhatri4418
@ayazkhatri4418 4 күн бұрын
લગ્ન માં જાન લઈને જાય તો ગાડી પર લખાય ❓
@ahirnatha5800
@ahirnatha5800 5 күн бұрын
Police potani private vehicles ma police lakhave che, shu te tem kari shake che???
@mauryavishal5565
@mauryavishal5565 4 күн бұрын
હા પણ જ્યાં સુધી નોકરી પર છે ત્યાં સુધી જ
@himanshupatel8627
@himanshupatel8627 4 күн бұрын
બાઇક અને કાર પર જે એજન્સી નું નામ હોય છે એનું શું?
@BabubhaichimanlalChauhan
@BabubhaichimanlalChauhan 2 күн бұрын
Good action, I appraise the same, but if it is not remained only in air but strictly forced it, God bless you for such encouragement
@કિરીટસિંહએમગોહિલ
@કિરીટસિંહએમગોહિલ 3 күн бұрын
પેલા રોડ રસ્તા સારાં કરો પછી કાયદો લાવો પબ્લિક માં સોદતા બંધ થાવ તો સારું છે
@parekhsanjay8765
@parekhsanjay8765 5 күн бұрын
ધરના નિયમો ના લાવશો ભાઈ, નંબર પ્લેટ સિવાયના ની જગ્યાએ લખી શકાય
@jay-xi4kb
@jay-xi4kb 2 күн бұрын
નવી પોલીસ ભરતી કરી ડેલી ડેલી એ ઊભા રાખશે😂
@robinkela8542
@robinkela8542 4 күн бұрын
Etle sarkar ne personal life ma pn interfare karvo che.... Road tax che pn road kama4 todi nake eva che ene mate kai kam nathi lavta... Bus time pass karvo che..
@spzalatrader
@spzalatrader 5 күн бұрын
નિયમો એટલે સુ ભાઇ 🔔😅
@maheshvasani8336
@maheshvasani8336 4 күн бұрын
Okay... Good... BUT... START WITH HOME MINISTRY & RTO DEPARTMENT... THEN AFTER FOR GENERAL PUBLIC... RIGHT...??? 😂😂
@Prabhuda370
@Prabhuda370 4 күн бұрын
અમે પણ મોદીનો પરિવાર એવ સ્ટીકર લગાવી શકાય તેથી કોઈ દંડ થાય ખરો. 😂😂😂
@LaloParmar-qo1ol
@LaloParmar-qo1ol 4 күн бұрын
હવે ગાયરુ લખાવાની ગાડી માં નવો નિયમ આયો😂
@sanjayjoshii7074
@sanjayjoshii7074 2 күн бұрын
Sachi vat che
@AMRUTBHAIPARMAR-nw5ks
@AMRUTBHAIPARMAR-nw5ks Күн бұрын
કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો બધું બંધ થાય, હપ્તા ભરવા વાળા ને કોઇ રોકતું નથી, સામાન્ય માણસ ને તો બધા નિયમ બતાવે છે,
@ThakorMukesh-yl1sl
@ThakorMukesh-yl1sl 4 күн бұрын
Good
@vatsalshah9423
@vatsalshah9423 23 сағат бұрын
Motor Vehicle Act 1988 ma badhu bav che, PCR van ni number plate jovu. PCR van na insurance, PUC hoy che?
@ayazkhatri4418
@ayazkhatri4418 2 күн бұрын
ફાસ્ટેગ સ્ટીકર લગાવાય કે નય ❓
@jaybabarisher
@jaybabarisher 4 күн бұрын
To pashi sarakar ne vat Karo sarkari vahan par bord kadhi nakhe
@quiztimeeducational
@quiztimeeducational 3 күн бұрын
મે સાંભળ્યુ છે કે, ગુજરાતમાં ૧૦૦ રૂપિયામાં આ સજાઓથી બચી શકાય છે?
@mevadanilesh7686
@mevadanilesh7686 5 күн бұрын
પૈસા ખુટીયા છે પાડવો
@ajaysinhjadeja4912
@ajaysinhjadeja4912 3 күн бұрын
Can we apply riding like sticker in our bike or riding group sticker
@bharatsinhsolanki207
@bharatsinhsolanki207 5 күн бұрын
Khavu hoy to pan sarkar ne puchi ne khajo evu che have 😂
@jigstandel4589
@jigstandel4589 4 күн бұрын
😅
@bhargav.prjapati
@bhargav.prjapati 4 күн бұрын
તુ ઘર ભેગો થા
@noobisalive01
@noobisalive01 5 күн бұрын
Bhai 90 % public lakhavi ne fare che 😢😂😂
@BkBhati-yu1lm
@BkBhati-yu1lm 3 күн бұрын
હિન્દુ ધર્મ માં આદિ અનાદી થી માતાજી ના બાના રૂપી ભુવા હવે ધુણવુ ગુનો પોતાના માલિકી ના વાહન ભગવાન માતાજી ના નામ લખવા ઉપર ગુનો આવી તો ઘણી કલમ સનાતન ધર્મ ની વિરુદ્ધ માં છે આપણે આપણા દેશમાં સવી કે બીજા ના દેશ સવી નામ 10 વર્ષ થી લખેલ છે હંમેશા રહેશે જય સનાતન ધર્મ 🚩
@bhavinkarangiya1501
@bhavinkarangiya1501 5 күн бұрын
Dofoy jail na thai amaru vahan chhe game te lakhaviye
@ravaljagdish9031
@ravaljagdish9031 Күн бұрын
પોલીસ વાળા પોતાની કાર બ્લેક ફીલ્મ રાખે છે એમને ચાલે છે
@laljibhaibambhroliya2302
@laljibhaibambhroliya2302 3 күн бұрын
ખાનગી ગાડી ઉપર પોલીસ લખેલ હોય છે છતા કોઈ પુછનાર નથી બધા સેટીગ વાળા જ હોય છે
@mrom3631
@mrom3631 4 күн бұрын
Police ni jga a aapde palice lakhavine farvanu aema shu
@mathurbhaikanzariya2040
@mathurbhaikanzariya2040 3 күн бұрын
ભાઈ બધી માહિતી નંબર પ્લેટ માં છે તો પછી ડોક્યુમેન્ટ ની શું જરૂર છે?
@Narendarjadavkarshanbhai-zw9cj
@Narendarjadavkarshanbhai-zw9cj 3 күн бұрын
Ava niyam
@ganpatbhaisuthar8632
@ganpatbhaisuthar8632 2 күн бұрын
show room uperthi plate farjiyat che toy ketlak loko lagvya vagar gadi road uper fare che
@PrafulGamechi
@PrafulGamechi 4 күн бұрын
આ ટૈપાઓને આ વાજ કાયદા કરવા છે
@JoyWithShorts
@JoyWithShorts 4 күн бұрын
Insurance mate digi locker jevu kai che? Je government many hy
@mauryavishal5565
@mauryavishal5565 4 күн бұрын
નંબર પ્લેટ ઉપર નંબર નઈ મેલડી કૃપા લખેલુ હોય છે એવા લોકો જો કોઈ ને એક્સીડંટ કરી જાય તો પોલીસ ને કયો નંબર આપવો? મેલડી આઈ ને લઇ ગઈ એમ કેવું પડે પસી તો!!
@divyeshdev3646
@divyeshdev3646 4 күн бұрын
હું પણ ચોકીદાર એવુ લખાવાય?
@GosaijagadishGosaiJagadi-ge5vf
@GosaijagadishGosaiJagadi-ge5vf 3 күн бұрын
વાહન વ્યવહાર નિયમો તરત જનતા પાલન કરે છે આઉટ ચિત્ર સ્પષ્ટ થશે
@HasanMukhayar-t1i
@HasanMukhayar-t1i Күн бұрын
અમદાવાદ જિલ્લા નું સાંનંદ ગામ ની અંદર તો ( કટ્ટર હિન્દુ ) લખેલા ટુ વ્હીલર જોવા મળશે,,, ત્યાંના લોકો કહે છે થાય તે કરી લો અમે તો લખાવશું જ
@BhagvansinhGohel
@BhagvansinhGohel 3 күн бұрын
ગાડી અમારી રોડ પણ પ્રજાના ટેક્સ થી બનેલો સે સરકાર નો પગાર પણ જનતા આપે સે તો પસી 😂😂😂
@DineshkumarJoshi-qx8cq
@DineshkumarJoshi-qx8cq Күн бұрын
અરે હા ભાઈ ગાડી પર ગાડી નું નામ પણ છે , એને ય નથી રાખવું
@arunchaudhari9090
@arunchaudhari9090 2 күн бұрын
આટલાં વર્ષો દરમિયાન આવાં કેટલાં કેસ કરવામાં આવ્યાં છે??
@ravjihirani9315
@ravjihirani9315 4 күн бұрын
Vtv ma neyuj apo cho ke kaibi lakhelu hase to jelma javu padse to saheb e vastu emported nathi anathi to hedlaet ma whit balb. Vapre che e bahuj kharab che karnke anathi axident thay che ne mans jivno jayche
@GujjuEuP527
@GujjuEuP527 11 сағат бұрын
Q. police vara jode electict machine hovu joiye ke te details fatch kari ne check kari shake ?
@P_M_WAGH
@P_M_WAGH 3 күн бұрын
ખાલી એક ધર્મ માટે જ છે, જવાબ આપો
@abdulsamadmunshi
@abdulsamadmunshi 3 күн бұрын
Police nu logo hoy to?
@dkjadeja5068
@dkjadeja5068 4 күн бұрын
Jadeja.k.r. Aa to aevo kayado she je sidhe sisdho loksahi no hanan no kayado she. Potana rupiya thi lidheli gadi ma tame potana istdev nu nam no lakhi Sako ke no patani jat nu nam lakhavi sake.
@dharmendradarji4639
@dharmendradarji4639 3 күн бұрын
Bhai Reva de avu to hu Nana hato tyrana ni avi vat samachar joya ca koi Kai thatu nathi
@bharatbhaitrivedi6652
@bharatbhaitrivedi6652 4 күн бұрын
ખાનગી વાહન ઉપર "પોલીસ " લખેલું હોય છે. એ વટ તો આજ સુધી ઉતારી શક્યા નથી.
@vasantbhaidesai9825
@vasantbhaidesai9825 3 күн бұрын
Police nam plet vali gadio pan pakdjo saheb..
@hirensavaliya4256
@hirensavaliya4256 5 күн бұрын
Maruti lakhelu j ave che gadi ma
@Mns-j8q
@Mns-j8q 4 күн бұрын
Hi
@ManubhaiBhuva-x4c
@ManubhaiBhuva-x4c 4 күн бұрын
ભાજપવાલામાતાજીવિરુધછે
@mayuddinmodan7100
@mayuddinmodan7100 3 күн бұрын
Aa kaydo samanay vyakti mate chhe
@DineshSapovadiya-uu1rj
@DineshSapovadiya-uu1rj 2 күн бұрын
Polish lakhel hoyto dand nothay
@SamirNai-ws6jw
@SamirNai-ws6jw 4 күн бұрын
Bhai aakhi duniya lakhave 6e aadi aagal pa6al aava niymo koi j paltu nathi bakvas ban karo ame Amara matajinu naam to lakhavana j ok
@painterjd9553
@painterjd9553 3 күн бұрын
Lakhan upar thi gunegar pakday chhe.
@vasavasuresh8840
@vasavasuresh8840 3 күн бұрын
મારી ગાડી માં મહાન.ખેડુત.લખાવવુછે
@ACBARTSARKAR
@ACBARTSARKAR 3 күн бұрын
A/C Bharat Sarkar mint mudra parivar GODLI
@mayuddinmodan7100
@mayuddinmodan7100 3 күн бұрын
Pvt. Gadio upar police lakhelu hoi chhe anu su
@mayuddinmodan7100
@mayuddinmodan7100 3 күн бұрын
Aa tod mate hoy chhe
@rathodvijay5512
@rathodvijay5512 2 күн бұрын
Barabar chhe devi devata ane cast nu name whikal par na lakhay teva kayda hova joiye
@ghanshyamrana1984
@ghanshyamrana1984 3 күн бұрын
અધિકારીઓ રોપ જમાવવા માટે લખે છે તે બરાબર છે...?
@BasantBhagora-ff4oz
@BasantBhagora-ff4oz 5 күн бұрын
गाड़ी के पीछे दी हिंदू लिख दे ते तो कोई चला न नहीं होगा भाजपा सरकार जिंदाबाद
@JanuPatel-o3d
@JanuPatel-o3d 3 күн бұрын
Paisa bhega karava matej aa dhating hoy che
@JayendraVasadiya
@JayendraVasadiya 2 күн бұрын
Rajkiypartynasimbolpelakadhavo
@vipulthakor6196
@vipulthakor6196 5 күн бұрын
Bhai ema shu kharab che govt ne to koi ne kashame thi revenue avi joiye bass pan ama pan jagrut nagrik che next time aa loko nahi ave
@chintanjoshi330
@chintanjoshi330 4 күн бұрын
ગુજરાતમાં કોય ગોઠતું નથી😀
@harpalsinhchavada9240
@harpalsinhchavada9240 3 күн бұрын
Lakhelu chhe ane lakhelu rese....thatu hoy todilo...mafat na tax ni jem dand pan bhari daishu
@harpalsinhchavada9240
@harpalsinhchavada9240 3 күн бұрын
ગુજરાતી માં કરું કોમેન્ટ???
@ganpatbhaisuthar8632
@ganpatbhaisuthar8632 2 күн бұрын
black film vari gadi chalu gade fone karvo varrajani janma no plate uper stikar lagavi ukhadva nahi police jane che chata bolti nathi .sarpnch ke hoddo pan plate na chalavo
@sabhdiya
@sabhdiya Күн бұрын
હૂ તો લખાવવા નો જ છું જે કરવું હોય ઈ કરી લે
@knowledgeacademy7662
@knowledgeacademy7662 5 күн бұрын
Police, rajya sarkar aavu lakhavelu chale? Andar police lakheli plate to chale..j...😂😂😂
@PratapsinhSolanki-n8g
@PratapsinhSolanki-n8g 11 сағат бұрын
Roj navo kaydo Roj bevdavo ne faydo
@vipulpatel1133
@vipulpatel1133 3 күн бұрын
તો તો જેલો ઓછી પડશે.....
@akbhatt9008
@akbhatt9008 2 күн бұрын
Hawe to bhagwan nu naam bolva ma pan mema no dand भरवाने thay aevu laagechhe
@Gumichum
@Gumichum 4 күн бұрын
મોટા ભાઈ સૌથી પેલા તમારા નિયમ પાલન કરવુ પડે... તમારી ગાડી પ્રેસ નો લોગો મારી દયો છો ...😅😅 તમારા ફોર વિલ આવતી હોય ત્યાં આગળ લોગો લખી ગેલો હોય છે ...VTV news..😂😂
@bharatjoshi-tc6gx
@bharatjoshi-tc6gx 4 күн бұрын
મારે. મારી. ગાડીમાં. તડીપાર. લખવુ.
@ambaliyarahul219
@ambaliyarahul219 4 күн бұрын
Aa niyomo varsho ta thi koi farak padti nathi
@onlyhdstatus2864
@onlyhdstatus2864 4 күн бұрын
Amaru vahan che game tya lakhiye gharna na niyam ghare rakho
@AAAAAaaaaaaaa11114
@AAAAAaaaaaaaa11114 4 күн бұрын
bhgavan nu nam to lakhase j !
@panktiparmar6295
@panktiparmar6295 4 күн бұрын
Police e pela potana ghar par jovu joi e ..tena chokrao j bhavai o karta shikhve che..raj neta lakhave ene kai nai..NAME pan nai rakhvanu janma thay etle number aapi dejo kal savare em kese..
@ManubhaiBhuva-x4c
@ManubhaiBhuva-x4c 4 күн бұрын
માતાજીનું નામ લખવામાં વાંધો હોયતો રાજશી કાયદો કહેવાય
@akbhatt9008
@akbhatt9008 10 сағат бұрын
Modhe थी रामनाम लेशों तो पन आजीवन जेल नि सजा thashe
@akbhatt9008
@akbhatt9008 4 күн бұрын
Hawe to bhagwan nu naam lewathi Loko ne jel ma no javu pade to saru
@dhanrajpatel9935
@dhanrajpatel9935 4 күн бұрын
To bjp lakhvi saki ne 😂😂😂😂😂😂😂😂😂😂😂
@devdeva8836
@devdeva8836 3 күн бұрын
Aavu to na chale. GJ ni jagya a have JSR (Jay Shree Ram) lakhvu joiye ane sarkar a paisa aapva joiye a na mate 👍 Mandir banavvu a priority hoy to aa pan karvu j joiye
@aliyatraders9381
@aliyatraders9381 5 күн бұрын
Police ni gaadi per police b na lakhay enu shu
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 3 күн бұрын
Time pass
@ajju6395
@ajju6395 4 күн бұрын
Bhagvan nu nam lakhvathi koine kay nuksan na thay
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН