આખું જીવન ભેગું કરવામાં અમે ખુદ ભેગાં થય જાયે ખુબ સરસ શબ્દ પ્રયોગ.
@kalyanbhaishrimali50602 ай бұрын
જય ગુરૂ મહારાજ બાપુ, હંસગિરી બાપુ ને વંદન...મન અને હૃદય માં આનંદ આવી ગયો....આપની વાતો , અનુભવો અને ધર્મ માટે રાહ ચિધવા નિખાલસ રીતે દિશા બતાવવા બદલ વંદન...આ ધાર્મિક ઈન્ટરવ્યુ લ ઈ અમારા, લોકો સુધી પહોંચાડવા વાળી ટીમ નો ખુબ ખુબ આભાર...આવા બીજા ધાર્મિક અને રહસ્ય ઉજાગર કરતા. વિડિયો ફરી મૂકી ધાર્મિક આસ્થા ને વેગ આપો તેવી વિનંતી સાથે વંદન..
@Svaaha3 ай бұрын
બાપુ મને આજે બહુ બધા પ્રશ્ન નો જવાબ મળી ગયો 😢❤
@maganbhaidubariya84103 ай бұрын
બાબુ ને નમસ્કાર 🙏 ભગવાન છે મને ખબર છે એક ગામ અનેક વખત દર્શન રૂબરૂ આપેલ 100%સાચુ છેઃ
@vipulbpatel66906 ай бұрын
આવા સંતો ને સાભળી ને એવું લાગે છે કે ધર્મના પાયા હવે ચારે બાજુ થી ગળાઈ રહ્યા છે. નમસ્કાર બાપુ
@meghajibhaivora3943 ай бұрын
બાપુ આપના ચરણોમાં વંદન ગીરનાર તળેટીમાં બાપુ નો આશ્રમ છે,? બાપુ ની વાત અદભૂત છે,
@navghanbhaizapda5312Ай бұрын
પુજ્ય શ્રી ના સાનિધ્ય માં જવા માટે સરનામું આપવા વિનંતી
@VilasbenParsana5 ай бұрын
વાહ સ્વામી જી આજે પહેલી વખત તમારા મુખ થી સાંભળ્યુ કે સંસારી જ ઉતમ છે
@BalvanatjiMakwana-b5i5 ай бұрын
ધન્યવાદ બાપુ એ ખુબ જ સરસ અને ઉપયોગી વાતો કરી છે જય ગુરૂદેવ
આવા સંતો ની સમાજ ને જરૂર છે.સાચુ જીવન કઇ રીતે જીવાય એ આવા સંતો પાસેથી જ્ઞાન મળે.જય ગિરનારી 🙏
@baraiyahimmatbhai25 күн бұрын
ઓમ નમો. નારાયણ જય ગીરનારી
@baraiyahimmatbhai25 күн бұрын
જય ગીરનારી આવા વિડીયો જોવા ની બહુ મજા આવે છે 😮, ભાવનગર
@parmarmukeshbhaijalambhai15397 ай бұрын
Om Namo narayan bapu Hansgiri maharaj amne pan aatma&ishvar; adhyatm & mukti no marag batavi Dharma &santkrupa; tatha santo &ma Bharti na charnoma rahiaapni... Mari sathe mulakat thay aevi prarthna sathe Jay girnari Namo Narayan guru Datt ❤
આજના આધુનિક યુગ પ્રમાણે આ યોગી મહા યોગ ગુરુ મહાત્મા તમારો સતસંગ ખૂબ યોગ્ય છે.અને આ વિજ્ઞાન યુગમાં તમારો આ સતસંગ ખૂબ યુવા જનરેશન ને ગમે છે.અને ભવિષ્યમાં પણ ગમશે તે નક્કી.
@RanjtMt2 ай бұрын
હ્રરે કુષણ હરે રામા હરે કુષણ
@ramanlalpatel9127 ай бұрын
આ બાપુ ના દર્શન કરવા જવું હોય તો જવાય. Saranamu બાપુ નું aapsho5
@MojeGujaratOfficial7 ай бұрын
ગિરનાર મા નથી... જુનાગઢ થી 60 km બગસરા મુકામે પૂટળીયા મહાદેવ
@ManjuPoriya-zz1jr7 ай бұрын
જયગીરનારી 💯 👌👌👌સાસીવાત બાપુ જય હો જય હો 🙏🙇♀️🕉
@RameshPATEL-ez5cw7 ай бұрын
જય હો હંસગીરી બાપુ આપને ખુબ ખુબ નમન કરૂછુ 🙏🙏🙏🙏🙏
@bharatparigosai629229 күн бұрын
Khubsaras MAHADEV
@padiyarajay13554 ай бұрын
જયશ્રી બાપુ.જયગીરનારી. જયશ્રીરાધેકીષ્ણ
@drposhakpatel79936 ай бұрын
❤❤મોજ મસ્તી જય ગિરનાર. ગયા ઉનાળે મેં ગિરનાર દેવની સ્વંય અનુભૂતિ કરી..જય ગુરુદેવ..સાથે મળી ને સ્વંય સે સ્વંયની યાત્રા કરતા રહીશું
🙏 जय गुरुदेव सत्य है गुरुवाणी। राधा वल्लभ श्री हरिवंश राधा राधा।
@JivanBhuva3 ай бұрын
ઓમ નમઃ શિવાય
@LaloGosai-x9sАй бұрын
Bapu ❤jai hind
@BhagvatibenGoswami-b6iАй бұрын
જય ગુરુદેવ જય ગુરુ મહારાજ જય હો તમારી❤
@vikasdava48812 ай бұрын
RAM RAM SITARAM
@mrjdgujju2 ай бұрын
🙏🏻જય શ્રી સ્વામિનારાયણ🙏🏻
@BalamgiriBhuriya7 ай бұрын
ॐ नमो नारायण
@ManjuPoriya-zz1jr7 ай бұрын
હરીહરી આદેશ 💯👌👌🙏🙇♀️🕉🕉
@parmarshirish016 ай бұрын
Vahh Maharaj g khub sarsh ghan ni anubhiti karavi....ane kaik Navu janaviyu...ane shikhabviyu .....har har Mahadev Mahadev Mahadev😊🙏🏻🌞🙂 🌞🙏🏻
@blackwhitegaming60358 күн бұрын
Jay siyaram moje moj
@Thespaceofknowledge7 ай бұрын
જય ગિરનારી🚩🚩🚩🙏🙏
@kanaiyabhaimori10005 ай бұрын
Jay Ho girnari Jay jogiram
@trivedimanoj38794 ай бұрын
વાહ બાપુ વાહ
@daksharathod25488 күн бұрын
ધન્યવાદ ભાઈ 🕉️🙏🌹🌹🌹
@jnkatara97517 ай бұрын
વાહ આપના જેવા સંતો હોય તો ખરેખર ભારત વળી વિશ્વ ગુરૂ બને એ નિશ્ચિત છે. હું પણ સત્યની ખોજમાં રહું છું, આપ જેવા સંતો ની વાણી એવા જવાબો આપી જાય છે કે હવે બસ કદાચ મારા મનમાં ઓછા સવાલો હશે આદેશ આદેશ આદેશ જય મહાકાલ નમો નારાયણ
@jayantilalpatel18784 ай бұрын
Dhanyvad bapu, aapni adbhut vani ne koti danvat Prem pranam ji 🙏
@bharatbhaichaudhary41514 ай бұрын
🌹🙏ખુબ ખુબ આભાર 🙏🌹
@rajeshmodi5631Ай бұрын
ખૂબ આનંદ આવે છે જય ગિરનારી
@jaypalashvin6322 ай бұрын
અમે એવું સાંભળીયુ છે કે સન્યાસી ઓ માં નાત જાત હોય છે એમના પણ અખાડા અલગ અલગ હોય છે
@DasMungra4 ай бұрын
Jaj hobhapu
@pravinsinhjadeja8438 күн бұрын
Alakh Niranjan Jay Girnari
@nathubharwad81856 ай бұрын
जय गिरनारी
@shyamallstonecounstration80947 ай бұрын
જય શ્રી રામ
@sureshjatakiya55677 ай бұрын
Jay girnari hanshagiribapu aapna shree charno koti koti vandan,,🙏
@rameshsorathiya3773 ай бұрын
Moj aavi gay bapu
@shaileshgandhi72307 ай бұрын
अद्भुत अवर्णनीय जय हिंद जय गीरनारी जय नेमीनाथ, जय हो, बापु
@ChetanPatel-fr2wjКүн бұрын
વાહ બાપુ માન ગયે
@dharmashidanapatel87086 ай бұрын
જય ગિરનારી બાપુ
@tadvisanjaybhai5144Ай бұрын
🎉 જય માતાજી માં 🎉 જય ગિરનારી 🎉 જય માતાજી માં 🎉
@ChandreshPatel-ei2im6 ай бұрын
Jay girnari bapu Khub saras
@patelrakesh127 ай бұрын
Khub saras bapu....Enjoyed your talk....Jay Girnari
@krgohel60007 ай бұрын
જેય ગીરનારી સંત સંત નમસ્કાર ગુરૂજી ને બાપુએ સાચી વાત છે કે સંસારમાં રહીને ભગવાન ને સમજી સકે તે વધુ ભગવાન પાસે છે જેય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સંભુ સદા શિવ શક્તિ
@DilipPatel-kh6rg5 ай бұрын
Wow 👌 guru 👏 ji super 👌 👍
@PatelAnkit-z7r6 күн бұрын
Sachu bolva vala bava😊
@bhashkardadvi39406 ай бұрын
જય ગિરનારી સનાતન આદી ધર્મ હૈ.
@imranrafai5097 ай бұрын
bapu maja aavi gayi tamaro video joyine🙏 mara pranam svikar karo maharaj 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️