અરવલ્લીથી જમાવટના સ્ટુડીયો પહોંચીને ગરીબ મા-બાપે કહ્યું મારા 19 વર્ષનાં છોકરાને મારીને ફેંકી દીધો છે

  Рет қаралды 105,995

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 280
@hitendraparmar2955
@hitendraparmar2955 Ай бұрын
નમસ્કાર દેવાંશી બેન આ લોકો ખુબ આત્મવિશ્વાસ લઈને તમારી ઓફિસે આવ્યા હશે આપના માધ્યમથી આ લોકોને સાચો ન્યાય મળે તેવી અભ્યર્થના તમે એક એવા પત્રકાર છો કે નીડરતાથી સરકાર સામે અરીસો બતાવો છો... પ્રણામ..🙏
@vikashgamar7824
@vikashgamar7824 Ай бұрын
Correct sir 🙏🏼 👏
@JanubhaiNayka
@JanubhaiNayka 27 күн бұрын
@bilalsar.6468
@bilalsar.6468 21 күн бұрын
Nyay bi malse pan java vado thodo avi sakse ben khub dukh ni vat che ben. Saru nahi thay enu😢😢
@bipinshah8293
@bipinshah8293 12 күн бұрын
¹11¹gyyyyy67😮 22:25 22:25 ​@@vikashgamar7824
@mahipaljoshi86
@mahipaljoshi86 Ай бұрын
હત્યા થાય છે તો પણ આ લોકો નું પાણી નથી હલતું CM Bhupendra patel રાજીનામુ આપે
@user-ng8dr6qk2s
@user-ng8dr6qk2s Ай бұрын
👌
@smileplease6368
@smileplease6368 Ай бұрын
👍🏻👍🏻
@Topicoll
@Topicoll Ай бұрын
કેવડીયા આદિવાસી મ્યુઝિયમ ની ઘટના માં બે આશાસ્પદ યુવાનો ની હત્યા વિશે પણ ચર્ચા કરો
@Ninama99
@Ninama99 25 күн бұрын
Ha sachi vaat chhe...akhil Gujarat aadivasi samaj dwaraa ambaji umargaam darek district ma aavedanpatraa aapwu joiye
@kishoracharya4486
@kishoracharya4486 Ай бұрын
જ્યારે પોતાના ઉપર આવી અણધારી આફત આવી પડે ત્યારે ખબર પડે ત્યાં સુધી આ મગરની ચામડીવાળાઓને ખબર નહી પડે પરમ પિતા પરમાત્મા દિવ્યાત્માને શાંતિ અર્પે અને અણધારી આવી પડેલ અસહ્ય પીડા સહન કરવાની શક્તિ તેમના પરિવાર ને મળે
@Pradip_f3j
@Pradip_f3j Ай бұрын
બેન ગરીબ માણસ ને ન્યાય ક્યાં મળે છે 😢😢😢
@divyagavit0809
@divyagavit0809 29 күн бұрын
ભગવાન પ્રીત ના આત્માને શાંતિ આપે અને માં બાપ ને ન્યાય મળે.
@Rushirajsinh_Kardiya_4
@Rushirajsinh_Kardiya_4 Ай бұрын
ખુબ જ દુઃખદ ઘટના છે, 😞Om Santi ન્યાય મળવો જોઈએ
@devshider6146
@devshider6146 Ай бұрын
ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ 🙏
@jatinkumarbharada
@jatinkumarbharada Ай бұрын
આવી ઘણી હત્યા થતી હશે પણ ડરના લીધે અડધા કેતા પણ ની હોય
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 Ай бұрын
વાહ વંદન દેવાંશી બેન
@m.s6104
@m.s6104 Ай бұрын
દેવાંશી બેન આ માતા તમારા પાસે આવ્યા છે એટલે વિચાર કરો આ સરકાર ને કઈ જ શરમ નથી ન્યાય આપવા વાળા ને ભીખ માંગવી પડે છે 😭😭 અને પેલા જયરાજસિંહ ના છોકરા ને ન્યાય મળે એ માટે આ ભાજપીયાઓ કેટલા અન્યાય કરે છે અને વિચાર કરો જેલ માં પણ અયાંશી થી બધીજ સુવિધા મળે છે અને આ બિચારા ગરીબો ને કોઈ ન્યાય આપવા તૈયાર નથી 😭😭😭
@HimmatsinhChauhan-ct6dh
@HimmatsinhChauhan-ct6dh Ай бұрын
જયરાજ ની વાત આમા ના કરવાની હોય મારા ભાઈ જેના ઉપર ગુજરે છે તે જ જણે દુઃખ છે શું ભગવાન તમને ન્યાય અપાવે તેવી આશા રાખુ છુ જય હિન્દ
@m.s6104
@m.s6104 Ай бұрын
@@HimmatsinhChauhan-ct6dh કેમ ભાઈ બવું ખોટું લાગે છે તમને, ખોટા ને ખોટું કહેવાની હિંમત રાખવી, તમારા જેવા ભાજપીયાઓ ના લીધે જ પોલીસ થી માંડી ને, સરકારી કચેરી ઓ તેમજ કોર્ટો બધા ભાજપીયાઓ દબાવે છે, એટલે તું મને શિખામણ ના આપીશ, બ્રસ્ટાચારીઓ ઓને પણ ભાજપીયાઓ દબાવી દે છે, એટલે આ રાજકોટ અગ્નિ કાંડ, મોરબી પુલ કાંડ, વડોદરા કાંડ, આ બધા કાંડ કરાવા વાળા જલસા કરે છે હેને
@MahendrasinhJadeja-sv2jn
@MahendrasinhJadeja-sv2jn Ай бұрын
Khub j dhukhad😢😢 ... Have Gujarat ne UP,Bihar banavi deshe ...
@villagelifewithparthvlogs23
@villagelifewithparthvlogs23 Ай бұрын
Justice for PRIT🙏🙏🙏
@bhikhabhaiamin8874
@bhikhabhaiamin8874 Ай бұрын
પોલીસ ધારે તો ૨૪કલાકમાં હત્યારા ને સોધી શકે છે.
@user-ld6qp4gl1l
@user-ld6qp4gl1l 19 күн бұрын
પણ નય સોંઘે ભાઈ પૈસા ના પુજારી છૈ આ બઘા
@SohamLunagariya
@SohamLunagariya 11 күн бұрын
dhare to ne?????
@sabbirmalik3990
@sabbirmalik3990 Ай бұрын
બેન તમારા જેવા પત્રકાર ગુજરાત માં જૂજ જ બચ્યા છે
@dineshbhanani3307
@dineshbhanani3307 Ай бұрын
બેન તમારી પાસે એક આસ છે, સાચું સાંભળવાની, આપ સાચું અને સ્પષ્ટ વાત કરો છે માટે આસ છે
@mahendrachauhan7165
@mahendrachauhan7165 Ай бұрын
ન્યાય અપાવજો બેન પ્રભુ આત્મા ને શાંતિ આપે 🙏💐
@onlyschoolstudy6915
@onlyschoolstudy6915 Ай бұрын
ભાઈ હાઇકોર્ટેમા ફરિયાદ કરો જલ્દી ન્યાય આપશે
@uttamsoriya
@uttamsoriya Ай бұрын
Justice for prit
@Chaki783
@Chaki783 22 күн бұрын
તેના દોસ્ત જે હોય એમ ને પૂછો કોઈ તો જાણતું જ હસે સત્ય બહાર આવશે કોને માર્યો
@maujhaihum
@maujhaihum Ай бұрын
OM SHANTI
@ChadubhaRathore-kd5tq
@ChadubhaRathore-kd5tq Ай бұрын
જાડી,ચામડી,ના,પાસે, ન્યાય,કોનો,અપાવે,બેન
@RitaBhagora-jn3nk
@RitaBhagora-jn3nk 23 күн бұрын
કૉલેજ માં તપાસ કરો ત્યાં થી જ કાંઈક મળસે
@palakchavda6295
@palakchavda6295 Ай бұрын
Hve gujrat ni halat avi chhe k nyay mate sarkar k kanun pase ny pn jamavat pase jvu pde chhe loko ne
@hirensheth2145
@hirensheth2145 Ай бұрын
બેન ખૂબ સુંદર કામ કરો છો પબ્લિક માટે..બાકી અત્યારે. લોકો ક્યાં જાય. કોઈ નથી તમારી સામે જોવા માટે.
@kalmi002
@kalmi002 Ай бұрын
આ લોકો ને studio માં આવવાની જરૂર એટલે પડી k ત્યાંના સ્થાનિક નેતા અવાજ ઉડાવતા નથી બાકી થોડા દિવસ પેહલા કેવડિયાની ઘટના પણ જોઈ લો બહાર આવી નેતા ન્યાય માટે આવાજ ઉઠાવે
@Ninama99
@Ninama99 25 күн бұрын
Tynaaa aadivasi netaa chairtarbhai vasava chhe.... E aakhaa Gujarat naa 1cr aadivasi mate eklaa hathe lade chhe..
@jitendrasutariya3665
@jitendrasutariya3665 Ай бұрын
Justice For Preet
@kaveshram
@kaveshram Ай бұрын
લાગણીસભર સંવાદ
@Kppower-p4c
@Kppower-p4c Ай бұрын
#JusticeForPreet #justiceforpreet
@anilbagda1198
@anilbagda1198 Ай бұрын
Satya baar aave to news update karjo devanshiben
@user-mk3tn9zw5w
@user-mk3tn9zw5w Ай бұрын
Justis for preet
@samirprajapati5876
@samirprajapati5876 Ай бұрын
Arvlii na sp ne raji namu api devu koi ae Aava loko ne ન્યાય na અપાવે too
@jayeshpatel1798
@jayeshpatel1798 13 күн бұрын
Good devanshi ben
@patelrajan307
@patelrajan307 Ай бұрын
Om shanti
@dilipmakwana3271
@dilipmakwana3271 Ай бұрын
Ben amara aravalli na Bhai nyaye aapvo
@hiralalbarjod4385
@hiralalbarjod4385 Ай бұрын
सत्य मेव जयते
@patel85naresh
@patel85naresh Ай бұрын
આવનાર સમય માં ન્યાય માટે ગૃહ ખાતા કે ન્યાય પાલિકા જોડે અપેક્ષા નહિ રાખવી
@KajaldesaiRabari
@KajaldesaiRabari 24 күн бұрын
🙏🏻🥺💐
@virmanbaria1091
@virmanbaria1091 Ай бұрын
sachi vat che aa loko ne nyay to malvo joye
@user-to8hb8ys2v
@user-to8hb8ys2v Ай бұрын
પરમકૃપાળુ કુદરત એમના આત્માને શાંતિ આપે અને પરિવાર ઉપર આવી પડેલ એકાએક દુઃખદ ધડીને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું
@user-st2ei4hg2u
@user-st2ei4hg2u Ай бұрын
Jastice for પ્રીત
@devanggondaleeya4321
@devanggondaleeya4321 9 күн бұрын
Last line was completely epic madam that now feelings are not more in humans.
@ramilabenthakor9585
@ramilabenthakor9585 Ай бұрын
જમાવટ સ્ટુડિયોના દેવાંશી બેન ને અમારા સત વંદન આપ ગરીબોના બેલી છો એકનો એક દીકરાના મા-બાપ સાથે તેમજ તેમના કાકા સાથે જે સંવાદ કર્યો તે જાણીને અમને પણ દુઃખ થયું છે સંવેદના કેવી જતી રહી છે માનવ જગત માટે આ એક દુઃખદ ઘટના છે સરકારી અધિકારીઓએ આ બાબતે પ્રજાને મદદ માટે આવવું જોઈએ અને આવી સંવેદનશીલ ઘટના બની છે તો પછી સંવેદનશીલ બનવું પડે અધિકારીની ફરજ તો છે જ તેની સાથે માનવતા પણ રાખવી પડે થોડી સંવેદના પણ રાખવી પડે આવું જ તેમના પરિવાર ઉપર આવું દુઃખ આવે તો શું કરો આ અધિકારીઓને એમ કહું કે તમે તમારી જાતને ઉપર આવું કંઈ થાય તો તમે શું કરો તમે તો અધિકારીઓ છો તો તમે બીજા ને પોતાની વગનો ઉપયોગ કરીને કામ કઢાવી શકો પરંતુ ગરીબ વ્યક્તિ ક્યાં જાય? આદરણીય પત્રકાર સાહેબ દેવાંશી બેન ને અમારા નમસ્કાર આપ પ્રજાનો અવાજ બનીને આવો છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@N_S_Bhanat
@N_S_Bhanat 24 күн бұрын
Ha.jamavat.
