No video

EP - 29 / મનુબહેન ગાંધી / Khevana Desai / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 2,712

Navajivan Trust

Navajivan Trust

Күн бұрын

‘નવજીવન Talks’માં વક્તા તરીકે ગુજરાતી ભાષાનાં જાણીતાં કવયિત્રી, સંશોધક, અધ્યાપક ખેવના દેસાઈ પધાર્યાં હતા.
‘મનુબહેન ગાંધી: કવનમાંથી પ્રગટતું જીવન.’
મનુબહેન ગાંધીનાં જીવનનાં અજાણ્યા ખૂણાઓને એમણે પ્રકાશિત કર્યાં.
મહાત્મા ગાંધીજીના જીવનના છેલ્લાં વર્ષો જેમની ડાયરીમાં અક્ષર: ઝીલાયા છે એ મનુબહેન ગાંધીનું જીવન બહુ પ્રેરણાદાયી છે, તપસ્યાથી ભરપૂર છે. મનુબહેનના લખાણોમાંથી ઉઘડતા વ્યક્તિત્વને ખેવના દેસાઈએ ભાવકો સમક્ષ સક્ષમરીતે રજૂ કર્યું.

Пікірлер: 10
@sandhyabhatt2197
@sandhyabhatt2197 Жыл бұрын
ખૂબ વાંચીને,સમજીને અને વિશ્લેષણ કરીને ક્યારેય નહી થયેલી વાતને મુદ્દાસર મૂકી આપવા માટે ખેવના દેસાઈનો આભાર...આભાર,નવજીનવ ટ્રસ્ટ...
@falgunipandyabhatt2918
@falgunipandyabhatt2918 Жыл бұрын
ખેવના ખૂબ સરસ વ્યાખ્યાન.. મનુબેન વિશે ઘણુ જાણવા મળ્યું.. ગાંધીબાપુની બીજી બાજુ જાણવા મળી.. થેન્ક્સ
@dhavalcgandhi
@dhavalcgandhi Жыл бұрын
મનુબેન વિશે ખૂબ જાણવા મળ્યું.આભાર
@prabodhshukla5204
@prabodhshukla5204 8 ай бұрын
એક સર્વસામાન્ય વાત એ છે કે સામાન્ય માણસ અસામાન્ય વ્યક્તિમાં પોતાના જેવા સ્ખલનો શોધવા હંમેશા આતુર હોય છે ખેવનાબહેને ખૂબ સમતોલ રીતે પ્રસ્તુત વિષય ઉપર વક્તવ્ય આ પ્યું છે આ સર્વ રામકૃપા ને આભારી તેમની સાત્વિક વાણી સાંભળવા નો પણ આનંદ છે હે રામથી રામ સુધીની યાત્રા ઉત્સવ બની રહી છે
@aartiantrolia5226
@aartiantrolia5226 Жыл бұрын
મનુ બહેન વિશેની ખૂબ સરસ જાણકારી, આભાર ખેવના બહેન.
@vikramsinhchavda7937
@vikramsinhchavda7937 11 ай бұрын
એક મહાપુરુષ સ્થુળ રુપે સંસાર ને મળે છે તેમાં પણ સુક્ષ્મ કક્ષાએ કોઈક અંનજાન સાચા મહાપુરુષ ને ભયંકર અન્યાય ધરબાયેલો હોય છે જે નિરમમ કક્ષાનો હીય છે !! આવા સૂક્ષ્મ કક્ષાના મહાપુરુષો ને કોટી કોટી વંદન. 🙏🙏🙏
@truptipatel2400
@truptipatel2400 Жыл бұрын
ખૂબ સુંદર... નવજીવન ટ્રસ્ટ ને આવા સુંદર વ્યાખ્યાનો આયોજિત કરવા બદલ અભિનંદન અને આભાર
@hkjoshi2798
@hkjoshi2798 Жыл бұрын
વાહ, મોરી જી , તમારા અંતિમ થોડી ક્ષણોનાં, inputs થી ચાર ચાંદ લાગી ગયા.આભાર. ખૂબ સરસ,ખેવનાબેન, પણ કાશ, હજી પણ આખુ કોળુ શાકમાં જ છે અને રહેશે અને આપણે સૌ સ્વીકારી જ લઈ એ કે અમને કોળાનું શાક જ ભાવે છે.અસ્તુ.🙏
@chauhanmital266
@chauhanmital266 Жыл бұрын
મનુ બેન વિશે ખૂબ વિગતે માહિતી મળી આભાર ખેવના બેન.આ વ્યાખ્યાન લેખ રૂપે મળી શકે ખરું?
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 9 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
નાટ્ય વાચિકમ: 'આપણું તો એવું'
12:36
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН