EP - 56 / કળા અને ગાંધીજી / Varsha Das / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 1,341

Navajivan Trust

Navajivan Trust

8 ай бұрын

બહુ ઓછા લોકો ગાંધીજીના કળાપ્રેમ વિશે જાણે છે. કળા વિશેના ગાંધીજીના વિચારો બહુ રસપ્રદ હતા. કળાકારો માટે બાપુના મનમાં અગાધ પ્રેમ અને સન્માન હતું. ગાંધીજી કળા વિશે શું માનતા, વિધવિધ કળાઓને ગાંધીજી કયા સંદર્ભમાં જોતા અને કળા સાથે ગાંધીજીનો સંબંધ કેવો હતો ? આ પ્રશ્નો સ્વાભાવિક છે. નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’માં આ વિષય પર જાણીતા લેખિકા, કવયિત્રી અને અનુવાદક આદરણીય વર્ષા દાસનું ઉત્તમ વક્તવ્ય.

Пікірлер: 7
@rahullimbadiya7532
@rahullimbadiya7532 4 ай бұрын
I love navajivan
@mahendrasinhparmar7864
@mahendrasinhparmar7864 8 ай бұрын
ખૂબ મહત્ત્વનું વક્તવ્ય. કેરી હાથમાં મૂકી એ એક પવિત્ર અને ભીંજવી દેતી ક્ષણ અને સચિત્ર દસ્તાવેજી રજૂઆત.ગોવર્ધનરામ, સરસ્વતીચંદ્ર અને મુનશી અંગેની વાતો બાકી રહી.કદાચ એમણે કળામાં સાહિત્ય અંગેની બાપુની વિચારણા કદાચ આ વક્તવ્યનો વિષય નથી બની.
@dipal042
@dipal042 7 ай бұрын
સુંદર.. વક્તાએ સરસ અભ્યાસ કરીને સમય સાથે નોંધ કરીને જણાવી છે. કળા ઘણો મોટો વિષય છે અને હજુય ઘણું બધું ગાંધીજીએ અવશ્ય કહ્યું હશે એમ માનું છું.
@artbyamitabhakta
@artbyamitabhakta 7 ай бұрын
Thank you so much for sharing this valuable lecture by Varshaben. As a painter I truly appreciate this insightful talk from perspective of Gandhiji. Somewhere I had read Mahatmaji had said “Art should bring peace to the people”, I try to remember as I work with paint or clay. Thank you so much for this presentation, I have listened to this four times already.🙏🏽
@TVPatel-bf5tz
@TVPatel-bf5tz 7 ай бұрын
khubaj sars
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 30 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 65 МЛН
Mai Majeme hu  | Dhulia Day 14 | LIVE | 3 July 2024
1:00:45
Ratnaworld
Рет қаралды 7 М.
Nutella bro sis family Challenge 😋
0:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
#Kritikachannel#Shorts video 🙏🙏🙏
1:00
Kritika Channel
Рет қаралды 57 МЛН
谁能救救小宇宙?#火影忍者 #佐助 #家庭
0:43
火影忍者一家
Рет қаралды 3 МЛН
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 4,6 МЛН
КАКОЙ ЛОГОТИП ЛУЧШЕ? #Shorts #Глент
0:32
ГЛЕНТ
Рет қаралды 2,8 МЛН