જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપડું ભારત હું ગાંડો સુ મિત્રો આપડું ભારત. રામ રામ જી વ્હાલા રામરામ જી વ્હાલા મિત્રો
@shaileshbhaijoshi83152 жыл бұрын
Wah... miss you my favourite actor... Ramesh Mehta
@vinodjoshi27993 жыл бұрын
વાહ ભાઈ વાહ...😃🌹😊 કે 'વું પડે 😊⚘😃 ફિલ્મમાં રમેશ મહેતા હોય તો જ હું ગુજરાતી પિક્ચર જોવા જતો 😃🌹😄 એ એક જમાનો હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મોમાં હિરો જેવું જ સ્થાન રમેશ મહેતા પણ શોભાવતાં 😊⚘😁 આવાં મહાનુભાવોની આપણને હંમેશા ખોટ સાલતી જ હોય છે, પણ તેનો કોઈ વિકલ્પ નથી ☺🌹 આ જ જગતનો ક્રમ છે 🌸☺😊 આ પણ એક જિંદગી છે 😊⚘😁 તેનો હ્રદયપૂર્વક સ્વીકાર કરવો જ પડે, નહીં તો વધુ દુ:ખી થવાય 😃🌹🌹 ખુશથી કરેલા સ્વીકાર જેવું બીજું કોઈ 'સુખ' નથી 😃⚘😊 આનંદ થયો 😃🏵😋🏵😁 રમેશ મહેતા જુગ જુગ જીવો 😃🌹🌹🌹 શુભેચ્છાઓ સહ અભિનંદન 😊⚘😁 - 🌻વિ🌻જો 🌻 010821/અમદાવાદ: 61/94291 29722
@MansukhbhaiKakadiya-k5c4 ай бұрын
રમેશ મહેતાનો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો મારી બચપણ ની યાદ આવી છે આંખો પણ ભીંજાણી છે આવા મહાન હાસ્ય કલાકાર ને કોટી કોટી નમન કરું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@omprakashkahar12305 жыл бұрын
रमेश महेता दादा जी 🌹🌹🌹🌹🌹
@ShaileshbhaiJoshi-b9n25 күн бұрын
Miss you my favourite actor...Rameshbhai Mehta
@madhavakhiya79144 жыл бұрын
BEST ACTOR,BEST COMEDIAN,BEST MAN & BEST OF THE BEST LEGENDARY & KING OF COMEDIAN..GUJARATI MOVIE...NO COMPARISON..YES 👍
@vcmorbia20863 жыл бұрын
ૠ
@rameshbhai6172 Жыл бұрын
Rameshmahetanigharnusarnamuaapsogretramesmaheta
@balasjalpesh47425 жыл бұрын
mis yu sar
@rameshkumarprajapati76594 жыл бұрын
Really......I Miss uMehta Saheb...
@mansheg.thakormansheg.thak2224 жыл бұрын
આજ મને એક નવું જીવન જીવવાની એક પ્રેરણા મળી...બિલકુલ સાચી વાત કરી છે.. મહેતા સાહેબ કે જીવનમાં આગળ વધો સાથી હમસફર તો મળશે અને ખોવાશે પણ લક્ષ સુધી આપણી મંજિલ સુધી આપણે પહોંચવાનું છે...આઇ રિયલીય મિસ યુ..અમારા ગુજરાતી કોમેડી કિંગ..
@hareshkumardesai39783 жыл бұрын
..... o ho ho ho ho ho ho .... aava jindadil ramesh mehta ney salaam .......
@jayntibhaidabhi714723 күн бұрын
ગુજરાતી ફિલ્મો ના હાસ્ય કલાકાર શ્રી રમેશ મહેતા સાહેબ ની જોરદાર ફિલ્મો જોઈ અને ઘણો આનંદ થતો હતો 100 સલામ સાહેબ ને
@gadhavivijaydan3464 жыл бұрын
Miss you...ramesh mehta
@sindhavranjit66436 жыл бұрын
sada ane simpale kalakar👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@krishnastudiojasv39755 жыл бұрын
રમેશ મહેતા ને મારા સત સત નમન
@zalasagarsursinhbhai5166 жыл бұрын
the great ramesh mehta sir supar acting movie gujrati i am proud gujrati
@rajbhajadeja29626 жыл бұрын
Khub Sarash vat kari Chalta raho.... Chalta raho....
@pravinsinhrathod72384 жыл бұрын
Bast comedian God blash you sir
@veeranagolkargolkar81153 жыл бұрын
Saat Saat Pranam 🙏🙏🙏...
@vishalsamani76244 жыл бұрын
આપણી ગુજરાતી ફિલ્મોના શ્રેષ્ઠ કોમેડિયન રમેશ મેહતા કેટલા નિખાલસતાથી વાત કરે આટલા મોટા કલાકાર હોવા છતાં રતીભર અહંકાર નથી હિન્દી ફિલ્મોમાં શ્રેષ્ઠ કોમેડિયન મહેમુદ અને ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ કોમેડિયન રમેશ મેહતા