@user-gy2dp8kj9y
@user-gy2dp8kj9y Ай бұрын
ગુડ. ઈવનિંગ
@JagdishParmar-c7y
@JagdishParmar-c7y 19 күн бұрын
Om Shanti Om 😭😭
@shivom1111
@shivom1111 20 күн бұрын
ૐ શાંતિ 😢🙏
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn Ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben very nice ben good work
@palakchavda6295
@palakchavda6295 Ай бұрын
Ak ma nu rudan aane teni badduaa ny chhodse aa loko ne
@veerc2295
@veerc2295 28 күн бұрын
અમારે પણ કુટુંબ મા ભાઇ નુ આવુ મર્ડર થયું ને પોલીસ બાઈક એકસીડેનટલ ડેથ મા ખપાવી દીધુ થાકી ગયા અરજી ઓ કરી કરી.. વીસેરા પણ લીધા ફોન ડીટેલ પણ કડાવી... ઘણુ દોડયા... સેમ 😢😢
@thakorsedhaji1070
@thakorsedhaji1070 Ай бұрын
ખબર નથી પડતી ગુજરાતમાં ન્યાય માટે કોની પાસે અપેક્ષા રાખવી, કે ક્યાં જવું ???
@Raja_ramji
@Raja_ramji Ай бұрын
😢😢😢
@sanjayrathwa7173
@sanjayrathwa7173 Ай бұрын
Om shanti.....
@user-tq5ri9fx8y
@user-tq5ri9fx8y 16 күн бұрын
Om shanti 🎉
@kalidasprajapati4381
@kalidasprajapati4381 29 күн бұрын
🙏😭🙏😭 ધન્યવાદ બેન.
@meghraj.09.official
@meghraj.09.official 27 күн бұрын
સરકાર ગરીબ માણસની નથી રૂપિયા વાળા હોત તો તરત જ કામ કરો 😢😢
@nehalpalas9463
@nehalpalas9463 24 күн бұрын
Very good 👍👍
@guddiaacharya3667
@guddiaacharya3667 Ай бұрын
Justice for prit 😢😢😢
@NatubhaiRathavi
@NatubhaiRathavi 16 күн бұрын
ગો
@DevabhaiMeda-mr7kj
@DevabhaiMeda-mr7kj 7 күн бұрын
Tapas,thavij,joyea
@nirmaladamor5864
@nirmaladamor5864 15 күн бұрын
Saachi vaat kari ben
@parmarrenuka4078
@parmarrenuka4078 Ай бұрын
Justice for preet 😢
@harsh.hk__
@harsh.hk__ Ай бұрын
Very sad
@user-lt5xh2gp9j
@user-lt5xh2gp9j Ай бұрын
Tamare vat sachi se pan tamare nirbhay news mo Gopi ben jode javani jarurat se nyay mate
@bharatrabari1417
@bharatrabari1417 Ай бұрын
#justice for Preet 🙏
@user-bx4kq6wb4s
@user-bx4kq6wb4s Ай бұрын
C c kemera ma tapash karavo.
@manojmakwanaofficial
@manojmakwanaofficial Ай бұрын
Police ni job karvi hoy to badhu jovu joie nahi to je aavu karae teni sat pedhi ma pan sukh nahi male
@bharvad789
@bharvad789 Ай бұрын
💐🙏
@roky.pubg9118
@roky.pubg9118 21 күн бұрын
😢😢
@FaizaankhanPathan
@FaizaankhanPathan 12 күн бұрын
System Corrupt Nathi ..... Corruption Matey System Che ... MADARI Movie 😐
@HaRshad_sodha
@HaRshad_sodha Ай бұрын
BJP che tya sudhi to Kai j thavanu nathi
@tricktrok3683
@tricktrok3683 Ай бұрын
આમાં બીજેપી ક્યાં આવ્યું
@gautam6908
@gautam6908 Ай бұрын
​@@tricktrok3683 Sarkar Koni chhe Gujarat ma?
@HaRshad_sodha
@HaRshad_sodha Ай бұрын
@@tricktrok3683 bhai tame Haji 18 mi Sadi ma jivo cho etle Kai khabar nahi hoy
@bharvad789
@bharvad789 Ай бұрын
​@@tricktrok3683 BJP સરકાર સે ભાઈ આ બધું તપાસ કરવાની સરકાર ની ફરજ
@bharvad789
@bharvad789 Ай бұрын
​@@tricktrok3683આતો જેની પર વીતી હોય એને ખબર હોય
@natures1114
@natures1114 5 күн бұрын
Hi
@Rajput_viruba75
@Rajput_viruba75 Ай бұрын
Preet ne neeyay apo
@mymassage3077
@mymassage3077 23 күн бұрын
Nyay mate sarkar shu kare che harsh sanghvi
@sagatadesara571
@sagatadesara571 Ай бұрын
Justice for preet
@user-fn7zn7ms3y
@user-fn7zn7ms3y Ай бұрын
Police ni job bandh karo have aeloko janta mate nathi khali aam janta ne heran karva mate j chhe..
@jinalvaghelabts4115
@jinalvaghelabts4115 16 күн бұрын
Nyay apavo bas
@parsingmal6377
@parsingmal6377 28 күн бұрын
દેવાંશી ખુબ અભિનંદન અમારા જેવા સામાન્ય માણસો ની લાગણી ને સમજો છો હું પણ એકવિવાદ બાબતે માનવાધિકાર સુધી રજુઆતો કરી છતાં પોલીસ તંત્ર નું પેટનું પાણી પણ હલતું નથી
@parsingmal6377
@parsingmal6377 28 күн бұрын
માફ કરશો બેન દેવાંશી બેન લખવા માં ભુલ થઈ છે 🙏
@javedkagzi8449
@javedkagzi8449 Ай бұрын
Adhikari ne sawal Karo.. Su patrakarita che..
@patelrakeshbhai7201
@patelrakeshbhai7201 22 күн бұрын
જય જય ગરવી ગુજરાત જમાવટમા આવા કામ સેવા નો જ કાર્યો છે ભગવાન આવા નીડર પ્રત્રકારને દીર્ધાયુ સેવા કરવાનું લાભ આપે કોઈ પણ વ્યક્તિ હોય તવરીત ન્યાય મળવું જોઈએ આપણા ઘરમાં આવો થાય તો ન્યાયલયમાં ન્યાય મળશે જરૂર દરેક વિભાગમાં આપણા માણસો જ છે માણસ માનવી થાય તો પ્રોસ્ટમોટમ ઇમાનદારી થાય ડોક્ટર ભગવાન છે માનવ સેવા એજ પ્રભુ સેવા
@user-dz1nu1vp4s
@user-dz1nu1vp4s Ай бұрын
😢
@janakbhai5689
@janakbhai5689 Ай бұрын
Justice for preet 🙏🙏🙏
@laldashkapdi2844
@laldashkapdi2844 Ай бұрын
Papi duniya se duniya ma manav ta chej nahi puru thayu duniya nu paycho su kamno jya manav ta nathi 😢he bhagwan 🙏🏻🙏🏻🙏🏻
@mrbharatodii1616
@mrbharatodii1616 Ай бұрын
justice for preet.😔😔
@SP-lg2db
@SP-lg2db 25 күн бұрын
Thank you Jamawat For such noble work for justice….
@ParmarbhanuParmarbhanu
@ParmarbhanuParmarbhanu 19 күн бұрын
Jastice for ledy
@kalpeshchadotra4757
@kalpeshchadotra4757 13 күн бұрын
Devanshi ben please justice
@vikaschaudhariii
@vikaschaudhariii Ай бұрын
Om santi preet💐
@prakashbhaiDesai24
@prakashbhaiDesai24 Ай бұрын
😭😭😭😭😭😭😭😭
@nakshatraphotographysurat1847
@nakshatraphotographysurat1847 29 күн бұрын
khare khar aa babat ni tapas sachi rite thavi pade temj che.... ne jo avo koe rasto hoe k pidit loko dircet cort na darja khakhdave to jem ni pase mahiti hoeto aa loko ne api ne rasto kadhay.. kem k ek maa no pure puro hak che ana dikra sathe shu thayu aa janvano...
@vijaybagda7217
@vijaybagda7217 Ай бұрын
Justice for PREET
@palakchavda6295
@palakchavda6295 Ай бұрын
Aavi police ne su krvi je potanu kam n karo shke emandari thi...pela to aa police ne suspend karo pela to
@khunti7053
@khunti7053 Ай бұрын
देवाशीष बेन धन्यवाद🙏💕
@tajmohammadtajwalatajwala6300
@tajmohammadtajwalatajwala6300 29 күн бұрын
નમસ્તે બેન ૪૦ વર્ષ ન્યાય નથી મળ્યો તારીખ પર તારીખ મળે છે.
@sparrow24k12
@sparrow24k12 Ай бұрын
Kone maryo prit ne pakdo....
@adilrathod2577
@adilrathod2577 Ай бұрын
#Jastic for Preet
@JagdishParmar-c7y
@JagdishParmar-c7y 19 күн бұрын
Justice for pirt
@sahilgiri_adv
@sahilgiri_adv Ай бұрын
Police dhare to 24 kalak ni andar pakdi sake.pan aa nirdy loko..imaan vechela loko garib sokra ne nyaay nai apaavi sake..
@bharatrabari1417
@bharatrabari1417 Ай бұрын
Ohh om shanti 🙏
@sarmabhai6190
@sarmabhai6190 Ай бұрын
Good
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 35 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН