આ યુવાન સંન્યાસીને દરેક ગુજરાતી એ એક વખત જરૂર સાંભળવા જોઈએ - યુવાનો ને કહી મોટી વાત

  Рет қаралды 17,319

Moje Gujarat

Moje Gujarat

2 ай бұрын

આ યુવાન સંન્યાસીને દરેક ગુજરાતી એ એક વખત જરૂર સાંભળવા જોઈએ - યુવાનો ને કહી મોટી વાત #mojegujarat
#hansgiribapu
#mojegujarat
#girnar
#youth
#motivation
#hindu
#sanyasi
#gyan
#sadhna
#girnari
#yogi
#gujaratibhajan
#nagasadhu
#aghori
ગિરનારની ગોદમાં મળેલા સન્યાસી મહંત હંસિ મહારાજે આજના યુવાધન વિશે બહુ જ સરસ વાત કરી છે. આજનો યુવાન નાની નાની વાતોમાં ડિપ્રેશનમાં આવી જવું અને વિવિધ સમસ્યા થી પીડાતો હોય ત્યારે બ્રહ્મચર્યનું પાલન અને ઊર્જાનો યોગ્ય ઉપયોગથી જીવનમાં કઈ રીતના પ્રગતિ કરી શકાય તે સરસ મજાની સમજૂતી આપી છે.
ગિરનાર તળેટીમાં મળેલા સંન્યાસી હંસ ગીરી બાપુ ને આપણે સંસાર અને સમાજના નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા. જેના બાપુએ અદભુત જવાબો આપ્યા.
1. યુવાનો શા માટે ડિપ્રેશનમાં છે?
2. સન્યાસી નું જીવન કેવું હોય છે?
3. હતાશા કઈ રીતના દૂર કરવી?
4. આજના રાજકારણ વિશે શું કહો છો?
5. બ્રહ્મચર્યનું પાલન એટલે શું?
6. ગુરુકુળ ની અંદર કેવી શિક્ષા અપાતી?
7. નાગા સાધુઓ અને અઘોરીઓ નું કાર્ય શું?
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
============================
Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha, surapura dham bhodad, danbha bapu

Пікірлер: 35
@vasavasumit1438
@vasavasumit1438 Ай бұрын
જય ગીરનારી 🙏 પ્રભુ મહંત શ્રી હંસગીરી બાપુ પાસે માં નમૅદા ની પરીક્રમા તેમજ માં નમૅદા ની મહિમા વિશે વિડિયો બનાવવા માટે વિનંતી કરું છું. બાપુ ના ચરણો માં મારો કોટી કોટી વંદન 🙏🙏
@kalpeshthakor9523
@kalpeshthakor9523 Ай бұрын
સરસભાઈ
@sajanshing9171
@sajanshing9171 2 ай бұрын
વાહ મોજેગુજરાત
@bhagajithakorbhagaji3991
@bhagajithakorbhagaji3991 2 ай бұрын
🕉️ નમઃ શિવાય જય ગિરનારી બાપુ
@pareshbhakhasiya
@pareshbhakhasiya 2 ай бұрын
vah khub saras bapu Jay girnari....🙏🏻
@kpkamakshi26
@kpkamakshi26 Ай бұрын
જય ગિરનારી! આ સંતશ્રીને મળવું હોય તો? હું ધર્મમાં રહેલી અજ્ઞાંતાઓ પર લેખન અને કાવ્યો લખું છું.
@suryaparmar4426
@suryaparmar4426 25 күн бұрын
બાપુ
@namratasoni7910
@namratasoni7910 2 ай бұрын
👌👌👌🙏🙏🙏
@gajjarmehul
@gajjarmehul 2 ай бұрын
સાવ સાચી વાત, ઋષિ જમદગ્નિ પાસે પણ કામધેનુ ગાય હતી, જે એ વખતે સૌથી મોટી સમૃદ્ધિ ગણાતી હતી, આજે પણ સૌથી વધારે સંપતિ ઋષિઓ પાસે જ હોવી જોઈએ
@shwetajoshi6976
@shwetajoshi6976 2 ай бұрын
જય ગિરનારી 🙏🙏🙇🙇
@lakumhansraj5746
@lakumhansraj5746 2 ай бұрын
Bapu nu sddrash apo
@sukhdevvasava7260
@sukhdevvasava7260 2 ай бұрын
🚩🙏 જય ગિરનારી બાપુ 🙏 🚩
@utsavpatel4761
@utsavpatel4761 2 ай бұрын
Jay girnari 📿
@dangodraharesh437
@dangodraharesh437 2 ай бұрын
Om namo narayan
@JayvinTank
@JayvinTank 2 ай бұрын
Om namo hu Narayan 🙏
@khetikikhoj5646
@khetikikhoj5646 2 ай бұрын
Om namah shivay
@BeingCurious20
@BeingCurious20 2 ай бұрын
Waah aabhar bhai tame aa bapu na videos banaiva👏🏻👏🏻👏🏻
@pilukiyamukesh3889
@pilukiyamukesh3889 2 ай бұрын
Jay guru dev aapna charnoma dandvat pranam namaskar
@mayurbajrangi9063
@mayurbajrangi9063 2 ай бұрын
Har har mahadev Jay shree guru dev
@bhaveshsolanki3410
@bhaveshsolanki3410 2 ай бұрын
Harhar mahadev 🙏 ❤👍🤟
@raghuchauhan2492
@raghuchauhan2492 2 ай бұрын
Jay Bhavnatha Mahadev Jay Mataji
@kishorlunagariya8476
@kishorlunagariya8476 2 ай бұрын
Om namah shivaya om namah
@ShaileshPatel-le8cq
@ShaileshPatel-le8cq 2 ай бұрын
Ashram vishay mahiti aapo to saru. Koai nay tya jawu hoai toa Jay sakay
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
બદસરા મુકામે જુનાગઢ થી 60 km.. પૂતળીયા મહાદેવ
@ghanshyambhaidharajiya1554
@ghanshyambhaidharajiya1554 2 ай бұрын
Sitaram
@KATTARHINDU.999
@KATTARHINDU.999 2 ай бұрын
I feel peach and inner happiness from bapu,s inspiring information.
@RameshChavda-un1ej
@RameshChavda-un1ej 2 ай бұрын
Tme kttr Hindu che atle dukhi j rhesho
@RameshChavda-un1ej
@RameshChavda-un1ej 2 ай бұрын
Bàki tmaro bhrm che
@kanusdabhi9566
@kanusdabhi9566 2 ай бұрын
જય ગિરનારી બાપુ...
@aswinraval9102
@aswinraval9102 Ай бұрын
બાપુ ના આશ્રમ નુ સરનામું આપશો
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial Ай бұрын
બગસરા પુટલેશ્વર મહાદેવ મંદિર
@aswinraval9102
@aswinraval9102 Ай бұрын
@@MojeGujaratOfficial ખુબ ખુબ આભાર
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 75 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,1 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 75 МЛН