ગૂંજ ભાઈ ડાયાબિટીસ અંગેની સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન . હવે પછી યુરિક એસિડ વિશે માહિતી આપવા વિનંતી.
@tcgemingpro8837 ай бұрын
અતિ સુંદર માહિતી
@tcgemingpro8837 ай бұрын
❤❤❤❤❤❤❤
@rameshbhaiprajapati9610 Жыл бұрын
બહેન આપની રોગ સામે લડવાની તથા પરેજી પાળવી આ બધું જણાવ્યું ખુબ આભાર .આપ ખુબ પ્રગતિ કરો એવા અમારા આશિર્વાદ. આખા વિશ્વને જયપ્રભુ
@sevantipanchal8254 Жыл бұрын
આપ બન્નેને હરિ ॐ અને અભિનંદન ! અદ્દભૂત માહિતી આપી, ખરેખર કહુ તો પ્રશ્નોત્તરીનો સંવાદ સાંભળતાં સાંભળતાં અડધો અડધ ડાયાબિટીસ જતો રહે એવું લાગ્યું. સરસ અને ઉપયોગી માહિતીના પ્રસારને સમાજસેવા સાથે જોડી શકીએ. પુન: સ્નેહાદર સાથે અભિનંદન.
@ShardabenPatel-h3l11 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર
@dhirendrarushi94522 жыл бұрын
Thanks Dr. Shivangi Desai for Great Advice for Diabetes As well This chanel Also