ડાયાબીટીસ અને ખોરાક અંગેની સાચી સમજ | Dr Premal Thakor Diabetologist | Senior Consultant Physician

  Рет қаралды 408,996

Swasthya Setu

Swasthya Setu

Күн бұрын

શું ડાયાબીટીસ માં ભાત ખવાય ?
શું ડાયાબીટીસ ના બટાકા ખવાય ?
કેરી તો ના જ ખવાય ને ?
બીજા ફળો નું શું ?
અરે ખવાય....શું વાત કરો છો ?
આવા અનેક સામાન્ય સવાલ ના સાચા વૈજ્ઞાનિક જવાબ માટે આ વીડિયો જરૂર થી જુઓ અને બીજાને પણ મોકલો.
ચેનલ ને Subscribe, જરૂર થી કરજો.
#diabetes #foodsugar #foodindiabetes #foodhabits #fooditems #foodanddiabetes #sweetsanddiabetes #bloodsugar #sugar #diabetologist #doesanddontindiabetes
‪@FreeDiabetes‬ ‪@FoodfusionPk‬ ‪@fitnessblender‬
Social Media A/Cs
Facebook : / swasthyasetuofficial
Twitter : / swasthyasetu1
KZbin : www.youtube.co...
Instagram : / swasthyasetuofficial
Website : www.swasthyase...
Mobile App : onelink.to/9rkmzh
Thanks.

Пікірлер: 290
@NarsinhbhaiWaghela
@NarsinhbhaiWaghela 2 ай бұрын
ડાયાબિટીસ વિશે માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
@hashmukhpatel3183
@hashmukhpatel3183 Ай бұрын
Veri,nice
@JayeshbhaiPatel-i6s
@JayeshbhaiPatel-i6s Ай бұрын
ખૂબ ખૂબ આભાર
@joshijitendra2577
@joshijitendra2577 Ай бұрын
ડૉક્ટર સાહેબ??? સરસ માહિતી.. આવી રીતે જ જનસેવા કરતા રહો એવી આશા સહ. જિતેન્દ્ર જોષી... નવસારી. જનસેવા એજ પ્રભુસેવા. અનેક શુભકામનાઓ.❤🌺💐😌
@ramubhaidamor9329
@ramubhaidamor9329 Ай бұрын
ખુબજ સરસ આપણી સલાહ સાહેબ ઝાલોદ થી રામુભાઇ ડામોર
@hanskutir
@hanskutir 3 жыл бұрын
ડો. સાહેબ ડાયાબીટીસ વિશે જ્ઞાનવર્ધક અને લોકો ની આહાર માટે ની ખોટી માન્યતા ઓ ગેરસમજ દૂર કરનાર માહિતી બદલ આપનો ખુબ આભાર. મને 1999 માં ડાયાબીટીસ થયા ની જાણ થતાં આપની સારવાર થી 22 વર્ષે પણ આજ દિન સુધી કોઈ તકલીફ નથી.મારા અનુભવે આપણી ગુજરાતી થાળી એજ ડાયાબીટીસ ની સરસ દવા છે. પરંતુ આપે જેમ કહયું તેમ ઓછા પ્રમાણ માં લઇ શકાય. આજકાલ લોકોએ અનેક જાતના વીડિયો બનાવી દર્દીઓ ને ગેરમાર્ગે દોરી કમાણી નું સાધન બનાવી દીધું છે.
@factgaming-uo9rl
@factgaming-uo9rl Жыл бұрын
Hu
@darshanashukla9084
@darshanashukla9084 Жыл бұрын
Byh7u
@the-Aaditya
@the-Aaditya Жыл бұрын
આપનો ડાયટ પ્લાન જણાવશો ભાઈ..?
@jayshribhudiya-ob9bp
@jayshribhudiya-ob9bp 6 ай бұрын
Tmro diet plan apo ne plz
@rajshreeshah6455
@rajshreeshah6455 Жыл бұрын
તમે ડાયા બિટીસ વીશે ખુબ સરસ માહિતી આપી એને માટે તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.👌🙏💐
@vaidhjayantibhai3109
@vaidhjayantibhai3109 6 ай бұрын
આહારવિહાર એજ ઔષધ. સર્વોતમ માહિતી આપી. આભાર
@jayprakashsoni6024
@jayprakashsoni6024 7 ай бұрын
Very Nice Respected Dr.Premal Thakor....
@jasavantbhaipatel1989
@jasavantbhaipatel1989 2 ай бұрын
Very Nice Sirji 👍👍👍
@maniparmar536
@maniparmar536 Ай бұрын
Very nice sir thank you
@gitaben6412
@gitaben6412 Жыл бұрын
ખૂબ સરસમાહીતીઆપેઆપીહુસવારેગોળનીચાપીવુછુ
@charulataanajwala3405
@charulataanajwala3405 3 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...👌 એક મત એવો પ્રવર્તે છે કે, ખાંડની સરખામણીમાં ગોળ એટલો નુકસાનકારક નથી...તો ગોળ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી...🙏
@કોકિલાસુથાર
@કોકિલાસુથાર Жыл бұрын
😊
@ranjanmistry209
@ranjanmistry209 8 ай бұрын
​@@કોકિલાસુથાર9:15
@krishnagosvami864
@krishnagosvami864 2 ай бұрын
Nice guideline thank you
@sureshkumartaviyad3900
@sureshkumartaviyad3900 2 ай бұрын
આભાર સાહેબ ખુબ સરસ માહિતી આપી
@babubhaiparekh
@babubhaiparekh 2 ай бұрын
Excellent speech given thank yousir
@gamitjaysingbhai3944
@gamitjaysingbhai3944 9 күн бұрын
Very good sir
@yashravalji6300
@yashravalji6300 2 ай бұрын
Waaah khub sarash mahiti aapi Dr. Saheb 👍🙏🙏🙏🙏🙏
@trivediviral
@trivediviral 6 ай бұрын
21 years ago sir you treated my wife have suffering from thyroid lot lot of respect and salute sir
@hansaparekh6513
@hansaparekh6513 3 ай бұрын
Thanks sir for good information 👍
@rameshdadatrivedi5808
@rameshdadatrivedi5808 4 ай бұрын
આભાર
@kailashyogi2829
@kailashyogi2829 2 ай бұрын
Thanku dr saheb very nice
@swastikpatel3954
@swastikpatel3954 6 ай бұрын
સર મારું ડાયાબિટીસ જમ્યાં પછી ૨૧૧ આવે છે તો સુ કરવું. આયુર્વેદિક દવા શરૂ કરી શકાય? રોટલી ખાઈ શકાય?
@biharipatel1888
@biharipatel1888 4 ай бұрын
ખુબ ખુબ. આભાર. સાહેબ.
@aartiaiya1164
@aartiaiya1164 5 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર
@AkshayParmar-gw6km
@AkshayParmar-gw6km 4 ай бұрын
Saheb javab aapo
@purnimarushi1329
@purnimarushi1329 5 ай бұрын
Thank you for this important information because me and my husband have diabetes and I like all kind of fruit and vegetables and I am glad that you gave all kind of information.
@harshamodi4917
@harshamodi4917 6 ай бұрын
Thank you so much Dada for all information🙏🙏
@saralapatel7177
@saralapatel7177 7 ай бұрын
Thanks Sir good knowledge I like 🙏
@nareshthakkar1062
@nareshthakkar1062 6 ай бұрын
Very good information sir
@binathakkar3118
@binathakkar3118 Жыл бұрын
ખૂબ આભાર સર જી મને ડાયાબિટીસ છે તો બોડી ઉતરે છે તો ઉપાય શું કરવું ૧૬૦છે
@manishapatel6192
@manishapatel6192 8 ай бұрын
Thank you sir I am your petition 🙏
@bipinpatel6717
@bipinpatel6717 3 ай бұрын
First of all thank you so much for simply explaining sir Can we take every day 2 pcs each of dates and fig for energy?
@amitajtrivedi5236
@amitajtrivedi5236 Жыл бұрын
Super knowledge apyu chh banana lai sakay
@AmitPatel-qm2gq
@AmitPatel-qm2gq 8 ай бұрын
માને તારી સાલાહ સુચન ની બહુ જરુરત છે. તામારો સંપર્ક નંબર અથવા સંદેશ લકી સાલાહ આપવી વિનંતિ.
@janakrajput1813
@janakrajput1813 7 ай бұрын
Thank you sir
@jilubhaivala2786
@jilubhaivala2786 8 ай бұрын
Thanks Dr.Saheb for Good Guidence
@shantikanshara8474
@shantikanshara8474 3 жыл бұрын
Thank you sir 🙏,khub saras jankari mali.shanti kansara. 🙏🙏
@umarana2153
@umarana2153 Жыл бұрын
Thankyou sir , information aapava badal gano aabhar 🙏
@rajeshnimavat9485
@rajeshnimavat9485 Жыл бұрын
Thankyou sir. I am your patient.
@jagdishbhainimavat2849
@jagdishbhainimavat2849 Жыл бұрын
વાહ સરસ સમજાવ્યું આભાત
@sangitapanchal8172
@sangitapanchal8172 Жыл бұрын
Thank you sir 👌🙏
@rameshcandraparmar6460
@rameshcandraparmar6460 Жыл бұрын
Thank you sir very good guidance
@manjulabennprajapati4479
@manjulabennprajapati4479 Жыл бұрын
Thank you dr. Premal Thank you very. much
@dharadave2947
@dharadave2947 Жыл бұрын
Thank you.for.informetion
@PragnaRaiyarela
@PragnaRaiyarela Жыл бұрын
nice information thank you
@ranjitsinhdelada2862
@ranjitsinhdelada2862 Жыл бұрын
Good information
@shalinitailor4465
@shalinitailor4465 8 ай бұрын
Thank you sir for sajasahn
@manishapatel6192
@manishapatel6192 8 ай бұрын
Thank you so much 🙏🙏👍👍
@bharatparikh4695
@bharatparikh4695 Жыл бұрын
Thank you sir very superb
@rupaldesai3224
@rupaldesai3224 3 жыл бұрын
Good Thanks Dr. Premalbhai
@hirabhaithakor3660
@hirabhaithakor3660 11 ай бұрын
સાહેબ આપે ઘણી સારી રીતે સમજ આપી
@patelashok1228
@patelashok1228 5 ай бұрын
😮બહુ સરસ માહિતી સાહેબ આભાર
@harshaupadhyay3289
@harshaupadhyay3289 Жыл бұрын
Namskar sir Khub aabhar Sadi ne saral bhasha ma upyogi mahiti aapva badal tamne sambhli ne mansik shanti anubhavi Baki dayabits ma alag jat jat nu sambhli dari javay chhe pag na taliya ma khub lay bale ne baltra thay chhe sirji
@schavda175
@schavda175 8 ай бұрын
thanks sir
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
@umeshshah7371
@umeshshah7371 5 ай бұрын
ખૂબ ખૂબ સુદંર આભાર
@amubhai-pg7bq
@amubhai-pg7bq Жыл бұрын
સરસ માહિતી માટે ઘનયવાદ
@khushboovankawala5975
@khushboovankawala5975 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ Dr સાહેબ,,,🙏🏻 જો જમ્યા પહેલા નો ડાયાબિટીસ 275 અને જમ્યા પછી નો 376 આવ્યો હોય અને 3 મહિના નો everage ડાયાબીટીસ 275.31 ( HBA1C (M) - 11.22) હોય તો કઈ રીતે પર્હેજી કરવી પડે? અને ડાયાબિટીસ control માં આવે પછી તમે વિડિયો માં જે કીધું તે બધી વસ્તુ માં થી દિવસ દરમ્યાન કોઈ પણ એક જ વસ્તુ માપસર ખવાય ? K એક થી વધારે વસ્તુ એક જ દિવસમાં તમારા કીધા પ્રમાણે ના માપ માં ખાય તો ચાલે? પ્લીઝ reply અપવા વિનંતી છે 🙏🏻
@જયસધીમાંદેવડા
@જયસધીમાંદેવડા 7 ай бұрын
ખૂબ સરસ. ઠાકોર સાહેબ
@PrashantDesai8905
@PrashantDesai8905 Жыл бұрын
Thanks sir very informative and eyeopener details about DM.
@riyahardikpatel
@riyahardikpatel Жыл бұрын
Pmug
@RanjanPatel-qp7qz
@RanjanPatel-qp7qz 4 ай бұрын
Jay swami Narayan 🙏 good
@hirentrivedi8538
@hirentrivedi8538 4 ай бұрын
Khubsurat
@mirasolanki2161
@mirasolanki2161 5 ай бұрын
Very nice information
@sukalbhaikalsariya6540
@sukalbhaikalsariya6540 Жыл бұрын
વાહ સાહેબ
@pratimasheth993
@pratimasheth993 Жыл бұрын
Khub saras samjaw u sirji
@hansashah784
@hansashah784 5 ай бұрын
ડાયાબિટિસ માં રોજ લીલા નારિયેળ નું પાણી પી શકાય ? તેની મલાઈ ખાઈ શકાય ?
@tarathakor6932
@tarathakor6932 5 ай бұрын
Khub saras
@mukeshpujara5775
@mukeshpujara5775 5 ай бұрын
👍👍👍👍👍🙏.Jayshri Krishna
@nishapatel4003
@nishapatel4003 Жыл бұрын
Thanks super information
@mukeshvadgama3240
@mukeshvadgama3240 4 ай бұрын
Good evening Dr. I am diabetic and suffering due to thyroid (higher). What is the meaning of foaming during urine pass?
@ashokmistry7010
@ashokmistry7010 4 ай бұрын
,
@krishnavadansoni4876
@krishnavadansoni4876 5 ай бұрын
Great.
@kalpeshshah2817
@kalpeshshah2817 Жыл бұрын
સર, આપે આપેલ માહિતી ખૂબ યોગ્ય છે, મારે એ જાણવું છે કે જરૂરી પરેજી પછી પણ સવારનુ સુગર લેવલ વધારે આવે છે, તો સર તેનાં માટે શું કરી શકાય આભાર
@dinnersethub
@dinnersethub Жыл бұрын
Hu daily 3/4 km.chalu chu chtay mary sugar 476ayvu e Kem?
@goswamidinesh3034
@goswamidinesh3034 5 ай бұрын
🙏🙏🙏🙏🙏 good information sir
@madhubenparmar4154
@madhubenparmar4154 8 ай бұрын
Thank you Bavj gamu
@dinkerkotecha
@dinkerkotecha Жыл бұрын
Excellent! Very well explained and on the required commodity...Thank you ! 👌🙏
@vishnubhaipatel9665
@vishnubhaipatel9665 4 ай бұрын
Very good
@girdharvaswani8948
@girdharvaswani8948 Жыл бұрын
Good suggestion sirji
@durlabhbhaikachariya
@durlabhbhaikachariya Жыл бұрын
ખુબજ ઉપયોગી માહિતી સર ધન્યવાદ
@deepakshah7490
@deepakshah7490 Жыл бұрын
I want to meet you....the great person like you......
@shreyaplayz6032
@shreyaplayz6032 Жыл бұрын
Kubaj Saras saheb,aabhar
@iqbalmomin2708
@iqbalmomin2708 2 ай бұрын
Good
@sreedharannair2218
@sreedharannair2218 Жыл бұрын
Thank you very much sir
@sangeetasetalwad3607
@sangeetasetalwad3607 3 жыл бұрын
Thanx a lot Can we take barley instead of wheat
@vatsagandhi5227
@vatsagandhi5227 Жыл бұрын
Excited to see video nice👏
@ushajogi3422
@ushajogi3422 Жыл бұрын
Very good information about diabetes.
@popatlalpatel8445
@popatlalpatel8445 9 ай бұрын
Very nice
@dharmisthapatel1985
@dharmisthapatel1985 Жыл бұрын
Thank you so much
@devibenkhetia8846
@devibenkhetia8846 Жыл бұрын
Thankyou
@nayanamavani3743
@nayanamavani3743 2 ай бұрын
Sir beats cell fari bane ?to kewirite bane?
@chhagansavaliya6246
@chhagansavaliya6246 Жыл бұрын
Good shaheb
@vasantgala8139
@vasantgala8139 Жыл бұрын
Very good practical information.thankx
@kirtikumarmistri8119
@kirtikumarmistri8119 4 ай бұрын
Thenkyu
@kirtibrahmbhatt4244
@kirtibrahmbhatt4244 Жыл бұрын
Thank you sir🙏
@jasavantbhaipatel1989
@jasavantbhaipatel1989 2 ай бұрын
સાહેબદરરોજ કેટલું ચાલવું જોઈએ
@sureshbhaiparmarmadka4981
@sureshbhaiparmarmadka4981 2 ай бұрын
5 kilo miter
@vidhyashah7105
@vidhyashah7105 Жыл бұрын
Thanks for your advice 👌👌
@durgabarve5149
@durgabarve5149 Жыл бұрын
Thanks doctor for the good information. I would like to ask that abhakari made of jowar, bajara. & Ragi is more preferable than wheat?
@amitjvyasamitjvyas5146
@amitjvyasamitjvyas5146 5 ай бұрын
Pranam sir mare jmya pchhi nu 450 aawe chhe ane biju a k sugar ma jegrry atle k gol khawai k na khwai?
@rajubhaipatel9253
@rajubhaipatel9253 Жыл бұрын
Thank you dr.thakor sir for guidance
@ashokbhaipatel8020
@ashokbhaipatel8020 6 ай бұрын
સ્ટીવીયા સુગર ફ્રી ટેબલેટ લેવાય કે ન લેવાય
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 1,1 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 491 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 4,5 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН