Ahmedabad Heat Insurance : ગરમીનો વીમો શું છે? આ વીમો કોને મળે છે અને કેટલાં પૈસા મળે છે?

  Рет қаралды 1,482

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#heatwave #ahmedabad #heatinsurance
ભારતમાં ભીષણ ગરમી પડી રહ છે. પરંતુ હંસા બહાર છે. શહેરનો કચરો વીણતા. દરેક કચરાનો મતલબ પૈસા. તેમને હીટસ્ટ્રોક આવ્યો હતો, 6 દિવસ તેઓ કામ ન કરી શક્યા, આવક અડધી થઈ ગઈ અને હંસામાં નબળાઈ આવી. અતિષય તીવ્ર ગરમી લાખો ગરીબ લોકોને અસર કરી રહી છે. તેમને નક્કી કરવાનું છે કે અસુરક્ષિત વાતાવરણમાં કામ કરવું છે કે ભૂખ્યા રહેવું છે. સૌથી વધુ અવળી અસર મહિલાઓને થઈ રહી છે, ખાસ કરીને જે બહુ ઓછું કમાય છે, માંડ 3-4 હજાર મહિને, તે લોકો માટે ગરમીનો વીમો ખરેખર એક આશિર્વાદના રૂપમાં આવ્યો છે. જાણો આ ગરમીનો વીમો શું છે?
વીડિયો - અર્ચના શુક્લા, પ્રીતમ રૉય
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,5 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 27 МЛН