Analysis with Devanshi।Hasmukh Patel GPSC અધ્યક્ષ! પોલીસ ભરતીનું શું?। કથાની શું બબાલ?

  Рет қаралды 40,387

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 158
@bhavikakoliya2274
@bhavikakoliya2274 Ай бұрын
કામ નાં સમયે કામ થવું જોઈએ રજા નાં દિવસે જે કરવું હોય તે કરાય
@Pfaster-t1o
@Pfaster-t1o Ай бұрын
દેવાંશી બહેન તમે ખુબ બહાર અને નીષઠા વાન પત્રકાર સવો પણ પબ્લિક નાં ટેક્સ નાં પૈસા થીજ દરેક નેતાઓ અને કર્મ સારી નાં પગાર સુકવવા માં આવે છે પબ્લિક સાલું ઓફિસમાં કથાઓ કરવા ટેક્સ નથી ભરતી જયંત પંડ્યા સાહેબ 100 ટકા સાંસા માણસ છે ગમે તેવી આસ્થા હોય કે ધર્મ હોય સત્ય તો સ્વીકારવું જ રહ્યું 🎉
@dlvankar820
@dlvankar820 Ай бұрын
કથા પર આટલી બધી બબાલ મચી છે એટલી તો પેપર લીક પર થવી જોઇએ
@neelgarasiya
@neelgarasiya Ай бұрын
Priorities bhai priorities badha ni alag alag chee yar.
@SanatVishvas
@SanatVishvas Ай бұрын
આટલી... કથાઓ.. થાય.. છે.. તો.. ગુના.. ઓછા.. થવાને.. બદલે.. વધે.. છે.. કેમં.... શામાટે... સુધારો... થતો.. નથી..
@prabhudaspatel5333
@prabhudaspatel5333 Ай бұрын
વિજ્ઞાન જાથા ને ધન્યવાદ છે.
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 Ай бұрын
જનતા જનાર્દન જાઞરૂત થાય તે જરૂરી છે
@VanrajsinhKher-by3hr
@VanrajsinhKher-by3hr Ай бұрын
સરકારી કામકાજ દરમ્યાન કથા ન થવી જૉઈએ
@TheApkMagic
@TheApkMagic Ай бұрын
સરકારી કચેરીમાં રવિવાર અને જાહેર રજા ના દિવસે કથા નું આયોજન કરવું..
@editalpesh2731
@editalpesh2731 Ай бұрын
ગરઈબઓછઍતઓછએ,એમાં,છું,ફેર,પડછે
@afsanabadi777
@afsanabadi777 Ай бұрын
IPS Hasmukh patel sir is very very good person nd very down to earth personality ❤
@bipinchandrapatel2373
@bipinchandrapatel2373 Ай бұрын
કથા ના નામે બનતો શીરો જ એ બતાવે છે કે કોઈ ઈશ્વરીય સંકેત દર્શાવે છે
@tapanamin
@tapanamin Ай бұрын
He is not against the katha ,he was against during business time ,do it later part of the day ,non business hours !!!
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 Ай бұрын
❤. દેવાંશી બેન તમે ખૂબ જ સારી વાત કરી છે, ધન્યવાદ જય શ્રી કૃષ્ણ.❤.
@Bhartiparmar-ji4vb
@Bhartiparmar-ji4vb Ай бұрын
દેવાંશી બેન આના આ બધા નાટકો ક્યારે બંધ થશે. આનું કઈક કરો હવે તો વિકાસ ગાંડો થઈ ગયો છે.
@bharatvyas9941
@bharatvyas9941 Ай бұрын
સત્ય શું છે? કથા અટકાવી કે ફરજ પર ના કામ ના કલાકો માં કથા થતી હતી te mudo હતો.
@damor7110
@damor7110 Ай бұрын
પ્રજા પણ દોઢ મહિના પહેલાં આવેલા પુર ની હાલત ભુલી ગયાં કેમ કે આ સરકારની monopoly જ એવી છે હમણા લાઇટ લગાડીને વડોદરા ને ઝગમગતું કરી દીધું એટલે પ્રજા કાર્યક્રમ મો દોડી ગઈ એટલે પ્રજા માગી જ રહી છે હજી આખું ડૂબી જાય तो પણ બુદ્ધિ નઈ આવે
@MeenabenSangada
@MeenabenSangada Ай бұрын
આપની વાત 100% સહી છે..mader fado પૂર ની પરિસ્થિતિ ભૂલી ગયા.. આજ તો મોનોપોલી છે આ સરકાર ની... કોંગ્રેસ વાળા ને નજરકેદ કરી ને પકડી લીધા એ મોદી નિ નિષ્ફળતા છે.. બીજેપી ડરે છે કે એમનો ભાંડો ફૂટી જાય...
@bharatbhaigaraniya5073
@bharatbhaigaraniya5073 Ай бұрын
સરકારી ઓફિસ કે શાળામાં ધાર્મિક કાર્ય નાં કરી શકાય... જ્યાં પબ્લિક નું કામ થતું હોય ત્યાં નાં કરી શકાય.
@hirendave1650
@hirendave1650 Ай бұрын
૩૦ વરસ ના સમય માં ૩ જી વાર ઊદધાટન ના અભિનંદન
@ranabhailavadia5319
@ranabhailavadia5319 Ай бұрын
ગુજરાત માં ગાય, ગોબર,ગુરુ બ્રાહ્મણ માટે ટેક્સ વસૂલાય છે બીજી જરૂરત જ નથી 😮😮😮😮😮
@vikramsharma7809
@vikramsharma7809 Ай бұрын
તારી પાસે ક્યારે આવા માગવા તે ક્યારે આપ્યા માદર ચોદ
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 Ай бұрын
❤. good.
@patelbipin9785
@patelbipin9785 Ай бұрын
આમતો બની બેઠેલા પત્રકારો કાયદા ની વાતો કરતા હોય, પણ જ્યારે જયંત ભાઈએ કાયદો બતાવ્યો ત્યતે જયંત ભાઈ ને ખોટા વગોવવા લાગ્યા. થોડી તો શરમ કરો.
@jagdishmehta3090
@jagdishmehta3090 Ай бұрын
Vah devanshi bahen jamavte rojnijem aaje pan jamavat kari didhi jayho jayho i am in Australia nowadays because my Doughter is here
@ddchavda8326
@ddchavda8326 Ай бұрын
ખેડૂતો ને પાક વીમાની વાત કેમ નથી કરતા
@chandupatel5746
@chandupatel5746 Ай бұрын
ભાવ થી કરતા હોય પણ લાંચ રૂશ્વત છૂટતી નથી.પ્રમાણિકતા ક્યારેક છૂટી જાય છે.ક્યારેક રજા મૂકવા વગર છુટ્ટી પણ લેતા હોય છે.😊😊
@SurprisedAirboat-lv2hi
@SurprisedAirboat-lv2hi Ай бұрын
જે ગામમાં કુતરાં હોય ને તે પણ તે ગામને ભુલાતા નથી તેને પણ ગામ માટે ગર્વ હોય છે,, હવે તમારે સમજવાનું
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 Ай бұрын
સરકારી કર્મચારીના તાયફા ઘણા હોય છે ઘણા કાર્યક્રમો હોય છે હજારો કલાક બગડે છે સરકારના કર્મચારીઓ ત્યાં હાજર હોય છે ત્યારે કલાકો નહીં બગડતી, ઈશ્વરના કામમાં દખલ કરાય નહીં.
@kitypatel555
@kitypatel555 Ай бұрын
Devanshiben BJP ye gujarat na yuvano ni pathari fervi nakhi contract Ane out sorese karine nokri par rakhi ne bau j sosan kare chhe
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 28 күн бұрын
અમુક વ્યક્તિ 28 વર્ષ પહેલા બાળકોના પૈસા ખાઈ ગયા હતા નિરાધાર બાળકોને મધ્યમ ભોજનના એ વ્યક્તિને સાત વર્ષની સજા થઈ હતી એ વ્યક્તિ ખુલે એમ ફરે કાયદાનો ભંગ કરી એનું શું કાયદો બધા માટે સરખો છે
@SurprisedAirboat-lv2hi
@SurprisedAirboat-lv2hi Ай бұрын
વતનમાં હોય કે વિદેશમાં તેને શું લેવા દેવા
@manojdabhi7561
@manojdabhi7561 Ай бұрын
❤જયંત પંડયા is right ❤
@bsdodia
@bsdodia Ай бұрын
We hope that now onwards exams will start fair and qualitative and without any currption.
@chauhankaushik5027
@chauhankaushik5027 23 күн бұрын
Right che jiyat bhai
@nitinpandya9098
@nitinpandya9098 Ай бұрын
દેવાશીબેન બન્ને વચ્ચે નો ઓડિયો પુરો બતાવવા વિનંતી
@rohitparikh5420
@rohitparikh5420 Ай бұрын
સરકારી દફતર, રેલવે, જાહેર જગ્યા એ સરકારી જગ્યા છે ત્યાં બધા ધર્મ ને સરખું મહત્વ મળવું જોઈએ. ત્યાં કોઈ વિશેષ ધર્મ ને સ્થાન ના હોય.
@vasantjuvekar9354
@vasantjuvekar9354 Ай бұрын
Vadodara no mahol jotan pachas thi panchoter varsh sudhi vandho nahi aave.teacherno bhav chalisni aaspas chale Chhe .
@editalpesh2731
@editalpesh2731 Ай бұрын
@ખેડુત63
@ખેડુત63 24 күн бұрын
દેવાંશી બેન તમે સ્વાધ્યાય કાર્ય અને પાંડુરંગ શાસ્ત્રી વિશે કેટલું જાણો છો અને જાણો છો તો થોડી વાત કરો
@કાળુભાઈમકવાણા-જ3ઘ
@કાળુભાઈમકવાણા-જ3ઘ Ай бұрын
પંડયા સાહેબ બહુ સારુ કામ કર્યુ. સાહેબ ને કોઈ વાત તો કરો કે આજે ગુજરાત ના ખેડૂતો ને અતિશય ભારે વરસાદ થવાથી ખેડૂતો ને બહુજ નુકશાન થયુ સે ખેડુત પાયમાલ થયા સે તયારે તેને સહાય વહેલા મા વહેલી તકે ચુકવણી કરવામાં આવે. તેની વાત કરોને .કોઈ ભગવાન ની કથા પૂજા કરતા હોય તયા જયને ચોપડા ફાડોસો .કદાચ કલાક કે બે કલાક કથા પૂજા મા કોઈ દેશ બરબાદ નથી થયજતો .પેપર્સ ફુટેસે .કરોડો ના કૌભાંડ થાય સે.આજે ગાય માતા રોડ રસતા ઉપર રખડે છે પલાસટીક કચરો ખાયને જીવે સે .કતલ ખાને જાય સે કેટલી માસુમ બહેન દિકરીયુ ઉપર બળાત્કારના બનાવો બને સે. અવાજ ઉઠાવો ને .બકરી ઈદ માં પણ બકરાની કુરબાની દેવાયસે પંડયા સાહેબ બંધ કરાવો ને કોણ તમને ના પાડે છે અધશ્રધા નાબૂદ અભિયાન સારુ કામ છે. પણ હિંદુ મુશલીમ બધાને તયા જાવ ને .જયા તમને સીધુ લાગે તયા જયને ચોપડા ફાડોસો જય ભારત વંદેમાતરમ
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 Ай бұрын
શસ્ત્ર પૂજા વખતે , એવી ઓફિસોમાં દરેક ઓફિસોમાં શસ્ત્ર ની પૂજા થાય છે ત્યારે કેમ રોકતા નથી.
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Ай бұрын
❤❤
@harilalgordhanbhai3064
@harilalgordhanbhai3064 Ай бұрын
ભૂમિ પૂજન દરેક સરકારી બિલ્ડીંગ ના નિર્માણ સમયે કરવામા આવેછે, જ્યાં કચેરીમા શસ્ત્રો હોય છે ત્યાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામા આવે છે ત્યારે જથ્થા વાળા ક્યાં ઉંઘી જાય છે ?
@bhattanand1481
@bhattanand1481 Ай бұрын
Perfect understanding given by Jamavat
@RohitPatel-yn3pp
@RohitPatel-yn3pp Ай бұрын
3 divas pani ma dubi gayata tyare kyanhata pm , 2 shabd bolya pan nahi
@amrutlaltrambadiya1607
@amrutlaltrambadiya1607 Ай бұрын
Kheduto ne Dasha su che teto jovo kheduto ni Diwali bagdi gai
@vishnubhaiprajapati7583
@vishnubhaiprajapati7583 Ай бұрын
Amreli no vikas na thavanu karan e che k j Amreli na politician na personal interest ne karane Emne j eno Vikas nathi thava didho😊😮😅
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf Ай бұрын
Sarkari office na chalu samay e katha kare to kari shakaay ke?
@editalpesh2731
@editalpesh2731 Ай бұрын
માટે રોજગારીને પણ કોન્ટ્રાક્ટર
@MrMilind72
@MrMilind72 Ай бұрын
Made in India કરતા Make in India કહેવુ વધારે યોગ્ય રહેશે!
@bharatrabari4929
@bharatrabari4929 Ай бұрын
નિરાશા વ્યાપી ગઈ, કેમ ke gpsc ni vacancy osi hoy se, police jevi big bharti nu su???
@VijayTagadiya
@VijayTagadiya Ай бұрын
ફેક્ટરી ફેક
@dlvankar820
@dlvankar820 Ай бұрын
મુંગેરી લાલ કે હસીન સપને
@ashoklathiya2935
@ashoklathiya2935 28 күн бұрын
Jayant pandya right 100% hemang raval rong Sarkari office ma na thavu joyia
@rajubhairathod2292
@rajubhairathod2292 Ай бұрын
Pandya saheb nu sachu se medam Puja ghare karay
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 Ай бұрын
કથા કરે કે ન કરે ભ્રષ્ટાચાર કેટલા વર્ષોથી ચાલે છે.
@sandychaudhari9449
@sandychaudhari9449 Ай бұрын
Devanshi Ben tmri vichardhara dekhay aave se.😂😂😂😂
@vishnubhaiprajapati7583
@vishnubhaiprajapati7583 Ай бұрын
Beriket to vachhe j rakhya malva mate Divyangna ne😊😮😮😢
@rajuodedra1343
@rajuodedra1343 Ай бұрын
. . .હેમાંગ કોંગ્રેસના નેતા તરિકે વાત કરે છે કે કે બ્રાહ્મણના આગેવાન નેતા તરીકે વાત કરે છે . . .
@hirendave1650
@hirendave1650 Ай бұрын
Bhartiya rasool party karta Hemang saro manas che antoniya manyo no concept to clear che
@rajuodedra1343
@rajuodedra1343 Ай бұрын
@@hirendave1650 . . .કઈ વાતને લઈને અહીં કોઈના ઘરે સત્ય નારાયણ કથા બંધ નથી કરાવી . . .
@dr.vasudevdarji6926
@dr.vasudevdarji6926 Ай бұрын
Government quaters ni kharab halat ma aamaru આખું બાળપણ વીતી ગયું. ક્યારે પોપડા પડે એ મગજ માં ડર રહેતો
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 Ай бұрын
Kaali dewansi joshi jamawat no time batao.
@b.j.c.2950
@b.j.c.2950 Ай бұрын
Aa exams badhi delay thai/navi bharti postpone thai gpsc ni and ema candidates na varsho bagadya enu shu karvanu???
@valimohmmedv
@valimohmmedv Ай бұрын
1:19 😂😂😂 પબ્લિક જોઈને ખબર પડી ગઈ કે મોદી નો પટકો થઈ ગયો આવી કચરો થાશે એવું મોદીએ વિચારી પણ ની હોય 10000 માણસો નો ટાર્ગેટ તો હતો પણ સક્સેસ ના થયા 😂😂😂
@suryakantchangela8196
@suryakantchangela8196 Ай бұрын
કચરા નાં ઢગલા માં એકાદ ગુલાબ નાંખો તો ગુલાબ ની સુગંધ નાં આવે.(હસમુખ પટેલ)
@prafulvdepani1035
@prafulvdepani1035 Ай бұрын
હસમુખભાઇ તમે જેને ગુલાબ ગણો છો તે ગુલાબ જ પ્લાસ્ટીક નુ છે તે સમજાયુ નહીં એજ આપણી કમનસીબી છે? સમજાય તો સલામ,ન સમજાય તો નમસ્કાર. પીવી.પટેલ ના જયશ્રી રામ
@hirendave1650
@hirendave1650 Ай бұрын
Jamaludin pandya che
@RavjibhaiDodiya-c4u
@RavjibhaiDodiya-c4u 28 күн бұрын
Devansi ben ak newz aapvana hovathi tamaro sampark kae rite karvo? Mo aapva vinanti
@AmitRadhod-c3k
@AmitRadhod-c3k Ай бұрын
Khedutonaname. Rajnitinakaro. Potanukadghateshe. Haveshuddhri. JAvoane. Bekari. Nahi. Shudhre. Tyashudhi. Tamari nodhlevi. Koimtlabnathi
@vikasboricha5254
@vikasboricha5254 Ай бұрын
Gpsc aspirants : mereko aisa dhak dhak ho rela hai.
@rajubhaipatel9253
@rajubhaipatel9253 Ай бұрын
Chuntni aavi chhe atle koniye gol chatavvano chhe Sthanik neta a khedut ni nuksani ni rajuaat kari? Tayfa mate badhu thase
@thestonerbaba7942
@thestonerbaba7942 Ай бұрын
22:40 apne baap dada ka dhandha bachate hue manuwadi mansikatavali devanshi ¿¿¿
@rohitparikh5420
@rohitparikh5420 Ай бұрын
કથા કરવાથી ભ્રસ્ટાચાર ઘટસે? બ્રાહ્મણો લખીને આપશે?
@ShreeKrishna-ot2ku
@ShreeKrishna-ot2ku Ай бұрын
યાદતોબધૂકરેછેપણપછી
@vasavavijay3376
@vasavavijay3376 Ай бұрын
કથા ન થવિ જયયે
@chandubhaigothadiya1702
@chandubhaigothadiya1702 Ай бұрын
Aaj nakaratmak magaj mathi nikli hoy avu lag che
@yashodhanmuzumdar5026
@yashodhanmuzumdar5026 Ай бұрын
Madam Haryana ma police ni review meeting ma Kirtan karayu hate. Jo avti 5 varsh ma baddhi jagah Kirtan ane Katha sambhalva malse.
@hirendave1650
@hirendave1650 Ай бұрын
Gay na beef ma higast export 2014 pachi vadhyu che paid mediya.
@poojajyotishkaryalay
@poojajyotishkaryalay Ай бұрын
jayant bhai sanatani j nathi hamesha satatani virodh kare che ben tena saskar tena mapita saskar apiya j nathi
@valamerubhai5132
@valamerubhai5132 Ай бұрын
Jay dwarkadhis
@bhattanand1481
@bhattanand1481 Ай бұрын
હવે વધારે સત્યનારાયણ ભગવાનની કથા થશે
@CCVyas-cp7qv
@CCVyas-cp7qv Ай бұрын
100%
@jitubhaikadba3301
@jitubhaikadba3301 Ай бұрын
Badhu Pabalisity Badhuj. Gothavayel Hoi Sake?
@kitypatel555
@kitypatel555 Ай бұрын
Salary 13000 hjar aape
@kgvaghela4754
@kgvaghela4754 Ай бұрын
Ben,,panoti,,,se, des,ni,,moti,Jay,to,,saru
@gopalfangaliya3079
@gopalfangaliya3079 Ай бұрын
2029 ma jase j
@arunjoshi9072
@arunjoshi9072 Ай бұрын
Jayntbhai pota ni dukan hakare che pote jelvas Jay aaviyo che bije kay kem nathi bolto rod upar namaj pathvama aave che Taya kem nathi bolto bole to pent bhinu thay jay
@prahladpatel8316
@prahladpatel8316 Ай бұрын
Have vdodra kamplet bani giyu 6 badhuy bhuli ne mat aapajo
@kitypatel555
@kitypatel555 Ай бұрын
Kay bole to emne chhuta Kari de gujarat na yuvano bau j beroj gar chhe
@batukshukla9794
@batukshukla9794 Ай бұрын
મુરબ્બી નમસ્તે, એકજ પ્રશ્ન નો જવાબ આપવા વિનંતી, કે તમે તમારા પરિવાર ના સદસ્યો ડાન્સ ડીસ્કો માં કદાચ સંમ્મિલિત થયા હશે તો તમે ગૌરવ અનુંભવ્યો કે કેમ ?
@samirpurohit50
@samirpurohit50 Ай бұрын
બે મહિના પહેલા તો વડોદરાવાસીઓ પથ્થરમારો કરવાના હતાને? 😂😂
@AnirudhsinhJadeja-v6s
@AnirudhsinhJadeja-v6s Ай бұрын
A
@charsii-l3i
@charsii-l3i Ай бұрын
tamara bolvanu style bau saras chhe👍
@TheHindiHindustan
@TheHindiHindustan Ай бұрын
aa bene potanu kheyu ho, ben na bolya ae sarkari kachheri hati and chalu office time ma aa karya thatu tu
@Anilvankar-w3f
@Anilvankar-w3f Ай бұрын
Kalpanik che
@ketanpatel7684
@ketanpatel7684 Ай бұрын
Most powerful 🤩 of the World ..😅
@dlvankar820
@dlvankar820 Ай бұрын
બધુ ગોઠવેલું
@projecttushti3590
@projecttushti3590 Ай бұрын
Gujarat na Yuvano ne saheb tamara upar thodo Bharoso betho hato pan have to aa Bharti nu su thase e pan loko ne yuvano ne samjayj gyu hase???
@kapilaboti9735
@kapilaboti9735 Ай бұрын
Pando gar bhulyo aa vakhate
@vvchaudhary3418
@vvchaudhary3418 Ай бұрын
B j p vala dharm ne name loko ne dhumrao kare che lokone rojgar joeae che
@dhirajchauhan9967
@dhirajchauhan9967 Ай бұрын
મોદી જ્યાં જાય ત્યાં ના વ્યક્તિ ને યાદ અચૂક કરે ,,એની ખાસિયત છે 😂😂😂😂😂😂
@vasavanarsingbhai955
@vasavanarsingbhai955 Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 7 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 12 МЛН
Live Life King Size | Sanjay Raval | Jivavu to Vat thi j Jivavu |
1:35:57
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 7 МЛН