મસ્કની મસ્તી: ગુદગુદી તો થવાની Elon Musk Part-3

  Рет қаралды 54,262

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Пікірлер: 706
@rakeshprajapati2016
@rakeshprajapati2016 3 жыл бұрын
વાહ બાપુ ...મોજ આવી ગઈ ... અતિ સુંદર ...ભાઈ ભાઈ ...ઘટે તો જીંદગી ઘટે બીજું કાંઈ ના ઘટે ... જય સ્વામિનારાયણ.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોનો આટલો પ્રેમ જાણીને આનંદિત થઇ જવાય છે. ખુબ ખુબ આભાર રાકેશભાઈ
@hansrajbhaitanti
@hansrajbhaitanti 5 ай бұрын
Wow Wow! Really, this is a most important & ever useful, great motivational best information about rich thoughts of Elon Musk - Part 3 in this best picturised Vlog video sharing by you for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
Thank you for your kind words.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 5 ай бұрын
@@DidarHemani 🚩🕉️ Jai shree Ram 🕉️🚩
@promax3608
@promax3608 3 жыл бұрын
Bahujjj saras bhai maza awi gai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મનોરંજન સાથે માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે એ આપને ગમ્યો એ આનંદની વાત છે. આભાર
@aj_reels1204
@aj_reels1204 3 жыл бұрын
મજા આવી ગય હો 👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમને મજા આવી એ જાણીને અમને પણ મજા આવી ગઈ
@Ishwar_Chaudhari
@Ishwar_Chaudhari 3 жыл бұрын
ખૂબ સરસ, તમે ઈલોન મસ્ક વિશે સિરીઝ શરૂ કરી. આવનારી પેઢી માટે બાળકોને કઈ રીતે તૈયાર કરવા જોઈએ તે વિશે એક સિરીઝ શરૂ કરો. તેવી વિનંતી. નમસ્કાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન અને લાગણી બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. અમે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું.
@DhairyaMehta-zh2sc
@DhairyaMehta-zh2sc 3 жыл бұрын
Tamari research ne salam ho Kaka👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મહેતા સાહેબ જેવા દર્શકોના પ્રોત્સાહનથી નવી ઉર્જા પેદા થાય છે. આભાર
@Azazbadi
@Azazbadi 3 жыл бұрын
વાહ દીદાર ભાઈ વાહ..!!! દર વખતે તમારા વખાણ કરવાજ પડે... ગુજરાતી ભાષા ની કહેવત અને રૂઢિપ્રયોગ વધારે આવતા હોય તેવા પુસ્તકોનું સૂચન કરજો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ખુબ ખુબ આભાર. નચેના ઈમેલ આઈડી ઉપર અમને મેલ કરો. કહેવત અને રૂઢિપ્રયોગનું એક ઈ-પુસ્તક આપને વિનામૂલ્યે મોકલી આપશું. કહેવત અને રૂઢિપ્રયોગમાં રુચિ દાખવવા બદલ આભાર
@skstatus3695
@skstatus3695 3 жыл бұрын
@@DidarHemani mare pan joy che e pustak malse bhai Baki tamaru speech ma kay na ghate ho bhai
@hansrajbhaitanti
@hansrajbhaitanti 5 ай бұрын
​@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@jitendra4680
@jitendra4680 3 жыл бұрын
વાહ વાહ સુ કેવું શબ્દ નથી તમારી વાકછટા ઓહોહો અતિ સુંદર💐💐
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 5 ай бұрын
​@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@dharmeshjethva7467
@dharmeshjethva7467 3 жыл бұрын
Saheb jabarjast tamari style mashah allah laajavab khub khub saras
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@Setfire123
@Setfire123 3 жыл бұрын
શીંગડે શીંદુર ચોપડ્યે એ ડોબા ના પૂંજાય, દૂધ દોઢ ઘણું કાઢે તોય એ કામધેનુ ના કેવાય, જન્મે તોય પાડો અને મરે તોય એ પાડો. heaps praises on your contribution to sustain the Gujarati literature among young generation
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એ રંગ છે ગોહિલભાઈ તમને રંગ છે ગજબનો દોહો ટાંક્યો પગરખાં તો પગમાં જ શોભે એને માથે ન પહેરાય આ દોહો વાંચીને કદ પ્રમાણે વેતરણ કરવાનું આપણે શીખી જવું જોઈએ. આભાર Thank you for your kind words for our mother tongue. To serve it is part and parcel of our duty. મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ કદી ચૂકવી શકાતું નથી.
@pratikkhetiya3951
@pratikkhetiya3951 3 жыл бұрын
Jordaar 👌👌 ekdam. Part 4. You can👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply.
@RahulPatel-oz7dr
@RahulPatel-oz7dr 3 жыл бұрын
Elon Musk jeva loko nij vato thay.... nice video
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર. આપેલી લિન્ક મુજબનો ભાગ-4 પણ આપને ગમશે. kzbin.info/www/bejne/one3YoqBasmNeLM
@hiteshjethva6309
@hiteshjethva6309 3 жыл бұрын
દીલ થી સાંભળીયા છે તમને. ખૂબજ સરસ વીડીયો બનાવ્યો છે 👌🏻👍🏼
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દિલથી દિલના તાર મળી જાય ત્યારે જ આવું થાય. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ . દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@ansoyakhatri7682
@ansoyakhatri7682 3 жыл бұрын
બહુ સરસ ,ભાગ 4 ,તમારા વિડિયો જોવા ની મઝા આવે છે અને આપના શબ્દો થી હસુ પણ આવે છે🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભાગ-4 અપલોડ થઇ ચુક્યો છે. લિંક આ સાથે સામેલ છે. kzbin.info/www/bejne/one3YoqBasmNeLM
@ketanchauhan9838
@ketanchauhan9838 3 жыл бұрын
તમારા વીડિયો જોવાની જોરદાર મજા પડે છે અને શીખવા પણ ઘણું મળે છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મનોરંજન સાથે માહિતી પીરસવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@vickyrajchudasama4173
@vickyrajchudasama4173 3 жыл бұрын
Barabr che.. Kaka Mauj avi gai. Tamari mehnat ne salam.👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભાવપૂર્વક ભરપૂર ભાવના વ્યક્ત કરવા બદલ આભાર.
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
ખુબ સુંદર વિડીયો છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.
@mbgohil
@mbgohil 3 жыл бұрын
વાહ દીદાર સાહેબ વાહ !!! મજા આવી ગઈ હોં !
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બસ મહેશભાઈને મઝા આવે પછી બીજું શું જોઈએ ?
@dangarnikhil
@dangarnikhil 3 жыл бұрын
Your speech is very very good.. Waiting part 4
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words Nikhilbhai. We have started working on it. We are really happy for your prompt reply.
@gauravpurohit8945
@gauravpurohit8945 3 жыл бұрын
Ahahaaaaaaa.......you have done wonderfull work......proud for you to being gujarati.........khub moj ave 6e......tamaro avaj sambhdi ne............💐💐💐💐💐
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. પ્રોત્સાહન અને પ્રેમ પુરા પાડવા બદલ આભાર.
@pcdigital2620
@pcdigital2620 3 жыл бұрын
Namaskarrr. Jordar, Kaka valo vaka ane lavo part 4, Keep it up.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@pcdigital2620
@pcdigital2620 3 жыл бұрын
@@DidarHemani Aabhar, future ma ghana promotion and ghana prachar ma aapne moko avasya malshe.
@Jaynexusssss
@Jaynexusssss 3 жыл бұрын
Wah kaka wah tamne sambhadi ne bagdela divas pan sudhri jay
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભગવાન કોઈને બગડેલા દિવસો ન દેખાડે. છતાં આપના જેવા દર્શકોને પ્રેરણા મળે એ અમારો હેતુ છે. અમારા માટે આપે જે પ્રોત્સાહનના શબ્દો લખ્યા એનું મૂલ્ય અમારે મન અદકેરું છે.
@vikramsinhrajput9
@vikramsinhrajput9 3 жыл бұрын
વાહ ગુજ્જુ ભાઈ વાહ શું તમારી સ્પીચ છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
" ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@vishalraval1123
@vishalraval1123 3 жыл бұрын
જોરદાર હો બાપુ...તમારાં વીડિયો જોવા માં બાકી ખરેખર મોજ આવી જાય...!!!😀😁😄
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોનો આવો પ્રેમ મળે ત્યારે મન પ્રફ્ફુલિત થઇ જાય. આભાર
@keyurpandya1284
@keyurpandya1284 3 жыл бұрын
વાહ કાકા અમારા ખંભાળીયા ના ઘી નો સમાવેશ કરવા બદલ આભાર ક્યારેક ખાવાની ઇચ્છા થાય તો કહી દેજો મોકલી આપીશ...😃😃
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભાઈ ખંભાળીયાનું ઘી એટલે ઘી. ખોરું પડે તોય દીવેલમાંથી તો ન જ જાય. તમે કીધું એમાં જ બધું આવી ગયું. તમે મોકલો એ પહેલા જ શેર લોહી ચડી ગયું. આભાર.
@govindchavda2380
@govindchavda2380 3 жыл бұрын
Vahh Didar bhai vahh Banavo tam tamare part 4 -5 - 6 - 7 - 8 - 9 - 10..................
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. વિડિઓ ઉપર કામ ચાલુ છે. ત્વરિત પ્રતિસાદ બદલ આભાર. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે.
@kaushalpdavekaushalpdave9556
@kaushalpdavekaushalpdave9556 3 жыл бұрын
Khub saras vat kari che sir.. Hasta 2 Ghanu badhu satay kahyu che... Thanks sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વીડિઓનુ યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ ખુબ ખુબ આભાર કૌશલભાઈ . ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે.
@absoig6302
@absoig6302 3 жыл бұрын
Love u bhai....mazzza aa gaya
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We love you and your comment too. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી. આભાર
@kishansapariya8191
@kishansapariya8191 3 жыл бұрын
Your Speech Every Time Good..✅ Important Message For :- Redding Books 📚👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
It is because of getting encouragement from viewers like you continuously. You rightly said that Reading Books is a main message of the video. Thank you for your kind words Kishanbhai
@kingspigeons2625
@kingspigeons2625 3 жыл бұрын
Waiting for 4th episode Wah Joshi bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Yes boss ! We can understand your curiosity. We have started working on it. Thank you for your prompt reply.
@hardikchaudhary4765
@hardikchaudhary4765 3 жыл бұрын
વાહ વાહ 👏👏મોજ પડી ગઈ દીદારભાઈ 😀🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હાર્દિકભાઈએ ચૌધરી બનીને અમને બિરદાવ્યા એ બદલ આભાર.
@varshapatel4812
@varshapatel4812 3 жыл бұрын
Gujrat na tame Junior modi chho bhai 👍 Jabardast speech 👍👍👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મોટા બહેનની મહેર. બાકી અમે તો દર્શકોના દિલમાં સ્થાન પામવા ઝંખતા માનવી છીએ. આભાર
@manavrabari1136
@manavrabari1136 2 жыл бұрын
Tamari speech jordar Ho Kaka
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@ravinathjiramnathji4990
@ravinathjiramnathji4990 3 жыл бұрын
Ha moj ha....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બાપુ આપના આશીર્વાદ. આભાર
@harivadanvyas7357
@harivadanvyas7357 3 жыл бұрын
Bhai Bhai. Tamari speech bahu game chhe.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@meetghadiya6949
@meetghadiya6949 3 жыл бұрын
Waaah kaka and asian bhai amazing!!!! Waiting for more videos.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
More to come! We have started working on it. Thank you for your prompt reply. Asian became overjoyed by reading your comment.
@pgchauhan638
@pgchauhan638 3 жыл бұрын
Wah Kaka wah jarur part 4 banao
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ચૌહાનભાઈ તે કાંઈ ના પડાતી હશે ! ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@pgchauhan638
@pgchauhan638 3 жыл бұрын
@@DidarHemani Thank you
@MrNishant1105
@MrNishant1105 3 жыл бұрын
Wah Kaka magaj Fresh thai gyo ho....thoko tali tyare.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ શું વાત છે નિશાંત ભાઈ ! આપનો રાજીપો એ અમારો રાજીપો. દીધી તાળી હો. આભાર
@ashwinsakariya7
@ashwinsakariya7 3 жыл бұрын
Very nice Kaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words and prompt reply.
@chintanpatel4654
@chintanpatel4654 3 жыл бұрын
Ha moj ha vat vate gay lage
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા ચિંતનભાઈની મોજ હા. વાત તો વટે જ ગઈ છે. આભાર
@ketantankariya5393
@ketantankariya5393 3 жыл бұрын
Incredible knowledge wih fun...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words, prompt response and love.
@shjagatiya
@shjagatiya 3 жыл бұрын
હા...હા.... મજા આવી ગઈ વિડિયો જોવા ની
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@regantanna809
@regantanna809 3 жыл бұрын
Please you will make part 4!🙂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply.
@moma-brevard2115
@moma-brevard2115 3 жыл бұрын
@@DidarHemani Loda bandh tha ne.
@moma-brevard2115
@moma-brevard2115 3 жыл бұрын
@@DidarHemani kya tari ben ne parnavi se
@Dhairya_Mehta-20
@Dhairya_Mehta-20 3 жыл бұрын
@@moma-brevard2115 Please tame ahiya gaaydu no lakho...Tamne video no gamta hoy tov no jovo....
@rameshprjapati
@rameshprjapati 3 жыл бұрын
વાહ દિદાર ભાઇ ગલગલીયા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા જરા હળવી પળોમાં થોડી વાતો કરી. બસ રમેશભાઈને ગલગલીયા થવા જોઈએ 😀આભાર
@bestmodelstatus9586
@bestmodelstatus9586 3 жыл бұрын
Love from. Gujarat
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you
@----9s440
@----9s440 3 жыл бұрын
તમારો અવાજ ખૂબ સરસ છે ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@DHAYANI_MER_VLOGS
@DHAYANI_MER_VLOGS 3 жыл бұрын
Superb Love you Didarkaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you so much for your kind words and watching the video Vijaybhai Mer.
@hiteshvaan3326
@hiteshvaan3326 3 жыл бұрын
Waaa kaka...👍👍. Haji aek video cripto currince upr bi banawo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર. લાગણી બદલ આભાર
@mayurramani9324
@mayurramani9324 3 жыл бұрын
👍 સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@freshertraveler6709
@freshertraveler6709 3 жыл бұрын
Lavya ho baki 😍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ફ્રેશર ટ્રાવેલર જેવા માયાળુ દર્શકો હોય તો લાવવું જ પડે. આભાર
@dr.kishantrapasiya9714
@dr.kishantrapasiya9714 3 жыл бұрын
વાહ મારા ગુજરાતી ભાઈ વાહ 👍👍👍👍👍 ખુબ ખુબ આગળ. વધો 💐💐💐
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહ, પ્રેમ અને લાગણીભીની શુભેચ્છા પાઠવવા બદલ આભાર કિશનભાઇ
@hardikchavda4759
@hardikchavda4759 3 жыл бұрын
Badhu details ma samjavo baki... Gajjab... Fan of u
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમારા સોના જેવા હૃદયમાં અમૃત જેવો પ્રેમ સમાયેલો છે. આભાર
@kesarenterprise734
@kesarenterprise734 3 жыл бұрын
Sir ame tamra video ne Rah jota hoi che thank you
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બસ આવા પ્રેમને કારણે જ અમારામાં નવી ઉર્જાનો સંચાર થતો રહે છે આભાર.
@kevilchavda
@kevilchavda 3 жыл бұрын
Excellent work
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you! Cheers!
@manjetani7695
@manjetani7695 3 жыл бұрын
Ha Kaka Ni Moj Ha
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા મનભાઈની મોજ હા ! આભાર
@jayshreemahakal2278
@jayshreemahakal2278 3 жыл бұрын
જ્ઞાન સાથે ગમ્મત છે. તમારી વિડિઓ માં
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માહિતી સાથે મનોરંજન મળી રહે એ રીતે સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. આભાર
@tushardhandhalya4468
@tushardhandhalya4468 3 жыл бұрын
Wah raja wah.💪💪👌👌🔥🔥🔥😍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@harshadravat4368
@harshadravat4368 3 жыл бұрын
You are amazing
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@tushardhandhalya4468
@tushardhandhalya4468 3 жыл бұрын
Fantastic 🔥🔥💚
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Big up
@bholubhalgama9676
@bholubhalgama9676 3 жыл бұрын
👍Jordaar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@yuvabhyo
@yuvabhyo 3 жыл бұрын
હા મોજ હા મજા આવી દાયરા ને રામ રામ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અમને પણ મોજ આવી આપના લાગણીભીના પ્રતિસાદ બદલ. સૌ ડાયરાને જાજા કરીને રામ રામ
@mayurhirapara2248
@mayurhirapara2248 3 жыл бұрын
વાહ સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@svraj2684
@svraj2684 3 жыл бұрын
Part 4 Best KZbin channel
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We have started working on it. Thank you for your prompt reply and kind words.
@rajeshthakor6043
@rajeshthakor6043 3 жыл бұрын
Very nice Part 4
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Ok coming soon. We have started working on it. Thank you for your prompt reply. Thank you for your kind words.
@bhargavjani2368
@bhargavjani2368 3 жыл бұрын
Hats of to you kaka.. keep it up..
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you so much Bhargavbhai. Upcoming video is Part-4
@chauhanraju6084
@chauhanraju6084 3 жыл бұрын
Moj avi gay kaka.....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એમ ત્યારે ! રાજુભાઈ ખુશ એટલે જગ આખું ખુશ. આભાર
@devshibhai5905
@devshibhai5905 3 жыл бұрын
Haa moj haa 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા મોજ હા
@dhimantchaudhary20
@dhimantchaudhary20 3 жыл бұрын
મોજે મોજ જબરી મજા બાકી👍👆👆👆
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ. આભાર
@RealTejasYagnik
@RealTejasYagnik 3 жыл бұрын
Wah gujarati bhai vah 😃👍👍🇮🇳🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાહ પરિવાર ફૂડની લિજ્જતદાર કમેન્ટ વાહ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@arunchudasama584
@arunchudasama584 3 жыл бұрын
Wahh su vat che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. આભાર
@bijalbharvad12
@bijalbharvad12 3 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહ નીતરતો ટહુકો કરવા બદલ આભાર.
@jigneshfromcanada881
@jigneshfromcanada881 3 жыл бұрын
Please 🙏 make 4th part. Tmaru Gujarati shambhli ne mne mara favourite actor Ramesh Mehta ni 😔💕yad ave 6e.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર. અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે. kzbin.info/www/bejne/mYXFZ5uDjJp3nrM kzbin.info/www/bejne/o6qlaot4l6uBb7c kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo
@jigneshfromcanada881
@jigneshfromcanada881 3 жыл бұрын
@@DidarHemani Me already aa darek videos joyela 6e. But tme please bija ava videos banavo evi vinanti.
@renishjagatiya8294
@renishjagatiya8294 3 жыл бұрын
Jordar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@anandmemakiya4417
@anandmemakiya4417 3 жыл бұрын
જોરદાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@badalpatel4112
@badalpatel4112 3 жыл бұрын
👌👌👌👌👌👌👌 Sorry for late.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર બાદલભાઈ
@ajayrojasara8182
@ajayrojasara8182 2 жыл бұрын
I am inspire this video
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Great to know that
@Parikh_21
@Parikh_21 3 жыл бұрын
Elon kaka to bahu heavy note chhe ne😂😂🤣 ........ And tamari speech pan 💯% ni chhe ...❤️✨ Bus aavuj content creat karta rahejo 🙏 1M bi jaldi thai jaay and 10 M pan jaldi thai jaay .. jai shree krishna jai mata ji🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપે વિસ્તારથી ઉમંગભેર અમારા માટે પ્રેમભાવ ભર્યા શબ્દો વાપર્યા, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ અમે આપના ઋણી છીએ. આપના શબ્દે શબ્દે સ્નેહની સરવાણી વહે છે. આપની અમારા પ્રત્યે અને અમારી ચેનલ પ્રત્યેની ચાહનાનું અમારા માટે સબસ્ક્રાઇબર્સ વધવા કરતા પણ વધારે મહત્વ છે. આભાર
@meetghadiya6949
@meetghadiya6949 3 жыл бұрын
Bija videos mate wait kari chi! @fun4gujaratis at its ALL TIME HIGH🤩💪🥳
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Wow ! What a way of encouragement ! ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@hetalmaru5792
@hetalmaru5792 3 жыл бұрын
વાહ વાહ ભાઈ મસ્ત બોલો છો👍🙏🎉🎂🎂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@ajayrojasara8182
@ajayrojasara8182 2 жыл бұрын
, KNOWLEDGEBLE VIDEO
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you
@mrlefty1
@mrlefty1 3 жыл бұрын
આપણે તો વેગડી વ્યાય ત્યાં સુધી નક્કી નથી કરી શકતા કે સાયન્સ લેવું કે કોમર્સ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂✌️👌👌👌👌👌👌👌👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાહ બાકી આપને 'વેગળી વિયાય' શબ્દો સમજાઈ ગયા. આપના પ્રત્યે માન ઉપજે છે. વેગળી ભેંસ અને ઘોડીની એક જાત છે જેને વિયાંતા વાર લાગે છે. આભાર
@khushmanrathod7147
@khushmanrathod7147 3 жыл бұрын
Wah mara gujarati wah....❤❤❤
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાહ મારા રાઠોડભાઈ વાહ !
@sujalpala5406
@sujalpala5406 3 жыл бұрын
Wah👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમારો રાજીપો એ અમારો રાજીપો. આભાર
@TRAVELTRADER_OFFICIAL
@TRAVELTRADER_OFFICIAL 3 жыл бұрын
BANAVO KAKA PART - 4 TAAR MAJA AAVI JAY..HOO...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા તાર. ઈમજ કરવું પડ સ ! 😀😀ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર.
@sarcarchirag7512
@sarcarchirag7512 3 жыл бұрын
માસ્ક ભાઈ માંથી જુવાનીયાવ ને ઘણું બધું શીખવા જેવું છે.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@nitinnathvani1798
@nitinnathvani1798 3 жыл бұрын
Vah Bhai vah
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
@goldenkadai7615
@goldenkadai7615 3 жыл бұрын
Very nice....make part 4....5...6....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Coming soon
@amitsathavara4029
@amitsathavara4029 3 жыл бұрын
દીદાર ભાઈની વાણી મધથી પણ મીઠી છે 👌 #A_Gujarati_Bhakti
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માલિકની મહેરબાની. અમિતભાઈને ગમે છે એ વાત વધારે મહત્વની છે. આભાર
@virbhadrasinhzala8332
@virbhadrasinhzala8332 3 жыл бұрын
Vah Gujarati vah moj padi gai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મનોરંજન સાથે માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે એ આપને ગમ્યો એ આનંદની વાત છે. આભાર
@ecdctrust
@ecdctrust 3 жыл бұрын
Very Nice.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Many many thanks
@irfanmardiya1028
@irfanmardiya1028 3 жыл бұрын
તમારો. બોલવાનો. લેકો.બવ.સરસ.છે.હો.ભાઈ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@chaudhariankit4254
@chaudhariankit4254 3 жыл бұрын
ખૂબ સરસ સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના કરૂઠા ગામ માં અશોકભાઈ પોતે એક આંખે અપંગ છે અને પોતાનું આખું જીવન અત્યંત ગરબી અને અનાથ બાળકો માટે આપી દીધું છે.જેમાં અશોકભાઈ પાસે એવા ગરબી 192બાળકો છે અને પોતાની સાથે રાખી ને સાચવે છે અને અભ્યાસ કરાવે છે જેમાં સરકાર ની કોઈ ગાર્ન્ટ નથી .લોકો આધારિત ચાલે છે તો આ બાળકો ને ઘણી તકલીફો પડે છે તો હું વિનતી કરું છું કે આવા બાળકો ને કોઈ મદદ કરે એવા દાનવીરો નો સંપર્ક કરવો અને બાળકો ને મદદ રૂપ બનો એવી આશા રાખું છું જ્યાં ખરે ખરે મદદ ની જરૂર છે તો આપ મદદ રૂપ બનો.અને આ આશ્રમ ની મુલકાત લેવી જરૂર છે.જો કોઈ દાનવીરો મળે તો આ નંબર પર સંપર્ક કરો 8238394877 .અને તમરો સંપર્ક નબર હોય તો આપવા વિનતી જેથી કરી ને આ આશ્રમ ની તમમા માહિતી આપી શકું. આપ સહકાર આપશો એવી આશા રાખું છું. Thanks
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે. અશોકભાઈને એમના માનવતાપૂર્ણ કાર્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ. નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. e4g.helpline@gmail.com
@atulgohel6920
@atulgohel6920 3 жыл бұрын
Bnavo part 4 Kaka Ane rubru elon ne ane trup ni wife ne rubru mlo ne bnavo jamavat vidiyo avi shubhkamna
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભાગ 4 ઉપર કામ ચાલુ કરી દીધું છે. આવો પ્રતિભાવ અમને ચોથો ભાગ જવાબદારીપૂર્વક બનાવવાની પ્રેરણા આપશે. આપના ત્વરિત પ્રતિસાદ બદલ આભાર. અમે મળશું તો ટ્રમ્પ અને ઈલોન સાથે છૂટાછેડા લઇ લેશે 😀😀
@gujjufarkuda7937
@gujjufarkuda7937 3 жыл бұрын
Wahh bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પ્રેમ દાખવવા માટે પ્રેમપૂર્વક આભાર
@vipuldave8866
@vipuldave8866 3 жыл бұрын
Wonderful information
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Many many thanks Vipulbhai. Viewers satisfaction is our moto
@oneacademy9430
@oneacademy9430 3 жыл бұрын
Full મોજ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માવતર ! તમારું પ્રોત્સાહન જ અમારો ખોરાક છે. આભાર
@shahanand8296
@shahanand8296 3 жыл бұрын
wah bhai wah
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@सिंघमभाऊ
@सिंघमभाऊ 3 жыл бұрын
खूब सरस, जय जलाराम
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર. જય જલારામ
@vijaydegama3210
@vijaydegama3210 3 жыл бұрын
Suppar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Good you enjoved it.
@SureshPatel-qm6xp
@SureshPatel-qm6xp 3 жыл бұрын
Excellent
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you so much Mr. Suresh Patel.
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Podcast Bersama ASPHRI dan Universitas Panca Sakti Bekasi
15:42
Panca Sakti Kampus B Tegal Danas
Рет қаралды 1,4 М.
SpaceX Starship: How Elon Musk Learns from Failures?
28:20
AyushKaari
Рет қаралды 173 М.
Jack Ma and Elon Musk hold debate in Shanghai
46:53
New China TV
Рет қаралды 5 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.