EP - 28 / કસ્તૂરબા ગાંધી / Sonal Parikh / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 3,117

Navajivan Trust

Navajivan Trust

Жыл бұрын

‘નવજીવન Talks’માં વક્તા તરીકે ગુજરાતી ભાષાનાં જાણીતાં લેખિકા, કવયિત્રી, અનુવાદક અને પત્રકાર આદરણીય સોનલ પરીખ પધાર્યાં હતા.
‘કસ્તૂરથી બા’ સુધીની યાત્રા એમણે વાગોળી.
કસ્તૂર કાપડિયાથી કસ્તૂરબા ગાંધી સુધીની સફર બહુ પ્રેરણાદાયી છે.
કસ્તૂરબાનાં જીવનના દરેક તબક્કા, બાનો સંઘર્ષ, બાની તપસ્યા અને બાની વિશેષતાઓ વિશે સોનલ પરીખે રસપ્રદ વાતો કરી અને બાનાં સમગ્ર વ્યક્તિત્વના અજાણ્યા ખૂણાઓ સુધી ભાવકોએ યાત્રા કરી.

Пікірлер: 14
@ashitashukla3016
@ashitashukla3016 Ай бұрын
Bahut saras prayatna. Abhinandan.
@vikramsinhchavda7937
@vikramsinhchavda7937 10 ай бұрын
વાહ સોનલ બેન ! આપની મીઠી મધુર રુજુતા સભળ વાણી અને એવાજ પૂજ્ય બા શ્રી ની જીવન ઝરમર ની એક દમ નવીનતમ ન જાણેલી , ન સાભળેલી ! સાભળવા મળી , બા જીવતે જીવ મરણ પામતા રહ્યા બાપુ ની ભયંકર જીદ ની સામે !! બા બાપુ કરતાં અનેક ગણા ઊંચાઈ યે હતા !! બા ના આત્મા ને સો સો સલામ. 🙏
@jyotiganatra8462
@jyotiganatra8462 Жыл бұрын
Khub khub aabhar sonalben...❤shtree ni sahanshakti kevi hti...ketlo marmik chitar aapyo 6.. Pranam to baaa...🙏🙏🙏👌👌👌
@nareshpatel5043
@nareshpatel5043 Жыл бұрын
વાહ વાહ વાહ
@hkjoshi2798
@hkjoshi2798 Жыл бұрын
અદ્દભૂત અભિવ્યક્તિ ,અને વિષય ઉપરનું સો ટકાનું પ્રભુત્વ 👌👌🙏🙏👏👏👏💐
@minaroy2677
@minaroy2677 10 ай бұрын
🌟🌟🌟🌟🌟👏👏👏🇮🇳🇱🇷🇮🇳🇱🇷
@revtubharaijada9755
@revtubharaijada9755 Жыл бұрын
કસ્તુરના સ્વીકાર ભાવની યાત્રાએજ કસ્તુરની બા સુધી ની યાત્રા છે, સોનલબહેન અભિનંદન
@ChintanJoshiPoojan
@ChintanJoshiPoojan Жыл бұрын
શું કોઈ તે વખત ની કોઈ સ્ત્રી બા વિશે શું વિચાર કરી સકે અથવા કહી સકે ..કદાચ કોઈ આ તરફ
@parekhnatwar5435
@parekhnatwar5435 10 ай бұрын
ચાર ચાર બાળકો ના ભવિષ્ષ્યની બા ને ચિંતા ને લીધે પોતાને ભેટમાં મળેલા સોનાના હાર માટે બાપુ ને આગ્રહ કરે છે કારણ કે પોતાનુ સોનુ જરૂર સમયે બાપુ ને આપી દિધું હતું એ અંગે ની સોનલબહેન ની રજૂઆત હૃદયસ્પરશિ રહી..કસ્તુરબા નો વિશિષ્ટ પરિચય થયો..
@sandhyabhatt2197
@sandhyabhatt2197 Жыл бұрын
પ્રપૌત્રી પાસેથી કસ્તૂર વિશે સાંભળવું રોમાંચક છે..સોનલબહેને સ્વસ્થતાથી,આખી વાતની પૂરી ચિકિત્સા કરીને ખૂબ સુંદર વ્યાખ્યાન આપ્યું...અમુક સ્થાનો તો હ્રદયસ્પર્શી..બાળકો પિતા સાથે કિલ્લોલ કરે એવી કસ્તૂરની ઈચ્છા...
@shitalgusani91
@shitalgusani91 Жыл бұрын
Thank you so much.
@maheshsaliya6161
@maheshsaliya6161 11 ай бұрын
Kasturba નો બીજો ભાગ મૂકવા વિનંતી
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 13 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
રતિલાલ બોરીસાગર | શબ્દજયોતિ | Ratilal Borisagar | Sabadjyoti | PART : 02
51:02
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 10 М.
Gyanvatsal Swami Gujarati Motivation Seminar 2022
1:05:11
Akshar Mantra
Рет қаралды 745 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42