આપડે એકધારા ધ્યાન માં બેસી તો કેટલા સમય માં ધ્યાન લાગે કે આપણને સુરતાનો અનુભવ થાય બાપા જય ગુરુ મહારાજ
@r.s.99982 жыл бұрын
મારા વાંચન પ્રમાણે ધ્યાન જીવંત પૂર્ણ સતગુરૂનુ ધરવાનું હોય. પોતાનું ધ્યાન ન ધરાય. કારણ કે આપણે પોતે માયામા છીએ એટલે જો આપણે પોતે પોતાનું ધ્યાન ધરશુ તો ફરી માયામા જઇશુ. પણ જીવંત પૂર્ણ સતગુરુ મન અને માયાના મંડળોથી પર હોય છે. એટલે જીવંત પૂર્ણ સતગુરુના ધ્યાનથી આપણે પણ મન અને માયાના મંડળોથી પર જઈ શકીએ.
@वगतारामवगताराम-च3द2 жыл бұрын
जय श्री गुरु महाराज🙏🙏🙏🙏🙏
@uttamdasnabhajan2 жыл бұрын
જય ગુરુદેવ 🙏🙏🙏
@jagdishvariya14262 жыл бұрын
ધ્યાન માટે સ્મરણની જરૂર છે? ધ્યાન કઈ રીતે લાગે?
@rajeshsavaniofficial2 жыл бұрын
🙏
@adminadmin77372 жыл бұрын
બાપુ આશ્રમ નું એડ્રેસ. આપો
@hasmukhbaraiya2672 жыл бұрын
♥️♥️♥️🙏🙏
@bhoidahyabhai65822 жыл бұрын
Du not edd to satasang me
@BharatVyash-i7w5 ай бұрын
P H D nu Gyan aapi rahiya chhe. Kori pati ma lakhi shakay pan aato lakhela ma lakhi rhiya chhe. Aa vi vato Kari ne agharo banavi didho chhe. Parmatma aa badhi vato thi nya😊ro chhe. Aa badhi vato tatvik vato chhe. Parmatma tatva nathi. Tame chho aena mate koi sabiti karvani jaroor nathi. Aa badhi vato gokhi nakho to P H D thay.