ગુજરાતી સંસ્કૃતિ જો કોઇએ સાચવી રાખી હોય તો એમા પ્રથમ નામ #aaditya gadhvi નુ આવે Always proud to be Gujarati
@nandeeshmankad90620 күн бұрын
Nhi lya haryanvi is better than Gujarati
@priteshpampaniya6 жыл бұрын
વાહ ભાણુભા વાહ .. આવી જ રીતે ગાતા રહો કાનુડા ની કૃપા તમારા પર કાયમ રિયે... જય મુરલીધર જય માઁ મોગલ
@Gurudev_vlog_5 жыл бұрын
Jai mulidhar
@prathagadhavi82945 жыл бұрын
Pritesh Bhai Jay murlidhar
@kishankaretha2405 жыл бұрын
Jay murlidhar
@unknownpro99475 жыл бұрын
એટલે મને થાય કે પેલી બેસુરીઓ ધિંજલ ને ધીતા કે ધાજલ ને કોઈ ક્યો કે ગીત કેમ ગવાય ....ખાલી રોણા ગાવા થી સંસ્કૃતિ નથ દર્શાવી શકાતી .........સિખો કાય આમાંની પાસે થી બાકી તો ઓટો ટ્યુનન તો છે એમની માટે ! જોજો લયા પાછા મારી કૉમેન્ટ તો લાઈક કરો કે ના કરો પણ પોતાના જ લગ્ન માં આમના ગીતો ન વગાડતા તા ( રોણા ને વ્હિસ્કી વાળા) !
@sahdevbhagadhavi46835 жыл бұрын
Amara dada ni rachna che takhatdan rohadiya(dan algari)😀
@vidhispark9 ай бұрын
કવિરાજ હવે પાછું આવું જોરદાર ગીત બનાવો… સમય થઈ ગયો છે 😃👏🏼
@FibGodd8 ай бұрын
Ek dam sachi baat kidhi... Badhi feeling ek hare ave. Ruvada ubha thay jai ane bhut kal ma pan khechi ne vayu jai. 😢😢
@godr3xgaming4923 жыл бұрын
Betha Betha sambdie to pag Ramvanu chalu kari de. Suta suta sambdie to mathu ramvanu chalu kari de. Aa geet chhe j pura sharir ne mohit kari de. Dhany chho Aditya bhai tame ane tamaro avaaj. 🙏
@surubhagadhvi8596 жыл бұрын
વાહ આદિત્યભાઈ... ગુજરાતી અસ્મિતા ને જાળવી રાખવાનો અને ગુજરાતી લોક સંગીત ના આ અમૂલ્ય ખજાના ને પ્રજા સમક્ષ રાખવાનો ખૂબ ઉમદા પ્રયત્ન... આપના આ ગીત ને હૃદય થી આવકારીએ છીએ... જય માતાજી...
ખૂબ સરસ કવિરાજ સિંહ જેવી સંસ્કૃતિ ની અદભુત ઝલક આપતું આ ગીત, જય ભવાની🚩
@jagdishzala7322 жыл бұрын
🙏
@pappuprajapati6556 Жыл бұрын
राधे तू बडभागिनी तूने कोन तपस्या की, तीनो लोक का तारणहार सो तेरे आधीन❤❤
@virambharvad80596 жыл бұрын
This is real Gujarati music,culture and language.Unlike those songs with Hindi and Urdu words with ultra modern touch.
@Comeon-i9b6 жыл бұрын
We can't say that "kinjal dave and bewafa shit".. Their songs are culture of them . * Iam not fan of kinjal and bewafa 😅😅😅😅😅😅😅😅😅😅😅
@virambharvad80596 жыл бұрын
@@Comeon-i9b kay samjanu nay
@dhruvpatel38776 жыл бұрын
true
@shaileshchaudhary59636 жыл бұрын
Yas
@deepakdave37276 жыл бұрын
1000% ✓✓✓✓✓✓✓✓ saachi vaat
@thenatureofkathiyawad85585 жыл бұрын
॥ વાહ સૌરાષ્ટ્ર વાહ ॥ 👍ભાઈ ભાઈ મોજ આવી ગઈ હો વાલા.👌 👑Jay ho Kathiyavad jay ho👑
@keyurramani82223 жыл бұрын
the man who saves the gujarati traditional folks in modern day. Hatss Off Sir.......
@gopalitaliaofficial6 жыл бұрын
વાહ આદિત્ય ગઢવી વાહ.... તમારું હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં...
@rajparmar60235 жыл бұрын
0:37... આ મ્યુઝિક એ તો બાળપણ ની યાદ અપાવી દીધી....
@RahulFF_182 ай бұрын
sachu ho 😅
@ikapilrp2 жыл бұрын
He just take Gujarati music to next level... Bravo nd proud to be your Gujarati singer Love from Surat ❤️
@rathodravi53805 жыл бұрын
ખરેખર ગીતોના શબ્દો હાથ ના રૂંવાટા ઉઘા કરી નાખે છે, અને આપની સંસ્કૃતિ ને આવી રીતે જ તમે આગળ વધારો તેવી માતાજી ની અસીમ કૃપા રે તમારા સૌ પર ,, જય માતાજી ... જય આશાપુરા માં તમે આગળ વધો હજુ એવી હું માં આશાપુરા ને પ્રાથના કરતા રેશું.
@chaaran.kanyaa6 жыл бұрын
હા મોજ હા,વાહ તમારો અવાજ અને આટલુ સુંદર ગીત. એમણે તો ઉત્તરાણ માં ધાબા ઉપર જલસો કરાવી દીધો બાપુ. હો !
@jigneschudasama38012 жыл бұрын
આપણા કાઠિયાવાડ ની આબરૂ છે આપણો અવાજ આપણી શાન છે કાઠિયાવાડી સંસ્કૃતિ રાધે રાધે 😊😊
@radhikaahir7513 ай бұрын
H😢🎉njl😊 ni 2:46 😢b?n
@pravinkhona45785 жыл бұрын
Unbelievable; excellent; बहुत खुब; तारीफ़ करने के लिए शब्द नहीं मिलते है ; keep it up , god bless you my dear for excellent performance.
@anilbarad18564 жыл бұрын
ધન્ય છે દાન અલગારી ને , એના શબ્દો ને , જય જય ગરવી ગુજરાત. જય કાઠિયાવાડ..
@adityamunjal69938 ай бұрын
કવિરાજ આદિત્ય સાહેબ, આપણા અદભુત અને અતુલનીય ગુજરાતી વારસા ને સાચવવા બદલ આપશ્રી નો અમે સૌ કરોડો વખત આભાર માનીયે છીએ 🙏🙌
@manalisuthar725 жыл бұрын
કેટલા દિવસથી આ વિડિયો હું શોધતી હતી ઇન્સ્ટાગ્રામ પર આનો શોર્ટ વિડીયો જોઈને પૂરો વિડીયો જોવાનું બહુ જ મન થતું હતું આજે મળી ગયો I am so happy 😍 બહુ જ સરસ અવાજ છે very traditional 😍😍
2:20 i just loveeeeee that moment.......it's so so soooooooooo 🥰🥰🥰🥰
@nitinahir77382 жыл бұрын
Tupe mine fav to
@hardikashrimali78502 жыл бұрын
Hu Ron Savare Rasoi Banavata Time Aa Geet Sambhadu Chu Epic Brilliant Gujarati Song 😍
@simransinghdistvar5 жыл бұрын
I am glad I clicked on this, I don't know why we don't have this type of song more and more, please keep making them this is such a pure song!
@rajmehata883 жыл бұрын
Q
@hiteshreeamin8456 жыл бұрын
Pure Traditional.....one of the shining star of Music Industry... Bright future of gujarati music.... All the best
@yash16482 ай бұрын
Your hearts smiles whenever you listen to this beauty! Thank you kaviraj ❤
@jaybarot60195 жыл бұрын
Aa 6e gujarat nu sangit saheb Jay mataji💐💐 Congress for your future buddy
@MALAYSHERASIA6 жыл бұрын
Amazing everything and amazing everyone! Loved it. Can't stop listening while driving on the streets of Toronto, Canada 🇨🇦 Jay Jay Garvi Gujarat 🙏
@divyarajgadhvi39495 жыл бұрын
Nice to see you here bro... i use to see your videos on daily basis even i live near Toronto i feel that your videos are more real then others🙏🏻
@sdgaming25564 жыл бұрын
Avu mukta j rahejo
@devalstudiodevalstudio2115 Жыл бұрын
સાહેબ ધન્ય છે તમને કે વીદેશ માં રય ને આપણી સંસ્કૃતિ નથી ભુલયા ધન્ય છે ગરવી ગુજરાત ને🙏🎇
@sobhnamistry5755 Жыл бұрын
😮
@DARBARAJAYSINH Жыл бұрын
Algari Dan kan 😍 Just Amazing
@rathodjitesh19315 жыл бұрын
આતો હાસા "દુધ " ખાધા હોયને ભાઈ .. એની માટે આ છે .. જય હો મારો માલધારી સમાજ..
@musiclover-ij6jz4 жыл бұрын
Ha bhai
@rajuchoudhary93813 жыл бұрын
@@musiclover-ij6jz Za
@musiclover-ij6jz3 жыл бұрын
@@rajuchoudhary9381 su za ?
@AJY753 жыл бұрын
Ha mara maldhari 🙏
@cricketgamers49263 жыл бұрын
@@musiclover-ij6jz Hi
@poonambhargava16415 жыл бұрын
Simplicity with speciality.......parmpara aur sanskriti k prahri......😍😍👌👍🏻🙏
@geetadudhat6584 Жыл бұрын
Superb bhaijan kudarti kala varso j 👌👌👌joto nahi jade ho👏🏻👏🏻👏🏻
@aawaddangadhavi98736 жыл бұрын
Vah Aaditya bhai bau maja aavi gai, adbhut voice and adbhut song, Gujratnu gaurav vadharyu tame ho baki👌👌🙏
@r.k.rabari95886 жыл бұрын
ઘણા સમય બાદ આજ કવી "દાન અલગારિ" ના શબ્દ મા પ્રાણ આવ્યા એવુ ફિલ થયુ ભાઇ 😍😍😍
@umangmakwana.5 жыл бұрын
દાન અલગારી ની છે આ રચના?
@r.k.rabari95885 жыл бұрын
@@umangmakwana. હા ભાઇ
@kamaldesai5 жыл бұрын
Ya bro...😎
@naynaraval368Ай бұрын
❤❤ Wah gadhvi ni moj wah ❤❤
@nitinladumor56325 жыл бұрын
વાહ...! સાહેબ વાહ. કવિ શ્રી રોહડિયા ને પ્રણામ. સુંદર શબ્દોમાં વર્ણન. સાહિત્યને સમૃદ્ધ કરવાનો સરસ અને ઉત્તમ પ્રયાસ. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી સાહિત્ય અને એમાં પણ ચારણી સાહિત્યનો સથવારો હોય એમાં થોડું કઈ કેવું પડે સાહેબ...,
@gadhavirajdeep6654 жыл бұрын
Rohodiya rana sabd hoy etle kai ghate I nai Hu rohodiya chu mane proud che😘
@rjprecious6 жыл бұрын
Proud of you guys , Kunal Odedra & Jayesh Bapodara.
@thenoswasrightt Жыл бұрын
Something I was missing in my life for a long time. It was me who had forgotten to be a real Gujarati. Felt absolutely proud ❤
@parthvarasada5 жыл бұрын
Awesome Music, Awesome Lyrics, Awesome Garaba, and Awesome Singer... Makes This Song Super Duper Awesome!!! Tabala Tod Performance "AlaGari"....
@rupalshivpriya26664 жыл бұрын
Love from Maharashtra for Adityaji's love for his culture 🙏
@Jigneshj0shi3 жыл бұрын
Keep supporting Aditya ghadvi is rock stars folk singer ❤️❤️🤩🤩🤩🤩👌👌👌 our culture is best for ever ek bharat shresh bharat jay hind
@krazzx21793 жыл бұрын
Tysm brothers... Keep supporting💪...
@karanthakor22923 жыл бұрын
❤️❤️
@vijaydesai99832 жыл бұрын
Jay Shivaji Maharaj raje..... Jagdamb🙏🏻❤️🇮🇳🚩
@nareshpaldiya0073 Жыл бұрын
Hi
@aarjavdesai21572 ай бұрын
1:25 has my whole heart 💗💗💗
@srishtijoshi1846 жыл бұрын
Have heard this kind of song after so long.. This is the smell of real traditional gujrat without any vulgar words ..just pure traditional song and dance too.. Love this song from heart 💖
@diganth245 жыл бұрын
આદિત્ય નાં સ્વર અને સાદ થી, સૌ નું હૈયું વસંત થઈ ઝૂમે છે. મારા વ્હાલ સોયા આદિ ને ઘણી ખમ્મા. 🙏 || જય અંબે || 🙏
@Pranav-kr5ks3 жыл бұрын
Kai ghate j nai bapuuuuuuuuuuuu❤️❤️❤️❤️🔥🎉🎉🔥🔥❤️❤️❤️❤️
@pavanjavia65346 жыл бұрын
I here these song at every hour....One the looping mode from last 2 days......Amazing....Never listen better than this creation....Pure class
@hajubheda62426 жыл бұрын
હાથ મા છે વીસ્કી ને આખો પાણી.... તમને બીજુ કય આવડે પન નય ... આપણી સંસ્કૃતી જોવો આ આદિત્ય ભા ના ગીત ..આ આપણી સંસ્કૃતિ .... બાકી પાવયા તો છેજ ને..... જય મા ભારતી 🚩🚩🇮🇳
@shantisanu73705 жыл бұрын
Nice line
@hajubheda62425 жыл бұрын
@@shantisanu7370 ThnQ
@VATSP20015 жыл бұрын
સાચી વાત કીધી આ આપણી ખરી સંસ્કૃતિ છે માં એ દારૂ પીધો ને ..... એ જાત ના ગીતો ગુજરાતી ભાષા પર કલંક છે
@rajeshsolanki92865 жыл бұрын
Nice really nice song
@parakramsinhjadeja74515 жыл бұрын
Bhai ekdam sachivat
@RajeshreeGadhavi-c6l3 ай бұрын
Aaditya gadhavi na badha bhajan❤... Specialy kanuda na...❤
@shilpapatel6835 жыл бұрын
Aishwarya and Kinjal should watch this masterpiece... Huge respect Aditya sir😇
@kamaldesai5 жыл бұрын
Right sis
@niteshk.bhagat13665 жыл бұрын
વાહ ગઢવી વાહ 👌 રંગ રાખ્યો તમે તો. બહુ જ સરસ અવાજ છે.👌 સાથે ગીતના શબ્દો પણ રાખ્યા છે એ બહુ જ સરસ કર્યું. 🙏
@marvadisuresh9814 Жыл бұрын
ખરે ખર આ છે આપણા ગુજરાત ની સંસ્કૃતિ, જય મુરલધર
@nikhilpujari70736 жыл бұрын
Saheb... Lakhva Mate kai j shabd j maltu j nathi..👍👍👍👍👍 Bas etlu j Kehvu Chhe Ha Mojjj Ha..
Khub j saras geet che... Aava geeto sambhaline maja j aavya kare...👍👍👍
@nareshdave14925 жыл бұрын
ખરેખર જેણે પણ આ ગીત લખ્યું છે ખૂબ જ સરસ છે જેને ગાયું છે એ પણ ખૂબ જ સુંદર સ્વરમાં ગાયું છે અને સિનેમેટોગ્રાફી તેમજ એડિટિંગ પણ એટલું અદભૂત છે સંગીત પણ કર્ણપ્રિય છે.આપણી સાચી સંસ્કૃતિ આ જ છે મને ગર્વ છે તમારા સર્વે પર
@rahulverma_1016 жыл бұрын
Rang bhinu maru rangilu gujrat 🙏 awesome 👏
@prashantgajjar71152 жыл бұрын
ખરે ખર સોંગ દિલથી જ્યારે સભળી ત્યારે આંખ માં પાણી આવી જાય ❤️
@BarackObama-ti4mf6 жыл бұрын
No daaru, No item, No color, Ekdam pure talent. Real folk of Gujarat!
ભાઈ હવે રોજ સવારે સાંભળવાની આદત પડી ગઈ છે એટલું મસ્ત ગીત છે ...ખૂબ આગળ વધો એવી શુભેચ્છા
@mayuryadav10595 жыл бұрын
What a song! What a song! On loop since evening Aditya Gadhavi. I hope to see such videos more in future. Way to go brother 💪💪👌😊
@GopalBharwad-w6u3 жыл бұрын
Bhale maro gop bharwad samajjj Bhale mojjj💖😇🌺😍
@swatidubey56674 жыл бұрын
Totally magical.. ❤️ Love gujarati folk songs💕
@tanvimd5 жыл бұрын
Love love this!!! I play this on repeat here sitting in Canada! While cooking or just sitting! Just love this song! ❤️❤️❤️
@zitanrajsinghzala18635 жыл бұрын
Jay Garvi Gujarat. Jay murlidhar
@makwanaprakash71982 жыл бұрын
su
@saiviphotography7718 ай бұрын
Wah....our india is so beautiful and blessed ...pass on to next generation
@dharmendrasolanki59955 жыл бұрын
વાહ..!! કવિદાન...અને વાહ ગઢવી ખુબ સુંદર......
@patelpatel90375 жыл бұрын
1:52.. , જે સ્ટેપ આવે છે.. that is owesome... i never seen somthing like.. that.... . . Jay jay garvi gujarat.
@surajlakhani56895 жыл бұрын
Maniyaro chhe
@patelpatel9037 Жыл бұрын
@@surajlakhani5689 લોડા તને કઈ નથી પૂછ્યું???
@thoegamer4063 Жыл бұрын
વાહ ચારણ વાહ કવિરાજ 👑❤️🔥
@Anks05044 жыл бұрын
Even if you listen to this thousands of time, it will still be fresh. What a priceless piece of art and tradition. This man's voice has a class. If you are Gujarati then you will get goosebumps after hearing this for sure.
@r.k.rabari95886 жыл бұрын
આજ ના બિટ પે બુટ્ટી વાળા જમાના મા આપણુ ગીત મળવુ મુસ્કેલ છે ત્યારે ગઢવી ભાય આપનો કેમ આભાર માનવો આ ગિત માટે 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshgadhvi37725 жыл бұрын
Ha mama ha vat 16 ana sachi hoo
@manalipatel75905 жыл бұрын
. Dn And I I have I dp am am c u be. am
@zalasanjanaba82203 жыл бұрын
@@manalipatel7590 A english vali. Halti pd.. 🤜ayi pure gujrati chhe okk
@ronakrayka27522 жыл бұрын
Ha kaviraj Tamari moj Ho bhai Nice song Kya bat hai Bhai
@nileshchauhan63295 жыл бұрын
આપણી સન્સક્રુતિ ને જીવતી રાખવા બદલ આભાર...... એમજ ગાતા રહો.. અને ઘણુ જિવો
@eleganceforever99845 жыл бұрын
I listened this more than 20 times today..... Totally fan
@tanvisolanki62424 жыл бұрын
More then that .. I love this tune, lyrics,his voice ❤
@jakshjethwa42014 жыл бұрын
Same here
@jks82214 жыл бұрын
KYrgyzstan Ezaaqzwq r use u. Q QED Siwo1
@jigneshtarsariya80684 жыл бұрын
Same pinch bro!
@MARU_SAURASHTRA4 жыл бұрын
kzbin.info/www/bejne/en27n6WOopWXftE Like..
@akashgohel53752 жыл бұрын
Man i really really have to be thankful to aditya gadhvi for being stick to authenticity and quality gujarati classic folk song rather than running behind views for janu, daaru, etc as like some other singers.
@vivekgolakiya17826 жыл бұрын
Adorable work .... Aditya gadhavi🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@tejsinhadha46735 жыл бұрын
સૌરાષ્ટ્ર ની ભૂમિ નો સાંસ્કૃતિક વારસો ધન્ય છે સૌરાષ્ટ્ર ની ભૂમિ ને
@suhanivideh2 ай бұрын
Saurashtra is the best region, and I love ❤
@NikhilTannk3 ай бұрын
i can feel evey word in my life.. mataji એ શબ્દ સહ બધું આપ્યું છે
@jayshah95875 жыл бұрын
આજ કાલ કવિરાજ મારી ચા ની જેમ તમારું ગીત પણ રોજ જોઈએ એવું કંઈક થઈ ગયુ છે ...
@rc00764 жыл бұрын
Sachu ho
@parthghughriwala67994 жыл бұрын
હા હા હા હા.. સાચું હૉં ભાઈ.
@manojvahnikiya49573 жыл бұрын
Kkkk**k**kkmmm; Oo Really don'tb.. Bmiimm. Ggttgiik; k. Mi mmm.. V5biikmkningginnkn pinion. Kjbrdjnjuktgvtofi
@SS___2011_10 ай бұрын
🎉😮😮
@devangboxa44816 жыл бұрын
Perfect Folk Singer...Soulful Voice 💪😎
@YogeshLakhani-i5eАй бұрын
SOOKUN SPECIALY THAT LINE GOKUD NO KAN GOKUD NE CHHODI 😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘
@pcpatel015 жыл бұрын
Jai Shree Krishna Aditya, been a while have listened to Gujarati songs or folk apart frm Navratri. This ones divine like Jago Jago. Would love to listen to some old traditional fast dakla. A humble request If you could put that in any of ur future projects
@palmodha23845 жыл бұрын
Really heart touching song. Like to hear it again and again..... proud of kathiyavad.....
@D_creation369 Жыл бұрын
Jordaar, moj avi gyi ho💃💃💃💃
@akshayramoliya3 жыл бұрын
સંસ્કૃતિ ની સાચી ઓળખ...તમારા અવાજ માં દેખાય આવે છે....હા ગુજરાતી ખમીર હા